લગ્નવીધી - wordpress.com · web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ...

80
લલલલલલલલ ગગગગગગગગ ગગગગગ ગગગગગગગ ગગગગગ.............2 ગગગગગગગ.......................3 ગગગગગ.........................5 ABOUT MARRIAGE................6 ગગગગગગગ......................10 ગગગગગ ગગગગ...................11 ગગગગગગ ગગગગ..................13 ગગગગગગગગગ....................15 ગગગગ ગગગગગગગગગ...............20 ગગગગગગગ......................31 ગગગગગગગ......................32 ગગગગગગગ......................33 ગગગગગગગગ ગગગગ................35 ગગગગગગગ......................40 ગગગગ ગગગગગ ગગગગ.............41 ગગગગગગ ગગગગ..................42 ગગગગગ ગગગગ...................45 ગગગગગ ગગગગ...................50 ગગગગ ગગગગગગગગગગ..............53 ગગગગ ગગગ.....................55 ગગગગગ ગગગગગ..................57 લલલલલલલલ.....................58

Upload: others

Post on 27-Nov-2020

1 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

લગ્નવીધી

ગાંડાભાઈ વલ્લભ

અનુક્રમ

નોંધઃ......................................2સામગ્રી...............................................................3

આવકાર.............................................................5ABOUT MARRIAGE...................................6

નમસ્કાર............................................................10

ગણપતી પુજન..................................................11

ગ્રંથી બંધન........................................................13

મંગલાષ્ટક..........................................................15

સપ્ત પ્રતીજ્ઞા.......................................................20

સ્વયંવર............................................................31

મધુપક% ..............................................................32

કળશપુજા.........................................................33

પરમાત્મા પુજા...................................................35

શીવપુજન.........................................................40

ષોડશ માતૃકા પુજન...........................................41

નવગ્રહ પુજા......................................................42

અગ્ની પુજા.........................................................45

ગૌત્ર પુજન........................................................50

મંગલ પ્રદક્ષીણા.................................................53

સપ્ત પદી............................................................55

સુય% દશ% ન..........................................................57

આશીવ� દ..........................................................58

Page 2: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

નોંધઃ આ લગ્નવીધી ખ�સ ન્યુઝીલેન્ડન� હીન્દુ સમ�જ મ�ટે વર્ષો� પહેલ�ં મ�ર�

શ્રદ્ધેય મુરબ્બી સ�ળ�ભ�ઈ સ્વ. નરસીંહભ�ઈએ અપન�વી હતી. એમણે લગભગ

ત્રીસેક વર્ષો સુધી ભ�રતીય સમ�જની નીસ્વ�ર્થભ�વે સેવ� કરી હતી. એમણે

ન્યુઝીલેન્ડમ�ં કરેલી આ સેવ�ની કદર તરીકે ઈન્ગ્લેન્ડની ર�ણી તરફર્થી QSM ન�

ઈલ્ક�બ એમને એન�યત કરવ�મ�ં આવેલ�.

આ લગ્નવીધીમ�ં સમય મુજબ વીસેક વર્ષો દરમીય�ન મંે ર્થ�ડ� ફેરફ�ર કય� છે.

પરદેશમ�ં ઘણ� લ�ક� ગુજર�તી સમજી શકત� નર્થી હ�ત�, આર્થી અંગે્રજીમ�ં પણ

કેટલીક વીગત� સમજાવવ�મ�ં આવે છે. સમયની પ્રતીકુળત� હ�ય ત� ક્ય�ં ત� મ�ત્ર

ગુજર�તીન� અર્થવ� મ�ત્ર અંગે્રજીન� જ ઉપય�ગ કરી શક�ય.

આખી લગ્નવીધી એકી સ�રે્થ ન મુકત�ં હંુ એને ટુકડે ટુકડે મુકવ�નંુ વીચ�રંુ છંુ.

Page 3: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

પુવ તૈય�રીઃ નવગ્રહસ્થ�પન, ર્ષો�ડશમા�તૃક�સ્થ�પન, ગણપતીની મુતી, ભગવ�નની

મુતી, કળશસ્થ�પન, દીવ�, અગરબત્તી, હવનકંુડમ�ં લ�કડ�ં, ટેબલ શણગ�રી તેન�

પર ફુલ વગેરે તૈય�રી વીધી શરુ કરત�ં પહેલ�ં કરી લેવી. વીધી શરુ કરવ�ન� એક

કલ�ક પહેલ�ં અર્થવ� શક્ય હ�ય ત્ય�ં આગલ� દીવસે જઈને હંુ આ તૈય�રી કરી

લેત�. પુવ તૈય�રીમ�ં એક�દ કલ�કન� સમય લ�ગી શકે.

સામગ્રીન�રીયેળ-૧, ન�નંુ ટી-ટેબલ, કંુભ-ઘડ�(ત�ંબ�ન�)-૧, પ�ંચ પ�ંદડ�ં(આંબ�ન�ં અર્થવ�

તેન�ં જેવ�ં – જેા મળી શકત�ં ન હ�ય ત�)

ચ�ખ� સફેદ-૨૫૦ ગ્ર�મ, ચ�ખ�-લ�લ(કંકુ વડે પ�ણી ન�ખી રંગેલ�)-૧૦૦ ગ્ર�મ,

ચ�ખ� પીળ�(હળદર વડે પ�ણી ન�ખી રંગેલ�)-૧૦૦ ગ્ર�મ, ઘઉં-૨૫૦ ગ્ર�મ

સ�પ�રી નંગ ૧૦, પ�ંચ સંેટન�(હવે ૧૦ સેન્ટન� કેમ કે પ�ંચ સેન્ટ અહીં હવે ચલણમ�ં

નર્થી.) સીક્ક� ૪, અગરબત્તી- એન� સે્ટન્ડ સ�રે્થ

Page 4: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

કંકુ-ન�ની વ�ડકીમ�ં, ચંદન-ન�ની વ�ડકીમ�ં, મીઠ�ઈ-ન�ની વ�ડકીમ�ં, મધુપક (દહીં,

ઘી, મધ, સ�કર, પ�ણી- Liquidizer વડે સ�રી રીતે મીક્ષ કરેલંુ- એક ન�ની

બ�ટલમ�ં), એન� મ�ટે એક ન�ની વ�ડકી અને ચમચી,

દીવ�, રુ, ઘી, દીવ�સળી

છુટ�ં ફુલ-૪૦ર્થી ૫૦, ફુલન� મ�ટ� બે હ�ર

પ�નેતર, સફેદ ક�પડ, લ�લ ક�પડ, ગણપતીની મુતી, ભગવ�નની મુતી.

અગ્ની પેટ�વવ� મ�ટેઃ- કપુર, ઘી, હવન સ�મગ્રી, સુખડન� ટુકડ�, તલ, જવ,

છીણેલંુ ક�પરંુ, ચ�ખ� બધંુ મળી ૧૦૦ ગ્ર�મ ભેગંુ કરેલંુ. હવન કંુડ, લ�કડ�ં, ઘી

મ�ટે વ�ડકી અને ચમચી

(વર પક્ષ તરફર્થી ક�ળી ગ�ંઠી અને સીંદુર)

વીધીન�ં મુખ્ય અંગ�ઃ

૧. આવક�ર ૨. પવીત્રીકરણ ૩. સ્વસ્તીવ�ચન ૪. નમસ્ક�ર ૫. ગણપતીપુજા ૬.

ગં્રર્થીબંધન ૭. હસ્તમેળ�પ ૮. મંગલ�ષ્ટક, ક�ળીગ�ંઠી ૯. પ�ણીગ્રહણ ૧૦.

સપ્તપ્રતીજ્ઞ� ૧૧. સ્વયંવર-હ�રપહેર�મણી ૧૨. સીંદુરદ�ન ૧૩. મધુપક ૧૪.

Page 5: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

પરમ�ત્મ�પુજા ૧૫. શીવપુજન ૧૬. ર્ષો�ડશમ�તૃક�પુજન ૧૭. અગ્નીપુજા ૧૮.

ગૌત્રપુજા ૧૯. મંગલપ્રદક્ષીણ� ૨૦. મંગલસુત્ર ૨૧. સપ્તપદી ૨૨. સુય દશ ન ૨૩.

આશીવ� દ ૨૪. વીસજન

આવકારલગ્નવીધીની શરુઆત પુર�હીત સહુ મહેમ�ન�ને લગ્ન કરન�ર કન્ય� અને વર તર્થ� એ

બંનેન�ં મ�ત�-પીત� વતી આવક�ર આપીને કરે છે.

પધ�રેલ� મ�નવંત� મહેમ�ન�,

આ લગ્નવીધીન� સંવ�હક પુર�હીત તરીકે ..........બહેન અને .........ભ�ઈ તર્થ� એ

બંનેન�ં સ્નેહીજન� વતી આપ સહુનંુ હ�દીક સ્વ�ગત કરંુ છંુ.

આજે વીક્રમ સંવત ............ ન� .......... ની શુભ તીર્થી એટલે ત�. ............ ન�

......... વ�રે મુળ ........ હ�લ ........ નીવ�સી શ્રીયુત્ ............. તર્થ� શ્રીમતી

.......... ની સુપુત્રી ચી. ........... ન�ં શુભ લગ્ન મુળ ......... હ�લ ...................

નીવ�સી શ્રીયુત્ ........... તર્થ� શ્રીમતી .............. ન� સુપુત્ર ચી. ............... જેાડે

હીન્દુ ધમ� નુસ�ર સંપન્ન ર્થન�ર છે.

Page 6: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

Distinguished guests,

On behalf of .......... and ........ and their parents Mr. &

Mrs ............ and Mr. & Mrs ................ I welcome you all on

this auspicious occasion as a priest of this wedding ceremony.

Today's wedding ceremony will be conducted according to

Hindu rites and customs, which begins with an invitation to

Ganesh- the Hindu god of good fortune and prosperity. It will be

followed by મંગલ�ષ્ટકમ્, the eight shlokas of well wishing to bride

and groom, સપ્ત પ્રતીજ્ઞ� i.e. seven vows, સ્વયંવર - garlanding each

other, મધુપક -eating five omen substances, પરમ�ત્મ� પુજા-

worshiping the universal divine being, અગ્ની પુજા- worshing fire

the domestic element, ગૌત્ર પુજા- worshiping the ancestors

મંગલપ્રદક્ષીણ� - circling the ultar four times and સપ્તપદી- seven

steps. the ceremony will be concluded with blessing.

About marriageઅહીં લગ્નની ન�ંધણી(Registration) પણ મ�ટ� સમ�રંભ ર�ખી કરવ�મ�ં આવે

છે. તે સમયે લગ્ન વીરે્ષો બે શબ્દ� ન�ંધણી કર�વન�ર(Marriage Celebrant) દ્વ�ર�

Page 7: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

કહેવ�મ�ં આવે છે. એ રુઢીને અનુસરી લગ્ન વીરે્ષો બે શબ્દ� પહેલ�ં અંગે્રજીમ�ં અને

પછી ગુજર�તીમ�ં કહેવ� મ�ટે મંે અહીં બે વીકલ્પ આપ્ય� છે. પ્રર્થમ અમ�ર� શ્રદ્ધેય

મુ. નરસીંહભ�ઈન� શબ્દ� છે, અને એ પછી મ�ર� શબ્દ� છે. લગ્ન કર�વન�ર પ�ત�ને

ય�ગ્ય લ�ગે તે અર્થવ� પ�તે બીજંુ કંઈક વીચ�રીને કહી શકે. મંે મ�ત્ર નમુન� આપ્ય�

છે. એમ�ં વધુ પડતંુ પીષ્ટપેર્ષોણ કયુa નર્થી, કેમ કે સમય ઓછ�મ�ં ઓછ� લેવ�ની

ક�ળજી ર�ખી છે, જેર્થી લ�ક� કંટ�ળે નહીં.

Just a few words about marriage.

Marriage is very auspicious occasion. It is a merging of two

hearts in totality, when the two are not really two- physically

they remain two, but as far as their innermost being is concerned

they have become one. It is the functioning of two persons in

synchronicity- that is what marriage is. One who is really

married has known the divine being, because love is the greatest

door to divine self.

Page 8: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

લગ્ન એ બહુ પવીત્ર પ્રસંગ છે. એ બે હૃદય�નંુ સંપુણ પણે મીલન છે. બંને દ્રવીને એક

બને છે- અલબત્ત શ�રીરીક રીતે તેઓ અલગ અલગ રહે છે, પરંતુ આત્મીય રીતે

બંને એક બને છે.

બે વ્યક્તીઓની લયબદ્ધત�ર્થી જીવન જીવવ�ની શરુઆત એ છે લગ્ન.

લગ્નન� પ�ય� પે્રમ છે. પ્રભુ પ્ર�પ્તીન� પ�ય� પણ પે્રમ છે. પે્રમ દ્વ�ર� પરમ�ત્મ�ન�

અનુભવ ર્થઈ શકે છે.

જેમણે સ�ચ� અર્થમ�ં લગ્ન કય�a છે, તેમણે એ અધ્ય�ત્મન� અનુભવ કય� છે.

લગ્ન એ પ્રભુત�મ�ં પગલ�ં મ�ંડવ�નંુ દ્વ�ર છે.

MARRIAGE

The concept of marriage in Hindu culture is very deep. It is not

just a legal contract between a man and a woman, but a

religious bond, and that is why the terms like daughter-in-law or

mother-in-law are not used in Hindu culture, because law is not

that much important but the religious bond. The relation is more

intimate and immediate.

Page 9: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

Marriage establishes the relation between the two not just for

this life, but at least for seven lives according to Hindu belief.

If the marriage is real, the bond is unbreakable, because the two

hearts and souls melt and merge into one another.

હીન્દુ સંસ્કૃતીમ�ં લગ્ન બહુ વીશ�ળ અર્થ ધર�વે છે. પશ્ચીમી સંસ્કૃતીની જેમ એ કંઈ

ક�યદ�ની રીતે કરેલ એક કર�ર જ નર્થી, પરંતુ એક ધ�મીક સંસ્ક�ર પણ છે. આર્થી

જ સ્ત્રી લગ્ન પછી કન્ય�દ�ન બ�દ વધુ, પ�ણીગ્રહણર્થી પત્ની અને ચતુર્થીની ક્રીય�ન�

ક�રણે ભ�ય� કહેવ�ય છે. આ ધ�મીક વીધીને ક�યદ� સ�રે્થ કશ� સંબંધ નર્થી.

પશ્ચીમી સંસ્કૃતીમ�ં ત� લગ્ન મ�ત્ર ક�યદ�ની રીતે બંધન છે, અને તેર્થી જ એને

ક�યદ�ની ક�ટ મ�ં જઈને ત�ડી શક�ય છે. હીન્દુ સંસ્કૃતી મુજબ લગ્ન મ�ત્ર આ જન્મ

પુરત� મય� દીત સંબંધ નર્થી, પરંતુ એ સ�ત જન્મ� સુધી સંબંધ બ�ંધે છે. આર્થી જ

જે લ�ક� ખરેખર લગ્નગ્રંર્થી વડે જેાડ�ય છે તેઓ કદી છુટ�ં પડત�ં નર્થી. કેમકે

ભૌતીક દેહ કે મન મહત્વન�ં નર્થી. લગ્ન એ બે હૃદય�નંુ અને બે આત્મ�ઓનંુ મીલન

છે. બંને દ્રવીને એક બને છે. આપણે એને પ્રભુત�મ�ં પગલ�ં મ�ંડવ�ં એમ કહીએ

છીએ.

Page 10: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

હીન્દુ ધમ શ�સ્ત્રમ�ં સુચીત અનેક મંગળ વીધીની શરુઆત ગણપતીન� પુજનર્થી

ર્થ�ય છે. ગૌરીપુત્ર ગણેશનંુ સ્મરણ એટલે જ શુભ ક�ય મ�ં સદ� આશીવ� દ અને

સફળત�. વળી પુજન પુવm તન, મન અને આસનની શુદ્ધી પણ આવશ્યક છે.

According to Hindu scriptures all most all the religious

ceremonies begins with the worship of Ganesh - praying

Ganpati, the son of Gauri, whose blessings mean always

successful auspicious occasion, but first of all purification of

surrounding, body and mind.

( વર, કન્ય� અને આસન પર દુવ� વડે પ�ણી છ�ંટવંુ )

ॐ अपवि�त्रः पवि�त्रो �ा स�ा��स्थांगतोऽविप �ा |

यः स्मरेत्पंुडरीकाक्षं स बाह्याभ्यंतर शुचि!ः ||

(વર અને કન્ય�ન� આસન પર ચ�ખ� વધ�વવ�)

शुक्लाम्बरधरं वि�ष्णंु शचिश�ण( !तुरु्भु�जम् |

प्रसन्न �दनं ध्यायेत् स�� वि�घ्नोपशांतये ||

સ્વસ્તી વ�ચન

ॐ मवितकरणं र्भुयहरणं विगरजाशरणं गणेशमभिर्भु�न्दे |

केदारेशविन�ेशं योगीशं स�� जगदीशम् ||

Page 11: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

નમસ્કાર

ॐ श्रीमन्न महागणाधिधपतये नमः | ॐ गुर�े नमः | परमेष्ठी गुर�े नमः | परात्पर

गुर�े नमः |ईष्टदे�ताभ्यो नमः |कुलदे�ताभ्यो नमः | ग्राम दे�ताभ्यो नमः| �ास्तु

दे�ताभ्यो नमः |�ाणीविहरण्यगर्भुा�भ्यां नमः | लक्ष्मीनारायणाभ्यां नमः |

उमामहेश्वराभ्यां नमः |श!ीपुरंदराभ्यां नमः | माताविपता!रण कमलेभ्यो नमः |

न�ग्रह दे�ताभ्यो नमः | षोडशमातृकेभ्यो नमः | स�Cभ्यो दे�ताभ्यो नमः |

स�Cभ्यो ब्राह्मणेभ्यो नमः | ॐ एतत् कम� प्रधान दे�ताभ्यो नमः ||

ગણપતી પુજનધ્ય�નં-

ॐ गजाननं रू्भुतगणादिद सेवि�तं कविपत्थ जांबुफल !ारु र्भुक्षणम्|

उमासुत शोकवि�नाशकारकं नमामी वि�घ्नेश्वर पादपंकजम् ||

ॐ चिसद्धिMबुद्धिM सविहत श्री गणेशाय नमः गणेशं ध्यायाधिम||

આહ્વ�નં-હ�ર્થમ�ં ચ�ખ� લેવ�.

आह्वायाधिम दे�ेशं गणराजं !तुरु्भु�जम् |

Page 12: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

चिसद्धिMबुद्धिM समायुकं्त दे�ानां प्रीवित �ध�नम् ||

ॐ चिसद्धिMबुद्धिM सविहत श्री गणेशाय नमः गणेशं ध्यायाधिम ||

--- ચ�ખ� વધ�વી દેવ�.

સ્મરણ- હ�ર્થમ�ં ફુલ લેવંુ.

नमस्तस्मै गणेशाय स�� वि�ध्न वि�नाचिशने |

काया�रंरे्भुषु स�Cषु पूद्धिजतो यः सुरैरविप ||

सुमुखशै्चक दंतश्च कविपलो गजकण�कः |

लंबोदरश्च वि�कटो वि�घ्ननाशो वि�नायकः ||

धुम्रकेतुर् गणाध्यक्षो र्भुाल!ंद्रो गजानन |

द्वादशैताविन नामाविन यः पठेचृ्छणु यादऽविप ||

वि�द्यारंर्भुे वि��ाहे ! प्र�ेशे विनग�मे तथा |

संग्रामे संकटे !ै� वि�घ्नस्तस्य न जायते ||

शुक्लांबर धरं दे�ं शचिश�ण( !तुरु्भु�जम् |

प्रसन्न �दनं ध्यायेत् स�� वि�घ्नोपशांतये||

जपेद्गणपवित स्तोतं्र षड्भिर्भुमा�से फलं लर्भुेत् |

सं�ंत्सरेण चिसद्धिMं ! लर्भुते नात्र सेशयः ||

Page 13: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

�क्रतंुड महाकाय सूय�कोदिट सम प्रर्भु |

विनर्वि�ंघ्नं कुरु मे दे� स�� कायCषु स��दा ||

अभिर्भुप्सिbसताथ� चिसद्ध्यथ( पूद्धिजतो यः सुरासुरैः |

स�� वि�घ्न हरस्तस्मै गणाधिधपतये नमः ||

वि�घ्नेश्वराय �रदाय सुरविप्रयाय लंबोदराय सकलाय जगप्सित्धताय |

नागाननाय शु्रवितयज्ञ वि�र्भुुविषताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ||

ॐ चिसद्धिMबुद्धिM सविहत श्री गणेशाय नमः गणेशं स्मराधिम ||

ફુલ ચડ�વી દેવંુ.

પુજા

ॐ चिसद्धिMबुद्धिM सविहत श्री गणेशाय नमः गंधं पुष्पं धुपं दीपं नै�ेदं्य कंुकुमं

अक्षतान् समप�याधिम ||

ગં્રથી બંધન

કન્ય� પીત�ને સે્ટજ પર બ�લ�વવ�.- દુવ� વડે પ�ણી છ�ંટવંુ.

ॐ अपवि�त्रः पवि�त्रो �ा स�ा��स्थांगतोऽविप �ा |

यः स्मरेत्पंुडरीकाक्षं स बाह्याभ्यंतर शुचि!ः ||

કન્ય� પીત�ને ચ�ંલ્લ� કરવ�.

Page 14: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

आदिदत्या �स�ो रुद्रा वि�श्वेदे�ा मरुद्गणाः |

वितलकन्ते प्रयच्छन्तु धम� कामाथ� चिसMये ||

કન્ય� પીત� વર અને કન્ય�ન� ઉપવસ્ત્ર�ની ગ�ંઠ વ�ળશે.

હસ્ત લેપન

કન્ય� પીત� વર અને કન્ય� બંનેન� હ�ર્થમ�ં હલ્દી લગ�વશે, પ્રર્થમ વર અને પછી

કન્ય�.

लक्ष्मीविप्रया हष�दात्री लक्ष्मीरिर� जनविप्रया |

सौर्भुाग्यदा �रस्त्रीणां हरिरदे्र श्रीः सदास्तु मे ||

કન્ય� પીત� પ�ત�ન� આસને જશે.

મંગલાષ્ટક[१]

श्रीमत् पंकज वि�ष्टरो हरिरहरौ �ायुम�हेन्द्रोनलश्

!न्द्रो र्भुास्कर वि�त्तपाल�रुणाः प्रेताधिधपाद्या ग्रहाः |

प्रदु्यम्नो नलकुबरौ सुरगजस् चि!ंतामभिणः कौस्तुर्भुः

स्�ामी शचिक्तधरश्च लांगलधरः कु��न्तु �ो मंगलम् ||

Page 15: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

[२]

गौरी श्रीकुलदे�ता ! सुर्भुगा रू्भुधिमः प्रपूणा�शुर्भुा

सावि�त्री ! सरस्�वित ! सुरभिर्भुः सत्य�ृताऽरंुधती |

स्�ाहा जांब�वित ! रुक्मर्भुविगनी दुःस्�प्न वि�ध्�ंचिसनी

�ेला !ांबुविनधे समीनमकरा कु��न्तु �ो मंगलम् ||

[३]

गंगा चिसंधु सरस्�वित ! यमुना गोदा�री नम�दा

का�ेरी सरयुम�हेन्द्रतनया !म�ण्�ती �ेदिदका |

भिक्षप्रा �ेग�ती महासुर नदी ख्याता ! या गंडकी

पूण्याः पूण्यजलैः समुद्र सविहता कु��न्तु �ो मंगलम् ||

ક�ળી ગ�ંઠી તૈય�ર ર�ખ�....

[४]

लक्ष्मीः कौस्तुर्भु पारिरजातक सुरा धन्�ंतरिरश्चंद्रमा

धेनुः कामदूधा सुरेश्वरगजो रंर्भुादिद दे�ांगना |

अश्वः सbतमुखो वि�षं हरिरधेनुः शंखोऽमृतं !ाम्बुधे

रत्नानीवित !तुद�श प्रवितदिदनं कु��न्तु �ो मंगलम् ||

Page 16: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

ક�ળી ગ�ંઠી બ�ંધવી.

હસ્ત મેળ�પ

[५]

ब्रह्मा दे�पवितः चिश�ः पशुपवितः सूयt ग्रहाणां पवितः

शक्रो दे�पवित ह�वि�र्हु�तपवितः स्कंदश्च सेनापवितः |

वि�ष्णु य�ज्ञपवित य�मः विपतृपवितः शचिक्त पवितनां पवितः

स�C ते पतयः सुमेरु सविहता कु��न्तु �ो मंगलम् ||

[६]

दु�ा�साश्च्य�नोऽथ गौतम मुविनर्व्याा�सो �चिसष्ठोऽचिसतः

कौशल्यः कविपलः कुमार क�षौ कंुर्भुोद्भ� काश्यपः |

गगtदे�ल आर्ष्टिषं्टषेण ऋत�ाग् बोध्योरृ्भुगुश्चासुरिरर्

माक( डेय शुकौ पतंजचिल मुविनः कु�(तु �ो मंगलम् ||

[७]

इक्ष्�ाकुन� र्भुगोंऽबरीष पुरुद्धिजत् कारुषकः केतुमान्

मांधाता पुरुकुत्सरोविहतसुतौ !ंपो�ृको बार्हुकः |

खट्�ांगो रघु�ंश राजवितलको रामो नलो नार्हुषः

Page 17: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

शांवितः शंतनु र्भुीष्म धम�तनुजा कु��न्तु �ो मंगलम् ||

[८]

श्रीमान् काश्यप गोत्रजो रवि�रलम् !ंद्रः कठोरच्छवि�

राते्रयो पृचिथ�ी चिशखिखविनर्भुोजो द्वाजेकुले जन्मर्भुाक् |

सौम्यः पीत उदंगमुखो गुरुरयं शुक्रस्तुलाधीश्वरो

मंदो रार्हुरहो ! केतुरविपयः कु��न्तु �ो मंगलम् ||

સપ્ત પ્રતીજ્ઞા પહેલાં પરમ કૃપ�ળુ પરમ�ત્મ� અને સવ દેવ�ની સ�ક્ષીએ, અમ�ર�

ગ�ત્રજેાની સ�ક્ષીએ, અમ�રી સમક્ષ જ્ય�તી પ્રસર�વત� આ દીપકની સ�ક્ષીએ, સવ

ઉપસ્થીત મહેમ�ન� અને આ વીધી સંપન્ન કરન�ર પુર�હીતની સ�ક્ષીએ અમે

વરકન્ય� સમજપુવ ક એકબીજંાને સ્વીક�રીને, અમ�ર�ં મ�ત�પીત� અને વડીલ�ન�

આશીવ� દર્થી આજે લગ્નગ્રંર્થીર્થી જેાડ�ઈએ છીએ. આજર્થી અમે

(વરકન્ય�) ................... અને ................. એકબીજંાને હ�ર્થ પકડી વચન

આપીએ છીએ કે જીવનભર અમે એકબીજંાન�ં સંગી બનીને આનંદ પુવ ક જીવીશંુ.

અમે આ દીપકની જેમ જીવનમ�ં જ્ય�તી પ્રસર�વીને, આ મઘમઘત�ં ફુલ�ની જેમ

સમ�જમ�ં સુવ�સ ફેલ�વીને એકબીજાન�ં સુખદુઃખમ�ં ભ�ગીદ�ર બની મ�નવ જીવન

ઉજાળીશંુ.

Page 18: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

नोदकेन न �ा �ा!ा कन्यायाः पवितरिरष्यते |

पाभिणग्रहण संस्कारात् पवितत्�ं सbतमे पदे ||

પરંતુ મ�ત્ર વચન આપવ�ર્થી પુરુર્ષો કન્ય�ન� પતી ર્થઈ શકત� નર્થી. એ મ�ટે

પ�ણીગ્રહણન� સંસ્ક�રર્થી સપ્ત પ્રતીજ્ઞ�ન� સ�તમ� પદની પ્રતીજ્ઞ� પુણ કરવી જરુરી

છે.

In witness to the almighty, merciful God and all the gods and

goddesses, in witness to our ancestors, in witness to this lamp

producing bright flame and also to this fire ( Agni Devta ), in

witness to all the present guests and the priest, we

bride . ................. and groom .................. accept each other with

awareness and whole heartedly join with each other with the

bond of marriage with blessings of our parents and elders.

We ................ and ................ holding each others hand promise

that from this day for the whole of our life we will live together

joyously. We will enlighten human life by shining like this lamp

and spreading fragrance in the society like these flowers. We

Page 19: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

will be together for our entire life and will share pleasure and

pain together.

But just by promising a man does not become a husband, but

only at the conclusion of “The joining of hands" ceremony with

seven vows.

So (the groom) ...........starts with the first vow,

સપ્ત પ્રતીજ્ઞા

પ્રતીજ્ઞ�-૧-વરવચનઃ આર્થી (વરર�જા) ................ પહેલી પ્રતીજ્ઞ�ર્થી શરુ કરે છે.

ॐ एको वि�ष्णुज�गत्स�( र्व्यााbतं येन !रा!रम् |

हृदये यस्ततो यस्य तस्य साक्षी प्रदीयताम् ||

ॐ एकधिमषे वि�ष्णुस्त्�ा नयतु ||

હે વધુ! સૌભ�ગ્ય વગેરે ઈચ્છીત ફલની પ્ર�પ્તીને મ�ટે વીષ્ણુ ભગવ�ન ધમ , અર્થ ,

ક�મ અને મ�ક્ષ આદી સવ પુરુર્ષો�ર્થ સ�ધી આપન�ર ભુલ�ક (પૃથ્વી)ને વીરે્ષો તને

(મ�રી સ�રે્થ) પ્ર�પ્ત ર્થ�ય. અર્થ� ત્ પરમ�ત્મ� તને સૌભ�ગ્ય વગેરે ઈચ્છીત ફલ આપે.

Oh my bride ................ ! I pray to Vishnu Bhagwan who fulfils

our four main objects viz. religion, prosperity, pleasure and

Page 20: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

liberation - to give you all these with me on the earth. That is

may God give you the happy and joyous state of married life.

કન્ય� પ્રતીજ્ઞ�- ત્ય�રે ............... વચન આપે છે કે

त्�त्तो मे अखिखल सौर्भुाग्यं पूण्यैः त्�ं वि�वि�धै कृतै|

दे�ैः संपादिदतो मह्यं �धूरादे्य पदे ब्रवि�त् ||

મ�ર�ં કરેલ�ં અનેક પ્રક�રન�ં પુણ્યન� પ્રભ�વર્થી દેવ�એ આપને મ�ર� સ્વ�મી

બન�વ્ય� છે, અને તેર્થી આપર્થી જ મ�રંુ સવ પ્રક�રનંુ સૌભ�ગ્ય છે.

Then the bride ............... says, because of my meritorious deeds,

gods helped me to get you as my husband. You and only you are

all my prosperity and splendor.

પ્રતીજ્ઞ�-૨ વરવચનઃ ............. કહે છે,

जी�ात्मा परमात्मा ! पृथ्�ी आकाशमे� ! |

सूय�!ंद्र द्वयो म�ध्ये तस्य साक्षी प्रदीयताम् ||

ॐ दे्व उर्ज्जेC वि�ष्णुस्त्�ा नयतु ||

Page 21: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

હે વધુ ! તને બલવ�ન કરવ�ને વ�સ્તે વીષ્ણુ ભગવ�ન ભુલ�ક અને

ભુવલ�ક(અંતરીક્ષ) રુપી બે પદને વીરે્ષો તને પ્ર�પ્ત કરે. અર્થ� ત્ ત�ર� આશ્રયર્થી મ�ર�

બલની પણ વૃદ્ધી ર્થશે.

The groom ................ says , Oh my bride ................ I pray to

Vishnu Bhagwan to make you strong on the earth and the sky

with me. That is by relying on you, my strength will also

increase.

કન્ય� પ્રતીજ્ઞ�- આર્થી (કન્ય�)............... પ્રતીજ્ઞ� કરીને કહે છે,

कुटुम्बं पाचिलधियष्या�ह ह्या�ृMबालकादिदकम् |

यथालब्धेन संतुष्टौ बु्रते कन्या विद्वतीयके ||

આપણને વ્યવસ�ય કે અન્ય રીતે જે કંઈ મળશે તેર્થી સંત�ર્ષો પ�મી બ�લકર્થી વૃદ્ધ

પયa ત સવ કુટંુબનંુ આપણે બંને પ�લન કરીશંુ.

અહીં મુળ સંસ્કૃત શ્લ�કમ�ં कुटुम्बं पाचिलधियष्याधिम (કુટુમ્બનંુ હંુ પ�લન કરીશ) અને

यथालब्धेन संतुष्टा (આપન� તરફર્થી જે મળશે તેન�ર્થી સંત�ર્ષો પ�મી) એવ�

પુરુર્ષોન� વચ સ્વવ�ળ� સમયન� શબ્દ� બદલીને મંે આજન� સમયને અનુરુપ શબ્દ�

Page 22: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

મુક્ય� છે તેન� પ્રત્યે સહુનંુ ધ્ય�ન દ�રંુ છંુ. કુટંુબનંુ પ�લન કરવ�મ�ં અને સંત�ર્ષોી

રહેવ�મ�ં વર-કન્ય� બંનેન� સમ�વેશ કય� છે.

In response the bride ............... says , we will nourish and take

care of our family including children and old ones by what ever

we get by earning or otherwise and will not hanker for any

more than necessary.

પ્રતીજ્ઞ�-૩ વરવચનઃ હવે.............. કહે છે,

ॐ वित्रगुणश्च वित्रदे�ताश्च वित्रशचिक्त सत्परायणा |

लोकत्रये वित्रसंध्यायाः तस्य साक्षी प्रदीयताम् ||

ॐ वित्रणी रायस्पोषाय वि�ष्णुस्त्�ा नयतु ||

હે વધુ ! અધ્યક્ષપણ�ર્થી સંભ�ળી ર�ખેલ� આપણ� ધનની વૃદ્ધીને મ�ટે વીષ્ણુ

ભગવ�ન ભુલ�ક, ભુવલ�ક અને સ્વલ�ક રુપી ત્રણ પદ�ને વીરે્ષો તને પ્ર�પ્ત કરે.

અર્થ� ત્ આજર્થી આપણ� ધનની અધ્યક્ષ એટલે રક્ષક પણ તંુ છે.

Third Vow- The groom ............... now takes the third vow and

says, oh my bride ................ ! I pray to Vishnu Bhagwan to

increase our wealth on the earth, the sky, and the heaven for you

Page 23: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

with me. That is from now on you are the trustee of all our

wealth.

કન્ય� પ્રતીજ્ઞ�- ત્ય�રે ................ કહે છે કે,

धिमष्टान्न रं्व्याजनादिदविन काले संपादिदका नौ |

यथादिदष्टं !रिरष्या�ह तृतीये साऽब्रवि�त �धु ||

હંુ આપણ� મ�ટે મીષ્ટ�ન્ન વગેરે અનેક પ્રક�રન� ભ�જનની વ�નગી સમયસર તૈય�ર

કરીશ, અને જે વત ન ય�ગ્ય ગણ�ય તેમ જ આચરણ કરીશંુ.

અહીં પણ ભ�જન “આપને મ�ટે સમયસર તૈય�ર કરીશ-काले संपादिदका त�”

અને “આપની આજ્ઞ�નુસ�ર વતીશ-यथादिदष्टं !रिरष्याधिम” એમ કન્ય� દ્વ�ર�

કહેવડ�વ�તંુ. મંે એમ�ં ફેરફ�ર કય� છે તે જુઓ.

Then the bride ............. says, I will prepare sweets and all the

good varieties on time for us and we will observe good standard

of behaviour.

પ્રતીજ્ઞ�-૪ વરવચન-

ॐ !तुमु�खस्ततो ब्रह्मा !त्�ारो �ेदसंर्भु�ाः |

!तुयु�गाः प्र�त(ते तेषां साक्षी प्रदीयताम् ||

Page 24: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

ॐ !त्�ारिर मायोर्भु�ाय वि�ष्णुस्त्�ा नयतु ||

હે વધુ ! આપણ� સુખની ઉત્પત્તી ર્થવ� મ�ટે વીષ્ણુ ભગવ�ન ભુલ�ક, ભુવલ�ક,

સ્વલ�ક અને મહલ�ક રુપી ચ�ર પદ�ને વીરે્ષો તને પ્ર�પ્ત કરે. અર્થ� ત્ આપણ� સુખની

ઉત્પત્તી ત�રે આધીન હ�વ�ર્થી પરમ�ત્મ� તને તેવી શક્તીશ�ળી બન�વે.

Forth vow-The groom says, Oh my bride ! I pray to Vishnu

Bhagwan to get you all the four- the earth, the sky, the heaven,

and the Mahar loka so that it brings happiness to us. That is our

happiness depends on you, may God makes you capable to bring

it.

કન્ય� પ્રતીજ્ઞ�-

शुचि!ः शृंगार रू्भुषाहम् �ांग्मनः कायकम�भिर्भुः |

सेवि�ष्ये सुप्रसन्ना त्�ां तुरीये साऽब्र�ीत् �धुः ||

હંુ પવીત્ર ર્થઈ વસ્ત્ર�લંક�ર ધ�રણ કરી, મન, વ�ણી અને શ�રીરીક કમ� વડે અતં્યત

પ્રસન્નત� પુવ ક આપની સેવ� કરીશ.

Then the bride says, I will put on beautiful clothes and

ornaments after becoming pure and will give you all my services

with great pleasure.

Page 25: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

પ્રતીજ્ઞ�-૫ વરવચન

ॐ पं!मे पं!र्भुूतानां पं!प्राणैः परायणा |

तत्रदश�न पूण्यानां साभिक्षणः प्राणपं!धाः ||

ॐ पं!ं पशुभ्यो वि�ष्णुस्त्�ा नयतु ||

હે વધુ ! આપણ�ં જે કંઈ સ�ધન� હ�ય તેનંુ સુખ આપણને પ્ર�પ્ત ર્થ�ય તેવી રીતે

તેઓની સ�રસંભ�ળ મ�ટે વીષ્ણુ ભગવ�ન તને ભુલ�ક, ભુવલ�ક, સ્વલ�ક, મહલ�ક

અને જનલ�ક રુપી પ�ંચ પદ�ને વીરે્ષો પ્ર�પ્ત કરે.

Fifth vow - Taking the fifth vow the groom says, Oh my bride !

I pray to Vishnu Bhagwan to get you five worlds from the earth

to the Jana Loka so that you can protect all our gears from

which we may get happiness.

કન્ય� પ્રતીજ્ઞ�

दुःखे धीरा सुखे हृष्टा सुखदुःख वि�र्भुाविगनी |

नाहं परं गधिमष्याधिम पं!मे साऽब्रवि�त् �धूः ||

Page 26: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

હંુ દુઃખમ�ં ધીરજવ�ળી અને સુખમ�ં પ્રસન્ન ર્થઈ આપન� સુખદુઃખમ�ં સમ�ન

ભ�ગીની ર્થઈશ. તર્થ� શરીર, વ�ણી અને મન વડે કદ�પી અન્ય પુરુર્ષોને ઈચ્છીશ

નહીં.

Then the bride says, I will be patient in time of grief and joyous

in time of happiness and will also share your pleasure and pain.

I will not hanker for any other man physically, mentally or

spiritually.

પ્રતીજ્ઞ�-૬ વરવચન

षषे्ठ तु षड्ॠतुणां ! षण्मुखः स्�ामी कार्वितंकः |

षड् रसा यत्र जायंते कार्वितंकेयाश्च साभिक्षणः ||

ॐ षड्ॠतुभ्यो वि�ष्णुस्त्�ा नयतु ||

હે વધુ ! હેમંત, શીશીર, વસંત, ગ્રીષ્મ, વર્ષો� અને શરદ એ છ ઋતુઓને અનુકુળ

સુખ� આપણને પ્ર�પ્ત ર્થ�ય એ મ�ટે વીષ્ણુ ભગવ�ન ભુલ�કર્થી તપ�લ�ક સુધીન� છ

લ�ક રુપી ર્ષોટ્પદને વીરે્ષો તને પ્ર�પ્ત કરે.

Sixth Vow- The groom says, Oh my bride ! I pray to Vishnu

Bhagwan to get you six worlds from the earth to the Tapoloka

Page 27: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

so that we may have happiness in all the six seasons viz. winter,

autumn, spring, summer, monsoon, and sharad (શરદ).

કન્ય� પ્રતીજ્ઞ�-

सुखेन स�� कमा�भिण करिरष्या�ह गृहे नौ |

से�ां श्वशुरयोश्चाविप बंधुनां संस्कृतितं तथा ||

यत्र त्�ं �ाह्यहं तत्र नाहं �ं!े विप्रयं क्�चि!त् |

नाहं विप्रयेण �ंच्याविह कन्या षषे्ठ पदे ब्रवि�त् ||

આપણે આપણ� ઘરન�ં તમ�મ ક�ય� સ�રે્થ કરીશંુ. તેમજ વડીલ�ની સેવ� તર્થ�

અન્ય સંબંધીઓન� પણ અતં્યત પ્રસન્નત� પુવ ક સત્ક�ર કરીશંુ. તેમજ જ્ય�ં આપ

રહેશ� ત્ય�ં જ હંુ પણ રહીશ, ક�ઈ પણ સમયે આપન� વીશ્વ�સ ભંગ કરીશ નહીં

અને આપે પણ મ�ર� વીશ્વ�સ ભંગ કરવ� નહીં.

અહીં કરેલ� ફેરફ�ર ખ�સ ધ્ય�નમ�ં લેવ� જેવ� છેઃ सुखेन स�� कमा�भिण करिरष्याधिम

गृहे त� એમ નહીં પણ सुखेन स�� कमा�भिण करिरष्या�ह गृहे नौ -આપણે બંને

આપણ� ઘરન�ં તમ�મ ક�ય� સ�રે્થ કરીશંુ. |

Page 28: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

The bride says, we will do all the house hold work together and

we will also take care of our parents and elders. We will

welcome all the other members of our family with great

pleasure. I will live with you all the time and will not be

unfaithful to you at any time and you will also do the same.

પ્રતીજ્ઞ� ૭- વરવચન

ॐ सbतमे सागराश्चै� सbतद्वीपा सbत प��ताः |

येषां सbतर्विषं पत्नीनां तेषामादश� साभिक्षणाः ||

ॐ सखे सbतपदा र्भु� सा मामनुव्रता र्भु� |

वि�ष्णुस्त्�ा नयतु ||

હે વધુ ! ભુલ�કર્થી સત્યલ�ક પયa ત સ�તે લ�ક�ન� સુખ�ની પ્ર�પ્તીને મ�ટે, અને

પતીવ્રત� ધમ નંુ યર્થ�ર્થ રીતે પ�લન કરવ� મ�ટે વીષ્ણુ ભગવ�ન સત્યલ�ક રુપી

સપ્તમ્ પદને વીરે્ષો તને પ્ર�પ્ત કરે. અર્થ� ત્ આ પ્રમ�ણે હે સખી ! આ સ�ત પ્રતીજ્ઞ�ર્થી

આપણે એકબીજંાને અનુસરન�ર�ં ર્થઈએ.

Now the seventh and the last vow.

The groom says, Oh my bride ! I pray to Vishnu Bhagwan to get

you all the seven worlds from the earth to the Satya Loka so that

Page 29: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

we can get all the happiness and you can perform your duties of

chastity.

That is Oh my bride ! like this we will follow each other by

these seven vows.

કન્ય� પ્રતીજ્ઞ�-

होमयज्ञादिद कायCषु र्भुवि�ष्याधिम सहायकृत |

धमा�थ� काम कायCषु मनो�ृत्तानु सारिरणी ||

स�Cऽत्र साभिक्षणस्त्�ं मे पवितरू्भु�तो अचिस सांप्रतम् |

अकु�� परस्पर समप�णं सbतमे साऽब्रवि�त् �धू ||

હંુ હ�મ,યજ્ઞ આદી ક�ય�ને વીરે્ષો આપને સહ�ય કરન�રી ર્થઈશ. અને ધમ , અર્થ અને

ક�મન�ં ક�ય�ને વીરે્ષો પણ આપની ઈચ્છ�નુસ�ર વતીશ. અત્ય�રે આપ મ�ર� પતી

ર્થય� છ�, અને આપણે પરસ્પર સમપણ કયુa છે, જેન� અગ્ની, બ્ર�હ્મણ, પધ�રેલ�

મહેમ�ન� વગેરે સહુ સ�ક્ષી છે.

પરંપર�ગત વીધીમ�ં કન્ય� કહેતી, “મંે મ�ર� દેહ આપને અપણ કય� છે” देहो

मयाऽर्विपंतस्तुभ्यम्- એમ નહીં પણઃ अकु�� परस्पर समप�णं – આપણે પરસ્પર

સમપણ કયુa છે.

Page 30: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

Then the bride says, I will assist you in all your sacrificial rites

like હ�મ and યજ્ઞ and I will follow you in your fulfilling the

wishes of religion, prosperity and pleasure ( the first three of

four objects of life-પુરુર્ષો�ર્થ - to achieve the fourth one, liberation-

મ�ક્ષ )

હ�ર્થ છ�ડી દેવ�.

"આ સ�ત પ્રતીજ્ઞ�ઓ સ�ત જન્મ� સુધી તમને એકબીજંાન�ાં પુરક બન�વે છે અને

જીવનસ�ર્થી તરીકે લગ્નગ્રંર્થી વડે જેાડે છે."

These seven vows make you complimentary to each other and

join you with the bond of marriage for seven lives.

સ્વયંવર- હ�ર પહેર�મણી

બંનેને એક એક હ�ર આપી ઉભ�ં ર�ખવ�ં.

ममव्रते ते हृदयं दधाधिम मम चि!त्तमनुचि!त्तं ते अस्तु |

मम �ा!मेकम ना जुषस्य प्रजापवितस्त्�ा विनयुतत्कुमह्यम् | |

Page 31: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

હે વધુ ! આપણ� ક�ય ને અનુકુળ આપણ� હૃદયને પરસ્પર ધ�રણ કરીએ છીએ.

આપણ�ં ચીત્ત એકબીજાને અનુકુળ રહે, એકબીજાની વ�ણીનંુ સ�વધ�ન ર્થઈને

સેવન કરીએ અને પ્રજાપતી દેવ આપણને પરસ્પર મ�ટે નીયુક્ત કરે.

Oh my bride ! We accept each other whole heartedly as both of

us are in complete harmony in all respect. We will be

considerate to each other as the creator ( God Brahma-બ્રહ્મ�) has

created us for each other.

-પ્રર્થમ કન્ય� વરને હ�ર પહેર�વે, પછી વર કન્ય�ને પહેર�વે.

પ્રણ�મ- વર-કન્ય�એ પરસ્પર નમસ્ક�ર કરવ�.

સીંદુરદાન

ॐ सौर्भुाग्यमस्तु | ॐ शुरं्भु र्भु�तु | ॐ कल्याणमस्तु ||

મધુપક%મંત્ર ભણી મધુપક નંુ પ�ત્ર કન્ય�ન� હ�ર્થમ�ં આપવંુ.

ॐ अपवि�त्रः पवि�त्रो �ा स�ा��स्थांगतोऽविप �ा |

यः स्मरेत्पंुडरीकाक्षं स बाह्याभ्यंतरः शुचि!ः ||

પ્રર્થમ કન્ય� વરને મધુપક આપે.

Page 32: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

ॐ यन्मधुनो मधरं्व्या परम रूपमन्नाद्यम् |

तेनाऽहं मधुनो मधरे्व्यान परमेण रूपेणान्नद्येन ||

ॐ परमो मधर्व्याोऽन्नादोऽसाविन ||

હવે વર કન્ય�ને મધુપક આપશે. ઉપરન� મંત્ર ફરીર્થી.

કળશપુજા(લગ્નવીધીમ�ં કળશપુજા ટંુકમ�ં જ કરવી, કેમ કે એ મ�ટે વધુ સમય આપી શક�ય

તેમ હ�તંુ નર્થી. છત�ં જેા ક�ઈએ પુરી કળશપુજા કરવી હ�ય ત� અન્ય વીધીમ�ં

બત�વી છે તે મુજબ કરી શક�ય.)

ત�ંબ�ન� કળશ પર કંકુ વડે સ્વસ્તીક ક�ઢીને તેમ�ં પ�ણી ભરી ફુલ, સ�પ�રી,

ચ�ખ�, ચંદન, કંકુ, પૈસ�, દુવ� , પંચપલ્લવ, પંચધ�ન્ય વગેરે પધર�વવંુ. પછી

આંબ�ન�ં પ�ંચ પ�ંદડ�ં મુકી તેન� પર ન�ળીયેર મુકવંુ.

વર-કન્ય�એ જમણ� હ�ર્થમ�ં ચ�ખ� લેવ�.

ॐ अप्सिस्मन्कलशे �रुणं सांगं सपरिर�ारं सायुधम्,

Page 33: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

सशचिक्तं आह्वायाधिम स्थापयाधिम प्रवितष्ठा स�� दे�ानाम्.

धिमत्रा�रुण विनर्ष्टिमंता प्रवितष्ठां ते करोम्यत्र,

कलशे दै�ेते सह ॐ �रुणाय नमः.

�रुण सुप्रवितष्ठो �रदो र्भु� पाशहस्तं ! �रुणम्,

अम्भसांपवितम् ईश्वरं आ�ाहयाधिम यजे्ञऽप्सिस्मन्.

ॐ �रुणाम् आह्वायाधिम स्थापयाधिम ध्यायाधिम.

ચ�ખ� વધ�વી દેવ�. -કળશની ફરતે ધુપસળી ફેરવવી.

ॐ पू�C ईन्द्राय नमः दभिक्षणे यमाय नमः,

पभिश्चमे �रुणाय नमः उत्तरे कुबेराय नमः.

હ�ર્થ જેાડી ર�ખવ�.

नमो नमस्ते स्फदिटक प्रर्भुाय सुशे्वतहाराय सुमंगलाय,

सुपाशहस्ताय झषासनाय जलाधिधनाथाय नमो नमस्ते.

પરમાત્મા પુજાઆહ્વ�ન-હ�ર્થમ�ં ચ�ખ� લેવ�

Page 34: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

केश�ं पुंडरीकाक्षं माध�ं मधुसुदनम् |

रुविकमणी सविहतं दे�ं वि�ष्णुमा�ाहयाम्यहम् ||

ॐ श्री परमात्मने नमः परमात्मानं आह्वायाधिम स्थापयाधिम ध्यायाधिम||

નમસ્ક�ર

ॐ कारं विबन्दु संयुकं्त विनत्यं ध्यायन्तिन्त योविगनः |

कामदं मोक्षदं !ै� ॐ काराय नमो नमः ||

ॐ श्री परमात्मने नमः नमस्कारान् समप�याधिम||

ટંુકી પરમ�ત્મ� પુજા અર્થવ� પ્ર�ર્થ ન�

ફુલ લેવંુ અર્થવ� હ�ર્થ જેાડી ર�ખવ�

यं ब्रह्मा �रुणेन्द्ररुद्रमरुतः स्तुन्�ंवित दिदर्व्याैः स्त�ैः

�ेदैः सांगपदक्रमोपविनषदैः गायंवित यं सामगाः |

ध्याना�स्थिस्थत तद्गतेन मनसा पश्यंवित यं योविगनो

यस्यान्तं न वि�दुः सुरासुरागणा दे�ाय तस्मै नमः ||

मूकं करोवित �ा!ालं पंगु लंघयते विगरिरम् |

यत्कृपा तमहं �ंदे परमानंद माधबम् ||

Page 35: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

�सुदे� सुतं दे�ं कंस !ाणुर मद�नम् |

दे�की परमानंदं कृष्णं �ंदे जगद्गरुुम् ||

गुरुर् ब्रह्मा गुरुर् वि�ष्णुः गुरुदC�ो महेश्वरः |

गुरुरे� परब्रह्म तस्मै श्री गुर�े नमः ||

त्�मे� माता ! विपता त्�मे� त्�मे� बंधुश्च सखा त्�मे� |

त्�मे� वि�द्या द्रवि�णं त्�मे� त्�मे� स�( मम दे� दे� ||

ॐ रू्भुरु्भु��ः स्�ः तत्सवि�तुर् �रेण्यं

र्भुगt दे�स्य धीमही धिधयो यो नः प्र!ोदयात् ||

ॐ वि�श्वाविनदे� सवि�तर् दुरिरतानी परासु�

यद ्र्भुदं्र तन्नासु� ||

ॐ विहरण्यगर्भु� सम�त�तागे्र रू्भुतस्य जातः पवितरेकासीत् |

Page 36: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

स दाधार पृचिथ�ीं द्यामुतेमाम् कस्मै दे�ाय हवि�षा वि�धेम ||

प्रपन्न पारिरजाताय तोत्त्र�ेतै्रकपाणये |

ज्ञानमुद्राय कृष्णाय गीतामृत दुहे नमः ||

शांताकारं रु्भुजगशयनं पद्मनार्भुं सुरेशम् |

वि�श्वाधारं गगन सदृशं मेघ�ण( शुर्भुांगम् ||

लक्ष्मीकातं कमलनयनं योविगभिर्भुध्या�न गम्यम् |

�ंदे वि�ष्णंु र्भु�र्भुयहरं स��लोकैक नाथम् ||

ફુલ ચડ�વી દેવ�ં.

श्री परमात्मने नमः नमस्कारान् समप�याधिम ||

ટંુકી પુજા હ�ય ત�-

ॐ श्री परमात्मने नमः गंधं पुष्पं धुपं दीपं नै�ेदं्य कंुकुमं अक्षतान् समप�याधिम ||

અર્થવ�

ચંદન

श्रीखंडं !ंदनं दिदर्व्यां गंधाढ्यं सुमनोहरम् |

Page 37: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

वि�लेपनं सूरशे्रष्ठ !ंदनं प्रवितगृह्यताम् ||

ॐ श्री परमात्मने नमः !ंदनं समप�याधिम ||

પુષ્પ

माल्यादिदनी सुगंधिधनी माल्यादिदनी �ै प्रर्भुो |

मयाऽऽहृताविन पूजाथ( पुष्पाभिण प्रवितगृह्यताम् ||

ॐ श्री परमात्मने नमः पुष्पाभिण समप�याधिम|

ધુપ

�नस्पवित रसोद्भतूो गंधाढ्यो गंधोत्तमः |

आघ्रेय स�� दे�ानां धूपोऽयं प्रवितगृह्यताम् ||

ॐ श्री परमात्मने नमः धूपं समप�याधिम ||

દીપ

साज्यं �र्वितंसंयुकं्त �धि�ना योद्धिजतं मया |

दीपं गृहाण दे�ेश तै्रलोक्य वितधिमरापहम् ||

ॐ श्री परमात्मने नमः दीपं दश�याधिम ||

નૈવેદ્ય

शक� रा खंड खाद्याविन दधिधक्षीरघृताविन ! |

Page 38: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

आहारं र्भुक्ष्यं र्भुोज्यं ! नै�ेदं्य प्रवितगृह्यताम् ||

ॐ श्री परमात्मने नमः नै�ेदं्य विन�ेदयाधिम ||

કંુકુમ

कंुकुमं कामदं दिदर्व्यां काधिमन्या कामपुरकम् |

कंुकुमेनार्चि!ंतो दे� प्रसीद परमेश्वर ||

ॐ श्री परमात्मने नमः कंुकुमं समप�याधिम ||

અક્ષત�ન્

अक्षताश्च सुरशे्रष्ठ कंुकुमाक्ता सुशोभिर्भुताः |

मया विन�ेदिदता र्भुक्त्या गृहाण परमेश्वर ||

ॐ श्री परमात्मने नमः अक्षतान् समप�याधिम ||

ईवित परमात्मा पूजा ||

શીવપુજનચ�ખ� લેવ�.

ॐ चिश�ं शंकरमीशानं द्वादशाM� वित्रलो!नम् |

उमया सविहत दे�ं चिश�माह्वायाम्यहम् ||

ચ�ખ� વધ�વી દેવ�. ફુલ લેવ�ં.

Page 39: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

ॐ नमः शंर्भु�ाय ! मयोर्भु�ाय !

नमः शंकराय ! मयस्कराय !

नमः चिश�ाय ! चिश�तराय ! ॐ नमो नमः ||

ફુલ ચડ�વી દેવ�ં.

ષોડશ માતૃકા પુજનફુલ લેવ�ં.

ॐ षोडश मातृकेभ्यो नमः ||

गौरी पद्मा श!ी मेधा सावि�त्री वि�जया जया |

दे�सेना स्�धा स्�ाहा मातरो लोकमातरः ||

हृधिष्ट पुधिष्टस्तथा तुधिष्टस् तथात्म कुलदे�ता |

आदौ वि�नायकं पूज्यो अंते ! कलमातरः ||

ફુલ ચડ�વી દેવ�ં.

ॐ षोडश मातृकेभ्यो नमः गंधं पुष्पं धुपं दीपं नै�ेदं्य कंुकुमं अक्षतान्

समप�याधिम||

નવગ્રહ પુજાચ�ખ�ન� બબ્બે દ�ણ� વધ�વવ�.

Page 40: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

સુય -

ॐ जपाकुसुम संकाशं काश्यपेयं महादु्यवितम्,

तमोऽरिरं स�� पापघ्नं प्रणतोऽप्सिस्म दिद�ाकरम्.

ॐ मध्ये सूया�य नमः सूय( आह्वायाधिम स्थापयाधिम.

ચંદ્ર-

दधिधशंख तुषारारं्भु क्षीरोदाण�� संर्भु�म्,

नमाधिम शचिशनं सोमं शंर्भुोमु�कुट रू्भुषणम्.

ॐ अग्नये !ंद्रमसे नमः !ंद्रमसं आह्वायाधिम स्था०.

મંગલ-

धरणी गर्भु� संरू्भुतं वि�द्युत्कांवित समप्रर्भु,

कुमारं शचिक्त हस्तं ! मंगलं प्रणामाम्यहम्.

ॐ दभिक्षणे र्भुौमाय नमः र्भुौमं आह्वायाधिम स्थापयाधिम.

બુધ-

विप्रयंगुकचिलकाश्यामं रुपेणाप्रतितं बुधम्,

सौम्यं सौम्यगुणोपेत तं बुधं प्रणामाम्यहम्.

ॐ ईशान्ये बुधाय नमः बुधमाह्वायाधिम स्थापयाधिम.

Page 41: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

ગુરુ-

दे�ानां ! ऋविषणां ! गुरंु कां!न सधिन्नर्भुम्,

बुद्धिMर्भुूतं वित्रलोकेशं तं नमाधिम बृहस्पवितम्.

ॐ उत्तरे बृहस्पतये नमः बृहस्पतितं आह्वा० स्था०.

શુક્ર-

विहमकंुद मृणालार्भुं दैत्यनां परं गुरुम्,

स�� शास्त्र प्र�क्तारं र्भुाग��ं प्रणामाम्यहम्.

ॐ पू�C शुक्राय नमः शुकं्र आह्वायाधिम स्था०.

શની-

नीलांजन समार्भुासं रवि�पुत्र यमाग्रजम्,

छायामात(ड संरू्भुतं तं नमाधिम शनैश्चरम्.

ॐ पभिश्चमे शनैश!राय नमः शनै!रं आ० स्था०.

ર�હુ-

अध�काय महा�ीय( !ंद्रादिदत्य वि�मद�नम्,

चिसंविहकागर्भु� संरू्भुतं तं रार्हुं प्रणामाम्यहम्.

ॐ नैऋत्याय राह�े नमः रार्हुं आ० स्था०.

Page 42: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

કેતુ-

पलाशपुष्प संकाशं तारकाग्रह मस्तकम्

रौदं्र रौद्रात्मकं घोरं तं केतंु प्रणामाम्यहम्.

ॐ �ाय�े केत�े नमः केतंु आ० स्था०.

પુજન- ॐ न�ग्रह दे�ताभ्यो नमः गंधं पुष्पं धुपं दीपं नै�ेदं्य

कंुकुमं अक्षतान् समप�याधिम.

અગ્ની પુજા

ચ�ખ� લેવ�.

मुखं समस्त दे�तानां खांडोद्यान दाहकम् |

पूद्धिजतं स�� यजे्ञषु अखिग्नमाह्वाम्यहम् ||

ચ�ખ� વધ�વી દેવ�.

-ચમચીમ�ં ર્થ�ડંુ ઘી લઈ કપુર મુકી સળગ�વવંુ. મંત્ર� બ�લ�ય� બ�દ હવન કંુડમ�ં

મુકી દેવંુ.

ॐ रू्भुरु्भु��ः स्�ः ||

ॐ रू्भुरु्भु��ः स्�द्य�रिर� रू्भुम्ना पृचिथ�ी� �रिरम्णा |

Page 43: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

तस्यास्ते पृचिथ�ी दे�यजविन पृषे्ठ अखिग्नमन्ना दमन्ना द्यायादधे ||

-સુખડન� એક ટુકડ�ને ઘીમ�ં બ�ળી સળગ�વી ઉપરન� મંત્ર બ�લી હવન કંુડમ�ં

મુકી દેવ�.

ફરીર્થી સુખડન� એક ટુકડ� લઈ ઘીમ�ં બ�ળવ�.

ॐ अयंवितध्मात्मा जात�ेदस्तेनेध्य स्�

�ध�स्� !ेM�ध�य !ास्मान प्रज्यापशुभिर्भुः

ब्रह्म�!�सेनान्नादे्यन समधेय स्�ाहा ||

इदमग्नये जात�ेदसे इदन्न मम ||

સુખડન� બીજેા ટુકડ� લેવ�. ઘીમ�ં બ�ળવ�.

ॐ सधिमधग्निग्नं दु�स्यत घृतैः बोधयतवितचिथम् |

आप्सिस्मन हर्व्याा जुहोतन अग्नये जात�ेदसे स्�ाहा

इदमग्नये जात�ेदसे इदन्न मम ||

ઘીમ�ં બ�ળી સુખડન� ત્રીજેા ટુકડ� લેવ�.

ॐ तत्�ा सधिमदभिर्भुरंविगरो घृतेन �ध�यामचिस |

बृहत् शो!ाय वि�ष्ठय स्�ाहा ||

इदमग्नये अखिग्नरसे इदन्न मम ||

Page 44: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

ઘૃત�હુતી- પ�ંચ વખત મ�ત્ર ઘી.

ॐ अयन्त इध्मात्मा जात�ेदस् तेनेध्यस्� �ध�स्� !ेM�ध�य |

!ास्मान प्रज्या पशुभिर्भुः ब्रह्म�!� सेनान्नादे्यन समधेय स्�ाहा ||

इदमग्नये जात�ेदसे इदन्न मम ||

હવે દરેક વખતે ઘી અને સ�મગ્રી.

ॐ सूया�य नमः स्�ाहा | !ंद्रमसे० | र्भुौमाय० | बुधाय० | बृहस्पतये० |

शुक्राय० | शविनश्चराय० | राह�े० | केत�े० ||

ॐ षोडश मातृकेभ्यो नमः स्�ाहा || - ૧૬ વખત

ॐ प्रजापतये नमः स्�ाहा | इदं प्रजापतये न मम || ईन्द्राय० इदं० | अग्नये०

इदं० | सोमाय० इदं० ||

ॐ रू्भुः स्�ाहा | इदमग्नये ||

ॐ रु्भु�ः स्�ाहा | ईदं �ाय�े ||

ॐ स्�ः स्�ाहा | इदं सूया�य ||

ॐ अखिग्नदूतं पुरोदधे हर्व्या�ाहमुपव्र�े |

दे�ानासादयाविहद ॐ अग्नये नमः स्�ाहा ||

Page 45: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

उद्वयं तमसस्परिर स्�ः पश्यन्त उत्तरम् |

दे�ं दे�त्रा सूय�म् अगन्म ज्योवित उत्तमम् स्�ाहा||

ॐ उदुत्यं जात �ेदसं दे�ं �हन्तिन्त केत�ः |

दृशे वि�श्वाय सूय�म् स्�ाहा ||

ॐ चि!तं्र दे�ानां उद्गाविनकम!क्षुः धिमत्रस्य �रुणस्य अग्नेः |

आप्राद्या�ा पृचिथ�ी अंतरीक्ष सूया�त्मा जगतस्तस्थुषस्य स्�ाहा ||

અમ�ર� દેહને રચન�ર અને પ�ર્ષોન�ર પ�ંચ તત્વ�- પૃથ્વી, પ�ણી, આક�શ અને તેજ -

હે પંચ મહ�ભુત� ! અમ�ર� તમને લ�ખ લ�ખ વંદન.

અમ�ર� આજન� શુભ લગ્નન� ટ�ણે અમ�ર� ભ�વી જીવનને પ્રફુલ્લીત ર�ખવ�

તમ�રી કૃપ� અમ�ર� પર નીરંતર વર્ષો તી રહ�. હે અગ્ની દેવત� ! તમ�ર� તેજર્થી જ

દુનીય�ન� તમ�મ જીવ�મ�ં ચૈતન્ય વીકસે છે, પશુપંખી કીલ્લ�લ કરે છે, મ�નવી અને

તમ�મ જીવ મ�ત્ર પ�ર્ષોણ પ�મે છે. તમે જ " तमसो मा ज्योग�मम् | "

અંધક�રમ�ંર્થી પ્રક�શમ�ં લઈ જન�ર છ�. હે અગ્નીદેવત� ! તમ�રી સંપુણ જ્ય�ત

Page 46: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

અમ�ર� નવજીવનમ�ં સદ�ય જલતી રહ� એવી પ્ર�ર્થ ન� સ�રે્થ અમ�ર� તમને લ�ખ

લ�ખ વંદન હ�.

The five prominent elements ( પંચ મહ�ભુત ) the earth, water, air,

space and light, which constitute and sustain our physical body,

Oh પંચ મહ�ભુત ! We bow to you million times. This day, the

auspicious occasion of our wedding we pray for your grace to

have us a prosperous happy married life. Oh God Fire ! the

domestic element, you are the one that bring life to each and

every living being, make birds sing and flowers flower. You are

the one that " तमसो मा ज्योग�मम् | " take us from darkness to light.

Oh Agni Devta ! we pray to you to let your perfect bright flame

be there with us all the time. We salute you again and again

millions times.

ॐ अग्नये नमः स्�ाहा | इदमग्नये इदन्न मम ||

र्भुो दीप दे�रूपस्त्�ं कम� साक्षीः अवि�घ्नकृत |

Page 47: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

या�त्कम� समान्तिbतः स्यात् ता�त्त्�ं स्थिस्थरो र्भु�ेत् ||

ॐ दीपस्थ दे�तायै नमः स्�ाहा ||

ॐ शुरं्भु करोवित कल्याणं आरोग्य धन संपदः |

शतु्रबुद्धिM वि�नाशाय दीपज्योवित नमोस्तुते स्�ाहा ||

दीप ज्योवित परब्रह्म दीपज्योवित जनाद�नाः |

दीपो हर तु मे पापं दीपज्योवित नमोस्तुते स्�ाहा

ગૌત્ર પુજન

ફુલ આપવ�ં.

ॐ माताविपता!रण कमलेभ्यो नमः | कुलदे�ताभ्यो नमः ||

मातृ दे�ो र्भु� विपतृ दे�ो र्भु� विपतृभ्य विपतामहेभ्य |

परेभ्यो �रेभ्यस्त तेभ्यस्तता महेभ्यो नमः ||

मातृ दे�ो र्भु� विपतृ दे�ो र्भु� विपतृभ्य विपतामहेभ्य |

Page 48: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

परेभ्यो �रेभ्यस्त तेभ्यस्तता महेभ्यो नमः ||

-અમને આ પૃથ્વી પર દેહ આપન�ર અમ�ર�ં મ�ત�પીત�, અમ�ર�ં મ�ત�મહ,

પીત�મહ અને તેમનીયે આગળ ર્થઈ ગયેલ� સવ પુવ જેા- અમ�ર� બંનેન�ં ગ�ત્રમ�ં

ર્થઈ ગયેલ� સહુ પુવ જેાન�ં અમે ઋણી છીએ. તમ�ર� એ ઋણન� ભ�વભીન�

અંતરર્થી સ્વીક�ર કરીને અમે આજે અમ�રી ભ�વન�ન�ં પુષ્પ� તમને અપણ કરીએ

છીએ.

અમ�ર� આજન� લગ્ન પ્રસંગે તમે પ્રત્યક્ષ હ�, પર�ક્ષ હ� કે અંતરીક્ષ હ�, પરંતુ હે

ગૌત્ર દેવત�ઓ ! તમ�ર� આશીવ� દ અમ�ર� જીવનમ�ં હંમેશ�ં વરસત� રહ� એવી

કૃપ� અમે વ�ંછીએ છીએ.

On this occasion we acknowledge our obligation to our parents

who brought us on this planet earth and also to our grand parents

and great grand parents and all our ancestors of both of us. We

accept our obligation towards you whole heartedly and we offer

the flowers of our good intention to you. On this occasion of our

wedding, whether you are present here physically, spiritually or

Page 49: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

in heaven, but Oh Gotra Devta! we beg you to have us your

kindness and grace during our whole life time. (Offer flowers

and bow down )

વર-કન્ય� બંનેન�ં મ�ત�-પીત�ને સે્ટજ પર આમંત્રણ આપવંુ.

દુવ� વડે પ�ણી છ�ંટવંુ.

ॐ अपवि�त्रः पवि�त्रो �ा स�ा��स्थांगतोऽविप �ा |

यः स्मरेत्पंुडरीकाक्षं स बाह्याभ्यंतर शुचि! ||

બધ�ંને ચ�ંલ્લ� કરવ�.

स्�प्सिस्तस्तु पावि�नी साक्षात् पूण्यकल्याण �ृद्धिMदा||

वि�नायक विप्रया विनत्यां त्�ां ! स्�स्तिस्तं बु्र�न्तु नः||

ચ�રે જણ�એ ઘી-સ�મગ્રીની આહુતી આપવી.

ॐ प्रजापतये नमः स्�ाहा | अग्नये० | वि�ष्ण�े० |

षोडश मातृकेभ्यो० (૩ કે ૧૬ વખત-સમય મુજબ ) | सूया�य० | !ंद्रमसे० |

र्भुौमाय० | बुधाय० | बृहस्पतये० | शुक्राय० | शविनश्चराय० | राह�े० | केत�े० ||

Page 50: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

ॐ कुलदे�तायै नमः स्�ाहा ( ૭ વખત )

- મ�ત�-પીત� પરસ્પર નમસ્ક�ર કરી પ�ત�ની જગ્ય� લેશે.

મંગલ પ્રદક્ષીણા

प्रथमे मंगले यस्य स्मरणं कुरुतामूर्भुौ |

प्रजापवित प्रसादात्तु द्वयो सौख्यं र्भुवि�ष्यवित ||

विद्वतीये मंगलेऽbयग्नेः स्मरणं संस्मृतं शुर्भुम्|

पुत्रपौत्र सुखं दद्यात् �धि� प्रीतस्तु स��दा ||

तृतीये मंगलेऽविप ए�ं मुरारी रमया सह |

प्रदद्यात् सुहृदाम् प्रीतितं स�� शम� वि�धाधियनीम् ||

!तुथ� मंगले र्भुगाय नमः इदं र्भुगाय न मम् |

ॐ प्रजापतये नमः इदं प्रजापतये न मम् ||

Page 51: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

મંગળ સુત્ર

सूतं्र मांगल्य संयुकं्त कंठे बध्नाधिम ते विप्रये |

सौख्यमे�ं सौर्भुाग्यं द्योतकं सुमनोहरम् ||

સુત્ર મ�ંગલ્ય ઓતપ્ર�ત કંઠ�ર�પંુ મન�હર,

દ્ય�તક સખ્ય તણંુ ખરે તર્થ� સૌભ�ગ્ય તુજ પ્રીયે.

હે પ્રીયે ! મંગળ ભ�વન� વડે ઓતપ્ર�ત આ મન�હર સુત્ર ત�ર� ગળે આર�પીત કરંુ

છંુ. એ આપણ� સ�હચય અને ત�ર� સૌભ�ગ્યનંુ પ્રતીક છે.

Oh my beloved ! I put on to you this beautiful necklace which

has absorbed auspiciousness and is saturated with it. It is a

symbol of our friendship and your eternal happy married life.

સપ્ત પદી

Page 52: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

સળગ�વેલ અગ્નીની ઉત્તર દીશ�મ�ં સ�ત મંડળ બન�વવ�ં. વર-કન્ય�ને (કન્ય�ને

વરની જમણી બ�જુ) ઉત્તર�ભીમુખ ઉભ�ં ર�ખવ�ં. એક પદ પછી બંનેએ જમણ�

પગ આગળ મુકવ�. જ્ય�ં જમણ� પગ મુક્ય� હ�ય ત્ય�ં ડ�બ� પગ લઈ જવ�. પ્રર્થમ

વર અને પછી કન્ય�. એ રીતે ઉત્તર દીશ�મ�ં સ�ત પગલ�ં ભરવ�ં.

१. प्ररु्भुने प्राथ£ए आजे अन्नादिद र्भुरपुर हो |

प्ररु्भु केरी कृपा साथे पगलंु पहेलंु र्भुरो र्भुरो ||

Oh my beloved! Let us pray to the supreme God to have us

enough to sustain our physical existence taking the very first

step with His grace.

२. तेजप्सिस्�ता �धो बेउनी, ध्यान, अभ्यास, ज्ञानथी

धम�धीर पुरुषाथC बीजंु पगलंु र्भुरो र्भुरो ||

Oh my beloved! Let us take the second step to acquiring self

knowledge by practicing meditation and inner study with

righteous efforts.

३. धमtचि!त पुरुषाथC धनादिद ऐश्वयt मळो |

ऐश्वय� नम्रताधारी, त्रीजंु पगलंु र्भुरो र्भुरो ||

Page 53: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

Oh my beloved! We now take the third step to get wealth with

humbleness by religious efforts.

४. प्रसन्न चि!त्त ऐश्वयC, दे्वष क्लेश मटे �ृथा

स��नी उन्नवित माटे !ोथंु पगलंु र्भुरो र्भुरो ||

Oh my beloved! We now take the fourth step to have a happy,

joyous state of mind for social services-salvation.

५. परिर�ार केरा पालनाथC अपt शचिक्त प्रर्भुो तमो |

सुरक्षा उन्नवित माटे पं!म पगलंु र्भुरो र्भुरो ||

Oh my beloved! At the fifth step, we pray to the almighty God

to give us enough strength and awareness to look after our

needy elders.

६. बचिलष्ठ अने परमाथ£ शुM जन्मो प्रजा प्रर्भुो |

स��था संयम शे्रय काजे, छठ्ठठंु पगलंु र्भुरो र्भुरो ||

Oh my beloved! Let us pray so that we have descendants strong

and always ready to help others with the grace of God.

७. बेउनी प्रसन्नता माटे प्ररु्भुतामां पळो सदा |

सख्यता समानता काजे सbतम् पगलंु र्भुरो र्भुरो||

Page 54: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

Oh my beloved! Now we take the seventh and last step so that

we will be always cheerful, friendly, and maintain equality with

each other and in love with God.

સુય% દશ% ન

વર કન્ય�ને સુય નંુ દશ ન કરવ�નંુ કહે...

ॐ तत्!क्षु दC�विहतं पुरस्तात् शुक्रमुच्चरत्

पश्येम शरदः शतं जी�ेम शरदः शतम् |

शृ्रणुयाम शरदः शतं प्रब्र�ाम शरदः शतम्

अदीनाः स्याम शरदः शतं रू्भुयश्च शरदः शतात् ||

હે સદ� જાગૃત પરમેશ્વર ! તંુ અન�દીર્થી સૌન� મ�ગ દશ ક અને હીત કરન�ર છે. અમે

ત�રી કૃપ�ર્થી સ� વર્ષો જેાઈએ, સ� વર્ષો જીવીએ, સ� વર્ષો સ�ંભળીએ, સ� વર્ષો

બ�લીએ, સ� વર્ષો દીન ન ર્થઈએ અને એવી રીતે સ� વર્ષોર્થી પણ વધ�રે જીવીએ.

Oh all conscious supreme God ! You are the guide and

benefactor to all of us. Let us have your grace to live for

hundred years, let us see for hundred years, let us hear for

Page 55: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

hundred years, let us speak for hundred years, let us not be poor

for hundred years, and like that let us live for more than hundred

years.

આશીવા% દ અને પુણા% હુતી

બ્ર�હ્મણ હ�ર્થમ�ં પુષ્પ અને અક્ષત લઈ વર-કન્ય�ને આશીવ� દ આપે.

श्री कृष्णः कुशलं करोतु र्भु�तां धाता प्रजानां सुखम् |

विनर्वि�ंघ्नं गणनायकप्रवितदिदनं र्भुानुः प्रतापोदयम् ||

शंरु्भुस्ते धनधान्य कीर्वितंमतुलां दुगा�ऽरिरनाशं सदा |

गंगा ते खलु पापहा विनचिशदिदनं लक्ष्मीस्सदा वितष्ठतु ||

પુષ્પ અને અક્ષત વધ�વી દેવ�.

વર-કન્ય�ને ચ�ંલ્લ� કરવ�.

स्�प्सिस्त न ईन्द्रो �ृMश्र�ा स्�प्सिस्त नः पूषा वि�श्व�ेदा |

स्�प्सिस्त नस्ताक्ष्यt अरिरष्टनेधिम स्�प्सिस्त नो बृहस्पवित द�धातु ||

Page 56: લગ્નવીધી - WordPress.com · Web viewઅહ કર લ ફ રફ ર ખ સ ધ ય નમ લ વ જ વ છ स ख न सर व कर म ण कर ष य

વીસજન

यान्तु दे�गणाः स�C पूजामादाय मामकीम् |

ईष्टकाम प्रचिसद्ध्यथ� मया पुनरागमनाय ! ||

गच्छागच्छ सुर शे्रष्ठ स्�स्थाने परमेश्वर |

यत्र ब्रह्मा दयोदे�ास् तत्र गच्छ र्हुताशन ||

गच्छ त्�ं र्भुग�नग्ने स्�स्थाने कंुड मध्यम |

र्हुतमादाय दे�ेभ्य शीघ्रं देविह प्रसीद मे ||

સમ�પ્ત