ટાળો કંટાળો | february 2013 | અક્રમ એક્સપ્રેસ
DESCRIPTION
"દ્બતમને ક્યારેય કંટાળો આવેલો ખરો ? શું વાત કરો છો, ઘડીઘડી આવે છે ? તો તો તમને કંટાળો આવે ત્યારે શું શું થતું હશે એનો પૂરેપૂરો અનુભવ હશે જ. છતાં જો કોઈ આપણને પૂછે કે કંટાળો એટલે શું ? તો આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે કંટાળો એટલે કંટાળો. કંઈ ન ગમે અને ક્યાંય ન ગમે એનું નામ કંટાળો. પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં કંટાળાની ખૂબ સુંદર અને ક્યારેય સાંભળી ન હોય, અરે! વિચારી પણ ન હોય એવી વિશેષ વ્યાખ્યા આપી છે. સાથે સાથે કંટાળો કઈ સમજણથી દૂર થઈ શકે એની વાતો પણ કરી છે. દ્બમાટે જેને ઘડીઘડી કંટાળો આવતો હોય એણે તો આ અંક ખાસ વાંચવા જેવો છે. "TRANSCRIPT
![Page 1: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/1.jpg)
![Page 2: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/2.jpg)
![Page 3: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/3.jpg)
![Page 4: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/4.jpg)
![Page 5: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/5.jpg)
![Page 6: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/6.jpg)
![Page 7: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/7.jpg)
![Page 8: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/8.jpg)
![Page 9: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/9.jpg)
![Page 10: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/10.jpg)
![Page 11: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/11.jpg)
![Page 12: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/12.jpg)
![Page 13: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/13.jpg)
![Page 14: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/14.jpg)
![Page 15: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/15.jpg)
![Page 16: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/16.jpg)
![Page 17: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/17.jpg)
![Page 18: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/18.jpg)
![Page 19: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/19.jpg)
![Page 20: ટાળો કંટાળો | February 2013 | અક્રમ એક્સપ્રેસ](https://reader030.vdocuments.pub/reader030/viewer/2022020202/5790777b1a28ab6874bdef36/html5/thumbnails/20.jpg)