Transcript
Page 1: Latest gandhinagar city news in gujarati

તાપમાન

પોઝિટિવ ન્યૂિ

વધુ

37.30 ઓછુ

16.70

સૂર્યોદર્ કાલેપ્રાત : 07.07

સૂર્ાયાસ્ત આજપ્રાત : 06.41

પૂર્વાનૂમ્ન | ભેજનું પ્રમાણ ઘટી રહું હોવાથી ્તેમજ સૂકા પવનના કારણે ગરમી વધવાની શકર્્તા

સેકટર 22નરાં નરાગરરકનરાં ચક્ષુઓનષું દરાનગાંધીનગર| ગાંધીનગર શહેરનાં સેકટર 22માં પલોટ નં 144-2 ખા્તે રહે્તા ધીરજલાલ ડાહાભાઇ દોશીનું 72 વરયાની વર્ે અવસાન થ્તા સદગ્તનાં પરીવારજનોની સંમ્તીથી જુસીકા માફર્તે ચક્ુઓનું દાન સવીકારીને અમદાવાદ સસસવલ ખા્તે આવેલી ચક્ુબેંકમાં મોકલી આપર્ા હ્તા.

રિસ્ટ્રિકટ હેલ્થ સોસરા.ની ગવરનિંગ બોિી બેઠક યોજાઇઝિલ્ી | ગાંધીનગર ડડસ્સરિકટ હેલથ સોસાર્ટીની ગવસનિંગ બોડીની બેઠક કલેકટર રસવશંકરના અધર્ક્સથાને ર્ોજાઇ હ્તી. ્તેમાં આરોગર્ સવરર્ક સવસવધ ર્ોજનાઓના અમલીકરણ સંદભભે લકર્ાંક અને પ્રગસ્ત, થર્ેલ કામગીરીની સમીક્ા કરાઇ હ્તી. વધુમાં વધુ સંસથાકીર્ પ્રસુસ્ત થાર્, આર સી એચની કામગીરી, રસીકરણ, ચીરંજીવી ર્ોજના, જનની સુરક્ા ર્ોજના, બાળકોને રસીઓ આપવી, નસબંધીની કામગીરી, મા્તા મૃતર્ુ દરના કેસોમાં મહત્તમ ઘટાડો કરવો વગેરે સવશેની ચચાયા કરાઇ હ્તી.

કલોલ } અડાલજ } માણસા પેથાપુર } દહેગામ } ચિલોડાઅમદરાવરાદ, મંગળવરાર, 24 ફેબ્ષુઆરી,2015 ફરાગણ સષુદ-6, રવક્રમ સંવત 2071

રિરારફક રનયમોનો ભંગ કરનરારનરાં ઘરે દંિની પરાવતી પહોંચશે કેમેરરા વરાહનની નંબર પ્ેટ વરાંચી ચરા્કની રવગતો સવ્વર્થી શોધી આપશે

ભરાટ્કર નયયૂઝ. ગરાંધીનગર

ગાંધીનગર શહેરમાં ગંભીર બની રહેલી ટ્ાફિકની સમસ્ા તથા વાહન ચોરી જેવા બનાવો સામે કામ લેવા પોલીસ દ્ારા સીટી ટ્ાફિક સવવેલનસ એન્ડ ઇનટેલીજનટ ટ્ાફિક મેનેજમેનટ સીસટમ ઉભી કરવામાં આવી છે. શહેરનાં માગગો પર ટ્ાફિકનાં નનમ્ોનો ભંગ કરવાના વાહનોની નંબર પલેટ કેમેરા દ્ારા વાંચીને દં્ડની પાવતી સીધી વાહન ચાલકનાં ઘરે પહોચી જશે. આ નસસટમ બુધવારથી ગાંધીનગર શહેરમાં કા્્યરત કરી દેવાશે.

ગાંધીનગર શહેરનાં માગગો પર ટ્ાફિક પોલીસની હાજરી તેમજ ટ્ાફિક નસગનલો કા્્યરત હોવા છતા વાહન ચાલકો ટ્ાફિકનાં નન્મો પાળવા તૈ્ાર નથી. જેનાં કારણે વાહનો ચાલકોની પોતાની તથા અન્ લોકોની જીંદગીને જોખમમાં મુકે છે. ઘણી વખત પોલીસ આવા વાહન ચાલકોને રોકાવીને દં્ડની્ કા્્યવાહી કરવાનો પ્ર્ાસ

કરે તો િલાણા-િલાણા મંત્ીનાં પીએનાં પટાવાળાનો પુત્ છું જેવી ઓળખાળો કાઠીને નબચારી પોલીસને છોભીલા પા્ડતા હો્ છે. પરંતુ હવે પોલીસની સીટી ટ્ાફિક સવવેલનસ એન્ડ ઇનટેલીજનટ સીસટમ કોઇને બક્ષશે નહી. જે કા્દામાં રહેશે તે જ િા્દામાં રહેશે. ગાંધીનગર પોલીસ દ્ારા આ સીસટમ અંતગ્યત ગાંધીનગર શહેરનાં જુદા જુદા સક્કલો તથા માગગો પર 21 જેટલા હાઇ ્ડેિીનેશન 360 ્ડીગ્ી રોટેશનવાળા સીસીટીવી કેમેરા લગાવા્ા છે. દરેક કેમેરાનું સીધુ જો્ડાણ ્ડીએસપી કચેરી ખાતે બનાવવામાં આવેલા સવવેલનસ રૂમ સાથે આપવામાં આવ્ુ છે. જ્ાં પોલીસ જવાનો દરેક કેમેરા પર ચાંપતી નજર રાખીને હેલમેટ વગર, સીટ બેલટ વગર, ખોટી સાઇ્ડમાં દો્ડતા વાહન તથા અન્ રીતે ટ્ાફિકનાં નન્મોનું ઉલંધધન કરતા વાહન પર કલીક કરીને િોટો પા્ડી લેશે. વાહનનાં નંબરનાં આધારે આરટીઓનાં સવ્યરમાંથી સેકન્ડોનાં સમ્માં વાહન ચાલકનું નામ, સરનામાં સનહતની નવગતો સક્ીન પર આવી જશે. જેનાં આધારે દં્ડની પાવતી પોસટ દ્ારા સીધી વાહન માલીકનાં ઘરે પહોચી જશે.

ગરાંધીનગરમરાં રિરારફકની સમટ્યરા ત્થરા વરાહન ચોરી જેવરા બનરાવો સરામે કરામ ્ેવરા રિરારફક મોનીટરીંગ સીટ્ટમ દ્રારરા શહેરનરાં મરાગગો પર વોચ ગોઠવરાશે

ગાંધીનગરના સેકટર 27માં ડીએસપી કચેરી ખા્તે ઉભા કરવામાં આવેલા સવભેલનસ સેલમાંથી શહેરભરનાં માગયો પર પોલીસની નજર રહેશે. /જગમ્લ સોલંકી

ચોરીનરાં વરાહનો શોધવરામરાં સરળતરા પોલીસન્ં જણાવર્ાનુંસાર સીસટમ દ્ારા કેમેરામાં જ વાહનોની નંબર પલેટ સટોર કરવામાં આવશે ્તે નંબરને આરટીઓ સવયાર ્તથા પોલીસ સવભાગનાં સવયારમાં મુકવાની સાથે જ માગયા પરથી પસાર થર્ેલી વાહન ચોરીનું હશે ્તો પણ ખબર પડી જશે.

25 ફેબ્ષુઆરી્થી સવવે્નસનો પ્રારંભસરવેલનસ સીસટમથી શહેરનાં માગયો પર નજર રાખવા સે.27માં સવભેલનસ સેલ ઉભો કરી 21 પોલીસ જવાનોને ગોઠવી દેવાર્ા છે. આવ્તી કાલથી રિાર્લ બેઝ પર સવભેલનસની કામગીરી શરૂ થશે. શહેરનાં વધુ 7 સથળો પર સીસીટીવી કેમેરા લગાવવા ગૃહ સવભાગ પાસે ફાઇલ મુકવામાં આવી છે.

આગ ત્થરા રવટ્ફોટની તરાતકરા્ીક મરાહીતી સરવેલનસ સેલમાંથી રિાડફક મેનેજમેનટ ્તો થશે જ પરં્તુ સાથે સાથે સવડીર્ો મોનીટરીંગ સીસટમ (સવએમએસ) શહેરમાં અનર્ બાબ્તો પર પણ નજર રાખશે. જો કોઇ જગર્ાએ આગની ઘટના બને કે કોઇ ધડાકાનો અવાજ થાર્, ધુમાડા દેખાર્ ્તો પણ ધર્ાનમાં આવી જશે. જેનાં માટે સવભેલનસ સેલમાં ડે-નાઇટ ડ્ુટી પણ ગોઠવી દેવામાં આવશે.

સવવે્નસ સીટ્ટમ્થી સજજ ચો્થષુ શહેર ગુજર્ત રાજર્નાં મુખર્ શહેરોમાં આગામી સદવસોમાં આ પ્રકારની સવભેલનસ સીસટમ લગાવવાનું ચાલુ રહેશે. વ્તયામાન સમર્માં અમદાવાદ, સુર્ત ્તથા વડોદરા બાદ ગાંધીનગર સવભેલનસ સીસટમથી સજજ 4થુ શહેર બનર્ુ છે. ગાંધીનગર શહેરમાં હાલ 21 કેમેરાની નજર છે.

Top Related