ધમલાભ તમને ધમું ìાન આપવામાં આ ;ું છે....

40
િય બાળકો, ધમ½લાભ, ધમ½ કોને કહ°વાય ? એ તમને તમાર ƨȢૂલ-કોલેજમાં ભણવા નહӄ મળે. પણ ધમ½ િવના તો ચાલે જ નહӄ ને ! તમને ધમ½ȵું ìાન આપવામાં આƥȻું છે. આƗમાને લાગેલા કમ½ના બંધનો તોડવા ધમ½ કરવો જોઈએ. ધમ½થી કમ½નાં બંધનો ȱ ૂટ° અને આપણો Ȑવો આƗમા છે તેવો ગટ થાય. ખાણમાંથી નીકળેɀું સોȵું રફાઈનરમાં Ĥય અને Ƀુć થાય, તેવી રતે આપણો આƗમા ધમ½ની રફાઈનરમાં Ƀુć થાય. ધમ½ના ભાવથી આƗમાને મȵુƧય ભવ મળે. ધમ½ના ભાવથી સાȿૃ ં શરર મળે. ધમ½ના ભાવથી સાȿૃ ં ȿૃપ મળે. ધમ½ના ભાવથી સાȿૃ બળ મળે. ધમ½ના ભાવથી ȣૂબ પૈસા મળે. ધમ½ના ભાવથી સłȿુ મળે અને ધમ½ના ભાવથી સારા િવચારો આવે. માટ° ધમ½ને સમજવો જોઈએ અને ĥવનમાં ધમ½ આચરવો જોઈએ.

Upload: others

Post on 31-Aug-2019

6 views

Category:

Documents


0 download

TRANSCRIPT

િ ય બાળકો, ધમલાભ,

ધમ કોને કહવાય ? એ તમન ે

તમાર ૂલ-કોલેજમા ંભણવા નહ મળે. પણ ધમ િવના તો ચાલે જ નહ ન ે!

તમને ધમ ુ ં ાન આપવામા ંઆ ુ ંછે. આ માને લાગેલા કમના બધંનો તોડવા

ધમ કરવો જોઈએ. ધમથી કમના ંબધંનો ટૂ અન ે આપણો વો આ મા છે તેવો ગટ થાય. ખાણમાથંી નીકળે ુ ંસો ુ ંર ફાઈનર મા ં

ય અને ુ થાય, તેવી ર તે આપણો આ મા ધમની ર ફાઈનર મા ં ુ થાય.

ધમના ભાવથી આ માને મ ુ ય ભવ મળે. ધમના ભાવથી સા ૃં શર ર મળે. ધમના ભાવથી સા ૃં ૃપ મળે. ધમના ભાવથી સા ૃ બળ મળે. ધમના ભાવથી બૂ પૈસા મળે. ધમના ભાવથી સ ુ મળે અન ે

ધમના ભાવથી સારા િવચારો આવે. માટ ધમને સમજવો જોઈએ અન ે વનમા ં

ધમ આચરવો જોઈએ.

ાન શા માટ જ ૃર છે ?

ાન દ ય કાશ છે. અ ાન ઘોર ધા ૃછે.

િવનયથી ભણવા ુ.ં શા તથી ભણવા ુ.ં

ભણે ુ ં લૂો નહ .

ન ુ-ંન ુ ંભણતા રહો.

િશ કને બ ુમાન આપો. પાઠશાળામા ંિનયિમત ઓ.

૫◌ુ તકને પછાડો નહ , ુ તકને વાળો નહ . નોટ કુ પર બસેો નહ , નોટ કુને વાળો નહ .

ાન ા ત કરતા ંકંટાળો નહ . ાનના ંસાધનો સાચવીન ેરાખો.

ાની ુ ૃષોનો આદર કરો.

તમે િવ ાથ છો તો ુ ઉ ચારણ જોઈએ. ફશનથી ૂર રહો ! વ છ અ રો જોઈએ. યસનથી ૂર રહો ! સારો યવહાર જોઈએ.

ુ તકોને સાચવો, બી ન ેભણવા આપો. ાનોપાસના કરવાથી ાનાવરણ કમ ટૂ.

સાચી ા શા માટ ? વીતરાગ પરમા મા પર ા રાખો સા ુ ુ ૃષો ય ેઆદરભાવ રાખો સઘં-શાસન યે વફાદાર રાખો ારય જન મંદરોની િનતા ન કરો. ારય સા -ુસા વીની િનદા ન કરો.

ારય ાવક- ાિવકાની િનદા ન કરો. મનમા ંએવા િવચારો કરો ક-

જગતને ખુનો માગ બતાવનારા

જનશાસનનો ુ ંસેવક .ં ુ ં વનપય ત

સેવા કર શ અન ેબી માણસોને જનશાસનના અ રુાગી બનાવીશ.

ુ ંતીથયા ા કર શ. ુ ંતીથર ા કર શ. ુ ંતીથવાસ કર શ. ુ ં ુ ુસેવા કર શ. ુ ં ુ ુભ ત કર શ.

ુ ં ુ ુ ઉપાસના કર શ. સા -ુસા વી- ાવક- ાિવકા-

આ ચ િુવધ સઘંની ખુશા ત

માટ ુ ંસદવ ત રહ શ. આ ર તે દશનોપાસના કરવાથી

દશનાવરણ કમ ટૂ.

સાચી ા શા માટ ?

કોઇ ભલ ે ોધ કર, તમ ે મા રાખજો. કોઈ ભલે અભમાન કર, તમ ેન રહજો. કોઈ ભલે કપટ કર, તમ ેસરળ રહજો. કોઈ ભલે લોભ કર, તમે ઉદાર બનજો.

બૂ હસો નહ ,

બૂ રડો નહ ,

ર સાઓ નહ ,

ચીડાઓ નહ .

બી ની મ કર ના કરો. બી નો ઉપહાસ ન કરો. બી ન ે કુસાન ના કરો.

પરમા માના રોજ દશન કરો. પરમા મા ુ ંરોજ જૂન કરો. પરમા મા ુ ંરોજ તવન કરો. પરમા મા ુ ંરોજ મરણ કરો.

બ ુ ોધ આવ ેતો

મૌન રહો, અથવા નવકારમં ુ ં મરણ કરો.

અથવા એ જગાથી ૂર ચા યા ઓ,

પણ ોધ તો કરો જ નહ .

આ ર તે ણુોપાસના કરવાથી મોહનીય કમ ટૂ.

તરની શાંિત કવી ર તે મળે ?

શીલ એટલ ે વભાવ. તમારો વભાવ ેમાળ બનાવો. તમારો વભાવ ઉદાર બનાવો.

શીલ એટલે સાદાઇ.

શર રની બ ુ ટાપટ પ ન કરો. કપડાનંી બ ુ ટાપટ પ ન કરો.

શીલ એટલ ેસ યતા

સ યતાથી બોલો, સ યતાથી ચાલો. સ યતાથી બસેો, સ યતાથી ઊભા રહો.

શીલ એટલ ેસદાચાર

પર ામા ંચોર ના કરો.

માતા-િપતાન ે ુ ઃખ ન આપો. ઉપકાર ના ઉપકારો ન લૂાય. કોઈનોય િવ ાસઘાત ન કરો.

ુ ઃખી વો તરફ દયા કરો.

આ ર તે શીલધમની આરાધના કરવાથી ભુ 'નામ કમ' બધંાય છે.

સા ુ ંકર ટર (સા ુ ંચા ર ય)

ારક ઉપવાસ કરવો જોઈએ. ારક આયંબલ કર ુ ંજોઈએ. ારક એકાસ ુ ંકર ુ ંજોઈએ. ારક બેસ ુ ંકર ુ ંજોઈએ.

ખૂ હોય એનાથી થો ુ ંઓ ંખાઓ. એકાદ િ ય વ ુખાવાની છોડો. ણી જોઈને થો ુ કં ક ટ સહન કરો. ણી જોઈને થોડો સમય થર બેસો.

ૂ ય ુ ુષોનો િવનય કરો.

રોજ ધાિમક અ યયન કરો. બમાર લોકોની સેવા કરો. ી નવકારમં ુ ં યાન કરો.

રા ેભોજન ન કર ુ ંજોઈએ.

કંદ ળૂ ક અભ ય ખા ુ ંન જોઈએ. બ ર ુ ંક હોટલ ુ ંખા ુ ંન જોઈએ.

બેસીને ખા ુ ંજોઈએ. બેસીને પી ુ ંજોઈએ. વવા માટ ખાવા ુ ંછે.

ખાવા માટ વન નથી. સાચો તપધમ

આપણે આપણી બડાઈ ન કરવી જોઈએ. બી મ ુ યોની હલકાઈ ન કરવી જોઈએ.

ુ ંબળવાન ! ુ ં ૃપવાન ! ુ ં ાની ! ુ ં ુ શાળ ! ુ ંતપ વી ! ુ ં ીમતં !

આવી બડાઈ ના મારશો. પેલો તો સાવ િનબળ... પેલો તો સાવ ુ ુપ... પેલો તો સાવ ુ ...

પેલો તો સાવ ખાઉધરો... પેલો તો સાવ ગર બ...

આ ર તે બી ની હલકાઈ ના કરશો. પોતાની બડાઈ મારવાથી અને બી ની

હલકાઈ કરવાથી નીચ - 'ગો કમ' બધંાય છે. આનાથી હ રો ભવ ધુી નીચ ુલમા ંજ મ ુ ંપડ છે.

ભવોભવ િનબળતા, ુ ુપતા, ગર બી, નીચ ુલમા ંજ મ... અને હ રો ુ ઃખ

મળતા રહ છે. બધા વો તરફ સમાન ભાવ રાખો. બધા વો તરફ સમતાભાવ રાખો.

વનમા ં ત અને તપ જ રૃ છે

નીચેના ત-તપ તમાર તમારા

વનમા ંકરવા જોઈએ.

રોજ માતા-િપતાન ે ણામ. પરમા માના દશન- જૂન

ચોર ન કરવી બોડ -સીગરટ ન પીવી. તમા ુના પાન ન ખાવા. ૧૦૮ નવકાર મં નો પ. ૂઠ ન બોલ ુ.ં ગાળો ન બોલવી. લ ટક-પાવડર ન લગાડવા. િસનેમા ન જોવા.

પોતાની ઈ છાથી ુ ુદવની પાસે િત ા લેવી. જોઈએ. તેથી િનયમોના પાલનમા ંબળ મળે છે. અ ણતા ંિનયમ ટૂ ય તો ુ ુદવ પાસ ે ાયિ ત

કર ુ ંજોઈએ.

બાળકો ુ ંકમ િવ ાન... િ ય બાળકો, ધમલાભ

'કમ ુ ં છે ?' આ વાત તમને ૂલમા ંક કોલેજમા ંભણાવવામા ંનથી આવતી. પરં 'ુકમ' ગે ુ ં ાન મળેવ ુ ંજોઈએ. કારણ ક આપણી ુ િનયા ુ ં ળૂ કારણ 'કમ' છે. કમ ુ ંત વ ાન ણવાથી ઘણા ોના જવાબ આપો આપ મળ ય છે. તમ ે છૂશો : 'કમ હોય તો દખાય ન ે?'

અમને કમ દખાતા નથી ?

ુ ંકહ શ : ૃ દખાય છે પણ બીજ નથી દખા ુ ંન ે?

છતા ંબીજ િવના ૃ હોય ખ ૃં ? ન હોય ને ? તેમ

ુ િનયા દખાય છે તે ુ ંબીજ કમ છે. કમ આપણન ેન દખાય. કમ આઠ કારના હોય છે. આપણે િવચાર કર એ ન ેકમ બધંાય ! આપણે બોલીએ ને કમ બધંાય ! આપણે કામ કર એ ન ેકમ બધંાય ! કમ બધંાયા જ કર છે. સારા ંકમ બધંાય અન ેખરાબ કમ બધંાય

સારા ંકમ ખુ આપ,ે ખરાબ કમ ુ ઃખ આપે.

ાનાવરણ - કમ કોઈને ુ વધાર હોય. કોઈને ુ ઓછ હોય

અને કોઈ ખૂ હોય...

આ ુ ંકારણ આ કમ છે.

કોઈ ભણવામા ંહ િશયાર હોય,

કોઈ ભણવામા ંઠોઠ હોય ! કોઈને ભણતર ચઢ જ નહ ! આ ુ ંકારણ પણ આ કમ છે.

આ કમ ૂર ૂર ુ ં ણવા ન દ !

બી ના મનની વાતો ણવા ન દ ! આખી ુ િનયા ુ ં ાન થવા ન દ !

ુ ંતમ ે ય ન કરવા છતા ંકોઈ ગાથા,

કોઈ લોક ક કોઈ કિવતા યાદ કર શકતા નથી ?

ુ ંતમે ઈ છા હોવા છતા ંકોઈ નો સાચો જવાબ આપી શકતા નથી ?

ુ ંતમ ેઈ છા હોવા છતા ંકોઈ અ યાસના િવષયને બરાબર સમ શકતા નથી ?

આ બધા ુ ંકારણ આ ાનાવરણ કમ છે !

દશનાવરણ - કમ આ કમ

ખોની જોવાની શ ત ઓછ કર છે. કાનની સાભંળવાની શ ત ઓછ કર છે. નાકની ુઘંવાની શ ત ઓછ કર છે.

ભની વાદ કરવાની શ ત ઓછ કર છે. ચામડ ની પશ પારખવાની શ ત ઓછ કર છે. તમ ેભ ત પાછળ ુ ંજોઈ શકતા નથી, તમ ેપહાડની પાછળ ુ ંજોઈ શકતા નથી, તમ ે ુ િનયા-પાર ુ ંજોઈ શકતા નથી, તમ ેઆખી ુ િનયાને જોઈ શકતા નથી, આ ુ ંકારણ આ દશનાવરણ કમ છે ! આ કમને લીધે

માણસન ે ઘ આવે છે. કોઈને તૂા ં તૂા ં ઘ આવ ે

કોઈને બેઠા ંબેઠા ં ઘ આવે ! કોઈને ઊભા ઊભા ઘ આવે ! કોઈને ચાલતા ંચાલતા ં ઘ આવ ે! કોઈ તો ઘમા ંન ે ઘમા ંમન ગમ ુ ંભોજન કર લે ! કોઈ ુ ંગ ં દબાવી દ ! કોઈન ેમાર પણ નાખં ે! એ ગે યાર એન ેકંઈ પણ યાદ ન હોય ! આ ુ ંછે આ દશનાવરણ કમ !

મોહનીય - કમ આ કમના ભાવથી માણસ

સાચા પરમા માન ેઓળખે નહ ,

સાચા ુ ુદવન ેઓળખે નહ

સાચા ધમને ઓળખે નહ !

સાચાન ેખો ુ ંમાને, ખોટાને સા ુ ંમાને. કોઈ ોધ કર છે,

કોઈ અ ભમાન કર છે,

કોઈ કપટ કર છે,

કોઈ લોભ કર છે... અ બ ુ ંકોણ કરાવે છે ?

આ મોહનીય કમ ! આ કમ

કોઈને હસાવે છે, કોઈન ેરડાવે છે

કોઈને શૂ કર છે, કોઈને ના શુ કર છે ! ારક ડરાવ ેછે ારક ભટકાવે છે ! ારક લડાવે છે... ારક હરખાવે છે !

આ કમથી ધમના િવષયમા ંશકંા થાય,

ુ ુના િવષયમા ંશકંા થાય,

ભગવાનના િવષયમા ંશકંા થાય !

બધા કમ મા ંઆ કમ બ ુખરાબ છે !

તરાય - કમ

તમાર પાસે આપવા માટ પૈસા છે,

ભોજન છે, કપડા ંછે, બી ન ેજ ૃર છે,

છતા ંતમને આપવા ુ ંજો મન ન થાય તો તે ુ ંકારણ આ તરાય - કમ છે. તમ ેપૈસા મેળવવા ય ન કરો, ભોજન મેળવવા ય ન કરો મકાન મેળવવા ય ન કરો... છતા ંતમને એ બ ુ ંજો ના મળે

તો સમ જો ક તમન ે તરાય કમ નડ છે ! તમાર પાસે મનગમ ુ ંભોજન છે

છતા ંતમે જમી શકતા નથી, તમાર પાસે ુદંર કપડા ંછે,

છતા ંતમે પહર શકતા નથી, તમાર પાસે મ ુ ંઘર છે,

છતા ંએમા ંરહ શકતા નથી, તમાર હાલી માતા છે,

છતા ંતમે એની પાસ ેરહ શકતા નથી... તે ુ ંકારણ ણો છો ?

તે ુ ંકારણ તરાય-કમ છે ! આ કમ

તપ ન કરવા દ, સેવા ન કરવા દ !

આળ ુ ંબનાવે છે, કં ુસ બનાવે છે !

નામ - કમ કોઈને ૃપવાન શર ર હોય છે,

કોઈને કદ ૃ ુ ંશર ર હોય છે. કોઈને મજ તૂ શર ર હોય છે

કોઈને કમજોર શર ર હોય છે ! આ નામ-કમની કરામત છે ! કોઈ કાળા, કોઈ ગોરા કોઈ પીળા, કોઈ લાલ ! કોઈ ડા, કોઈ પાતળા ! કોઈ ચા, કોઈ ઠ ગણા ! આ બધા નામ-કમના ખેલ છે ! કોઈ મી ુ ં મી ુ ંબોલે છે, ગમ ેછે ! કોઈ એ ુ ંબોલે ક ગમ ુ ંનથી ! કોઈ માણસ ઘર આવ ેછે, ગમ ેછે,

કોઈ માણસ ઘર આવ ેછે નથી ગમતો ! આ બ ુ ંનામ-કમ ુ ંનાટક છે !

ારક યશ મળે છે,

ારક અપયશ મળે છે ! ારક સૌભા ય મળે છે ! ારક ુ ભા ય મળે છે !

આ પણ નામ-કમના ંકામ છે ! ૃપ-રંગ, બળ-બાધંો

આકાર અન ેશર રનો સાધંો... આ બ ુ ંનામ-કમના તાપે મળે છે.

આ ુ ય-કમ દવગિત ુ ંઆ ુ ય બાધંનાર મર ને દવ થાય. મ ુ યગિત ુ ંઆ ુ ય બાધંનાર મર ને મ ુ ય થાય. િતયચગિત ુ ંઆ ુ ય બાધંનાર મર ને પ -ુપ ી થાય. નરકગિત ુ ંઆ ુ ય બાધંનાર મર ને નરકમા ં ય. ત-િનયમો પાળે ત ેદવગિત ુ ંઆ ુ યકમ બાધંે. દાન દ, દયા પાળે તે મ ુ યગિત ુ ંઆ ુ યકમ બાધંે. માયા-કપટ કર ત ેિતયચગિત ુ ંઆ ુ યકમ બાધંે. બૂ હસા કર તે નરકગિત ુ ંઆ ુ યકમ બાધં.ે

આ કમના લીધે

વોન ેજનમ ુ ંપડ છે,

વોન ે વ ુ ંપડ છે,

વોન ેમર ુ ંપડ છે.

વનમા ંએક જ વાર આવતા જ મ ુ ંઆ ુ ય-કમ બધંાય. પછ તેમા ંફરફાર

ન થાય. ગિત ુ ંઆ ુ ય કમ બાં ુ ંહોય એ ગિતમા ંજ ુ ંજ પડ. ટલા ંવષ ુ ંઆ ુ ય કમ બાં ુ ંહોય એટલા ંવષ વવા ુ,ં પછ મરવા ુ ં!

ગો - કમ

ુ િનયામા ંકોઈ ઊ ચ કહવાય છે,

ુ િનયામા ંકોઈ નીચ કહવાય છે ! શા માટ ?

ઊ ચ ગો કમના ઉદયથી માણસ ઉ ચ બને છે,

નીચ ગો કમના ઉદયથી માણસ નીચ બને છે. ઉ ચ ગો કમથી મ ુ યન ેમાન મળે,

સ ા અને સ માન મળે. નીચ ગો કમથી લોકોમા ંઅપમાન થાય,

લોકોમા ંબદનામી થાય

લોકોમા ંહડ તૂ થાય. ઉ ચ-નીચના ભેદ આ કમથી થાય છે. એક જ વનમા ંઉ ચ ગો કમ અન ેનીચ ગો કમ

ઉદયમા ંઆવી શક છે.

પોતાના ૃપ ુ,ં બળ ુ,ં િત ુ,ં ુ ુ,ં ાન ુ ંક પૈસા ુ ં

અ ભમાન કરવાથી અન ેબી ઓનો િતર કાર કરવાથી નીચ ગો કમ બધંાય છે.

ો : ાનાવરણ-કમ : માણસ ખૂ શાથી હોય છે ?

તમ ે નો સાચો જવાબ કમ નથી આપી શકતા ?

ાનાવરણ-કમ ુ ં ુ ંન ણવા દ ?

દશનાવરણ-કમ : આ કમ કઈ કઈ શ ત ઓછ કર છે ?

આ કમથી તમ ે ુ ં ુ ંન જોઈ શકો ?

આ કમથી કવી કવી તની ઘ આવે ?

મોહનીય-કમ : આ કમ ુ ં ુ ંન ઓળખવા દ ?

આ કમથી માણસ ુ ં ુ ંકર છે ?

આ કમ કવી કવી શકંા કરાવે ?

તરાય-કમ : તમારા ય નોન ેકોણ િન ફળ બનાવે છે ?

તમને દાન દતા કોણ રોક છે ?

આળ ુકોણ બનાવે છે ?

નામ-કમ : નામ-કમની કરામત શી છે ?

નામ-કમના ખેલ કવા હોય ?

નામ-કમ ુ ંનાટક ક ુ ંહોય ?

ગો -કમ : ઉ ચ ગો -કમથી ુ ંમળે ?

નીચ ગો -કમથી ુ ંમળે ?

નીચ ગો -કમ શાથી બધંાય ?

આ ુ ય-કમ : દવગિત ુ ંઆ ુ ય કવી ર તે બધંાય ?

મ ુ યગિત ુ ંઆ ુ ય કવી ર તે બધંાય ?

આ કમના લીધે ુ ં ુ ંથાય ?

વેદનીય-કમ : અશાતા વદેનીય કમથી ુ ંથાય ?

અશાતા વેદનીય કમ શાની બધંાય ?

શાતા વેદનીય કમ શાની બધંાય ?

બાળકો ુ ંઆ મ િવ ાન િ ય બાળકો, ધમલાભ,

'આ મા છે ? આ મા કવો છે ?' આ વાત તમ ેતમાર ૂલમા ંનહ ભ યા હો. કોલેજમા ંપણ તમને 'આ મા' ગે ભણવા નહ મળે. પરં ુઆ માને યા િવના બ ુ ં ભણતર અ ુ ૃં છે. એકડા િવનાના મ ડા ુ ં છે. માટ આ ુ તકમા ં'આ મા' ુ ં ાન આપવામા ંઆ ુ ંછે. તમ ેપોતે આ મા છો ! તમ ે છૂશો : ા ંછે આ મા ?

ુ ંકહ શ : તમારા શર રમા ંઆ મા છે ! દરકના ંશર રમા ં ુદો ુદો આ મા હોય છે. તમ ે છૂશો : આ મા કમ દખાતો નથી ?

ુ ં કહ શ : આ મા ખોથી ન દખાય, ભથી ન ચખાય, કાનથી ન સભંળાય,

નાકથી ન ુઘંાય, ક શર રથી ન પશ શકાય. આ માને જોવા માટ 'કવળ ાન' ુ ં ુ રબીન જોઈએ. કવળ ાની હોય તે આ માને જોઈ શક. ભગવાન

મહાવીર વામી કવળ ાની હતા, તેમણે આ માને જોઈને ક ુ ં : 'આ મા છે, તમે એને ણો.'

અન ત ાની આ મા ુ નો સાગર છે. આ મા ાનનો સાગર છે. બધા જ કારની ુ આ મામા ંહોય. બધા જ કાર ુ ં ાન આ મામા ંહોય. આ મા ૂર ૂર ુ ંઘ ુ ંઘ ુ ં ણી શક

આ મા સ નુા મનના િવચારો ણી શક◌ે. આ મા આખી ુ િનયા ુ ંબ ુ ં ણી શક. ુ િનયાના ગામ-નગર ણે. ુ િનયાના પહાડો-સ ુ ો ણે. ુ િનયાના દરક વન ે ણે.

આ માને કંઈ જ અ ુ ંન હોય

આ માથી કંઈ જ ુ ંન હોય !

આ મા ુ િનયાને તો ણે,

ુ િનયા પારના આકાશને ય ણ ે!

હો અન ેન ોને ણે. યૂ અન ેચ ને ણે.

દવો અન ેદાનવોન ે ણે ! આ મા ુ ં ાન અનતં છે. આ મા ુ ં ાન અપાર છે.

અન ત દશન આ મા મ બ ુ ં ણે છે

તેમ બ ુ ંજ ય ુએ છે !

ખો િવના બ ુ ંજોઈ શક ! િસ આ માને શર ર જ ન હોય

પછ ખ હોય જ નહ ન ે!

ુ ૃં ુ ૃં આકાશ ુએ ! જોવામા ંપહાડો ન નડ,

જોવામા ંભ તો ન નડ. જોવામા ં ધા ૃં ન નડ ! આ મા બધા આ માઓને ુએ. આ મા બધા ંકમ ન ે ુએ. આ મા ૃપવા ં ુએ અન ે

ૃપિવના ુ ંપણ બ ુ ં ુએ ! આ માન ે ઘ ુ ંજ ન પડ ! એ તો ુ િનયાને જોયા જ કર ! જોવામા ં બૂ આનદં આવે ! આપણે પણ આવા આ મા બની જઈએ તો કવી મ આવે !

વીતરાગ આ મા ાર ય ોધ ન કર. આ મા ાર ય માન ન કર. આ મા ાર ય માયા ન કર. આ મા ાર ય લોભ ન કર. આ મા હસ ેય નહ , આ મા શૂ ન થાય,

આ મા રડ ય નહ . આ મા ના શૂ પણ ન થાય ! આ મા કોઈથી ડર નહ ,

આ મા કોઈને ડરાવે નહ . આ મા વીતરાગ બને એટલે

એ કોઈ સાથે ેમ પણ ન કર

અને કોઈ સાથ ે ષે પણ ન કર !

આ માને શર ર હોય ક ન હોય,

એ વીતરાગ બની ય એટલે

ુ િનયાની આવી કોઈ જ ં ળ ન રહ ! વીતરાગ આ માને અનતં ખુ હોય. વીતરાગ આ માને પરમ શા ત હોય. અન ત શ તશાળ આ મા વીતરાગ બને એટલે

એનામા ંઅન ત શ ત ગટ. એનામા ં ુબળતા ન રહ,

એનામા ં ૃપણતા ન રહ. એ થાક નહ , એ હાર નહ

એ માગેં નહ , એ ભાગે નહ !

ુ આ મામા ંઆ માની અન ત શ ત ગટ,

આ માની અન ત લ ધ ગટ ! આ માના અન ત ણુોમાથંી ગટ ુ ંપાર િવના ુ ં ખુ

આ મા ભોગ યા જ કર ! ારય કંટાળે જ નહ અન ે

એ ખુ ારય ટૂ નહ ! આવા અન ત શ તવાળા આ માની

ૂ કર, યાન કર, એન ે એવી અન ત શ ત જ રૃ મળે !

અ ૃપી શર રથી આ મા ુ ત થાય એટલે

એને પૃ ન હોય, એ ુ ંવજન ન હોય,

એનામા ંરસ ન રહ, એનામા ંગધં ન રહ. એનો કોઈ પશ ન હોય. એને યશ ન હોય, એને અપયશ ન હોય. સૌભા ય ન હોય, ુ ભા ય ન હોય. આ મા ડો ન હોય ક પાતળો ન હોય. આ મા મોટો ન હોય ક નાનો ન હોય. આ મા ગરમ ન હોય ક ઠડંો ન હોય.

આવા ુ આ માને આપણે ન જોઈ શક એ. ુ આ માને ુ આ મા જ જોઈ શક.

માટ આવા આ મા આપણા માટ અ ૃપી કહવાય. મો મા ંબધા આ મા અ ૃપી હોય, પરં ુ

બધા એકબી ને જોઈ શક ખરા ! અમર અ ૃપી બની ગયેલા આ માન ે

જનમવા ુ ંનહ અને મરવા ુ ંનહ ! જ મ લેવાનો એનો વભાવ નથી. મરવાનો પણ એનો વભાવ નથી. ુ િનયામા ંતો આ માન ે

જનમ ુ ંપડ છે ન ેમર ુ ંપડ છે... ુ િનયાથી ઉપર ગયેલા શર ર િવનાના

આ માને જનમવા ુ ંઅને મરવા ુ ંરહ ુ ંનથી !

આ માને ન જનમવા ુ ં ુ ઃખ ! આ માને ન મરવા ુ ં ુ ઃખ ! યા ંજ મ- ૃ ુન હોય

તેન ેમો કહવાય ! મો મા ંકોઈ ુ ઃખ ન હોય,

મો મા ં ખુ જ ખુ હોય. મો મા ંરહલા આ માઓ

અમર હોય છે. આપણે

પણ મો મા ંજઈ શક એ

અને અમર બની શક એ !

ન ચ, ન નીચ અ ૃપી અન ેઅમર બની ગયેલો આ મા નથી ચ હોતો ક નથી નીચ હોતો ! યા ં ૃ ય-અ ૃ યના ભેદ નથી. યા ંમોટા-નાનાના કાર નથી.

યા ંકોઈ આ મા ગર બ નથી.

યા ંકોઈ આ મા ધનવાન નથી. યા ંકોઈ આ મા રા નથી. યા ંકોઈ આ મા નથી.

યા ંબધા આ મા સમાન ! યા ંનથી માન-અપમાન ! યા ંનથી માન-અ ભમાન !

યા ંબધા ુ ં ાન સમાન ! યા ંબધાની શ ત સમાન ! યા ંબધાના ણુો સમાન !

ચ-નીચના ભદે િવનાની

ધરતી ુ ંનામ છે િસ િશલા. એને જ મો કહવાય છે.

અજર-અ યાબાધ

ુ આ માને, ન રોગ હોય,

ન યાિધ હોય, ન પીડા હોય.

ુ આ માને ન ઘડપણ હોય,

ન યથા - વેદના હોય, ન અકળામણ હોય.

ુ આ માને અખડં યૌવન હોય !

સં ણૂ આરો ય હોય ! અન ત આન દ હોય ! યૌવન-આરો ય અન ેઆન દ.

આ માનો હોય, શર રનો નહ . શર ર ુ ંયૌવન ણક હોય છે. શર ર ુ ંઆરો ય ચચંળ હોય છે. શર રનો આનદં ણ વી હોય છે. આિધ- યાિધ ઉપાિધથી ુ ત

ુ આ માને અમાર વદંના હો ! રોગ-શોક સતંાપથી ુ ત

ુ આ માને અમાર વદંના હો !

ો : અન ત ાની : ૧. આ મા ુ ં ુ ં ણી શક ?

ર. આ મા ુ ં ાન કટ ુ ંહોય ?

૩. આ માને કંઈ અ ુ ંહોય ?

અન ત દશની ૧. આ મા કવી ર તે બ ુ ં ુએ ?

ર. આ મા ુ ં ુ ંજોઈ શક ?

૩. આ મા ઘ ેખરો ?

વીતરાગ ૧. આ મા ુ ં ુ ંન કર ?

ર. વીતરાગ કવા હોય ?

૩. વીતરાગ ુ ં ખુ ક ુ ંહોય ?

અન ત શ તશાળ ૧. અન ત શ ત ાર ગટ ?

ર. આ મામા ં ુ ંન રહ ?

૩. આપણને અન ત શ ત ાર મળે ?

અ ૃપી ૧. શર રથી ુ ત થયેલા આ માને ુ ં ુ ંન હોય ?

ર. ુ આ માન ેકોણ જોઈ શક ?

૩. મો મા ંબધા આ મા કવા હોય ?

અમર ૧. અ ૃપી આ માનો વભાવ કવો હોય ?

ર. કોન ેજનમ ુ ંપડ અન ેમર ુ ંપડ ?

૩. મો મા ંરહલા આ મા કવા હોય ?

ન ચ, ન નીચ ૧. ૃ ય-અ ૃ યના ભેદ ા ંન હોય ?

ર. મો મા ં ુ ં ુ ંસમાન હોય ?

૩. િસ િશલા કોને કહવાય ?

અજર-અ યાબાધ ૧. ુ આ માને ુ ં ુ ંન હોય ?

ર. ુ આ માન ે ુ ં ુ ંહોય ?

૩. શર ર ુ ંયૌવન ક ુ ંછે ?

હ માણસ ! ુ ં ાવક બન

િનયમ અને ત લે ુ ંશા માટ જ ૃર છે ?

તમે પાપો ન કરતા ંહોય છતા ંતમારા આ મા ઉપર પાપો

લા યા જ કર કારણ ક તમે પાપો સાથે ુ ંકને શન કટોફ નથી કરા ુ.ં માટ પાપો ન કરતા ંહોવા છતા ંપાપો લા યા કર છે. મ ક તમ ેતમારા આ વનમા ં

ારય માસં ખા ુ ં નથી અન ે ખાવાના પણ નથી છતા ં તમ ે તનેો (માસં ન ખાવાનો) િનયમ નથી લીધો તેથી તમારા આ મા ઉપર માસં ખાવા ુ ંમીનીમમ પાપ લા યા કર છે. કમ ક તમે તે ુ ં પ ચ ખાણ લઈને કને શન કટ નથી કરા ુ.ં માટ મીનીમમ પાપ લા યા કર.

મ ક તમે ભાડાના મકાનમા ં રહો છો હવે વેકશનમા ં એક મ હનો તમે આખા ુ ુ ંબ સાથ ે મકાન બધં કર ન ે કા મીર, સીમલા વગેર થળોએ ફરવા ગયા. બરાબર એક મ હને ફર ને પાછા આ યા. યાર મકાન મા લક દર વખતની મ આ વખત ેપણ એક મ હના ુ ં ભા ુ ં માગેં તો યાર મકાન મા લકને એક

મ હના ુ ંભા ુ ંતમાર આપ ુ ંપડ ક નહ ? યાર તમે એમ કહો ક એક મ હનો તમા ુ ં મકાન વાપ ુનથી માટ ુ ંભા ુ ંનહ આ ુ,ં તો આ દલીલ તમાર ચાલે ખર ? અને મકાન મા લક એક મ હના ુ ંભા ુ ંછોડ ખરો ? ન જ છોડ. તમ ેએક મ હનો મકાન વાપ ુન હોવા છતા ંત ેમ હના ુ ંભા ુ ંતમાર ભર ુ ંજ પડ. કારણ ક તમ ેમકાન મા લક પાસે ભાડા ચ ી રદ કરાવી ન હતી. એક મ હના ધુી તમે મકાનને પા ંસો ુ ંન હો ુ.ં એટલે ક ભાડા સાથે ુ ંકને શન ક સલ કરા ુ ંન હ ુ ંમાટ ભા ુ ંભર ુ ં જ પડ. બસ આવી જ ર તે તમ ેમાસં ખાવા ુ ં પાપ, દા ૃ પીવા ુ ંપાપ, િશકાર ુ ંપાપ, ુગાર ુ ંપાપ, પર ીગમન ુ ંપાપ, વે યાગમન ુ ંપાપ કરતા નથી છતા ંતમોને એ બધા પાપો લા યા કર, કારણ ક તમ ેત ેપાપો ન હ કરવાનો િનયમ નથી લીધો, બાધા નથી લીધી, એટલ ે ક પાપો સાથે ુ ંકને શન ક સલ નથી કરા ુ ં માટ પાપો લા યા કર. આ કને શન ક સલ કરાવ ુ ંએ ુ ંનામ જ બાધા લેવી, િનયમ લેવો, િત ા કરવી, અ ભ હ કરવો, પ ખાણ કર ુ,ં આખડ રાખવી વગેર છે. નામો ુદા ુદા છે, કામ એક જ છે.

ઘણા આ બાધા લવેામા ંડરતા હોય છે અન ેકહતા હોય છે ક બાધા લીધા પછ ટૂ ય તો વધાર પાપ લાગે માટ બાધા ન લવેાય. એ લોકોને ખબર નથી ક બધા લીધા પછ અ ણતા ટૂ ય તો તે ુ ં ાયિ ત લવેાથી લાગેલ પાપ ટ ય છે. પણ બાધા ટૂ જશે તો વધાર પાપ લાગશ ેએવા ડરથી બાધા જ ન લો તો જગતમા ં ચાલતા બધા પાપો ુ ં મીનીમમ પાપ તમોન ેલા યા જ કર છે. પાપ તો બાધા લઈન ે ટૂ જવાથી થનારા પાપ તમોને લા યા જ કર છે. પાપ તો બાધા લઈને ટૂ જવાથી થનારા પાપ કરતા ંઘ ુ ંમો ુ ં અને અિત ભયકંર હોય છે. યાર બાધા ટૂ જવાથી થના ુ ં પાપ તો બ ુજ ના ુ ંહોય છે. વળ તે ુ ં ાય ીત કરવાની તે પાપ ટ પણ ય છે. માટ બાધા ટૂ થવાથી થનારા પાપ કરતા ંબાધા બલ ુલ ન હ લેવાથી થતા ંપાપો બ ુ

મોટા અન ેઅપરંપાર લાગતા હોય છે.

હા, બાધા લીધા પછ ટૂ ન હ તેની કાળ રાખવી જોઈએ પણ ટૂ જવાના ભયથી બધા જ ન લેવી એ તો ભયકંર કુસાન છે. મા ુ ંન ુ ઃખ ેતનેી કાળ રાખો, છતા ંમા ુ ં ુ ઃખે છે તો તેની દવા કરો છો પણ મા ુ ં ુ ઃખે છે ન ે?

માટ મા ુ ંજ કાપી નાખંો. એમ બાધા ટૂ ય માટ બાધા જ ન લેવી એ મા ુ ંુ ઃખે માટ કાપી નાખવા વી વાત છે. કપડા ંછે તો મેલા થાય અને તમેા ં ૂ પડ

ને ? માટ કપડા જ ન પહરવા. પણ આ ુ ં તો કોઈ કર ુ ં નથી. ુટર,

મોટરસાયકલ ક કાર ચલાવતા એ સીડ ટ થાય છે પણ કોઈ વાહનો ચલાવવા બધં નથી કરતા.ં મા ુ ંન ુ ઃખે તેની કાળ કરો, કપડામા ં ૂ ન થાય ત ેમાટ કપડા ધોવા વગેરની કાળ કરો, વાહન ધીમે ચલવવાની કાળ કરો, એવી જ ર ત ેબધા લીધા પછ ટૂ નહ તેની કાળ કરો. જગતમા ંચાલતા બધા પાપો પોતાના આ માને ન લાગે એટલા માટ બાધા લેવી અિત જ રૃ છે. વાણીયો તેને જ કહવાય થોડા કુસાનમા ં વધાર નફો કર. તો આ બાધા લેવી એ તો વાણીયાનો ધધંો કહવાય. આ તો જરાય જતો ન કરાય. ખોટ જરાય ન હ અને નફાનો કોઈ પાર ન હ.

તમે લ ન કરો છો યાર કોટમા ંસહ -સી ા કરો છો ત ે ુ ંછે ? જદગી ધુી હવ ેઅમ ેએકબી ને વફાદાર રહ ુ ંઅન ેએકબી ન ેિનભાવી ુ.ં આ સહ -સી ા એ બધંન ન હ તો ુ ંછે ? કોટની વાત જવા દો ચાર ફરા ફરતી વખત ેઅ નની અને બધા લોકોની સા ીએ એકબી ના હાથમા ંહાથ આપીને ુ ં િત ા કરો છો ? વનભર એકબી ને સાચવી ુ.ં આ બધંન ન હ તો બી ુ ં ુ ંછે ?

જમીન-મકાન વગેર લે-વેચ કરતી વખતે ટ પ પપેર ઉપર સહ -સી ા કયા િવના એમને એમ મનથી ન કરોને ? આ સહ -સી ા બધંન ન હ તો બી ુ ં ુ ંછે ?

ખેતર, વાડ ને વાડ ુ ંબધંન હોય છે. મકાનને દરવા ુ ંબધંન, દરવા ન ેતાળા ુ,ં મા ુતીકારને ેક ુ,ં ટૂની વાદળ (દોર ) ુ,ં પે ટને ચેન (બટન) ુ,ં શુટને બટન ુ,ં પેનન ે ઢાકંણા ુ,ં બાટલીને ચુ ,ુ નદ ને કનારા ુ,ં તં રુાને

તાર ુ ંબધંન હોય છે. બધંન િવનાની કોઈ વ ુઆ ુ િનયમા ંમળશ ેન હ. એક વ ુએવી લાવી આપો ક વ નુે બધંન ન હોય.

પ ુ વા પ ુગાય, ભસ, બળદ વગેર પણ માલકના બધંન વીકાર છે તો મા લક તેન ેયો ય સમયે ખાવા-પીવા ુ ંઆપ ેછે. પરં ુ પ ઓુ આવા બધંન વીકારવા તૈયાર ઔનથી તઓેન ેકોઈ ખાવા પીવા ુ ંઆપતા નથી અન ે ૂ યા

રહ ુ ંપડ છે. ટાઢ, તડકો, વરસાદ બ ુ ંસહન કર ુ ં પડ છે. વળ ત ેર ઢયાળ,

રખ ુ ,ં હરાયા ઢોર તર ક ઓળખાય છે. પણ મા લક ુ ંબધંન વીકાર છે તેને આ ુ ંકંઈ સહન નથી કર ુ ંપડ ુ ંઅન ેમા લના પ ુતર ક ઓળખાય છે.

તમને સૌને તો મ ુ ય જ મ મ યો છે. પ ુકરતા ંતો વધાર સમજ અને ુ તમને મળ છે. તો તમાર જો બાધા ુ ંબધંન ન વીકાર ુ ં હોય તો પલેા

ર ઢયાળ, રખ ુ ,ં હરાયા ઢોરની પગંતમા ંગણાશો. એ તમન ેમ ં ુર છે ?

અથાણાની બરણીન ેબહનો ક ુ ંબધંન કર છે ? બરણી ુ ં ઢાકંણ બધં કયા પછ ઉપર કપ ુ ંફ ટ કર ઉપર દોર બાધંે છે. કમ આટ ુ ંબ ુ ંબધંન ? તો કહ ક અથા ુ ંબગડ ન હ એટલા માટ. તો અનતં ાનીઓ કહ છે ક ભાઈ ! એક વષ

ચાલનારા અથાણાને આટ ુ ં બધંન કર સાચવી શકતા હો તો તમા ુ ં આ ુ ંન ેઆ ુ ં વન અ રહતં પરમા માએ બતાવેલ બાધા ૃપી બધંનને ન હ વીકારવાથી બગડ જ ુ ંહોય, કોહવાઈ જ ુ ંહોય અને ત ેઆ ુ ંમ ુ ય વન

િન ફળ બની જ ુ ંહોય તનેી કોઈ જ ચતા તમને નથી ? આ યની વાત છે ન ે?

એક વષ અથાણા ટલી પણ આખા મ ુ ય વનની કમત ન હ ? ધ ય છે તમાર ુ ને -

માટ હવ ેજરા ડા ા થાઓ અન ેબાધા ન ે િત ા ૃપી બધંન વીકારવા તૈયાર બની ઓ અને તમને મળેલા માનવ વનને સફળ બનાવો.

સ રૂ ! તમે ણો છો ક...

પાપ ન કરો તો પણ િત ા ન કરવાથી ત ેપાપ ચા ુજ રહ છે. 'બાધા એ બધંન નથી પરં ુપાપમાથંી ુ ત કરાવનાર કડ છે.' મ ભાડા ચ ી રદ ન કરાવ ેતો બધં કર ને છોડ દ ધલે વપરાશ િવનાના

ભાડાના ઘર ુ ંભા ુ ંભર ુ ંજ પડ છે. તેમ તમે બટાટા વગેર ન ખાઓ તો ય િત ા ન લો યા ં ધુી તે બટાટા

ખાવા ુ ંપાપ લા યા જ કર છે. ન ેપાપની િત ા નથી તેન ે પાપ કરવાનો ચા સ ઉભો જ રહ છે. આ

ચા સ એ જ પાપ છે.

દરક િનયમમાં ાની ભગવ તોએ આપેલી ટ

(૧) અ ણતા લૂ થાય તો.

(ર) અચાનક લૂ થાય તો.

(૩) મહાજન વગેર સ હૂ અન ે માતા-િપતા દ ુ ુવગ વગરે મોટાઓના બાણ નીચે લાચાર બન ુ ંપડ યાર.

(૪) દવ, દવી, સ ાધાર , ુડંા, ચોર વગેરના દબાણથી લાચાર બન ુ ંપડ યાર.

(પ) માદંગી, ૃ ાવ થા, અસમાિધ થાય યાર.

સ યક વ તના િવ તૃ િનયમો

૧. ુ ં દુવ, ુ ુ ુ, ધુમને માનીશ.

ર. ુ ં ુદવ, ુ ુ ુ, ુધમન ેમાનીશ ન હ, તેમની માનતા માનીશ ન હ.

૩. ુ ંહોળ , ળેુટ , બળેવ વગેર તહવાર માનીશ ન હ, મનાવીશ ન હ. ૪. ુ ંવેપાર ક વાતચીતમા ંદવ ુ ુધમના સોગદં ખાઈશ નહ . પ. ુ ં જને ર ભગવતંોએ કહલી વાતોમા ંકદ શકંા કર શ ન હ.

જન બબ, દશનાચાર

૬. ુ ંદરરોજ દરાસર જઈ ભગવાનના દશન કર શ. ૭. ુ ંિનસી હ ક ા પછ દરાસરમા ંસસંાર સબંધંી કોઈ વાત કર શ નહ . ૮. ુ ં દુશન/ ુ ૂ કયા વગર મ મા ંઅ પાણી નાખંીશ ન હ. ૯. ુ ંદરરોજ દરાસરમા ંભગવાનની ૂ /અ ટ કાર ૂ / ગી કર શ. ૧૦. ુ ંદરરોજ િ કાળ જન ૂ કર શ. ૧૧. દવસે મારાથી જન ૂ ન હ થાય ત ે દવસે ........ ૃ. ભડંારમા ંનાખંીશ. ૧ર. ુ ંદરરોજ દરાસરમા ંચૈ યવદંન/દવવદંન કર શ.

૧૩. ુ ં ખાલી હાથ ે ભગવાન પાસે જઈશ ન હ, છેવટ થોડા પૈસા તો ભડંારમા ંનાખંીશ.

૧૪. ુ ંદરરોજ દરાસરમા ં ાલ માટ ....... લીટર ૂધ (શ હોય તો ગાય ુ)ં આપીશ.

૧પ. ુ ંસીઝનના નવા ફળા દ દરાસર ૂ ા િવના વાપર શ ન હ. ૧૬. ુ ં નવા કપડા ં સીવડાવતા પહલા ં ભગવાન માટના ણ ગ છુણા

દરાસરમા ંઆપીશ. ૧૭. ુ ંભગવાનની ૂ ધોતી ખસે પહર ને કર શ.

૧૮. ુ ંભગવાનની ૂ ખેસના આઠ પડ કર ને કર શ, ુ ં ૂ મા ં ખુકોષ માટ ૃમાલ વાપર શ ન હ.

૧૯. ુ ંશ ત હશ ે યા ં ધુી દરાસરમા ંદરક ભગવાનની ૂ કર શ. ર૦. ુ ંદરાસરમા ંદરક આરસના ભગવાનને ણ ણ ખમાસમણ આપીશ. ર૧. ુ ંવષમા ં........ ના ત ેભણાવીશ ....... ના ભણાવાનો લાભ લઈશ. રર. ુ ંદરરોજ સાં દરાસરમા ંઆરતી વખત ેહાજર રહ શ.

ર૩. ુ ંદરાસરની મોટ દશ આશાતના કર શ ન હ. (૧. પાન તબંોલ ખા ુ,ં ર. પાણી પી ુ,ં ૩. જોડા પહર ન ેજ ુ,ં ૪. મૈ નુ સવે ુ,ં પ. ૂ ુ,ં ૬. ુકં ુ,ં ૭. પેશાબ કરવો, ૮. સડંાસ કર ુ,ં ૯. ભોજન કર ુ.ં ૧૦. ુગાર રમ ુ)ં

ર૪. ુ ંદરાસરની ચોરાસી આશાતના ણીને તે ુ ંિનવારણ કર શ. રપ. ુ ંદરાસર પગ ેચાલીને જઈશ. વાહનનો ઉપયોગ કર શ ન હ. ર૬. ુ ંદરાસરમા ં નુી અ ટ હર ૂ ની સામ ીનો યથાશ ત લાભ લઈશ. ર૭. ુ ં ર તામા ંજતા દરાસર ક દરાસરની ધ દખાશ ેતો બે હાથ જોડ મા ુ ં

નમાવી 'નમો જણાણ'ં બોલીશ. ર૮. ુ ંદરરોજ / પાચંિતિથ ચૈ યપ રપાટ કર શ. ર૯. ુ ં વનમા ં એકવાર પણ દરાસરમા ં જ ૃર ઘટં/િ ગ ુ ં /ભડંારનો લાભ

લઈશ. ૩૦. ુ ં વનમા ંએકવાર પણ શ ું યા દ તીથનો પટ ભરાવીશ. ૩૧. ુ ં વનમા ંધા નુા/આરસના એક ભગવાન ભરાવીશ. ૩ર. ુ ં વનમા ંકમ-સે-કમ એક ભગવાનની િત ઠા કરાવીશ. ૩૩. ુ ં માર મા લક ની જમીન/મકાન/ ોપટ દરાસર બનાવવા માટ ભેટ

આપીશ. ૩૪. ુ ં વ યથી ઘરદરાસર/િશખરબધંી દરાસર બનાવીશ. ૩પ. ુ ં ાચીન દરાસરના ણ ારમા ંદર વષ ......... રકમ વાપર શ.

૩૬. ુ ં વનમા ંબાળકોને/મોટાઓને ૂ ના ધોતી-ખેસ ભેટ આપીશ. ૩૭. ુ ં વનમા ં ૂ માટ બટવો/પેટ બી ને ભેટ આપીશ. ૩૮. ુ ંદરાસરમા ં ૂ ર ને દર વષ ............ રકમ ભેટ આપીશ. ૩૯. ુ ંવષમા ં.......... વાર શ ુજંય ગ રરાજ િતથની યા ા કર શ. ૪૦. ુ ંવષમા ં........ વાર શખેં ર િતથની યા ા કર શ. ૪૧. ુ ંદર વષ એકવાર ૂરના િતથની યા ા કર શ.

૪ર. ુ ં શ ુજંય/ ગરનારની નવા ુ ં યા ા ન ક ુ ં યા ં ધુી ..........નો યાગ કર શ.

૪૩. ુ ં વનમા ંએકવાર શ ુજંય ગ રરાજની નવા ુ ંયા ા કર શ. ૪૪. ુ ં વનમા ંશ ુજંય તીથમા ંચોમા ુ ંકર શ/કરાવીશ. ૪પ. ુ ં વનમા ંએકવાર તો ચોિવહારો છ કર શ ુજંયની સાત યા ા કર શ. ૪૬. ુ ં વનમા ં એકવાર મારા પ રવાર/ વજનો/સઘંન ે સમેતિશખરની યા ા

કરાવીશ.

૪૭. ુ ં વનમા ંએકવાર તો ગ રરાજ/ ગરનાર વગેર િતથ ના સઘંમા ં છ'ર ુ ંપાલન કરતો કરતો જઈશ.

૪૮. ુ ં વનમા ંએકવાર ન કના/ ૂરના િતથનો છ'ર પા લત સઘં કઢાવીશ.

ાનાચાર, જનાગમ :

૪૯. ુ ંચોમાસામા/શેષકાળમા/ંઅવસર .......... યા યાન સાભંળ શ. પ૦. ુ ંરોજ ......... ગાથા પાઠશાળામા ં/ ઘર ગોખીશ. પ૧. ુ ં ટલી પણ ગાથા ગોખીશ ત ે ુ ુ અથવા પં ડત પાસેથી લઈને

ગોખીશ. પર. ુ ંરોજ ......... કલાક ધાિમક ુ તક ુ ંવાચંન કર શ. પ૩. ુ ંરોજ ાનના પ૧/પ ખમાસમણા આપીશ.

પ૪. ુ ંરોજ ાનના પ૧/પ સાિથયા કર શ.

પપ. ુ ંરોજ ાન માટ '◌ઁ નમો નાણ સ'ની ર૦/૧ માળા ગણીશ. પ૬. ુ ંજમતી વખત ે ઠા મ ઢ બોલીશ ન હ. પ૭. ુ ં અ રમાળા ક ચ ોવાળા કપડા/ ટુ/મોચા પહર શ ન હ. બાળકોને

પહરાવીશ ન હ.

પ૮. ુ ંઅ રો લખેલા હોય તેવી વ /ુદવા વગરે ખાઈશ નહ . (જ ૃર પડશે તો વ /ુદવા ઉપરના અ રો કાઢ ને ખાઈશ.)

પ૯. ુ ં અ ર લખેલ કોઈપણ કાગળ, છાપા વગરે ઉપર બસેીસ ન હ, તેને બાળ શ ન હ, તેમા ં ખાવા ુ ં કૂ ને ખાઈશ ન હ, ટોયલેટમા ં તનેો ઉપયોગ કર શ ન હ.

૬૦. ુ ં અ ર લખલેા ર તા ઉપર ક લખેલી વ ુ ઉપર ચાલીશ ન હ. (દા.ત. પગ છુ ણયા, ચાદર, કારપટે વગેર.)

૬૧. ુ ં કાગળ, ુઠંા, પેન, પે સલ, બોલપેન, ચોક, ટપ ી વગેર ાનના સાધનોનો કોઈને મારવામા ંઉપયોગ કર શ ન હ.

૬ર. ુ ં છાપા, ુ તક, પાના વગેરને જમીન ઉપર કૂ શ ન હ અન ેએ બધાને જમીન ઉપર કૂ ને વાચંીશ ન હ.

૬૩. ુ ંપો ટની ટ કટ ચ ટાડવા, ુ તકના પાના ફરવવા, ૃ િપયાની નોટો ગણવા માટ ૂકંનો ઉપયોગ કર શ ન હ.

૬૪. ુ ંધાિમક ુ તકો પ તીમા ંવેચીશ ન હ. ૬પ. ુ ં ુ તકા દ ાનના સાધનોન ેપગ લગાડ શ ન હ. ૬૬. ુ ંતોતડા બોબડાની મ કર કર શ ન હ. ૬૭. ુ ંમાિસક ધમમા ંકોઈપણ ુ તકો/ધાિમક ુ તકો ુ ંવાચંન કર શ ન હ. ૬૮. ુ ં વનમા/ંદરવષ સા ુસા વી ને ભણાવનાર પં ડત ુ ં......... રકમથી

બ ુમાન કર શ.

૬૯. ુ ં પાઠશાળાના અ યાપકન ે તયૈાર કરતી સં થામા ં દરવષ ......... રકમ આપીશ.

૭૦. ુ ંવષમા ંએકવાર પણ પાઠશાળાના બાળકોને ાનના સાધન ુ તક, પેન,

નોટ, સાપડો વગરેની ભાવના કર શ.

૭૧. ુ ં દર વષ એકવાર અવ ય 'ઉપિમિત ભવ પચંકથા', 'શાતં ધુારસ',

'અ યા મ ક પ મુ' વગરે થંો વાચંીશ. ચા ર ાચાર

૭ર. ુ ંદરરોજ માતા-િપતાન ેતથા વડ લોન ેપગે લાગીશ.

૭૩. ુ ંરોજ ુ ુવદંન કર શ, ુ ુભગવતં ન હ હોય યાર ફોટાન ેવદંન કર શ. ૭૪. ુ ં દવસ ે ુ ુવદંન કરવા ુ ં લૂી જઈશ ત ે દવસે ......... ૃ. સારા માગ

વાપર શ. ૭પ. ુ ંવષમા ંએકવાર ઉપકાર ુ ુભગવતંને વદંન કરવા જઈશ. ૭૬. ુ ં દરરોજ સા -ુસા વી ને મારા ઘર ગોચર પાણી વહોરવા પધારવાની

િવનતંી કર શ. ૭૭. ુ ં દરરોજ સા -ુસા વી ને વષમા ં એકવાર ઉપિધ વગેર જ ુર વ ુ

વહોરાવીશ. ૭૮. ુ ં વનમા ંએકવાર તો સા ુસા વી ને ગોચર વાપરવાના પા ાની જોડ

પહરાવીશ.

૭૯. ુ ંદ ા લેવા માટ દરરોજ '◌ઁ નમો ચા ર ય'ની એક માળા ગણીશ અને ૧૭ લોગ સનો કાઉસ ગ કર શ.

૮૦. ુ ંકોઈન ેદ ા માટ તરાય કર શ ન હ. ૮૧. ુ ં વનમા ંએક ય તને રેણા કર દ ા અપાવીશ. ૮ર. ુ ં વનમા ં વ યથી ઉપા ય બનાવીશ અથવા મા ુ ં મકાન/જમીન તેને

માટ ભટે આપીશ.

પહ ુ ં ળૂ ાણાિતપાત િવરમણ ત

૮૩. ુ ંપ ુપખંી તથા મ ુ ય ુ ં નૂ (હ યા) કર શ ન હ, કરાવીશ ન હ.

૮૪. ુ ં ુ સામા ંઆવીન ેલાકડ , વેલણ, ચ થુી કોઈન ેમાર શ ન હ.

૮પ. ુ ંગભપાત કર શ ન હ, કરાવીશ ન હ, કરવાની કોઈને ેરણા કર શ ન હ. ૮૬. ુ ંનોકર-ચાકરને માર શ ન હ. ૮૭. ુ ંનોકર-ચાકરને ૂ યા-તર યા રાખીશ ન હ. ૮૮. ુ ંબળજબર થી કોઈની પાસ ેકામ કરાવીશ ન હ. ૮૯. ુ ંક ડ વગેરના દર રૂ શ ન હ. ૯૦. ુ ંમાછલીઘર વી ચીજો ઘરમા ંલાવીશ ન હ.

૯૧. ુ ંપ પુખંી ન ેમ ુ યના આકારના ચ ો ફાડ શ ન હ, તેવા આકારની વ ુ(પીપરમે ટ વગેર) ખાઈશ ન હ.

૯ર. ુ ંમ છર, માકંડ, માખી, ુ , દર, ક ડ , મકંોડા વગેરનો ઉપ વ થાય યાર ડ ડ ટ વગેર દવા છાટં ત ેઉપ વ ૂર કર શ ન હ.

૯૩. ુ ં ઘર, ુ કાન, ફ ટર વગેર સાફ કરતા,ં કરાવતા,ં વજ ં ુમર ન હ તેની કાળ કર શ.

૯૪. ુ ંઅનાજ સાફ કરતા,ં શાકભા સમારતા ં સ વો મર ન હ તેની કાળ કર શ.

૯પ. ુ ંરસોડામા ં ૂજંણીનો ઉપયોગ કર શ.

૯૬. ુ ંઝાડ કાપીશ ન હ, કપાવીશ ન હ, તેના પાદંડા પણ તોડ શ ન હ. ૯૭. ુ ંદર મ હનાની પાચં/દસ/બાર િતિથએ લીલોતર નો યાગ કર શ. ૯૮. ુ ંક પાઉ ડમા ંલોન ઉગાડ શ ન હ. ૯૯. ુ ં ુ કૂ શ ન હ. ૧૦૦. ુ ંએક જ થાળ મા ંકોઈની સાથ ેભગેા જમીશ ન હ.

૧૦૧. ુ ંપાણી િપધા પછ ઠો લાસ માટલામા ંનાખંીશ ન હ, ચોકખા યાલાથી પાણી લઈશ અને છે લે લાસ ૂછં ન ે કૂ શ.

૧૦ર. ુ ં ઝ ુ ંપાણી અને બરફ ુ ંપાણી પીશ ન હ. ૧૦૩. ુ ંઅળગણ પાણીએ નાન કર શ ન હ. ૧૦૪. ુ ંઅળગણ પાણીની કપડા ંધોઈશ ન હ અને ધોવડાવીશ ન હ.

૧૦પ. ુ ંપાચં િતિથએ કપડા ધોઈશ ન હ, ધોવડાવીશ ન હ. ૧૦૬. ુ ં જ ૃર વગર પાણીના નળ ુ લા રાખીશ ન હ. પાણી ઘીની મ

વાપર શ. ૧૦૭. ુ ંઘરની ચોકડ મા ંક બહાર લીલને ઘસીસ ન હ. ૧૦૮. ુ ંદરરોજ ઉકાળે ુ ંપાણી વાપર શ. (પીશ.)

૧૦૯. ુ ંદર મ હનાની પાચં/દશ િતિથ ઉકાળે ુ ંપાણી વાપર શ. (પીશ). ૧૧૦. ુ ં પ ષુણમા ંઆસો ચૈ ની ઓળ ના દવસોમા ં ઉકાળે ુ ં પાણી વાપર શ

(પીશ). ૧૧૧. ુ ં ખમા ંમધ ક તેની બનાવેલી દવાના ટ પા નાખંીશ ન હ. ૧૧ર. ુ ંખ ુર ની સાવરણી વાપર શ ન હ. ૧૧૩. હ◌ું◌ં બેસતી વખત ેનીચે જોઈન ેબેસીશ. ૧૧૪. ુ ંચાલતી વખતે નીચે જોઈને ચાલીશ. ૧૧પ. ુ ં ર તામા ંચાલતા ગળફો ક સેડા નાખંવા પડ તો સાઈડમા ંનાખી ઉપર

ળૂ નાખંીશ. બી ુ લૂ ષૃાવાદ િવરમણ ત

. ુ ંલ ન જોડવામા ંક તોડવામા ં ુ ુ ં બોલીશ ન હ.