“security has to be a forethought not an afterthought”transit.co.in/newsletters/15_transit news...
Post on 02-Sep-2020
5 Views
Preview:
TRANSCRIPT
“Security has to be a forethought not an afterthought”
ચાલો ન ેએક get-together કરીએ,
પરરવાર ના પાાંખા માળામાાં થોડી ડાળખીઓ add કરીએ,
કોણ બોલ ય્ાં, કોણ મૌન છે, શયાં આપ ય્ાં, શયાં લઇ ગ્ા,
આ બધયાં મૂકીને એકબીજાના friend બનીએ,
નાના પાસેથી નવયાં શીખીએ, મોટા પાસેથી જૂનયાં જાણીએ,
ચાલોન ેપાંચાત મૂકીને બસ knowledge લઈએ,
ક્ાાંક દદદ , ક્ાાંક હાસ્્, ક્ાાંક એકલતા, ક્ાાંક માનવતા,
ચાલોન ેસાથ ેમળીન ેએકબીજાના સ્વપનાઓ પૂરા કરવાની try કરીએ,
રૂબરૂ એકબીજાના ખબર પૂછીએ,
ચાલો ન ેએક get-together કરીએ.. ... 🍇
- Jigar Barodia
top related