aabedeen... · 2016-10-20 · ﻢِﻴْﺣَِّﺮﻟا ﻦِﻤٰﺣْﺮَّﻟا ﷲا...

1520

Upload: others

Post on 13-Mar-2020

11 views

Category:

Documents


0 download

TRANSCRIPT

  • ِحْيِم ْحٰمِن الّرَ بِْسِم اِهللا الّرَ

    ِحلَْيُة الَْعابِِدْيَن ِىفْ اَْعَماِل َشْهِر َرَمَضاَن لُِعُبْوِدّيَِة َربِِّهْم

    �હલ્ય �ુ લ આબેદ� અરબી અને તેના �જુરાતી તર�ુમા સાથે

    માહ�લરમઝા� તથાલઇ��ુલ�ફતલ�ાલ માુ

    -: પ્ાક્ :- અલતાાફસુસન માા �મઅઅી નાથાાી

    ૨, �દઅહરબાગ સોસાયટ�, ભાવનગર – ૩૬૪૦૦૧ �જુરાત – ભારત

    ાોન નબંર : +૯૧ (૨૭૮) ૨૪૩૬૯૪૮ ઇમેઅ : [email protected]

    mailto:[email protected]?subject=Salaamun%20Alaikum

  • અપરા શ��ં લક��ં લ�ંલઅલુાહ�ાલ�ામથથલ લ �આબલમહ�રઆા�લ

    અ�બલઆ��બલે્ા�લછબ,લફકતલતબ�થલ આાેતલકરદ�લછદ�લ

    અ�બલફકતલતબ�થલબલમેેલમાંં થ�લછદ�.લ

    અલુાહલતઆારકલ લત ુા�ાલઆબહેલ �ુ ફ્લકરમલ

    અ�બલ�હસા�લથકદલતબમબલહઝરતલ��હમમેલ(સ.અ. .)લ

    અ�બલ બુલ��હમમેલ(અ.��.)�ાલ ાસતાથથલ લ�કતાઆ�બલ

    �આબલ�હતબરામ�થલસાથબલ મામબલઝમા�ાલ(અ.ત.ફ.શ.)લ�થલ

    �ખેમતમાલંઅપર્લકરદ�લછદ�,લઅલુાહલ પલ(અ.)�ાલ

    ��રૂમાલંબલેદલકર�લતથાલતબ�ાલસ ાઆ�બલઅમારાલમર�મૂલ

    ����ંઆથબ�્લતથાલતમામલમર�મૂલમ્અિમ�્�બલહેદ્્લ

    કરદ�લછદ�

    - પ્ાક્

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ5

    લ�કતાઆલિ શબલઆબલશબે્... શ��ં લક��ં લ�ંલઅલુાહ�ાલ�ામલથથલ લ �આબલમહ�રઆા�લ

    અ�બલઆ��બલે્ા�લછબ.લઅલુાહલતઆારકલ લત ુા�ાલ

    આબહેલ �ુ ફ્લકરમલઅ�બલ�હસા�લથકદલતથાલ ચેલ

    મઅ�મૂથ�લઅુયહ�લ��સસુામ�ાલ સથુાથથલ�કલ�ા થઝલ

    ક્િશશલથકદલતય્ારલથ બ્ુથલ લ�કતાઆ�બલ મામબલઝમા�ાલ

    (અ.ત.ફ.શ.)લથથલ�ખેમતમાલંહેદ્્લપબશલકરદ�લછદ�,લક�લ

    ઇનશાલુાહલ લહેદ્્લક �ુ થય્ત�ાલેર દલ���થલ

    પહ� બ,લ મથ�

    છબલુાલક��ુાકલસમ્થથલ ઈછાલહતથલક�લમાહ�લ��આારક�લ

    રમઝા�લિ શબલઅહાેદસમાલં બુલતબ�થલફઝથુત,લતબ�થલ

    અઝમતલઅ�બલતબમાલંકર ા�થલ આાેત,લ�� આ-અમુ્�્લ

    �કલસગંહલહં�લકર ્,લ થથલમ્અિમ�્�બલતબલુાભેા્થલ

    થા્લઅ�બલઅલુાહ�ાલફઝુ્લકરમથથલઅઝથમલસ ાઆ�ાલ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ6

    ભાંથેારલઆ�બલઅ�બલઅલુાહ�લમહ�મા�લ� ાઝથલમા��લ

    પબુલ મતં્�્લ મલઆ�બલતબમલ �ાર�લુાભલુઇલશક�.લ

    લસાથબલઅમબલપ્લ લસ ાઆમાલંભાંથેારલઆ�થ�.લ

    અલહમે્લ�ુલુાહલ!લઅુ્ાર�લ�લસગંહલ(�કતાઆ)�બલઅલુાહલ

    ત ુા�થલ આાેતલકર ા ાળાલમ્હતરમલમ્અિમ�્લ

    સમકલર �લકર ામાલંસફળલથ્ાલછદ�.

    લ�કતાઆલ પ્ાલ �ુમ્�લભબંથલકર�ુથલઅ�બલ

    ુખબુથલ �ેદલ �ેદલ�કતાઆ્લ( �થલ� ૂથલ�કતાઆ�ાલ�તમાલં

    છબ)લમાથંથલતય્ારલકર ામાલં બુલછબ.લતબમાલંઅમુ-

    �� �થલફઝથુત,લઅસુલ�� લ(મત�લ –લ TEXT)લતથાલ

    ��બરાતથલતર �મ્લ પ્્લછબ.લ માલંઅરઆથલુથિપ�ાલ

    ઉઈ ારલ પ્ાલ�થથ.લ મલકર ા��લંકાર્લ�લછબલક�લ

    �� આ�્લઉઈ ારલસહદહલરદતબલઅેાલથઇલશક�લતબલહ�ય �થથ,લ

    પ્થલ�આરાેરદ,લમાશાઅલુાહલ�ળૂલઅરઆથમાલં�� આલ

    પઢ�લછબલઅ�બલતબઆ�થલેરમ્ા�લઅરઆથમાલં�� આલ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ7

    પઢ ા�ાલશ્ખમાલં �ાર્લથઇલરહ્લછબ,લત્લઆથ�લતરફથથલ

    લ�કતાઆ��લંેળેારલઅ�બલપ�ર્ામબલ બ�ેારલહ્��લંપ્લ

    લ ાત�થલરદલ�થથલ પથલરહદલક�લ માલંઅરઆથલુથિપલ

    ઉમબર ામાલં બ.લ

    શબરેલઉપ્્ંલથ લશક�લ�લહ�ય �સરલ�કતાઆ�થલથ્ દલ

    હાથિમકલદ્કારદલર �લકરદ�લછદ�.લ લ�કતાઆમાલં

    સ�ંકપતલઅ�બલિ ંત ારલતબમલઆબલઅ��કમ�્કાઆલ

    પ ામાલં બુલછબલક�લ �ાલથકદલ�કતાઆમાલંરહ�ુ થલ

    આાઆત્�બલસરળતાથથલતથાલઝ પથલશ્�થલશકા્લતબમબલ

    દ્થલશકા્.લસામાન્લરદતબલપા ંલુા �થથલમ્�દલ

    �� આ�બલતર �માલસાથબલ�ા�ા-�ા�ાલભાંલપા દ�બલર �લ

    કર ામાલં બુલછબલ થથલઅરઆથલસમબ ામાલંસરળતાલ

    તથાલ સા�થલરહ�;લપ્લ�� લપઢતાલસમ બ્લધ્ા�લરાખ��લં

    બ�રદલછબલક�લ�્ાલં���થલ��રદલ�� લખુમલ�લથ લદ્લઅ�બલ

    આથ�લ�� લશ�લ�લથા્લુ્ાલં� ��થલપઢ ા��લં ા �લરાખ��;ંલ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ8

    તબમબલ લમ�હ�ામાલંપઢ ામાલં તથલ�ઝ્ારત્�્લ

    તર �મા�્લસમા બશલકર ામાલં બુલ�થથ.લમાહ�લ

    રમઝા�લઅ�બલમાહ�લશવ ાુ�થલઅ��કલ�ે સ્�થલખાસલ

    ���ાસબઆત્�બલપ્લતબ�થલતારદખલહમા બ્લ રદલ બુ ામાલં

    બુલછબ.લહાુમાલંહાબરલ��બરાતથલતબમબલઉ��ર લઅ�બલ

    ફારસથલતર �મા�થલમેેથથલ લ�કતાઆમાલં��બરાતથલ

    તર �મ્લ બુ ામાલં બુલછબ.

    લસાથબલ�કલ ાતલુખ થલબ�રદલસમ��લછદ�લક�લ

    ક્ લ બુખકલ –લસપંાેકલમઅ�મૂથ�લ(અ.��.)�ાલકચુ-હેદસલ

    ુખ ામાલં રાેા� ૂરકલ ૂુ લ�લકર�.લતબ�થલ��રદલક્િશશલ

    હ્્લછબલક�લ થલમઝહઆથલ�કતાઆ્માલંક્ લપ્લ ૂુ લ�લ

    રહદલદ્;લછતાલંપ્લ‘મા્સલમાતલ ૂુ �બલપાત’લ�લઉ�કતલ

    અ��સારલતમ્લ ા ક્�બલક્ લ ૂુ લક�લ���દલ�બર�લપ �લત્લ

    તબલ���ારદ�બલપઢ�લઅ�બલઅમા��ં લધ્ા�લખખ બ,લ થથલ� થલ

    �િૃતમાલંતબલ���ારદલ બુ ામાલં બલઅ�બલ મલકરદલપ્તબલ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ9

    પ્લસ ાઆમાલંભાંથેારલઆ�બલઅ�બલઅમ્�બલપ્લ

    સ ાઆ�ાલભાંથેારલઆ�ા બ.

    �તમાલં�કતાઆ�ાલસપંાે�-હકાશ�માલંસહકારલ

    પ�ારલઅ�બલ �ેદલ �ેદલરદતબલમેે�પલથ�ારલ

    મ્અિમ�્�્લ�તકર્� ૂરકલ ભારલમા�થ�લછદ�.લ

    અલુાહલત ુાલ ચેલમઅ�મૂથ�લ(અ.��.)લ�ાલ ાસતાથથલલ

    તબઆલઆ�ા�થ,લતબમબલ પ્થલઆ�ા�થલતથાલતમામલ

    મ્અિમ�્�થલતચફદકાતમાલં �ાર્લકર�લઅ�બલતમામલ

    હાબત્�બલ��રદલકર�,લઅ�બલઅમારદલ લ�ખેમત�બલક ૂુ લકર�લ

    –લઇુાહદલ મથ�

    તા.લ૧ુથલ

    માહ�લ��આારક�લરમઝા�લ

    અલતાફ��સસ�લ

    મા��મઅુથલ�ાથા્થ

    �હબરદલસ�લ૧૪૩૫ (હકાશક)

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ10

    અ��કમ�્કાલ–લસ�ંકપત િ ભાં ૧ - માહ� રમઝા��ા સ�ં�કતલ માુ ..... 36

    ાંે બ્ઇ�બ પઢ ા�થ �� આ .................... 45

    સબહરદ�ાલ માુલતબમબલ�� આ ................ 57

    ેર�ક �માઝ આા ેપઢ ા�થ �� આ ............ 107

    ઇફતારદ�ા માુ તબમબ �� આ ............. 123

    ેરર્બ રાતબ પઢ ા�થ �� આ ................... 136

    ેરર્બ રાતબ પઢ ા�થલ�માઝ્લઅ�બલ��રાઆ151

    ેરર્બ �ે સબ પઢ ા�થ �� આ ............... 158

    િ ભાંલ૨લ–લશઆબલકદલતથાલ ખરલેહા�ાલ માુ .................................................................. 277

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ11

    શઆબ કદ�ાલ��શત�રક (સ�ં�કત) માુ ....... 279

    શઆબ કદ�ાલમખ�સૂ માુ...................... 307

    ખરલેહા�ાલસ�ં�કતલ માુ ................ 393

    માહ� રમઝા��્લ ખર �મમા .................. 406

    િ ભાંલ૩લ-લેરર્બ�ા મખ�સૂલ માુ .......... 408

    િ ભાંલ૪લ–લમશ��રલ�� આ ......................... 754

    િ ભાંલ૫લ–લ�ઝ્ારત્................................ 1397

    િ ભાંલ૬લ-લ ��ુલ�ફત�ાલ માુ .............. 1419

    લ લ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ12

    અ��કમ�્કાલ-લિ ંત ાર િ ભાં ૧ - માહ� રમઝા��ા સ�ં�કતલ માુ

    ાંે બ્ઇ�બ પઢ ા�થ �� આ ......................... 45

    �ુઆ : અલઅાફુુ મ અ�હલઅફ ુઅઅયના ........... 45

    �ુઆ : રબબી વ રબબો્લઅાહ ......................... 47

    અલઅાફુુ મ ્દ હઝર કહરો રમઝાન ............ 48

    ઈમામ સજ્દ (અ.)ની �ુઆ ...................... 50

    સબહરદ�ાલ માુલતબમબલ�� આ ..................... 57

    સેહર� ્રવી .................................................. 57

    ા �રએ ્દ પઢવો (ઇ�ા અનઝલનાહો) ............... 58

    સેહર�ની નાની �ુઆ – યા મફઝઈ ................. 58

    ઈમામ બા�્ર (અ)ની સેહર� સમયે �ુઆ...... 62

    સેહર�ની �ુઆ – યા ઉદતી ા� �ુરબતી .............. 75

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ13

    �ુઆ – ઇઅાહ� વ્ા સસાએએ �ન બેબાબે્ .... 100

    �ુઆએ અ� ુહમઝા ામુાઅી ........................ 787

    સેહર� સમયે તસબીહ (અલઅાહના વખાા) .. 104

    ેર�ક �માઝ આાે પઢ ા�થ �� આ ................... 107

    �ુઆ : યા અઅીયયો યા અઝીમ ................... 107

    �ુઆ : અલઅાફુુ મ અદ�ખઅ અઅા .............. 110

    �ુઆ : અલઅાફુુ મ્ર્ની હજજ ................... 113

    �ુઆએ હજજ ............................................. 117

    �ુુમાના �ુ� �તમા ંપઢવાની �ુઆ ................ 122

    ઇફતારદ�ા માુ તબમબ �� આ .................. 123

    ઇાતાર� ્રવી ........................................... 123

    �ુઆ : અલઅાફુુ મ રબબબ ��રઅ અઝીમ ........ 124

    ઇાતાર�ના સમયે �ુઆ .............................. 132

    મૌઅા અઅી (અ.)ની �ુઆ .......................... 132

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ14

    પેહઅો એકુમો અેતી વખતે પઢવાની �ુઆ ... 134

    ા �રએ ્દ પઢવો ........................................ 135

    સદ્ો આપવો અને ઇાતાર� ્રાવવી ........ 135

    ેરર્બ રાતબ પઢ ા�થ �� આ ........................ 136

    �ુઆ : અલઅાફુુ મ રબબ કહર� રમઝાન ........ 136

    �ુઆએ ઇફતેતાહ ........................................ 754

    અલઅાફુુ મ બે રહમતે્ ા�સસાઅેહ�ન ........... 138

    અલઅાફુુ મ ઇ�ી અસઅઅો્ અનતજઅઅ ..... 142

    અઉઝો બે જઅાઅે વ�હ�્ અ ્ર�મ .................. 145

    ઈમામ મોહુમદ ત્� (અ.) ની �ુઆ ......... 146

    �દવસે અને રાતે ્રવાનો અમઅ ................. 148

    �ુઆએ હજજ ............................................. 117

    ેરર્બ રાતબ પઢ ા�થલ�માઝ્લઅ�બલ��રાઆ ... 151

    બ ેર્આત નમાઝ ..................................... 151

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ15

    �સુતહબ નમાઝોમા ં ારુએ ાતહ પઢવો ....... 154

    � �રા મ�હના દરિમયાન ૧૦૦૦ ર્આત ..... 154

    ૧૦૦૦ વખત ા �રએ ્દ .............................. 157

    ૧૦૦ વખત ા �રએ હામીમ દોખાન ............... 371

    ેરર્બ �ે સબ પઢ ા�થ �� આ ..................... 158

    અલઅાફુુ મ હાઝા કહરો રમઝાન ................. 158

    અલઅાહની તસબીહ (દસ ાસઅ) .................. 197

    રા �અ ે�દુા (સ.અ.વ.) ઉપર સઅવાત ........ 229

    અલઅાફુુ મ ઇ�ી અાઅ્અો્ િમન ાઝઅે્ .... 253

    �ુઆએ આઅીકાન-અલઅાફુુમ ઇ�ી અદઉ્ ... 887

    ઈમામ મોહુમદ ત્� (અ.) ની �ુઆ ......... 269

    અલઅાફુુ મ રબબ કહર� રમઝાન ................... 271

    �ુઆ : અલઅાફુુ મ �ુલઅે વઅીયયે્ ................ 273

    આ �ઝક થ્� અલઅાહને યાદ ્રવો ............. 275

    નબી (સ.) અન ેતમેની ઔઅાદ ઉપર સઅવાત .. 276

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ16

    �દવસે અને રાતે ્રવાનો અમઅ ................. 148

    િ ભાંલ૨લ–લશઆબલકદલતથાલ ખરલેહા�ાલ માુ

    શઆબ કદ�ાલ��શત�રક (સ�ં�કત) માુ ........... 279

    �સુઅ ......................................................... 279

    બ ેર્આત નમાઝ ..................................... 279

    �ુરઆને મ�દને ખોઅીને ્રવાનો અમઅ .. 280

    �ુરઆને મ�દને માથા ઉપર રાખીને ......... 281

    ઈમામ ફસુસન (અ.) ની મખા �સ �ઝયારત ...... 285

    કબ-બેદાર� અને તેની માટ� તસયાર� ............ 289

    ૧૦૦ ર્આત નમાઝ પઢવી (ખાસ ર�ત) ... 292

    �ુઆ : અલઅાફુુ મ ઇ�ી અુસયતો ................ 293

    �ુઆએ જવકને ્બીર .............................. 964

    આ�ાયત માગંવી-ઈમામ સજ્દ (અ.)ની �ુઆ .. 296

    કબ ે્દનો �દવસ અને તેની ાઝીઅત ......... 307

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ17

    શઆબ કદ�ાલમખ�સૂ માુ ........................... 307

    ૧૯ મી કબના મખા �સ આમાઅ ................... 307

    ઇસતીીાાર .................................................. 308

    ઈમામ અઅી (અ.)ના ્ાિતઅો ઉપર અઅનત 308

    ઈમામ મોહુમદ ત્� (અ.) ની �ુઆ ......... 146

    �ુઆ : અલઅાફુુ મ �્અઅ ા�મા તકઝી .......... 309

    ૨૧મી કબના મખા �સ આમાઅ .................... 311

    �ુઆ : અલઅાફુુ મ સલઅ ેઅઅા... .................. 312

    ૨૧મી રાતની �ુઆ આખર દહાની �ુઆ ....... 316

    ૨૧મા ં�દવસના આમાઅ ............................ 319

    �ઝયારતે અમી�લુઅાહ (અ.) ....................... 320

    �ઝયારતે અમી�અ મોઅમેનીન (અ.) ........... 325

    કઅેમાતે હઝરતે �ખઝર (અ.) ....................... 334

    ૨૩મી કબના મખા �સ આમાઅ .................... 340

    �ુરઆનના ૩ ા �રાઓ પઢવા ....................... 341

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ18

    ા �રએ અનક� �ત - الَْعْنَحلُبوت ُسوَرةُ ..................... 341

    ા �રએ �મ ْوم ُسوَرةُ -الّرُ .................................. 357

    ા �રએ હામીમ દોખાન َخان ُسوَرةُ - الّدُ ............... 371

    ા �રએ ્દ ૧૦૦૦ વખત પઢ� ...................... 341

    �ુઆ : અલઅાફુુ મ �ુલઅે વઅીયયે્ ................ 377

    દર�્ હાઅતમા ંપઢવાની �ુઆ : યા મોદબબેરઅ ઓ��ર . 380

    �ુઆ : અલઅાફુુ મ ુ�ુદઅી ા� ઉમી ............... 381

    �ુઆ : અલઅાફુુ મ �્અઅ ા�મા ંતકઝી .......... 383

    �ુઆ : યા બાતેન� ્ા� ્ફ�ર�હ� ..................... 385

    આખર દહામા ંપઢવાની ૨૩મી રાતની �ુઆ . 388

    કબના છેલઅા સમયે �સુઅ .......................... 392

    સહ�ા� સજ્�દયયહની �ુઆઓ ................... 393

    �ુઆએ મ્ાર��અુ અખઅા્ ...................... 1293

    �ુઆએ તૌબા ........................................... 1326

    ખરલેહાલ�ાલસ�ં�કતલ માુ.............. 393

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ19

    છેલઅી દસ રાતીઓમા ં�સુઅ ....................... 393

    એઅતે્ાા ................................................. 394

    �ુઆ : અઊઝો બે જઅાઅે ........................... 395

    �ુઆ : અલઅાફુુ મ અદે અ�ા ...................... 396

    �ુઆ : અલઅાફુુ મ ઇ�્ �ુલત �ા �્તાબે્ .. 398

    �ુઆ : યા મોઅયયેનએ ્હદ�દ�...................... 404

    માહ� રમઝા��્લ ખર �મમા ....................... 406

    આખર �ુુમાના પઢવાની �ુઆ ................... 406

    િ ભાંલ૩લ-લેરર્બ�ા મખ�સૂલ માુ

    પહ�અી માહ� રમઝાન ................................... 408

    પહ�અી રાતના આમાઅ ............................... 409

    �સુઅ ......................................................... 409

    નમાઝ ેમગર�બ પછ� પઢવાની �ુઆ ......... 409

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ20

    �ુઆએ હજજ ............................................. 117

    ઈમામ સજ્દ (અ.)ની �ુઆ ...................... 419

    ઈમામ સા�દ્ (અ.)ની પહ�અી રાતની �ુઆ 442

    ઈમામ � �સા ્ા�ઝમ (અ.)ની �ુઆ .............. 445

    પહ�અી રાતની �ખુતસર �ુઆ ...................... 464

    �ઝયારતે ઈમામ ફસુસન (અ.) .................... 1398

    �ુઆ : અલઅાફુુ મ ઈ� હાઝાશકહ�અ .......... 467

    �ુઆ : અલઅાફુુ મ ઇ�ફ ુ્દ દખઅ............... 477

    �ુઆએ જવકને ્બીર .............................. 964

    �ુરઆનની િતઅાવત .................................. 479

    િતઅાવત પહ�અા પઢવાની �ુઆ ................. 481

    િતઅાવત પછ� પઢવાની �ુઆ.................... 485

    �ુઆએ ખતમે �ુરઆન ................................. 487

    પહ�અી રાતની નમાઝ ................................. 515

    બે ર્આત નમાઝ ..................................... 515

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ21

    ૧૦૦૦ ર્આત નમાઝ પઢવાની ક�આત .. 154

    પોતાની ઘરવાળ� સાથે નઝદ�્� ્ર� ........... 516

    પહ�અા �દવસના આમાઅ ................................. 516

    �એુએુ ાજર સમયે પઢવાની �ુઆ ............. 516

    �સુઅ ......................................................... 518

    �અુાબ જળથી મો�ુ ંધો�ુ ં............................. 519

    ઈમામ � �સા ્ા�ઝમ (અ.)ની �ુઆ .............. 445

    ઈમામ સજ્દ (અ.)ની �ુઆ .................... 419

    પહ�અા �દવસની �ખુતસર �ુઆ ................... 520

    બ ેર્આત નમાઝ ...................................... 521

    બ ેર્આત નમાઝ પઢ� સદ્ો આપવો ........ 522

    બી� રાતની �ખુતસર �ુઆ ........................ 523

    બી� રાતની નમાઝ ................................... 525

    બી્ �દવસની �ખુતસર �ુઆ .................... 525

    તી� માહ� રમઝાન ..................................... 527

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ22

    તી� રાતની �ખુતસર �ુઆ ........................ 527

    તી� રાતની નમાઝ ................................... 529

    તી્ �દવસની �ખુતસર �ુઆ .................... 529

    ચોથી રાતની �ખુતસર �ુઆ ........................ 531

    ચોથી રાતની નમાઝ ................................... 534

    ચોથા �દવસની �ખુતસર �ુઆ .................... 534

    પાચંમી રાતની �ખુતસર �ુઆ..................... 535

    પાચંમી રાતની નમાઝ................................ 538

    પાચંમા ં�દવસની �ખુતસર �ુઆ ................. 539

    છઠી માહ� રમઝાન ....................................... 540

    છઠી રાતની �ખુતસર �ુઆ ......................... 540

    છઠી રાતની નમાઝ ..................................... 543

    છઠા �દવસની �ખુતસર �ુઆ ...................... 543

    નેઅમતના �કુની બે ર્આત નમાઝ ......... 545

    સાતમી માહ� રમઝાન ................................. 545

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ23

    �ઝયારતે હઝરત અ� ુતા�અબ (અ.) ............. 545

    સાતમી રાતની �ખુતસર �ુઆ ..................... 549

    સાતમી રાતની નમાઝ ................................ 553

    સાતમા ં�દવસની �ખુતસર �ુઆ ................. 554

    આઠમી રાતની �ખુતસર �ુઆ ..................... 555

    આઠમી રાતની નમાઝ ................................ 558

    આઠમા ં�દવસની �ખુતસર �ુઆ ................. 559

    નવમી માહ� રમઝાન ................................... 560

    નવમી રાતની �ખુતસર �ુઆ ..................... 560

    નવમી રાતની નમાઝ ................................. 563

    નવમા ં�દવસની �ખુતસર �ુઆ .................. 564

    દસમી માહ� રમઝાન ................................... 565

    �ઝયારતે જનાબે ખદ�જ�અુ �ુબા (સ.અ.) .... 565

    દસમી રાતની �ખુતસર �ુઆ ...................... 569

    દસમી રાતની નમાઝ ................................. 572

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ24

    દસમા ં�દવસની �ખુતસર �ુઆ ................... 572

    અીયારમી રાતની �ખુતસર �ુઆ ................ 573

    અીયારમી રાતની નમાઝ ........................... 576

    અીયારમા ં�દવસની �ખુતસર �ુઆ ............. 576

    બારમી માહ� રમઝાન .................................. 578

    બારમી રાતની �ખુતસર �ુઆ ..................... 578

    બારમી રાતની નમાઝ ................................ 580

    બારમા �દવસની �ખુતસર �ુઆ .................. 581

    તેરમી માહ� રમઝાન ................................... 582

    તેરમી રાતના આમાઅ................................ 583

    �સુઅ ......................................................... 583

    �ુઆએ ��ુર ........................................... 1147

    તેરમી રાતની �ખુતસર �ુઆ ....................... 584

    તેરમી રાતની નમાઝ .................................. 586

    ચાર ર્આત નમાઝ .................................. 587

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ25

    બે ર્આત નમાઝ .................................... 587

    તેરમા ં�દવસની �ખુતસર �ુઆ ................... 588

    ચૌદમી માહ� રમઝાન .................................. 589

    ચૌદમી રાતના આમાઅ .............................. 589

    �ુઆએ ��ુર ........................................... 1147

    ચૌદમી રાતની �ખુતસર �ુઆ ..................... 589

    ચૌદમી રાતની નમાઝ ................................ 592

    ચાર ર્આત નમાઝ ................................. 592

    ચૌદમા ં �દવસની �ખુતસર �ુઆ ................. 593

    પદંરમી માહ� રમઝાન ................................. 594

    પદંર મી રાતના આમાઅ ............................ 594

    �સુઅ ......................................................... 594

    �ુઆએ ��ુર ........................................... 1147

    પદંરમી રાતની �ખુતસર �ુઆ .................... 595

    ઈમામ હસન (અ.)ની �ઝયારત .................. 598

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ26

    ઈમામ ફસુસન (અ.)ની �ઝયારત ................ 1398

    ઈમામ ફુસસન (અ.)ની ્બર� �બુાર્ પાસે નમાઝ ..... 598

    છ ર્આત નમાઝ .................................... 600

    ૧૦૦ ર્આત નમાઝ ................................. 600

    પદંરમી રાતની નમાઝ ............................... 601

    સદ્ો આપવો અને ને્ ્ાય� ્રવા ............. 602

    પદંરમા ં�દવસની �ખુતસર �ુઆ ................. 602

    સોળમી રાતની �ખુતસર �ુઆ ..................... 603

    સોળમી રાતની નમાઝ ................................ 607

    સોળમા ં�દવસની �ખુતસર �ુઆ ................. 607

    સ�રમી માહ� રમઝાન ................................ 609

    સ�રમી રાતના આમાઅ ............................ 610

    �સુઅ ......................................................... 610

    સ�રમી રાતની �ખુતસર �ુઆ ................... 610

    સ�રમી રાતની નમાઝ .............................. 612

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ27

    સ�રમી તાર�ખના આમાઅ......................... 613

    સદ્ો આપવો ............................................ 613

    સ�રમા ં�દવસની �ખુતસર �ુઆ ................ 613

    અઢારમી રાતની �ખુતસર �ુઆ .................. 614

    અઢારમી રાતની નમાઝ ............................. 616

    અઢારમા ં�દવસની �ખુતસર �ુઆ ............... 617

    ઓગાીસમી માહ� રમઝાન .......................... 618

    ઓગાીસમી રાતની �ખુતસર �ુઆ ............. 618

    ઓગાીસમી રાતની નમાઝ ........................ 620

    ઓગાીસમા ં�દવસની �ખુતસર �ુઆ ......... 620

    વીસમી માહ� રમઝાન .................................. 622

    વીસમી રાતની �ખુતસર �ુઆ ..................... 622

    વીસમી રાતની નમાઝ ................................ 625

    વીસમા ં�દવસની �ખુતસર �ુઆ ................. 625

    એ્વીસમી માહ� રમઝાન ............................ 627

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ28

    એ્વીસમી રાતની �ખુતસર �ુઆ ............... 627

    એ્વીસમી રાતની �ુઆ આખર દહાની �ુઆ 316

    એ્વીસમી રાતની નમાઝ .......................... 631

    એ્વીસમા ં�દવસની �ખુતસર �ુઆ ........... 631

    બાવીસમી રાતની �ખુતસર �ુઆ ................ 633

    બાવીસમી રાતના આખર દહાની �ુઆ ........ 636

    બાવીસમી રાતની નમાઝ ........................... 640

    બાવીસમા ં�દવસની �ખુતસર �ુઆ ............. 640

    તેવીસમી માહ� રમઝાન ............................... 641

    તેવીસમી રાતની �ખુતસર �ુઆ .................. 642

    તેવીસમી રાતની આખર દહાની �ુઆ ......... 388

    તેવીસમી રાતની નમાઝ ............................. 644

    તેવીસમા ં�દવસની �ખુતસર �ુઆ .............. 644

    ચોવીસમી રાતની �ખુતસર �ુઆ ................ 646

    ચોવીસમી રાતની આખર દહાની �ુઆ ......... 649

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ29

    ચોવીસમી રાતની નમાઝ............................ 653

    ચોવીસમા ં�દવસની �ખુતસર �ુઆ ............. 653

    પચચીસમી રાતની �ખુતસર �ુઆ ............... 654

    પચચીસમી રાતની આખર દહાની �ુઆ........ 657

    પચચીસમી રાતની નમાઝ .......................... 661

    પચચીસમા ં�દવસની �ખુતસર �ુઆ ............ 661

    છવવીસમી રાતની �ખુતસર �ુઆ ................ 662

    છવવીસમી રાતની આખર દહાની �ુઆ ........ 664

    છવવીસમી રાતની નમાઝ ........................... 668

    છવવીસમા ં�દવસની �ખુતસર �ુઆ ............. 668

    સતયાવીસમી માહ� રમઝાન ......................... 669

    સતયાવીસમી રાતની �ખુતસર �ુઆ ............ 670

    સતયાવીસમી રાતની આખર દહાની �ુઆ .... 672

    સતયાવીસમી રાતની નમાઝ ....................... 676

    સતયાવીસમા ં�દવસની �ખુતસર �ુઆ ......... 677

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ30

    અઠ�ાવીસમી રાતની �ખુતસર �ુઆ ........... 678

    અઠ�ાવીસમી રાતની આખર દહાની �ુઆ ... 679

    અઠયાવીસમી રાતની નમાઝ ...................... 683

    અઠ�ાવીસમા ં�દવસની �ખુતસર �ુઆ ........ 684

    ઓગાતીસમી રાતની �ખુતસર �ુઆ .......... 685

    ઓગાતીસમી રાતની આખર દહાની �ુઆ .. 688

    ઓગાતીસમી રાતની નમાઝ ..................... 688

    છેલઅી કબના આમાઅ ............................... 692

    �સુઅ ......................................................... 692

    �ઝયારતે ઈમામ ફસુસન (અ.) .................... 1398

    �ુઆ : યા �દુબબેરઅ ................................. 692

    ા �રએ ્હા,ા �રએ અ�આ્મ,ા �રએ યાસીન ....... 692

    ઈમામ સા�દ્ (અ.) ની �ુઆ ..................... 692

    ઈમામ સા�દ્ (અ.) ની બી� એ્ �ુઆ ..... 696

    દસ ર્આત નમાઝ ................................... 697

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ31

    �ુઆએ િવદાએ માહ� રમઝાન ..................... 700

    ઓગાતીસમા ં�દવસની �ખુતસર �ુઆ ...... 744

    તીસમી રાતની �ખુતસર �ુઆ ..................... 744

    તીસમી રાતની આખર દહાની �ુઆ ............. 748

    તીસમી રાતની નમાઝ ................................ 752

    તીસમા ં�દવસની �ખુતસર �ુઆ ................. 752

    છેલઅી કબના આમાઅ ............................... 692

    �ુઆએ િવદાએ માહ� રમઝાન ..................... 700

    િ ભાંલ૪લ–લમશ��રલ�� આ

    �ુઆએ ઇફતેતાહ ........................................ 754

    �ુઆએ અ� ુહમઝા ામુાઅી ........................ 787

    �ુઆએ આઅીકાન - અલઅાફુુમ ઇ�ી અદઊ્ . 887

    �ુઆએ જવકને ્બીર .............................. 963

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ32

    �ુઆએ જવકને સગીર ............................. 1090

    �ુઆએ ��ુર ........................................... 1147

    �નુા્તે ઈમામ અઅી અ.સ. ................... 1179

    �ુઆએ �ુમસઅ ........................................... 1194

    �ુઆએ �દુબહ ......................................... 1238

    સહદફ�લસ બેદ્ાહલ�થલ�� આ ............... 1293

    �ુઆએ મ્ાર��અુ અખઅા્ ...................... 1293

    �ુઆએ તૌબા ........................................... 1326

    એ્ બી� �ુઆએ તૌબા ........................... 1352

    આ�ાયત (ારુકા) માટ� ની �ુઆ ................ 296

    મા-ંબાપ (વાઅેદ�ન) માટ� ની �ુઆ ............ 1367

    ઓઅાદના હ�મા ંમા-બાપની �ુઆ .......... 1382

    �ુઆએ ખતમે �ુરઆન ................................. 487

    �ુઆ એ િવદાએ માહ� રમઝાન .................... 700

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ33

    િ ભાંલ૫લ–લ�ઝ્ારત્

    કબ ે્દમા ંઈમામ ફસુસન (અ.) ની �ઝયારત ....... 285

    ઈદ� �ાતની રાતે �ઝયારતે ઈમામ ફસુસન (અ.) . 1423

    ઈદ� �ાતના �દવસે �ઝયારતે ઈમામ ફસુસન (અ.) 285

    �ઝયારતે ઈમામ ફસુસન (અ.)- �ઝયારતે વાર�સા1398

    �ઝયારતે આ�રુા ............................................ 1406

    �ઝયારતે અમી�લુઅાહ (અ.) ............................. 320

    �ઝયારતે અમી�અ મોઅમેનીન (અ.) ................. 325

    �ઝયારતે ઈમામ હસન (અ.)ની �ઝયારત ......... 598

    �ઝયારતે હઝરત અ� ુતા�અબ (અ.) ................... 545

    �ઝયારતે જનાબે ખદ�જ�અુ �ુબા (સ.અ.) ........... 565

    �ઝયારતે અઈુમાએ બ્�અ (અ.�.ુ) ............. 1509

    �ઝયારતે જનાબે ાાતેમા ઝહરા (સ.અ.) ...... 15143

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ34

    િ ભાંલ૬લ-લ ��ુલ�ફત�ાલ માુ

    કબ ેઇ�ુઅ �ાત ............................................. 1419

    �સુઅ ....................................................... 1419

    કબ-બેદાર� .............................................. 1420

    ત્બીર પઢવી ......................................... 1420

    ઈમામ સા�દ્ અ.થી મન��અ અમઅ .......... 1421

    �ઝયારતે ઈમામ ફસુસન (અ.સ) ................... 1423

    �ુઆ : યા દાએમલાઝઅે અઅઅ બર�યયહ ... 1431

    દસ ર્આત નમાઝ .................................. 1432

    બે ર્આત નમાઝ અને તેની બ�ે ર�ત ..... 1435

    બે ર્આત નમાઝ પછ�ના આમાઅ........... 1436

    ૧૪ ર્આત નમાઝ .................................. 1452

    રાતના છેલઅા ભાગમા ં�સુઅ ...................... 1452

    ે�ા �ે સ�ા માુ ............................ 1453

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ35

    ત્બીર પઢવી ......................................... 1454

    નમાઝે ાબુહ પછ� પઢવાની �ુઆ ............. 1455

    ઝ્ાતે ા�તા ્ાઢવી .................................. 1477

    �સુઅ ....................................................... 1478

    ઈદની નમાઝ પહ�અા ઇાતાર� ્રવી ......... 1480

    નમાઝ માટ� ની્ળતા પેહઅા પઢવાની �ુઆ1481

    નમાઝ ેઈદ ............................................... 1484

    �ુઆ એ ઈ�ુઅ �ાત .................................. 1489

    ઈદના �દવસે ઈમામ ફસુસન (અ.) �ઝયારત .. 285

    �ુઆએ �દુબહ ......................................... 1238

    ૮મી કવવાઅ – યવમે ગમ ............................. 1508

    �ઝયારતે અઈુમાએ બ્�અ (અ.�.ુ) ....... 1509

    �ઝયારતે જનાબે ાાતેમા ઝહરા (સ.અ.) 15143

    ૨૫મી કવવાઅ – ઈમામે સા�દ્ (અ)ની કહાદત1514

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ36

    માહ�લરમઝા��થલફઝથુતલઅ�બલતબ�્લ�હતબરામ

    હઝરત અઅી (અ.) ારમાવે છે �્ એ્ �દવસ હઝરત રાઅુે �દુા (સ.અ.વ.) �તુબો આપતા સમયે અમને સબંોિધત ્ર�ને ્�ુ ં �્ “અય અો્ો ! તમાર� પાસે ર�હમતોનો અને બર્તોનો મ�હનો આવી રહો છે. �મા ં�નુાહ માા થાય છે. આ મ�હનો અલઅાહનો મ�હનો છે, આ મ�હનો દર�્ મ�હનાઓ ્રતા બેહતર છે. આ મ�હનાના �દવસો બી્ મ�હનાના �દવસો ્રતા બેહતર છે; આ મ�હનાની રાતો બી્ મ�હનાની રાતો ્રતા બેહતર છે; અને આ મ�હનાની પળો બી્ મ�હનાની પળો ્રતા બેહતર છે. આ તે મ�હનો છે �મા ં અલઅાહ તઆઅા તમને પોતાની મહ�માની માટ� આમતંા આ આુ ંછે અને આ મ�હનામા ં અલઅાહ� તમને મહાન અો્ોની સાથે

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ37

    કાિમઅ ્યાર છે . આ મ�હનામા ં �ાસ અે�ુ ં તસબીહ અને ા�ુુ ંઈબાદત છે. આ મ�હનામા ંતમારા આમાઅ ્�અુ ્રવામા આવે છે. અને �ુઆને મ�ં�ર ્રવામા આવે છે. તો પછ� તમે સાર� િનયયત અને એવા પા્ �દઅથી - �્ � �નુાહો અને ખરાબ િસાાતો થી પા્ હોય –આ મ�હનામા ંઅલઅાહ તઆઅા ની પાસે સવાઅ ્રો અને �ુઆ માગંો �્ અલઅાહ તઆઅા તમને આ મ�હનામા ંરોઝા રાખવાની અને �ુરઆને મ�દની િતઅાવત ્રવાની તૌા�્ અતા ્ર�, ્ારા �્ � ઇનસાન આ મહાન મ�હનામા ંઅલઅાહ તરા મળતી નેઅમતોથી મેહ�મ અને વ�ંચત રહ� ગયો તો તે બદબખત છે અને તે�ુ ંપ�રાામ ખરાબ આવકે. આ મ�હનાની � �ખ અને તરસથી ્યામતની � �ખ અને તરસની ્લપના ્રો. તમારામાથંી � ા્�ર અને જ�ર�યાતવાળો છે તેઓને સદ્ો આપો.

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ38

    વડ�અોનો એહતેરામ ્રો અને તમાર�થી �ઓ નાના છે તેની ઉપર રહ�મ ્રો; અને સગાવહાઅાઓની સાથે મહ�રબાની અને નરમી સાથે વતારવ ્રો, અને પોતાની �ભને તે વાતોથી બચાવે � ન બોઅવી જોઈએ. � વસ� ુને જો�ુ ંહઅાઅ અને ્એઝ નથી તે વસ�થુી પોતાની નઝરોને રો્ો, � બાબતોને સાભંળ�ુ ંતમાર� માટ� યોીય નથી તે બાબતોથી પોતાના ્ાનોને બચાવો. બી્ અો્ોના યતીમ બચચાઓ ઉપર રહ�મ ્રો �થી તમાર� પછ� તમારા યતીમ ઉપર અો્ો રહ�મ ્ર�. અને પોતાના �નુાહોની તૌબા ્ર� અલઅાહની બારગાહમા ંહાજર થાય, નમાઝો પછ� પોતાના હાથો �ુઆ માટ� �ચા ્રો ્ારા �્ આ �ુઆ ્રવાનો સારામા ંસારો સમય છે. આ મ�હનામા ંઅલઅાહ તઆઅા પોતાના બદંા ઉપર મહ�રબાનીની નજરથી જોવે છે, અને � બદંાઓ આ સમયે

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ39

    �નુાજત (એ્ાતંમા ંઅલઅાહ સાથે હાજતો માગંવી) ્ર� છે તો અલઅાહ તેને જવાબ આપે છે અને � બદંાઓ તેને �ુ્ ાર� છે તો એ તેની અવાજ ઉપર અબસ્ ્હ� છે. અય અો્ો ! તેમા ં્ાઈ ક્ નથી �્ તમાર� ઝ�દગીઓ ગીરવે રાખવામા ંઆવી છે તો તમે અલઅાહ પાસે માા� માગંીને તેને છોડાવાની ્ોકીક ્રો. તમાર� પીઠ �નુાહોના ભારથી દબાએઅી છે તો તમે વધાર� સજદાઓ ્ર�ને તેનો ભાર ઓછો ્રો. �્મ �્ અલઅાહ� પોતાની ઇઝઝત અને મહાનતાની ્સમ આપીને ્�ુ ંછે �્ � આ મ�હનામા ંનમાઝ પઢકે અને સજદા ્રકે તેને અઝાબ ન�હ ્ર�ક. અને ્યામતના �દવસે તેને જહ�મની આગનો ભય ન�હ આપે. અય અો્ો ! � ઇનસાન આ મ�હનામા ં્ોઈ મોઅિમન ને રોઝો ઇાતાર ્રાવે તો તેના �નુાહો

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ40

    માા ્ર� દ�વામા ંઆવકે અને એ્ �અુામ આઝાદ ્યારનો સવાબ મળકે. હઝરત (સ.અ.વ.) ના સહાબીમાથંી અ�ુ્ સહાબીઓએ અ� ્ર� યા રાઅુલઅાહ ! અમે સવ� તો આ અમઅની તૌા�્ નથી રાખતા, તયાર� આપ હઝરતે ારમાવઆુ ં: તમે અડધા ��ુુર અથવા એ્ �ટુ કરબત થી ઇાતાર� ્રાવીને પોતાને જહ�મની આગથી બચાવી ક્ો છો, �્મ �્ અલઅાહ તઆઅા તેને પા � �રો સવાબ આપે છે �્ �ટએુ ંઅલઅાહ� તેને આ આુ ંછે એની ્રતા વધાર� આપવાની તૌા�્ નથી રાખતો. અય અો્ો ! � ઇનસાન આ મ�હનામા ંપોતાના અખઅા્ સારા ્રકે તો અલઅાહ તઆઅા ્યામતના �દવસે �અુે સેરાત ઉપરથી તેને આસાનીથી પસાર ્ર� દ�કે, જયાર� �્ બી્ અો્ોના પગ અપસી રહા હકે; અને � ઇનસાન આ મ�હનામા ંપોતાના �અુામ અને ્નીઝથી ઓ�

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ41

    ્ામ અેકે તો ્યામતના �દવસે અલઅાહ તેનો �હસાબ સરળતાની સાથે અેકે; અને � ઇનસાન આ મ�હનામા ં્ોઈ યતીમને ઇઝઝત અને મહ�રબાની ની નજરથી જોકે તો ્યામતના �દવસે અલઅાહ તેને એહતેરામ ની નઝર થી જોકે. અને � ઇનસાન આ મ�હનામા ંપોતાના સગાવહાઅાઓની સાથે ને્� ્ર� અને તેનાથી મોહબબત ્ર� તો ્યામતના �દવસે અલઅાહ તેને પોતાની રહમતની સાથે મેળવીને રાખકે, અને � ઇનસાન આ મ�હનામા ંપોતાના ર�શતેદારો ની સાથે અને ન�્ના સગાઓ સાથે ખરાબ વતરન ્ર� તો ્યામતના �દવસે અલઅાહ પોતાની ર�હમતના છાયાને તેની ઉપરથી ્ાપી નાખકે. અને � ઇનસાન આ મ�હનામા ંા�ુત નમાઝ અદા ્રકે તો ્યામતના �દવસે અલઅાહ તેને જહ�મની આગથી �ટ્ારાનો ્ાગળ આપકે; અને � ઇનસાન આ મ�હનામા ંવાાજબ નમાઝ અદા

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ42

    ્રકે તો ્યામતના �દવસે અલઅાહ તેના ને્ આમાઅ�ુ ંતાજ�ુ ંભાર� ્ર� દ�કે, જયાર� બી્ અો્ોના સારા આમાઅના તાજવા હઅ્ા હકે; � ઇનસાન આ મ�હનામા ં�ુરઆને ્ર�મની એ્ આયતની િતઅાવત ્રકે તો ઉદાર અલઅાહ તેના માટ� બી્ મ�હનાઓમા ંએ્ �ુરઆન ખતમ ્ય� બરાબરનો સવાબ આપકે. અય અો્ો ! ખર�ખર આ મ�હનામા ંજ�તના દરવા્ �લુઅા છે, તો અલઅાહ તઆઅા પાસે �ુઆ ્રો �્ આ દરવા્ તમાર� માટ� બધં ન ્ર�; અને આ મ�હનામા ંજહ�મના દરવા્ બધં છે તો પછ� અલઅાહ તઆઅા પાસે �ુઆ ્રો �્ આ દરવા્ તમાર� માટ� ન ખોઅે. અને કયતાનને આ મ�હનામા ંસા્ળથી બાધંી દ�વામા ંઆવયો છે તો અલઅાહ પાસે �ુઆ ્રો �્ અલઅાહ તેને તમાર� ઉપર હાવી અને �સુલઅત ન થવા દ�”

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ43

    ઈમામ જઅાર� સા�દ્ (અ.) એ ારમાવે છે �્ જયાર� તમે રોઝા રાખો તયાર� તમારા ્ાનો, આખો, અને કર�રની �વાતીઓ અને ચામડ�ઓ પા અને કર�રના દર�્ �ગોએ રોઝો રાખવો જોઈએ. એટઅે �્ તેને હરામથી અને મ્�હ ્ાય�થી બચ�ુ ંજોઈએ.

    તમારો રોઝો રાખેઅો �દવસ, તમારો રોઝો ન રાખઅેા �દવસની �વો સરખો ન હોવો જોઈએ. પછ� આપ (અ.) ારમાવો છો �્ રોઝો ાકત ખાવા પીવાથી બચવા�ુ ંનામ નથી જયાર� પા તમે રોઝો રાખો તયાર� તમાર� �ભને ખોોંુ બોઅવાથી બચાવો, તમાર� �ખોને હરામ વસ�થુી �ુર રાખો, અને રોઝાની હાઅતમા ં્ોઈ સાથે અડાઈ જઘડો ન ્રો, ્ોઇથી ઈષાર ન ્રો, પોતાના વાધંા અને ા�રયાદ બી્ ્ોઈને બયાન ન ્રો, ખોટ� ્સમ ન ખાવ, અને સાચચી ્સમથી પા �ુર રહો, ગાળઆુ ંન બોઅો, અતયાચાર અને ્લમ ન ્રો, જહાઅતની

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ44

    ર�તભાતથી �ુર રહો, તમારા અાગમાને ્હ�ર ન ્રો, અને અલઅાહની યાદ અને નમાઝથી ગાઅત (બેદર્ાર�) ન ્રો, અને એ દર�્ વાતો � ન બોઅવી જોઈએ તેમા ં�પુ રહો, દર�્ ્ાયરમા ંસબ ્રો, ખોટ� ા�રયાદ અને ચાડ� ખાવા �વી તમામ વસ�થુી �ુર રહ�. માહ� રમઝાનની ાઝીઅત તો હા� ઘાી બધી વધાર� છે �્ �ને બી� �્તાબો મારાતે ્ાી ક્ાઈ છે. આ મહાન બર્તવાળો મ�હનાના આમાઅ ક�ુ ્ર�એ �્ �મા ંસૌથી પહ�અા માહ� રમઝાનનો ચાદં ગોતવા (ઈસતેહઅાઅ) િવકે �ુ ંબયાન છે. અ�ુ્ આ�અમો આ મહ�નાના ચાદંને ગોતવો વાાજબ ્ાે છે;

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ45

    િ ભાં ૧ - માહ� રમઝા��ા સ�ં�કતલ માુ

    ાંે બ્ઇ�બ પઢ ા�થ �� આ

    ર� ૂુ બલ �ે ાલ(સ.અ. .)લ�થલ�� હઝરતલર��ુ બલ �ે ાલ(સ.અ. .)લબ્ાર�લમાહ�લ

    રમઝા��ાલ ાંે �બલબ્તાલત્લપ્તા�ાલ��રા�થલ બહરા�બલ

    �કઆુાલતરફલરાખથલ લ�� લપઢતાલઅ�બલક�હતાલ:

    َللُّٰهّمَ اَِهلَّٗہ �َلَْيَنا ِحْيِم ، ا ْحٰمِن الّرَ بِْسِم اِهللا الّرَ

    َالَمِة َو اْالِْسَالِم َو الَْعافَِيِة بِاْالَْمِن َو اْالِْيَماِن َو الّسَ

    َالِة َو الُْمَجلَّلَِة َو ِدفَاِع اْالَْسَقاِم َو الَْعْوِن �ََ� الّصَ

    َللُّٰهّمَ َسلِّْمَنا َياِم َو الِْقَياِم َو تَِالَوِة الُْقْرٰاِن ، ا الّصِ

    لَِشْهِر َرَمَضاَن َو َتَسلَّْمُه ِمّنَا َو َسلِّْمَنا فِْيِه َحّىتٰ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ46

    َيْنَقِضَي َعّنَا َشْهُر َرَمَضاَن َو قَْد َعَفْوَت َعّنَا َو

    َغَفْرَت لََنا َو َرِحْمَتَنا(ક�ંુ ્�ંુ �)ં અલઅાહના નામથી � �બુજ મહ�રબાન અને બફજુ દયા� છે. અય અલઅાહ, અમારા માટ� આ ચાદંને કાતંી, ઈમાન, સઅામતી, ઇસઅામ, બહોળ� �હાાઝત તથા �બમાર�ઓથી બચવાનો ચાદં બનાવ, અને આ ચાદંને અમાર� નમાઝો, રોઝાઓ, કબ-બેદાર�ઓ તેમજ િતઅાવતે �ુરઆન માટ� મદદ ્રનાર બનાવ. અય અલઅાહ, અમોને માહ� રમઝાન માટ� સઅામતી અતા ્ર, અને માહ� રમઝાનને અમારાથી સહ�-સઅામત પરત અે�, અને �યા ંાધુી માહ� રમઝાન ખતમ ન થઇ ્ય; અમાર� ઉપર રહ�મ ્ર�ને અમોને � ુ ંમાા ન ્ર� દ� તયા ંાધુી � ુ ંઅમોને સહ�-સઅામત રાખ.

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ47

    મામલસા�ેકલ(અ.)લ�થલ�� મામલસા�ેકલ(અ.)લથથલ�ર ા્તલછબલક�લબ્ાર�લમાહ�લ

    રમઝા��્લ ાંે લબ્ બલત્લતબ�થલતરફલ શાર્લ�લકર�લઆલક�લ

    �કઆુાલતરફલઉભાલરહદલહાથ્�બલ સમા�લતરફલ� ાલ

    કરદ�બલ ાંે �બલ�ખતાઆલકરદ�બલકહ�લલ

    ْ َو َربَُّك اُهللا َرّبُ ِحْيِم ، َرّيبِ ْحٰمِن الّرَ بِْسِم اِهللا الّرَ

    َللُّٰهّمَ اَِهلَّٗہ �َلَْيَنا بِاْالَْمِن َو اْالِْيَماِن َو ، الَْعالَِمْنيَ ا

    َالَمةِ اِٰىل َما ُتِحّبُ َو َو اْالِْسَالِم َو الُْمَسحبَرَعِة الّسَ

    َللُّٰهّمَ بَاِرْك لََنا ِيفْ َشْهِرنَا ٰهَذا َو اْرُزقَْنا ،َتْرٰض ا

    ٗہ َو بََالَئٗہ َو ٗہ َو َشّرَ ٗہ َو َعْونَٗہ َو اْصِرْف َعّنَا ُضّرَ َخْريَ

    فِْتَنَتٗہ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ48

    (ક�ંુ ્�ંુ �)ં અલઅાહના નામથી � �બુજ મહ�રબાન અને બફજુ દયા� છે. અય ચાદં, મારો અને તારો પરવર�દગાર એ અલઅાહ છે � દર�્ ્ાએનાતનો પાઅનહાર છે. અય અલઅાહ, અમારા માટ� આ ચાદંને કાતંી, ઈમાન, સઅામતી અને ઇસઅામનો ચાદં બનાવ, અને તૌા�્ અતા ્ર �્ બધાજ એવા અમઅ માટ� અમે જલદ� ્ર�એ �્ �ને � ુ ં ચાહ� છે અને પસદં ્ર� છે. અય અલઅાહ, આ મહ�નાને અમાર� માટ� બર્તવાળો બનાવ અને અમને તેની ને્�ઓ તથા તેની મદદ અતા ્ર અને તેના �ુ્ કાન, �રુાઈ, �સુીબત અને �ાતનાથી અમોને ��ર રાખ.

    મામલસા�ેકલ(અ.)લ�થલ�� લ:લઅલુા��મમલકેલ

    હઝરલશહર્લરમઝા� મામલસા�ેકલ(અ.સ)લફરમા બલછબલક�લબ્ાર�લ ાંે લ

    �આલુ્ાર�લકહ્લ:

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ49

    َللُّٰهّمَ قَْد َحَضَر ِحْيِم ، ا ْحٰمِن الّرَ بِْسِم اِهللا الّرَ

    ْضَت �َلَْيَنا ِصَياَمٗہ َو َشْهُر َرَمَضاَن َو قَِد افَْرتَ

    َْنَزلَْت فِْيِه الُْقْرٰاَن َناٍت ِمَن ، ا ُهًدى لِلّنَاِس َو بَّيِ

    َللُّٰهّمَ اَِعّنَا �َٰ� ِصَياِمٖہ َو ، الُْهٰدى َو الُْفْرقَاِن ا

    َتَقّبَلُْه ِمّنَا َو َسلِّْمَنا فِْيِه َو َسلِّْمَنا ِمْنُه َو َسلِّْمُه لََنا ِيفْ

    نََّك �َٰ� كُّلِ َشْي ٍء قَِدْيرٌ ،ُيْسٍر ِمْنَك َو �َافَِيةٍ َيا ، اِ

    .َرْحٰمُن َيا َرِحْيُم (ક�ંુ ્�ંુ �)ં અલઅાહના નામથી � �બુજ મહ�રબાન અને બફજુ દયા� છે. અય અલઅાહ, માહ� રમઝાન આવી ગયો છે અને ત� અમાર� ઉપર તેના રોઝા વાાજબ ્યાર છે અને ત� (માહ�

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ50

    રમઝાન)મા ંઆ �ુરઆનને ના�ઝઅ ્આુર છે � તમામ અો્ો માટ� �હદાયત છે અને �મા ં�હદાયતની સપપટ દઅીઅો ઉપરાતં હ� અને બાિતઅને ઓળખવાની તમામ િનકાનીઓ બયાન થયેઅી છે. અય અલઅાહ, અમોને તેના રોઝા રાખવામા ંમદદ ્ર, અને અમારા રોઝાઓને ્� �અ ્ર, અને તાર� તરાથી મળતી આસાની અને �હાાઝત વડ� અમોને માહ� રમઝાનમા ંસઅામતી અતા ્ર અને માહ� રમઝાન તરાથી અમોને સઅામતી આપ અને માહ� રમઝાનને અમારાથી સહ�-સઅામત પરત અે�, બેક્ � ુ ંદર�્ વસ� ુઉપર �ુદરત ધરાવે છે, અય �બુજ મહ�રબાન, અય બફજુ દયા�

    મામલસ દેલ(અ.)�થલ�� ાંે લ બ્ �બલ મામલઝસ��ુ લ આબેદ�લ(અ.)લ�થ બલ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ51

    ��બઆ�થલ�� લપઢતાલહતા,લ લસહદફ�લસ દેદય્હ�થલ

    �� લ�આંરલ૪૩લછબ.લ લ�� લફકતલમાહ�લરમઝા�લમા��લ

    મખ�સૂલ�થથલઆલક�લક્ લપ્લમ�હ�ા�્લ ાંે લબ્ઇ�બલ લ

    �� લપઢ થલબ્ �લ:

    َّيَُها الَْخلُْق الُْمِطْيُع ِحْيِم ، ا ْحٰمِن الّرَ بِْسِم اِهللا الّرَ

    ّدُِد ِيفْ َمَناِزِل الّتَْقِدْيِر ِرْيُع الُْمَرتَ ائُِب الّسَ الّدَ

    ُف ِيفْ فَلَِك الّتَْدبِْريِ . ٰاَمْنُت بَِمْن نَّوََر بَِك الُْمَتَصّرِ

    َياِت ْن ٰا َيًة ّمِ ، َو َجَعلََك ٰا َ لََم، َو اَْوَضَح بَِك الُْممَ الّظُ

    ُسلَْطانِٖہ، َو اْمَتَهَنَك ُملِْجلٖہ، َو �ََالَمًة ّمِْن �ََالَماِت

    َياَدةِ لُْوِع َو اْالُفُْوِل، َو بِالّزِ َو الّنُْقَصاِن، َو الّطُ

    َْنَت لَٗہ ُمِطْيٌع، َو اْالِنَاَرةِ َو الُْجلُسْوِف، ِيفْ كُّلِ ٰذلَِك ا

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ52

    َسِرْيٌع اَِراَدتِٖہ اِٰىل (ક�ંુ ્�ંુ �)ં અલઅાહના નામથી � �બુજ મહ�રબાન અને બફજુ દયા� છે. અય �ુ ં(ચાદં) ! � આજા�ં્ત, મહ�ન� ુ ં અને ઝડપી મખએ �્ છે, � િનધાર�રત તબ�ાઓમાથંી પસાર થાય છે અને િનિમ�ત ચ�રોમા ં ારતો રહ� છે, ફુ ં તેના ઉપર (અલઅાહ ઉપર) ઈમાન રા�ુ ં � ં �ા ે �ધારાને તારા થ્� પ્ાિકત ્યાર, અસપપટને તારા થ્� તેજસવી ્આુર, તને તેની બાદકાહતની એ્ િનકાની બનાવી અને તને સ�ા�ુ ંએ્ પતી્ બનાવઆુ.ં તેા ેતને વધવા-ધટવા માટ�, ઊગવા-આથમવા માટ�, પ્ાિકત થવા માટ� અને ગહા અાગવા માટ� ્ાયરગસત ્ય�. આ બધી બાબતોમા ં � ુ ં તેનો આજા�ં્ત છે અને તેની ઈચછા�ુ ંપાઅન ્રનાર છે.

    َلَْطَف َما ! ُسْبَحانَٗہ َما اَْعَجَب َما َدبََّر ِيفْ اَْمِرَك َو ا

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ53

    ِالَْمٍر َصَنَع ِيفْ َشمبْنَِك ! َجَعلََك ِمْفَتاَح َشْهٍر َحاِدٍث

    ْ َو َربََّك، َو َخالِِقْي َو َ َرّيبِ َحاِدٍث ، فَاَْسحبَُل اّلٰ

    َرَك، َو ُمَصّوِِرْي َو ِرْي َو ُمَقّدِ َخالَِقَك، َو ُمَقّدِ

    لِٖہ، َو اَْن َيْجَعلََك ُمَصّوَِرَك اَْن ُيَصلَِّي �َٰ� ُمَحّمٍَد ّوَ ٰا

    َال ِهَالَل بََرَكٍة َال َتْمَحُقَها اْالَّيَاُم، َو َطَهاَرةٍ

    ، َو ُتَدنُِّسَها اْالٰثَاُم ، ِهَالَل اَْمٍن ِمَن اْالٰفَاِت

    َئاِت، ِهَالَل َسْعٍد َال نَْحَس فِْيِه، َو ّيِ َسَالَمٍة ِمَن الّسَ

    ُيْمٍن َال نََجلَد َمَعٗہ، َو ُيْسٍر َال ُيَماِزُجٗہ ُعْسٌر، َو َخْريٍ

    ْيَماٍن ّوَ نِْعَمٍة ّوَ ، ِهَالَل اَْمٍن ّوَ اِ َال َيُشْوبُٗہ َشّرٌ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ54

    اِْحَسحبٍن ّوَ َسَالَمٍة ّوَ اِْسَالٍم . પા્ છે તે (ઝાત) �્ટઅી આ�યરજન્ વયવસથા ્ર� છે તેા ેતાર� બાબતમા ં! �્ટઅી ઉદાર વયવસથા છે � તેાે તારા માટ� ્ર� છે ! તેા ે તને નવા મહ�નાની ક�આત માટ� ચાવી અને નવા મામઅાઓ માટ� નવી ક�આત તર� �્ નીુયો છે. તેથી, ફુ ં અલઅાહ ાબુહાનફ ુ વ તઆઅાની બારગાહમા ં�ુઆ ્� ં� ં� મારો પાઅનહાર છે અને તારો પાઅનહાર છે , મારો મા�અ્ ( સ�નહાર) છે અને તારો મા�અ્ પા છે, તથા માર� ત્દ�રનો મા�અ્ છે અને તાર� ત્દ�રનો મા�અ્ છે , માર� ા �રત બનાવનાર અને તાર� ા �રત બનાવનાર છે , �્ ત� હઝરત મોહુમદ (સ.અ.વ.) અને તેમની

    આઅ ઉપર રહમત ના�ઝઅ ્ર�. તને �ાુવ�ાનો ઉદય ્રાર આપે �ને �દવસો ઓછ� ન ્ર� ક �્ અને તહારતનો ( પા્�ઝગીનો) ઉદય ્રાર આપે

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ55

    �ને �નુાહોના ધબબા અાગવા ન પામે, સઅામતનો ઉદય � �સુીબતોથી સઅામત હોય અને ારુકાનો ઉદય � �ુ્ સાનીથી ( ખરાબીથી) બચેઅો હોય, �ુ્ િનયાળનો ઉદય �મા ં્મનસીબી ન હોય અને બર્તોનો ઉદય �મા ં ઉદાસી ન હોય, પગિતનો ઉદય �મા ંઢ�અ ન હોય અને ભઅાઈનો ઉદય �મા ંખરાબી ન હોય તથા અુન ( સઅામતી), ઈમાન, રહમત, નેઅમતો, કાિંત અને ઇસઅામનો ઉદય ્રાર આપે.

    لِٖہ، َو اْجَعلَْنا ِمْن اَْرٰض َللُّٰهّمَ َصّلِ �َٰ� ُمَحّمٍَد ّوَ ٰا ا

    َمْن َطلََع �َلَْيِه، َو اَْزٰك َمْن نََظَر اِلَْيِه، َو اَْسَعَد َمْن

    َتَعّبََد لََك فِْيِه، َو َوفِّْقَنا فِْيِه لِلّتَْوبَِة، َو اْعِصْمَنا فِْيِه

    ِمَن الَْحْوبَِة، َو اْحَفْظَنا فِْيِه ِمْن ُمَباَشَرِة َمْعِصَيِتَك

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ56

    َلِْبْسَنا فِْيِه ُجَنَن َو اَْوِزْعَنا فِْيِه ُشْكَر نِْعَمِتَك، َو ا

    ْتِمْم �َلَْيَنا بِاْسِتْكَماِل َطاَعِتَك فِْيِه َ الَْعافَِيِة، َو ا

    نََّك الَْمّنَاُن الَْحِمْيُد، َو َصّ�َ اُهللا �َٰ� ُمَحّمٍَد الِْمّنََة، اِ

    اِهِرْيَن . ّيِِبْنيَ الّطَ لِِه الّطَ ّوَ ٰاઅય અલઅાહ ! હઝરત મોહુમદ (સ.અ.વ.) અને તેમની આઅ ઉપર રહમત ના�ઝઅ ્ર. � અો્ો ઉપર તે ઉદય થયો છે તે અો્ોમાથંી અમને સૌથી વધાર� �કુહાઅ ્રાર આપ, � અો્ોએ તેને જોયા હોય તે અો્ોમાથંી અમને સૌથી વધાર� પા્ ્રાર આપ, અને આ મહ�નામા ં� અો્ોએ તાર� ઈબાદત ્ર� હોય તે અો્ોમાથંી અમને સૌથી વધાર� નસીબદાર બનાવી દ� . આ મહ�નામા ંઅમને તૌબા ્રવાની તૌા�્ અતા ્ર, � �અોથી બચાવી રાખ,

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ57

    તાર� નાારમાની ્રવાથી અમને બચાવી રાખ, તારો �કુ ્રવાની તૌા�્ ઈનાયત ્ર, તેના થ્� અમને સઅામતી ( ની ઢ�અ)નો પોકા્ અતા ્ર, અને તારા ફુ્ મો�ુ ંપાઅન ્રવાની અમને તૌા�્ અતા ારમાવીને (અમાર� પતયે) તાર� ભઅાઈ � �ાર ારમાવ. િન:કં્ , � ુ ં સૌથી વધાર� ઉદાર અને વખાાને પાત છે. હઝરત મોહુમદ (સ.અ.વ.) અને તેમની પા્ અને તા�હર આઅ ઉપર અલઅાહ તઆઅાની રહમત ના�ઝઅ થાય.

    સબહરદ�ાલ માુલતબમબલ�� આ

    સબહરદ કર થ ર્ઝાલમા��લસબહરદલકર થલઅ�બલસબહરદ�બલછ્ થલબ્ �લ

    �હ�,લભ બુલપછદલસબહરદમાંલફકતલ�કલ��કાલખ �ર�થલપબસથલ

    ખા થલઅથ ાલપા્થ�્લ�કલ� ૂ�ંલપથ ્.લઅ�બલહેદસમાલંછબલ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ58

    ક�લસબહરદ�ાલસમ બ્લઇસતથીફારલકર ા ાળાઆલઅ�બલસબહરદલ

    કર�ારાઆલઉપરલઅલુાહલત ુાલઅ�બલતબ�ાલફ�રશતાઆલ

    સુ ાતલમ્ક બુલછબ .

    �રૂ� કદ પઢ ્લ(ઇ�ા અનઝલ�ાહ્) સબહરદ�ાલસમ બ્લ�રૂ�લકદલ(ઇ�ાલઅનઝલ�ાહ્)લપઢ ્લ

    કાર્લ ક�લ હેદસમાલં છબલ ક�લ લ મ્અિમ�લ ર્ઝ્લ રાખબલ અ�બલ

    સબહરદલ કર ા�ાલ સમ બ્લ તથાલઇફતારદ લ કર ા�ાલ સમ બ્લ

    �રૂ�લ કદલ( ઇ�ાલ અનઝલ�ાહ્)લ પઢ�લ ત્લ તબલ આ�ંબલ સમ્લ

    ેરમ્ા�લ અલુાહ�થલ રાહમાંલ પ્તા�ાલ ુ્હદમાંલ

    ળ્� ા�્લસ ાઆલતબ�બલમળશબ.

    સબહરદ�થલ�ા�થ �� – ્ા મફઝ લ�લ�� લછબલ લસબહરદ�થલ�ા�થલ�� �ાલ�ામથથલ

    દ્થતથલછબલક�લ લસબહરદ�ાલસમ બ્લપઢ ા�થલછબ.

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ59

    ِحْيِم ْحٰمِن الّرَ َمْفَزِعْي ِعْنَد ، َيا بِْسِم اِهللا الّرَ

    تِـْي اِلَْيَك فَِزْعُت َو ، ُكْربَِيتْ َو َيا َغْوثِْي ِعْنَد ِشّدَ

    َلُْوذُ بِِسَواَك َو َال ، َال بَِك اْسَتَغثُْت َو بَِك لُْذُت ا

    ْ ْج �َّينِ َمْن ، َيا اَْطلُُب الَْفَرَج اِّالَ ِمْنَك فَاَ�ِْثِينْ َو فَّرِ

    ْ الَْيِسْريَ َو َيْعُفْو َعِن الَْجلِثْريِ َيْقَبُل اقَْبْل ِمّينِ

    ْ الَْجلِثْريَ َْنَت الَْغُفْوُر ،الَْيِسْريَ َو اْعُف �َّينِ نََّك ا اِ

    ِحْيُم ،الّرَ(ક�ંુ ્�ંુ �)ં અલઅાહના નામથી � �બુજ મહ�રબાન અને બફજુ દયા� છે. (અય અલઅાહ) અય �સુીબતોમા ંમાર� પનાહની જીયા, અય સખતીઓમા ંમાર� ા�રયાદ� પહહચનાર, ફુ ંડર�ને

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ60

    તારા પાસે આવયો � ંઅને તારાથી ા�રયાદ ્�ંુ � ંઅને તાર� તરા દોડ�ને આવયો �,ં અને તારા િસવાય બી્ ્ોઈની પનાહ નથી અેતો, અને તારા િસવાય બી્ ્ોઈ પાસેથી માર� પર�કાની ��ર ્રવા�ુ ંનથી ચાહતો, તો માર� ા�રયાદ� પહહચ અને માર� પર�કાનીઓને ��ર ્ર; અય તે �્ � થોડા અમઅને ્� �અ ્ર� અે છે અને �બુજ વધાર� �નુાહોને માા ્રનાર છે, મારા થોડા અમઅને ્� �અ ્ર અને મારા �બુજ વધાર� �નુાહોને માા ્ર, ખર�ખર � ુ ં�બુજ વધાર� માા ્રનાર અને દયા� છે.

    ْيَمانًا ُتَباِشُر بِٖہ قَلِْيبْ َو َيِقْيًنا ْ اَْسحبَلَُك اِ َللُّٰهّمَ اِّينِ ا

    ِينْ َنَّٗہ لَْن ُيِصْيَبِينْ اِّالَ َما َكَتْبَت ِيلْ َو َرّضِ َحّىتٰ اَ�ْلََم ا

    اِحِمْنيَ َيا ، ِمَن الَْعْيِش بَِما قََسْمَت ِيلْ َيا اَْرَحَم الّرَ

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ61

    تِـْي ِيفْ ُكْربَِتـْي ِيتْ وَ �ُّدَ َيا َولِّيِْي وَ َيا َصاِحِيبْ ِيفْ ِشّدَ

    حبتُِر َعْوَرِيتْ ،ِيفْ نِْعَمِيتْ َو َيا �َاَيِيتْ ِيفْ َر�َْبِيتْ َْنَت الّسَ ا

    فَاْغِفْر ِيلْ ، َو الُْمِقْيُل َعثَْرِيتْ َرْو�َِيتْ اْالِٰمُن َو

    اِحِمْنيَ .َخِطْيَئِيتْ َيا اَْرَحَم الّرَઅય અલઅાહ, તાર� પાસે એવા ઇમાનનો સવાઅ ્�ંુ � ં �્ � હમેંકા મારા �દઅમા ંબા્� રહ�, અને તાર� પાસે એવા ય્�નનો સવાઅ ્�ંુ � ં �્ �નાથી ફુ ંતેમ સમ�ુ ં �્ ત� મારા માટ� � અખેએુ ંછે તેના િસવાય બી�ુ ં્ાઈં નથી મળવા�ુ;ં અને ત� ન�� ્ર�અ માર� ઝ�દગીની �્સમત ઉપર મને રા� રાખ, અય રહ�મ ્રવાવાળાઓ મા ંસૌથી વધાર� રહ�મ ્રનાર. અય માર� �સુીબતોમા ંમારા મદદગાર, અય માર� સખતીઓમા ંમારા સાથી, અય

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ62

    નેઅમતોમા ંમારા સરપરસત, અય માર� ચાહતના મ્સદ, � ુ ંમારા ઐબોને �પાવવાવાળો છે, અને ખૌાના સમયે સઅામતી આપનાર છે, અને માર� � �અોને માા ્રનાર છે; તો માર� � �અોને માા ્ર� દ�, અય રહ�મ ્રનારાઓમા ંસૌથી વધાર� રહ�મ ્રનાર.

    સબહરદ�થલમ્�દલ�� – �� � અલઆહા સબહરદ�થલ મ્�દલ �� લ તરદક�લ આળખાતથલ સબહરદ�ાલ

    સમ બ્લપઢ ા�થલ લ �આબલઅઝમત ાળદલ�� લપઢ�,લ ક�લ

    લ માહ�લ રમઝા�માંલ મામલ મ્હમમેલ આા�કરલ( અ.)�થલ

    સબહરદ�ાલસમ્�થલ�� લછબલ:

    ْ اَْسحبَلَُك ِمْنۢ َللُّٰهّمَ اِّينِ ِحْيِم ، ا ْحٰمِن الّرَ بِْسِم اِهللا الّرَ

    ْ ، بََهائَِك بِاَْبَهاهُ َو كُّلُ بََهائَِك بَِهّيٌ َللُّٰهّمَ اِّينِ ا

  • અ��કમ�્કાલ �ઝ્ારત મશ�રૂ�� આલલપબબલ63

    ْ اَْسحبَلَُك ِمْن َللُّٰهّمَ اِّينِ اَْسحبَلَُك بَِبَهائَِك كُلِّٖہ ، ا

    ْ ،َجَمالَِك بِاَْجَملِٖہ َو كُّلُ َجَمالَِك َجِمْيٌل َللُّٰهّمَ اِّينِ ا

    ْ اَْسحبَلَُك ِمْن َجَاللَِك ، اَْسحبَلَُك بَِجَمالَِك كُلِّٖہ َللُّٰهّمَ اِّينِ ا

    ْ اَْسحبَلَُك َللُّٰهّمَ اِّينِ بِاََجلِّٖہ َو كُّلُ َجَاللَِك َجلِْيٌل ، ا

    ْ اَْسحبَلَُك ِمْن َعَظَمِتَك