3. વ્યક્તિત્વ વિકાસ, personality develop[ment, (revolution in life)

81
રીવોયુશન ઇન લાઇફ યતિવ તલાસ 1 Revolution In Life

Upload: joshimitesh

Post on 16-Jul-2015

142 views

Category:

Self Improvement


68 download

TRANSCRIPT

રીવોલ્યશુન ઇન લાઇફવ્યક્તિત્વ તલાસ

1Revolution In Life

વ્યક્તિત્વવવકાસ

2Revolution In Life

3Revolution In Life

4Revolution In Life

ગરુડ ના ઈંડા ને મરઘાાં ના ઈંડા પાસે મકૂવા માાં આવ્યુાં જ્યારે એ ગરુડ નુાં બચ્ુાં બહાર આવ્યુાં અને મરઘાાં ના બચચઓ સાથે રહી િેવ ુાં થઈ ગયુાં અને િેને બીજા ગરુડ ને ઉડત ુાં જોઈ પછુ્ુાં હુ ાં ઊડી શકુાં?

5Revolution In Life

6Revolution In Life

જવાબ ના આવ્યોકે ત ુાં િો મરઘો છે.

7Revolution In Life

આકાશ માાં ઉડવા માટે પોિાની શક્તિઓ નુાં ભાન હોવુાં જોઈએ િેના માાં ઉડવા ની શક્યિા હિી િોએ િે જજિંદગીભર ના ઊડી શક્ુાં

8Revolution In Life

આપણે પણ આપણી શક્તિઓ ને જાણિા

નથી

9Revolution In Life

હુાં કોણ છુ આપણી અંદર શુાં રહલે ુાં છે

10Revolution In Life

આ જાણવુાં એ જ આપણા જીવન નો ઉદેશ છે.

11Revolution In Life

પોિાનુાં મલૂ્ય સમજો અને વવશ્વાસ કરો કે િમ ેસાંસાર ના સૌથી મહત્વપણૂણ વ્યક્તિ છો. -પ.ૂગરુુદેવ

12Revolution In Life

મનષુ્ય પોિ ેજ પોિાનો ભાગ્ય વવધાિા છે.

13Revolution In Life

પોિાનુાં વ્યક્તિત્વ જાણવુાં પોિાની અંદર રહલે ુાં દેવત્વ જગાડી

વવકસાવવુાં પોિાના અને વવશ્વ કલ્યાણ માટે

ઉવપયોગી બનવુાં એ જ જીવન નુાં લક્ષ્ય

14Revolution In Life

15Revolution In Life

વ્યક્તિત્વ એટલે ?માત્ર સારા કપડાાં ?

16Revolution In Life

વ્યક્તિત્વ એટલે ?એટટકેટ કે હરે સ્ટાઇલ ?

17Revolution In Life

વ્યક્તિત્વ એટલે ?આકર્ણક ચહરેો ?

18Revolution In Life

વ્યક્તિત્વ એટલે ?ફાાંકડુાં અંગે્રજી બોલવુાં ?

19Revolution In Life

વ્યક્તિત્વ એટલે ?માત્ર વાતચાતયુણ ?

20Revolution In Life

21Revolution In Life

એક વાર સ્વામીવવવેકાનાંદ ના કપડાાં જોઈ કોઈ મશ્કરી કરી ત્યારે સ્વામીજી એ કહ્ુાં િમારી પ્રવિભા દરજી નક્કી કરે અને

અમારી પ્રવિભા અમારા ગરુુ નુાં ઘડિર અને સાંસ્કાર

22Revolution In Life

ગાાંધીજી ગોળમેજી પટરર્દ માાં પોિડીપહરેી ગયા હિા

23Revolution In Life

ચચિંિન,ચટરત્ર અને વ્યવહાર માાંશ્રેષ્ઠિા એનુાં નામ વ્યક્તિત્વ િથા

મનષુ્ય માાં રહલેી આસરુી શક્તિઓ ને દૂરકરી દેવત્વ જગાડવુાં િેન ુાં નામ

વ્યક્તિત્વ

24Revolution In Life

સ્વસ્થ શરીર,સ્વરછ મન,અને વનમણળ પવવત્ર અંિકરણ નો વવકાસ એજ

વ્યક્તિત્વ વવકાસ

25Revolution In Life

એક પૈસાદાર શેઠ નો દીકરો બધા વાહનો ની સવારી કરેલી હિી એક ટદવસ કોઈ બહારનાવેપારી નુાં ઊંટ આવ્યુાં િે જોઈ િેને સવારી

કરવાનુાં મન થયુાં િે જેવો ઊંટ ઉપર બેઠો ઊંટ દોડવા લાગ્યુાં ગભરાયેલા છોકરા એ િેની દોરી પકડી લીધી રસ્િામાાં લોકો પછૂિા ક્યાાં જાય

છે?કોનો છોકરો છે?તુાં કોણ છે? િો બધાનો એક જ જવાબ ખબર નથી

26Revolution In Life

શુાં આપણી પણ આવી જ ક્સ્થવિ િો નથી ને? ક્યાાં જઈ રહ્યા છીએ િે ખબર નથી

જીવન ની ટદશા,જીવન નુાં લક્ષ્ય ખબર નથી

27Revolution In Life

શુાં આપણે ખાલી પટે ભરવા જીવીએ છીએ?

28Revolution In Life

શુાં નોકરી,ટડગ્રી, ખબૂકમાણી કે

સવુવધાયતુિ ગહૃસ્થજીવન એજ આપનુાં ધ્યેય

છે?

29Revolution In Life

આહાર,વનિંદ્રા,ભય,મૈથનુ આ ચારેમાનવી અને

પશઓુ માાં સમાન જ હોય છે.

30Revolution In Life

ફતિ ધમણ જ માનવી ને પશ ુથી અલગ

રાખે છે.

31Revolution In Life

ઈશ્વરે વવશ્વ ના સાંચાલન માાં સહયોગ કરવાની જવાબદારી

માનવી ને સોંપી છે.

32Revolution In Life

મનષુ્ય દેવિા બને અને આ ધરિી સ્વગણ બને આ જ માનવ જીવન નો ઉદેશ

33Revolution In Life

સૌથી મોટો સવાલ બીમાર વ્યક્તિ બીજાને કેવી રીિે સાજો કરી શકે?પ્રજ્વચલિ ટદપક જ બીજા ટદપક ને પ્રગટાવી શકે જાગેલો માણસ જ બીજા ને જગાડી શકે

માટે સધુરવા ની શરૂઆિ પોિાનાથી કરવી પડે

34Revolution In Life

35Revolution In Life

આપણા વ્યક્તિત્વ નો વવકાસ એજ આપનુાં લક્ષ્ય

વાણી,વવચારો,સટેુવો,વિણન,વ્યવહાર,સ્વભાવ,ચટરત્ર,

સદગણુો નો સરવાળોએ જ વ્યક્તિત્વ વવકાસ

36Revolution In Life

37Revolution In Life

વશષ્ટાચાર,સદ્દવ્યવહારઅને સહયોગનીભાવનાની માનવજીવન માાં

જરૂટરયાિ

38Revolution In Life

મનષુ્ય સામાજજક પ્રાણી હોવાથી િ ેસાંપણૂણ નથી

39Revolution In Life

દેડકા નુાં બચ્ુાં જન્મ લીધા પછી પોિાની શક્તિ થી પોિાનુાં જીવન નભાવી લે છે જ્યારે મનષુ્ય નુાં બાળક બીજાની મદદ વગર એક ટદવસ પણ જીવી શકત ુાં નથી

40Revolution In Life

વશષ્ટાચાર એ જ મનષુ્ય ની ઓળખાણ છે.

41Revolution In Life

વશષ્ટાચાર એટલે આપણી બેસવા,ઉઠવા,બોલવા િથા

ખવાપીવા ની રીિ

42Revolution In Life

શુાં આપણે પહોળા થઈ ને બેસીએ છીએ કે વ્યવક્સ્થિ?

43Revolution In Life

આપણે બોલીએ ત્યારે ચીસોપાડી ન ેકે કણણવપ્રય સ્વરે

44Revolution In Life

શુાં આપણે પાન કે ગટુકા ખાઈ ગમેત્યાાંવપચકારી મારી આપણી ઓળખાણ િો નથી

આપિા ને ?

45Revolution In Life

આપણી જમવાની પદ્ધવિ યોગ્ય છે કે જમિા જમિા ઢોળવા ની પડ્ુાં રાખવાની આદિ

છે?

46Revolution In Life

આપણા પહરેેલા કપડાાં સ્વરછ અને વ્યવક્સ્થિ જ હોય છે ને?

47Revolution In Life

શુાં આપણે આપણો રૂમ,પથારી વગેરે સાફ રાખીએ છીએ ?

48Revolution In Life

આપણે સફાઈ વખિે દરવાજા ની ટકનારીઓ અને ખણૂાઓ ને ધ્યાન માાં

રાખીએ છીએ ?

49Revolution In Life

આપનુાં ચાલવાનુાં િો બરાબર જ છે ને કોઈને ધક્કો મારવો એવી િો ટેવ

નથી ન?ે

50Revolution In Life

શુાં આપણે વાાંચવા ઉછીના લીધેલા પસુ્િકો પરિ આપવાનુાં યાદ રાખીએ

છીએ ન?ે

51Revolution In Life

વાયદો આપી ને ઘરે બોલાવેલમાણસ આવે ત્યારે આપણે ઘરે હાજર

રહીએ છીએ ન?ે

52Revolution In Life

વેપારી પાસે થી ઉધાર લીધેલી વસ્ત ુના પૈસા આપવાનુાં ભલૂી િો

નથી જિાાં ને ?

53Revolution In Life

મલુાકાિ નો વશષ્ટાચાર

54Revolution In Life

કોઈને પણ મળવા જઈએ ત્યારેધ્યાન માાં રાખવા જેવી કેટલીક

બાબિો

55Revolution In Life

સમયઅવનવાયણ જરૂટરયાિ વગર સવારે

વહલેા,ભોજન સમય,ેબરોબર બપોરેઅથવા મોડીરાત્રે કોઈને ત્યાાં ન જવુાં

જોઈએ

56Revolution In Life

મળનાર વ્યક્તિનુાં પદ અનેઅવસ્થા મજુબ અચભવાદન કરવુાં

જોઈએ

57Revolution In Life

અચભવાદન કરિી વખિે સખુ દુખ ના સમાચાર પછૂી લેવા જોઈએ

કેમ છો?મજામાાં ?િચબયિ સારી

છે ને ?58Revolution In Life

કોઈને પણ મળી આપણી વાિ ઓછા સમય માાં પિાવી સામે વાળા ના સમય

નો બચાવ કરવો જોઈએ

59Revolution In Life

પવિમ ની સભ્યિા મજુબ દરવાજા ઉપર ટકોરો મારી ને બોલાવવા માાં

આવે છે

60Revolution In Life

પરુુર્ો ની ગેરહરજારીમાાં કોઈના ઘરે જઈ બેસવુાં ના જોઈએ

61Revolution In Life

કોઈ ના ઘરમાાં કાગળપત્ર,પસુ્િક અથવા કોઈ પદાથો ઊલટ સલૂટ કરવા

િે યોગ્ય નથી

62Revolution In Life

જે વસ્ત ુજ્યાાંથી લીધી હોય ત્યાાં ના મકૂીએ િો

િેને ચોરી કહવેાય

63Revolution In Life

વશષ્ટાચાર નીકેટલીક ટૂાંકી વાિો

64Revolution In Life

આદરણીય વ્યક્તિ કે ગરુૂજન વગેરે ને મળિા જ હાથ જોડી ને અથવા

પગેલાગી આદર દશાણવો

65Revolution In Life

આદરણીય વ્યક્તિ ને પોિાનાથી ઊંચા આસન પર બેસડો િેઓ ઊભા હોય ત્યારે આપણે બેસી રહવુાં જોઈએ નહીં િથા આપણે િેઓ થી ઊંચા

આસન ઉપર બેસવુાં જોઈએ નટહ

66Revolution In Life

કોઈ પણ માણસ ની હાજરી માાં કોઈ પણ નાનાાં અથવા મોટા વ્યક્તિ નુાં અપમાન

કરવુાં નટહ

67Revolution In Life

િમારા વમત્રો સાથે પણ બન ેિટેલુાં સારુાં વિણન

રાખો

68Revolution In Life

પોિાના થી નાના ઓના વશષ્ટાચાર નો સારી રીિે

પ્રિીભાવ આપો

69Revolution In Life

હાંમેશા કોઇની પણ સાથે મીઠા અને કોમળ સ્વર માાં વાિ કરો

70Revolution In Life

બસ િથા ટે્રન માાં બીજાનીસગવડનો પણ ખ્યાલ રાખો

71Revolution In Life

ગરુૂજનો,મટહલાઓ,બાળકો િથા જેલોકો ધમૂ્રપાન નથી કરિાાં િેઓની સમક્ષ

ધમૂ્રપાન કે વ્યસન કરવુાં નટહ

72Revolution In Life

જો કોઈ શારીટરક શ્રમ નુાં કામ આપણા થી કોઈ મોટા લોકો કરિાાં હોય િો એ કામ એમની પાસે થી લઈલો અથવા

િેમાાં જોડાઈ જાઓ

73Revolution In Life

પ્રવાસ માાં મટહલાઓ,વદૃ્ધો અને બાળકો નુાં બરાબર ધ્યાન રાખો

74Revolution In Life

બીજાનો નાંબર વટાવી ને આગળ ના વધો ખાસ કરી ટટટકટ અને પાણી ભરવાની

લાઇન માાં

75Revolution In Life

કોઇની મશુ્કેલી માાં અથવા દુઘણટના માાં ક્યારે હસો નટહ પરાંત ુસહાનભુવૂિ

દશાણવો

76Revolution In Life

પ્રત્યેક સાથે એવી રીિે વાિ કરો કે બીજાના મન ને દુખ ના પહોચે અને સામેના ને ખીજ કે

ગસુ્સો ના આવે

77Revolution In Life

વશષ્ટાચાર ની આ પ્રવવૃિઓ ને બાળપણ થી જ વવકસાવો

78Revolution In Life

હાંમેશા બીજાઓ નુાંસન્માન કરો

79Revolution In Life

સાંપકણ : અનાંિ શતુલ મો. +91 94262 81770મેઇલ : [email protected]

Revolution In Life

પ્રોજેકટ: રીવોલ્યશુન

ઇન લાઇફ

80

આભાર81Revolution In Life