champraj na natak na gayano - archive.org

18
દ(« 655 જસાપરીગની ની યજના મામનો- 9”૧.૪“"૮૧૯૪# છપાવન।ર૨; શા. કશવલાલ જચ ૬. નક નજ ૦૦૦૬૪ રિદી નન. ખપ કિ ઝઝ દહ (ન ૪%૦૦૦૪૧%૬*4 ૧૬. બ૦, 22

Upload: others

Post on 31-Oct-2021

3 views

Category:

Documents


0 download

TRANSCRIPT

મ દ(«

655 જસાપરીગની ની ય્જ્ના

મામનો- 9” ૧.૪ “"૮ ૧૯૪ ૧ #

છપાવન।ર૨; શા. કેશવલાલ જેચ ૬.

નક ્

હુ

નજ ૦૦૦૬૪

ર હ ્રિંદી

ન્ન. ખપ કિ ાઝ્ઝ છ ર ન્‌ ન્‌ રૃ દહ ક છ

(ન્‍ સ ૪%૦૦૦૪૧%૬*4 ૧૬. બ૦, ર

22

જ્પ્ય્ઝે ઝન (ર ડય

સાપરાગના નાલ્જ્ની મામનો-

--ઝેલ્ફ્સ્ફ્ફ-- આર્ય ખધુઓને વાંચવા માટે

રચનાર;

પડચા. ગગારામ આત્માશામ. શન... ૫૫૫-૫૧૫. ૧૫૧૫૫૧ /૧#""૫ "૫%

છષપાવન।ર;

શા. કેશવલાલ જેચ'દ.

“્નઝમવજાવાત ધીકાંટે “ વિજય પ્રેવત્તેક? પ્રેસ.

સવત ૧૨૯૪૮.--સને ૧૮૪૯૨.

ચાંપરાજના નવા નામ્ડના માયેન.

--કફ્ઝફ્ઝુ--

સવેપાત્રે-- તાન્દી*

તુ' અતરજામી પ્રભુ આ, તુ અ'તતરજમી.

જળ નીપાયા સ્થળ નિપાયા, સખ ર્‌ંગ તૂહી બનાયા; તૃહી તૃંહી શ”દ રટૂં મુખ ગાજી, શશિ ઈંદ્‌ શેભાયા, તુ” હે દુ:ખ ઢાળક બાળક પ્રત્યે, (ર)દે અવગુણુ વામી, પ્રન તુ૦ લોકે! કાજે હરી મા'રાજે, ખેલ દિપે આજે; રા'ય આપીને લા'ય એલવજે; દુઃખડા તું ભાજે. તુ' અ'૦ વિધ્ન તિવારણુ ધારણુ આપે,(૨) વિશ્વતણા સ્વામી, પ્રભુ તુ"

સુવ્દતા--[ સોતરાણીતે શક્ષલતાએ તરક હાથ કરીતે ]

નવિન ર્‌ાહુ.

ચ'ખેલી ખીલી આ તેને ઉપમાં શું દઊ', બટ-મોગરશાની ખલીહારિથી હારિ હારિ જાઊં ગુલાબી ગુલાબ ગેર ગૂઢ પૃષ્પ અ,

(૪ ૭»)

કેત૪ી કેશવ 'ેવી, જુધને બીલાં. ' ચ'એેલી૦ વળી સે।નરાણી તરક વિચાર કરીતે કહેછે.

ગજલ.

( ઈદ્રસભાના રાગની, )

શું સ્વરૂપ! સુ'દરીનું ફેવી શુ', હશે? કાંતા રાણી ર'ભા, રતી રૂપ થૈ બસે? કાંતો રાણી ઇદ્રકેરી પારી અપ્સરા? સેનાનું સ્વરૂપ સોના વણુંવુ' કહાં.

યાપરાજ--

લાવણી.

(મુજ ઉપર ગુજરી-એ રાહ. )

મુજ પ્રિયા પ્રાણુ આધાર, પરમ પ્રિય મારી; હું ત્રણુ દિવસે આંહી, આવિઓ વા'લી, મૂુ%૪૦ તે' કીધા ત્રણુ અપવાસ, પતિત્રત સાચુ શતે થન્ને બહુ ફિટકાર, મૂર્ખેં મે ખાધુ. મુજબ જ' ગયે! ભૂલી સૈ। ભાન, રહીશ તું ભુખી; મે છછયુ' સારી પેઠે, રહો તું દઃખી. સુજન જોઈ પતિત્રતા તો મુખ, ધણુતું ખાયે; જો આવે ધણિતે દુ:ખ, તરત તે ધાયે. મુ૪૦ પણુ મારા જેવો ધણી, હોય બડ ભાગી; તે1 કાંચન રૂપની મહો, લેહ મેખ વાગી, મ્ુજ૦

(૫)

લાવણી.

( મુ” છેડ ચલા બનન્નરા--એ રાહ.)

હવે આવ્યા છ માસ જવાતા, તુ' મનમાં દુ:ખી થામાં. પ્રીયા મનમાં. હુવે જ્તુ'*

અકખર વર્તે ન્યાયની રીતે, વર્તે શુરવીર સાથ સુપ્રીતે; તેથી 'નઊ' ખચીતે વા'લા. તુ'૦ હુવે૦

' સુશિક્ષિત નારને શુ' કે'વુ', દૈવી દુઃખ કાયાએ સે'નુ પતિત્રતા ન એકલી શસ્‍્યામા. તુ? હુવે૦ ભડકુ છાશ ન ખાતી વા'લી, મુળગી તુ' છે શરીરે કાલી; તજ ગુલ્લાલિ થાય ફિકી ના. તુ૦ હવે

સોનર્‌ાણી-- રાગ વેલાવર.

( સહિઅર દુ:ખ રું દાખવુ એ રાહુ. ) પ્રાણુ પતી પ્યારા માલ્ચરા, જએ છોડી મને; દર્શન વિના અહોં આપના, નહીં ખાવું ગમે- પ્રાણુ* દિવસ વર્ષ સમ લાગતા, ”્નણે વસ્ત્ર સાપ; ર

જ્રીકુ' લાગે ભળ્યુ' આ સમે, જ્યારે દેખું આપ, પાણુન

સાતા આપ બધી રીતે, જેવું લાગે ઠીક; '

તરતો હરિ શાંતિ કરે) આપે સુખડા અધિક, પમાણુ૦ હરકત ન હોય આપને, તેડી જવા સાથ; તેડી નએ હું અબલા, વિનવી કહુછુ નાથ. પ્રાણુજ હડે કરવી જણી નેઇને, એયધી ઉલડટુ' દુઃખ;

(૬ »

યારા તમારા વિના મને, કહે શાથી સુખ, પ્રાણ

આવે છ માસ વિતે અહીં, થાય ઉપર્‌ દિન; જવ મારે રે'શે નહોં, એટલુ કહું દીત. પ્રાણ૦

ચાપર્‌ાજ:--

(જીએ જાઓ વિપ્રે ભિડી હામ એ રાહ. )

શાને વદે કઠોર વચત; ક્ષત્રિ બચ્ચે તે કેમ શે'શેરે, હ્ૃત્રિ લેશે કેમ કલક. ક્ષત્રિ૦ એતે! હજ વાળે આડે અક. ક્ષત્રિ૦ શું થયું સતિ સત્યાનાશ. ક્ષત્રિન ત્યારે કેમ ન થાય ભૂનાશ, ક્ષત્રિ૦.

હજ જીવે પ્રભુને પતાપ. ક્ષત્રિન

રુ' વયન વદોછેો આપ. ક્ષાંત્ર

મારા ગૃહે પતિશ્ૃતા નાર. ક્ષત્રિ૦ જાએ કરે તપાસ તે ઠાર. ક્ષત્રિ૦

રોર્ખેક -- ગજલ. ( ઇદ્રસભાના રાગની. )

ખાદશાહું મે કયા કડું એ ખેઅદબ ખુર્‌ા; સકળ દમે ખેઠ રહ્યાં ઉડિયા શુરાર - ખાદરશાહ.

. પતિષતા નારી ઉને ઘેરન્ને રહી; રાખા એને હુદર મે તે જત દું તહીં, ખાદશાહુ. ઝીણી જને ખખર કાઢું ડું ખુદી કોટા;

(૭ »

જાળએ ચ'ઢાતા પછી જે પડે ખોટા. ખાદશાહ. અગર જીટા મે' પડુતો શુળિએ ચ!ડુ* * કોણુ માઇ પુત એસા ઝડપિયું બીડુ" ખાદરાહ.

બીરબલઃ:-- (ગરહમને દીલ સનમકું દીયા, એ રાહ. )

હઠ કરી તુજ નહીં, એ ક્ષત્રિ કેરો તન; * પસ્તાવું પડે પછીથી, દિલ થશે પતન. હડેબ ક્ૃત્રિ કેરી સ્્રીએ ધણી, હેય શુરવીર; પતિશતાતે। ધર્મ પાળે, શુટ આ વચન. હંઠે૦ રાહસ્રવાર ના કહીને, રે।કુ'છું તને; સાહસ કર્મ તુ' કરેછે, સુખતને। વિધત. હદ? માન હજી મારૂ' કંઈ «૫ કને બચે. એમ ના કરીશ તો તે1, તું થશે પતન. હઠે

રાગ આશાગેડી#

સાહસ જીયા અવિચારી, ખુદા મેને સાહસ કીયા અવિચારી; ક્ૃત્રિ સાથે બાથ ખીડી મેને, જેની પતિભતા નારી. ખુદા. માલન સરખી પ્રપ'ચ કરકે, ચ'ડ શકત ન અટારી. ખુદા.

મરણુ મેરા હુકડા આયા, અખી કરના કંધ ધારી, ખુદા. કશી રીતરે એ પકડાયે, અગર હુવે કયુ' “રી. ખુદા.

ફજ્ષાગ મિશ્રિત માટ, પગ ગમો તરી); મારે પગ ગયે તૂટી; કપઢ કેરી દોર બાંધી તે ગઈ છુટી. પગ

(૮)

પ્રથમ ચોકીદાર એક સુરદાસજી; પગ આવજે ડાંગ મને મારી જે છુટી. પગ૦ ભાઇ મને નથી તુજ દામ ન્નેઇતા; પૈસા લેતા થઇશ હુંતે। પ્રાણુ વિખુરી. પગ૦

કામ તાર્‌' કરજે ગમે તેમ તું કરી; પ્રાણુ મારો નય જેમ ભાંગી આ ધુટી. પગ૦ જતુ એક ઝીણું તદા સચરે નહીં;

તો તું તેની કેવી રીતે લાજ લે લુ'દ?ી.. પગ૦

શેર્બેક-- (તાથ કેસે ગજકો બ'ધ છુડાયો, એ રાહ.)

પ્રભુ તોહે કામ કીયા ખાત સારા, અતીશે જેથા દુ:ખકા ભારા; બોત બિક્ટ જે કામ લીયાથા, સફળ હુઆ જન્મારા. પ્રભુ તેરી કૃપાસે' પાર પડાહે, તમુ નમુ દિન દયાળા, પુભુ૦ સબકા દેખત લાંસે જનકે, શુળીએ ચ'ડાવું હાડા. પ્રભુ ડકા હોયગા શાજસભામે, ખેલ મથેગા ધાડા. પ્રભ્ુ૦

ગજલ,

એકથી અનેક સુધી હું નમીનગાર; ચૂક તેમાં જે પડેતો ”નાન હું દેનાર. એક૦ રજા દિયે! સરકાર આહીં હું રહુ હજાર; કંપટઢ ઝપટ ભગ થાય પ્રગટે શર નૂર. એક૦ આપે રજા રાયજી રાખીને હું વિસ્વાસ; જરીક મે!ડું થાય એને અર્ષેન્નન દાસ. એક

(૯)

(જસુતા તટ ખસી બાજ રહી એ રાહ. )

શીદ મોકલતા, શીદ મોકલતા; ભાઈ પુત્ર તમે શીદ મોકલતા, ટેક

રસ્તે મુજને મોડુ થાય કાંઈ દિલમે ધરે! ધિર્‌તા, ૨0૬૦ “ળન તમારે ખોવે। પડશે શીદ તમે હડે ધરતા, ૨૬૦

ચાપરાજ--( ખેદાદ મુજે યાદ હે વત્વાડ તુમારી એ રાહ. )

જીટકાર્‌ છે ફ્રીટકાર તતે નારીને ફ્રીટકાર; ધિઃક તારી જતતે શુ કીધે વ્યભિચાર. ટ્રીટ ૦ પતિશૃતાનું ડેળળ ધાલે પતિની સાથ તુ; અતે તતે આવું સુઝયું' ધિક છે અવતાર. ષ્રીટ ૦ કુળ લજબ્યુ' મુળ લજવ્યુ' ધણિ લજવિષે; પ્રાણુ જશે માલરોા। આ તુજ કાજ નાર્‌* ષ્રીટ ૦ નફેટ જરા નાવી શર્મ કર્મ શુ કર્યુ; ધર્મ તજ મર્મ તારા ના ગણ્યો! તે વાર. ષ્રીટ ૦ નેગી રાજ ભરથરી તે નારી કાજથી; મણું રૂપ મારં થશે નીચ હાથ નાર. ષ્રીટ ૦

ષ્રીટકાર્‌ છે ફીટકાર તને, ધિઃકાર્‌ છે, ધિઃકાર તને; તારી ન્નતનેં, ધિઃકાર, તારી માતને ધિઃકાર | અને ધિઃકાર્‌ તારી સાથ પરણુનારને, ધિઃકાર ધિઃકાર ધિઃકારન

સેોનર્‌ાષ્ટી--

(જાએ જુઓ વિપ્રે ભીડી હામ એ રાહુ.) આહી આવીને પ્રાણુનાથ, મને તે ફિટકાર કીધેરે. મે જું કર્મ કીધુ' દિનાતાથ. શમતે૦

( ૨૦ ».

ર] વ્યાંભચારતી વાત. મતે આ શુ' કહી ગયા પ્રાણુનાથ. મને૦

થયું જીવતર મારૂ ધુળ. મને૦

આ હૈં પતિ*્તા નાર. મતે૦ શુ' ખોલ્યા કર્યો વ્યભિચાર, મતે૦ ઝટ આવી ગયા લાં કેમ, : મને

નથી ઉભા રહ્યા પુછી ક્ષેમ. મતે૦ નથી સાંભળી મારી વાત. મતે૦ એકદમ ગયા પ્રાણુનાથ, મને૦

સોનરાણી-- રાગ આશાગોડી.

સહાય થશે! દીન બધુ, પૃપાળુ સહાય થન્ને દીનબધુ. પતિ*ૃત ધર્મ હું ચુકી નથી નને, કેમ કેપ્યે। હશે સીંધુ. મૃ” હુ પર્‌ વાદળ કહાંથી આવ્યુ, કલક આ સધુ'. પકૃષાળુ*

મુજપર્‌ રે'મ કૃપાનિધિ આપે, કાપનને કટ હે સધુ. કૃપાળુ૦ સતિએ કેરા સત સચવાવ્યા, તેમજ ઉગારજે વિભુ. કૃપાળ]૦ દિય કરથી હું વદન કરતી, આપ તુ' તેન હુ અધુ. મૃપાળુ

વિમળમતી-- વસ'તતિલડા વૃત્ત,

દો પાણુનાથ તમ પ્રાણુ સુમિત્ર કાજે; એથી ભલું ન અહિઆ, સુજ અન્ય ભાસે. દો આજના દિવસને બહુ ધન્યવાદ, રે! હું મરીશ જુરીને ! પણુ, ધત્યવા૬.

( ૧9)

પહાડશીહુ--છેડ તમે મનથિ શેક હું પ્રાણુપ્રિયા, એથી વધુ દૂઃખ દિલે મુજ થાય અહિઆં; થાયે વિલંબ અહીંતો પછો રાય પે,

છેલ્લા પ્રણામ સઉતે મુજ હર્ષ વ્યાપે.

ચાપરાજઃ-- રાગ વેલાવર્‌*

(વનચર વિરા વધામણિ એ રાહ.) ધન્ય બધુ મારા સત્ય તુ, સત્ય તારી સુટેક;

કાર્ય કોધુ' ઠેઠજ સુધી, જાણી મિત્રની નેક. ધ-ય૦ ધિઃકાર મારી જતને, થજે બહુ ફીટકાર, વાર્‌ લગાડી આવવા, તૂમ્યો। હેત કરાર. હેત્યા જુજ શીર લાગતે, મરતે મારે સુમિત્ર; કોણુર્ર વિર્લ એવે। આ સમે, હોય શુદ્ધ પવિત્ર. ધન્ય. તારા સમે। નહીં મુજતે, મળરે સનમિત્ર; જય જય થાઓ સદા ત્તતે જેની પ્રિતિ પવિત્ર. ધન્ય.

પાહાડસીહુ:-- શિખરિણી વૃત?

પ્રભુ આણ્યો તેં લાં, સજત મુજ સ્તેઠી મરીજવા; કિધુ' એતે તે જું, ક્યમ ન સુજતે દે તું' મરવા, નહીં જેવાવાતું, મરણુ મુજ સ્તેઠોજન તણુ; મરી જાતા એના, જગત મહિ' હુ રે'વું ધુળ ગણુ.

સોનર્‌ાણો:-- “ ડ: લાવણી.

' (રાગ પ્રૈમાનદતા વણુન્નરાને।. હુ' લખુ' પિતાજી વાત, જે દુઃખ કા'ણીરૈ;

(૧૨)

તે શુણુજો મારા તાત; હેદયે ધીર્‌ આણીરે. હુ' છુ' પતિરૃતા નાર; જે દુ:ખ કા'ગીરે. તે હાલ ઠરી વ્યભિચારી; હદે ધીર્‌ આણીરે. ગઇ રાતે આવ્યા નાથ; જે દુઃખ કા'ણીરે. તેણે ધિઃકારી મારી જાત; હદે ધીર આણીરે. આ સાંભળી મુજને કપાલ; જે દઃખ કા'ખીીરે. પ્રગરી ચરણુથી ઝાળ; ઉદે ધીર્‌ આણીરે. હુ' જ દિલ્લી તે કાજ; જે દઃખ કા'ણીરે. યાં કેવી હકિમત આજ; હદે ધીર આણીરે. આ રૈયત સોંપું હાલ, જે ૬:પખ કા'ણીરે. કરજો તેની સંભાળ; હદે ધીર્‌ આણીરે. રાજ ચલાવજે શુભપેર; જે દુઃખ કા'ણીરે. હું દીલ્લી થઈરા નહેર; હદે ધીર આણીરે. જે પ્રાણુપતિ તજે પ્રાણુ, જે દુઃખ કા'ણીરે, તો હુયેૅ મરીશ નિરવાણુ; હદે ધીર આણીરે. આ'વું આવ્યું શીર કલક, જે દુઃખ કા'ણીરે,

લાજ મુકી 41ઊ' નિશક; હદે ધીર આણીરે. તમતે મળી ન તેતી માક્‌; જે દુ:ખ કા'ણીરે. માગે વિનતી કરીને સામે; હદે ધોર આણીરૅ,

છોટીયાં--રાગ સુભગા*

ન દો, ન દો, ત આળ દો ન બિગર બિચારકે. ફીસીકે શીરપે આળ દો ત બિગર્‌ બિચારકે. રેક.

( ૧૩)

જ્ીર્‌તી ફ્રીરતી સખ છાંયરી.

વ્હાંહ દુનિયા મેહ જણાય; ન દે।૦ (૨) કીશી. (૨ ) ધુળ હુયે જુદી કાંચનસે,

દુરિજત દુષ્ટ કલાય. ન દે।૦ (ર) ફીશી, (૨) દપતિ કેરા સુખદ પ્રેમકી; ખાત અજખ હે ખાત ન દૈ (૨) કીશી. (૨) લ'પટ યુસમે મેખ રખેગા; મરેગા ફીર એકે થાત. ન દો૦ (૨) કીશી. (ર)

છાટીયા--

( જતુની જીવારે ગોપીચ'દતી એ રાહે. ) વિતક વિત્યા મુજતે ધણુ।, થઈ ગુણુકા નાર્‌જી; હવેરે ગુણુકા હું નથી, મારે હાડે! ભરતારજી,

શાહ શુણે। દીલ્લી પતી.

ખીર્ખલ--

ધન્ય ખુદાખીંદ ઉસઝુ, ધન્ય ક્ષત્રાણી જતજી;

સ'સય મતમે નહિ કીયા, આઈ ક'ને બાતજી. સાચી ખાત દિક્લી પતી,

તસે।નરાણી--

નથીરે મારૂં મો'ડુ જેયુ,; એતો સાચી પિતા વાતજી; હડેમાં મે સાર્‌ બધો લીધો, જુડુ' એવું ત્રતાંતજ.

પિતા શુણુ। દિલ્લી પતી,

(1૧૪)

(શ્રો જગતપતીની રાહુ. »

જ્યારથી મુજ પતી, આવ્યા અધીપતી, ઉદા-સિની હું તહોંઆં ત્યારથી સતી. “ રેક, ખાન પાત કરવું હરવું ગમતું મૂજને નહીં;

ધ્યાન ધરી શેવામાં પતિતું રે'તી સતિ હું તહી, આવો હાડા ઝાઝી કીધી ખોલથકી પ્રોટકાર; વાત ન સૂણી મારી કશીએ બહું કીધો ધીકાર. વીજળી યમકી ઝળકી ચાલ્યા જ્યમ આકાશે થાય;

“તારે કાજે શીર જવાનું” ધિકરે સતિ ભ*ૃશ્રાય. મે પુછયુ રે શાને માટે પ્રત્યુતર ત્યાં નહોં; આવ્યા આવ્યા ચાલ્યા ચાલ્યા આવી વાતે। થઇ.

સોનરાણી-- '_સમ્ાાલિનીજબૃત.

નહિ નહિ તહિ મારૂં, મૂખ શા'તે બતાવું, રતિ રિતિ રિ્તિ આછે, ક્ષત્રિતી તે જણાવુ;

તથિ નથિજ હવે ભ્રાં, જણુજે હું ગુણીીકા, વધુ વધુ વદુ હું શું આપની પાસ પીતા,

ચાપરાજઃ--

જતક જતક એછે, આપણે જણુજે તુ, નથિ નથિ નથિ કાંઇ, મૂખ દેખાડરે તુ; નિજ જનક કને તે। છોકરાએ રમે છે,

મુખ સુખ ખતલાવે એ પિતા આ સમે છે.

#€0?

જ્યાર્‌2

જ્યાર 2

જ્યાર્‌૦

જ્યાર્‌૦

(૧૫)

ખુરા કામ હ્યાં તેતે કીયા હે, મગર્‌ દયા દીક્ષમે' લાવું; શેરબેક શુણીએ, શી તુજકુ' અખી મીલેગી, મસુર ઓ હાથ ઉઠાવુ; શેરબેક રુ'શ્ીએ. તેને ખોટા જન ગુમાવા; કપટ ફીયા દુઃખકારી. શેરબેક શુષ્્ીએ. સત્યકા સરવે જય હોતા; પસ્તાતા હે દુરાચારી. રેર્બેક શુણીએ. તેરી શળીમેં માકફેજ કરતા; તુજ જેશા નહોં થાતા; શેરખેક શુણીએ.. માલન જુપ્ંજો ભઇ મેરી; ઉસકુ હો સુખ શાતા. શેરબેક શુણીએ.

પ્રીઢ્ા તારા ઉપર જીલમ ગુજય ભારી; કામ કરી અવિચારી. પ્રીયા. મને લેકે! દેશે દીટકારો, મારો અફળ ગયો જન્મારે્‌।; હેવે તે શુરે કર્‌ કીરતારીરે. . પ્રીયા. માફ તુ' મુજને કરજે, કાંઇ રેમ મારાપર્‌ ધરજે;

હવે પસ્તાતે હું' અવિચારીરે. પ્રીયા.

“---------4ર્3: હ તનળનરામાસઇઓાણ

સમાસ વચન?

ખેલ થયો આ પુરે, સજ્જન સહુ સૈ। ખેલ થયો આ પુરે;

(૨ર)

સત્ય સતિતુ' કયમ સચવાયુ', કયમરે બચ્યા તે દુ:ખની; કપટીને પસ્તાવો કેવો, ભજવીને કહ્યું' મુખથી; ખેલલ ચાંપરાજને શુરા . સજ્જન (૨)

દ'પતી સર્વે સ્તેહી થાજે, બનને સદા એક દિલ;

મિત્રની રીતી વર્ણી બતાવી, એવા થજે એક લીન; ખેલન પૂરી ફરી આપ પધારે. સજ્જન, (૨)

| ! અમુક્ય તક ખોતા ના ! ! ભને તમારી અઝુલ્ય જીદગી જળવવા ઇચ્છતા હાય તે

નીચેની અકસીર દવા વાપરે.

તાવનીરામબાણ દવા. કીમત બાર આના ટપાલ ખર્ચ માક્‌ઃ

વૈદકનો અતી ઉપયોગી સથ. દ

દિ. જવામાં રાખી શકાય તેવો સુસાફર્‌ વેદ;

ઠોમત ગીવ્ટના પુડાના આના આઠ,

[! રોગ નીવારણ.!!! કાચા પુઠાના આતા છ.

વેચનાર; જેશગભાક મોતીલાલ શાહુ; તથા કેશવલાલ જેચ'૯.

ખુક્સેલર્‌ એન્ડ કમશીશત ઝોજટ

મુ, અમદ દાવાદ] હે, રીચીર$. |