વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેર...

Post on 13-Dec-2020

1 Views

Category:

Documents

0 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

1

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેર સ્તરના ગરબા સ્પર્ાા મહોત્સવમાાં પ્રાલિન કૃલત અને અવાાિીન કૃલત માટે ફાઇનિ સ્પર્ાાન ાં આયોજન

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેર સ્તરના ગરબા સ્પર્ાા મહોત્સવન ું આયોજન તા. ૨૮ અને ૨૯

સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ મહાત્મા ગાુંર્ી નગરગૃહ ખાતે કરવામાું આવય ું હત ું. તેમાું ફાઇનિ સ્પર્ાા માટે પસુંદગી

પામેિ દશ ટ કડીઓએ આજરોજ મહાત્મા ગાુંર્ી નગરગૃહ ખાતે ફાઇનિ સ્પર્ાામાું ભાગ િીર્ો હતો. ફાઇનિ સ્પર્ાામાું પ્રાચીન કૃલતમાું પ્રથમ સ્થાને સ્પુંદન કિાવૃુંદ અને અવાાચીન કૃલતમાું પ્રથમ સ્થાને

“વૈરાગી ચેરીટેબિ ય વક મુંડળ” ની ટ કડીઓ લવજતેા થઇ હતી, જ્યારે પ્રાચીન કૃલતમાું દ્વદ્વલતય સ્થાને “ગણશે સાવાજલનક ય વક મુંડળ” અને તૃલતય સ્થાને “જય મનસા દેવી મદ્વહિા મુંડળ” અને અવાાચીન કૃલતમાું દ્વદ્વલતય સ્થાને “બ્રહ્મ શલતત જાગૃલત મુંચ” તથા તૃલતય સ્થાને “જય મનસા દેવી” મદ્વહિા મુંડળની ટ કડીઓ લવજતેા થઇ

હતી. જ્યારે “ સુંસાર મદ્વહિા મુંડળ “ની ટ કડી ઓવર ઓિ લવજતેા થયેિ છે. લવજતેા થયેિ તમામ ટ કડીઓને માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાુંગરે અલભનુંદન પાઠવયા હતાું. તથા

તેઓ શ્રી તથા ઉપલસ્થત મહાન ભાવોના વરદ હસ્તે ટર ોફી તથા રોકડ ઇનામો એનાયત કરવામાું આવયા હતાું. ઇનામ લવતરણ કાયાક્રમમાું માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાુંગર, માનનીય ડેપ્ય ટી મેયર શ્રી યોગેશભાઇ

પટેિ, સ્થાયી સલમલતના માનનીય અધ્યક્ષા શ્રીમતી ડૉ. જીગીશાબેન શેઠ, માનનીય મ્ય લનલસપિ કલમશનર શ્રી ડૉ. લવનોદ રાવ, લવપક્ષના માનનીય નેતા શ્રી ચુંન્દ્રકાન્દ્તભાઇ શ્રીવાસ્તવ, સાુંસ્કૃલતક સલમલતના માનનીય

અધ્યક્ષા શ્રીમતી શક ન્દ્તિાબેન મહેતા, માનનીય ડેપ્ય ટી મ્ય લન. કલમશનર શ્રી ડૉ. એન. કે. મીણા અને શ્રી પ્રકાશ સોિુંકી તથા માનનીય મ્ય લનલસપિ સભાસદશ્રીઓ ઉપલસ્થત રહ્યા હતાું.

2

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર લપતા પજૂ્ય મહાત્મા ગાાંર્ીજીની જન્મજયાંતી

લનલમત્તે તઓેની પ્રલતમાન ેપ ષપાાંજલિ અપાણ કરવાનો કાયાક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્ર લપતા પૂજ્ય મહાત્મા ગાુંર્ીજીના જન્દ્મદ્વદન લનલમત્ત ેતેઓની પ્રલતમાને

પ ષપાુંજલિ અપાણ કરવાનો કાયાક્રમ માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાુંગરના વરદ હસ્તે તા. ૦૨-૧૦-૨૦૧૬ ને

રલવવારના રોજ મહાત્મા ગાુંર્ી નગરગૃહ પાસે, વડોદરા ખાતે યોજવામાું આવેિ હતો.

3

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરન ેસ્વચ્છ અન ેસ ાંદર બનાવવા માટે સ્વચ્છતાિક્ષી

જનજાગલૃત સ દ્રઢ કરવા સ્વચ્છ અન ેસામાલજક સમરસતા સપ્તાહની ઉજવણીનો કાયાક્રમ શહેરી લવસ્તારોમાું સઘન અને અસરકારક સફાઇ ઝ ુંબેશ દ્વારા શહેરોને સ્વચ્છ અને સ ુંદર બનાવવા માટે

વડોદરા શહેરમાું સ્વચ્છતાિક્ષી જનજાગૃલત સ રઢ કરવા તારીખ ૨જી ઓતટોબર પૂ. મહાત્મા ગાુંર્ીજી જન્દ્મજયુંતી

સ ર્ી સ્વચ્છ અને સામાલજક સમરસતા સપ્તાહની અસરકારક ઉજવણી કરવામાું આવી રહી છે. વડોદરા શહેરમાું તારીખ ૨જી ઓતટોબરે સવારે ૯ થી ૧૦ કિાકે મહાસ્વચ્છતા અલભયાનના ભાગરૂપે

સમગ્ર રાજ્યમાું એક નવતર પહેિ સ્વરૂપે શહેરના તમામ બાર વહીવટી વોડામાું સ્વૈલચ્છક સેવાભાવી સુંસ્થાઓ, સામાલજક સુંગઠનોના સહયોગથી સફાઇની ૬૦ લમલનટ કાયાક્રમ અુંતગાત સામૂદ્વહક સફાઇના કાયાક્રમો યોજાશે. તારીખ ૨જી ઓતટોબર પહેિા શહેરના તમામ ૩૫ જટેિા તળાવોની સફાઇ કરી તેના પરના દબાણો દ ર કરવામાું આવશે. એટિ ું જ નહી શહેરના ૮૭ બગીચાઓ તેમજ તળાવોની આસપાસ માત્ર એક જ કિાકમાું એક િાખ જટેિા રોપાઓન ું વાવેતર કરી વૃક્ષય તત તેમજ મ તત કચરા પેટી શહેર બનાવવા શહેરીજનો સુંકલ્પબધ્ર્ બને તે માટેન ું આયોજન કરવામાું આવય ું. તારીખ ૨જી ઓતટોબરે આ મહાસ્વચ્છતા અલભયાન દરલમયાન મહત્તમ િોકો ભાગ િઇ કચરો એકઠો કરે તેવી શહેરના તમામ ૧૨ વોડામાું સ્વૈલચ્છક સેવાભાવી સુંસ્થાઓના સહયોગથી મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા આયોજન કરવામાું આવય ું.

તારીખ ૨જી ઓતટોબરે શહેરમાુંથી પસાર થતી લવશ્વાલમત્રી નદીનો પણ ચોક્કસ લવસ્તાર નક્કી કરી સફાઇ કામગીરી હાથ ર્રવામાું આવશે. તારીખ ૨જી ઓતટોબરે પોિો ગ્રાઉન્દ્ડથી ગાુંર્ીનગર ગૃહ સ ર્ી

લવદ્યાથીઓની ભવય રેિીન ું પણ આયોજન કરવામાું આવય ું.

4

5

વડોદરા મહાનગરપાલિકા દ્વારા િોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયાંતી લનલમત્ત ે

તેઓની પ્રલતમાન ેપ ષપાાંજલિ અપાણ કરવાનો કાયાક્રમ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા િોકનાયક જયપ્રકાશ નારાયણની જન્દ્મજયુંતી લનલમત્તે તેઓની પ્રલતમાને પ ષપાુંજલિ અપાણ કરવાનો કાયાક્રમ માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાુંગરના વરદ હસ્તે તા. ૧૧-૧૦-૨૦૧૬ ને મુંગળવારના રોજ ટર ાન્દ્સપેક સકાિ (ચકિી સકાિ), જ.ેપી.રોડ, વડોદરા ખાતે

યોજવામાું આવેિ હતો.

6

વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મયેર શ્રી ભરત ડાાંગરના વરદ હસ્તે દશરેા પવા

લનલમત્તે દાાંડીયાબજાર, ફાયર સ્ટેશન ખાતે ફાયર વોટર ટેંકરના િોકાપાણનો કાયાક્રમ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાુંગરના વરદ હસ્તે તા. ૧૧-૧૦-૨૦૧૬ને મુંગળવારના રોજ દશેરા પવા લનલમત્તે દાુંડીયાબજાર, ફાયર સ્ટેશન ખાતે ફાયર વોટર ટેંકરના િોકાપાણનો કાયાક્રમ યોજવામાું આવેિ હતો.

7

ગરીબ કલ્યાણ મળેો વર્ા – ૨૦૧૬

વડોદરા મહાનગરપાલિકા અને લજલ્લા વદ્વહવટીતુંત્રના સુંય તત ઉપક્રમે તા. ૧૪-૧૦-૨૦૧૬ અને તા. ૧૫-૧૦-૨૦૧૬ ના રોજ સર સયાજીરાવ નગરગૃહ, અકોટા, વડોદરા ખાતે ગરીબ કલ્યાણ મેળાન ું આયોજન કરવામાું આવય ું હત ું.

ગરીબ કલ્યાણ મેળામાું તા. ૧૪-૧૦-૨૦૧૬ ના રોજ ગ જરાત સરકારના રાજ્ય કક્ષાનાું સહકાર

લવભાગ (સ્વતુંત્ર હવાિો) ના માનનીય મુંત્રી શ્રી ઇશ્વરલસુંહ પટેિ તથા ગ જરાત સરકારના રમત-ગમત, ય વા સાુંસ્કૃલતક પ્રવૃલતઓ (સ્વતુંત્ર હવાિો) યાત્રાર્ામ લવકાસ લવભાગના માનનીય મુંત્રીશ્રી રાજને્દ્રભાઇ લત્રવેદીના વરદ હસ્તે ક િ ૩૪૦૯ ગરીબો િાભાથીઓને રૂ. ૭૦.૭૭ કરોડ અન ેતા. ૧૫-૧૦-૨૦૧૬ ના રોજ ગ જરાત સરકારના રાજ્ય કક્ષાના માગા અને મકાન, ઉચ્ચ અને ટેકલનકિ લશક્ષણ લવભાગના માનનીય મુંત્રી શ્રી જયરથલસુંહજી પરમાર તથા ગ જરાત સરકારના રાજ્યકક્ષાના ઉદ્યોગ, ખાણ ખલનજ, નાણાું લવભાગના માનનીય મુંત્રીશ્રી રોદ્વહતભાઇ પટેિના વરદ હસ્તે કુલ ૪૪૬૬ ગરીબો િાભાથીઓને રૂ. ૫૧.૪૮ કરોડ ની સાર્ન સહાય અને કીટ લવતરણ કરવામાું આવી હતી.

8

આ કાયાક્રમ પ્રસુંગે મ ખ્ય અલતલથ તરીકે મેયર શ્રી ભરતભાઇ ડાુંગર, માનનીય સુંસદસભ્યશ્રી, વડોદરા, શ્રીમતી રુંજનબેન ભટ્ટ, ૫૦ મ દ્દા અમિીકરણ સલમલતના માનનીય કાયાવાહક અધ્યક્ષ શ્રી આઇ. કે. જાડેજા તથા વ ડાના માનનીય અધ્યક્ષ શ્રી એન.વી.પટેિ ઉપરાુંત અલતલથ લવશેષ તરીકે માનનીય ર્ારાસભ્યો સવાશ્રી જીતેન્દ્રભાઇ સ ખદ્વડયા, શ્રી યોગેશભાઈ પટેિ, શ્રી રાજને્દ્રભાઈ લત્રવેદી અને શ્રીમતી મનીષાબેન વકીિ તેમજ ગ જરાત રાજ્ય નાગદ્વરક પ રવઠા લનગમ લિલમટેડના માનનીય અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઈ િાખાવાિા ઉપલસ્થત રહ્યા હતાું.

ગરીબોને સરકારની લવલવર્ યોજનાઓ જવેી કે શહેરી આવાસ, શૌચાિય યોજના, જનની સ રક્ષા યોજના, ૧/૨ દ્વદકરી યોજના, બાલિકા સમૃલધ્ર્ યોજના, માનવ કલ્યાણ યોજના, રષ્ટ્ર ીય ક ટ ુંબ કલ્યાણ યોજના (સુંતટ મોચન યોજન), લનરાર્ાર વૃધ્ર્ સહાય યોજના, આુંતર જ્ઞાલતય િન સ સહાય, કસ્ત રબા પોષણ સહાય યોજના, માનવ ગરીમા યોજના, ક ું વરબાઈન ું માુંમેરૂ યોજના, અપુંગ સાર્ન સહાય યોજન, લવર્વા સાર્ન સહાય યોજના, બીપીએિ કાડા , રતતલપત આલથાક પ ન:વસન વગેરે અુંતગત સાર્ન સહાય

તથા કીટ લવતરણ કરવામાું આવી હતી.

9

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેિની જન્મજયાંતી લનલમત્ત ેતેઓની પ્રલતમાન ેપ ષપાાંજલિ અપાણ કરવાનો કાયાક્રમ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા અખુંડ ભારતના લશલ્પી અન ેિોખુંડી પ રૂષ સરદાર વલ્લભભાઇ

પટેિની જન્દ્મજયુંતી લનલમત્તે તેઓની પ્રલતમાને પ ષપાુંજલિ અપાણ કરવાનો કાયાક્રમ માનનીય મેયર શ્રી ભરતભાઇ ડાુંગરના વરદ હસ્તે તા. ૩૧-૧૦-૨૦૧૬ ને સોમવારના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્દ્ડીયા સામે,

સયાજીગુંજ, વડોદરા ખાતે યોજવામાું આવેિ હતો.

top related