12 th std chapter 4 goodwill gujarati ppt

15
ધધધધ-12 th નનનનનનન નનનનનનનન

Upload: bedstudents

Post on 21-Apr-2017

113 views

Category:

Education


17 download

TRANSCRIPT

Page 1: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT

ધોરણ-12th

નામાનાં મૂળતત્વો

Page 2: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT

પ્રકરણ-4પાઘડી(goodwill)

Page 3: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT

પાઘડી નો અર્થ� પાઘડી ધંધાની પ્રતિતષ્ઠાનંુ મૂલ્ય દર્શાા� વતી અર્દ્શ્ય��� મિમલકત છે.

જે પેઢી પોતાની પ્રતિતષ્ઠા, ખાસ પ્રકારના સંબંધો કે સ્થિ*ર ગ્રાહકવર્ગ� અને અન્� કારણોસર સામાન્� પેઢીઓ કરતાં વધુ નફો કરવાની ક્ષમતા ધરાવે

છે. ‘ ’ તે પેઢી પાઘડી ધરાવે છે તેમ કહેવા�.

Page 4: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT

પાઘડીના મૂલ્યાંકનને અસર કરતાં પરિરબળો

Page 5: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT

1. ધંધાનંુ *ાન અમુક ધંધામાં *ાન ખૂબ જ મહત્વનંુ પરિરબળ ર્ગણા� છે.

ઘણી વાર ધંધાની નફો કમાવવાની ર્શાસ્થિ3ત તેના પર આધાર રાખે છે.

Page 6: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT
Page 7: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT

2. ધંધાના વર્ષોો�(મુદત)

સામન્� રીતે ધંધો જેટલો જૂનો હો� તેટલી તેની પ્રતિતષ્ઠા વધારે હો� છે.

કારણ કે ઘણા ગ્રાહકો તેનાર્થી પરિરમિ7ત હો� છે અને પેઢી સારે્થના તેમના સંબંધો ખૂબ જ જૂના તર્થા ર્ગાઢ હો� છે.

Page 8: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT
Page 9: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT

3. ધંધાનો પ્રકાર પાઘડીની તિકમતનો આધાર ધંધાના પ્રકાર પર પણ રહેલો છે. જે ધંધામાં જેોખમનંુ પ્રમાણ વધુ હો�, તે ધંધાની પાઘડીની તિકમત

સામાન્� કરતાં ઓછી હો� છે. તે જ રીતે જે ધંધામાં નફો એકંદરે સ્થિ*ર રહેતો હો� તેવા ધંધાની પાઘડીની

તિકમત વધુ હો� છે.

Page 10: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT
Page 11: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT

4. ધંધામાં હરીફાઈની પરિરસ્થિ*તિત• જે ધંધામાં તીવ્ર હરીફાઈ હો� કે હોવાની ર્શાક્યતા હો�, તે ધંધાની

પાઘડીની તિકમત ઓછી હો� છે. કારણ કે હરીફાઈના કારણે ભતિવષ્�માં મળનાર નફાની રકમ ઘટવાની ર્શાક્યતા ખૂબ જ વધારે હો� છે.

જેો ધંધો ઇજોર�ુ3ત હો�, તો પાઘડીની તિકમત વધુ ઉપજે છે. વળી, જેો ઇજોરો ટંૂકી મુદત માટે જ હો� તો પાઘડીની કિકંમત ઓછી ર્ગણા�.

Page 12: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT
Page 13: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT

6. અન્� ખાસ લાભ

પેઢી પાસે કોઈ ખાસ પ્રકારનો લાભ હો�, અને જેના લીધે તેનો નફો કમાવવાની ક્ષમતા વધારે હો� ત્યારે પણ પાઘડી અસ્થિDતત્વમાં છે તેમ કહી

ર્શાકા�.

દા.ત., લાઇસન્સ, પેટન્ટ કે ટ્ર ે ડમાક� .

આ પરિરબળો સિસવા� અન્� ઘણા પરિરબળો છે, જેમકે ગ્રાહકનો પ્રકાર, દેર્શાની નાણાકી� અને રાજકી� પરિરસ્થિ*તિત, સરકારી નીતિતઓ, ફુર્ગાવાની

। પરિરસ્થિ*તિત તર્થા તેની અસરો વરે્ગરે

Page 14: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT

પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિતઓ

સાદા સરેરાર્શા નફાની અમુક વર્ષોો�ની ખરીદીની પદ્ધતિત

ભારિરત સરેરાર્શા નફાની અમુક વર્ષોો�ની ખરીદીની પદ્ધતિત

સરેરાર્શા નફાને મૂડીકૃત કરવાનીપદ્ધતિત

અમિધક નફાની અમુક વર્ષો� ની ખરીદીનીપદ્ધતિત

Page 15: 12 th std Chapter 4 Goodwill Gujarati PPT