smart village planning presentation

29
સસસસસસસ સસસસસ સસસસસસસસ

Upload: bhasker-vijaykumar-bhatt

Post on 20-Mar-2017

330 views

Category:

Education


15 download

TRANSCRIPT

Page 1: Smart village planning presentation

સ્માર્ટ� વિ�લેજ પ્લાનીંગ

Page 2: Smart village planning presentation

Taj Mahal

Page 3: Smart village planning presentation

For Planning

પ્લાનીંગ મારે્ટ મહત્�ના પાંચ પ્રશ્નો

Why ?

For Whome ?

What ?

How ?

Time ?

Page 4: Smart village planning presentation

For Planning

Why ?

- ગ્રામ પંચાયતને સ્માર્ટ� બના��ા - ગામનો સ�ા� ગી વિ�કાસ- સ્�વિનર્ભ� ર,

સમરસ, સ્�ચ્છ, શિ$ક્ષણ, આરોગ્ય, પંચાયત, ખેતી ક્ષેત્રે શિસધ્ધી હાંસલ કર�ી

For Whome ?

- ગ્રામીણ લોકો

What ?

- સ્માર્ટ� વિ�લેજ

Page 5: Smart village planning presentation

For Planning How ? - સેક્ર્ટર �ાઈઝ ખુર્ટતી સુવિ�ધાઓ ઉપલબ્ધ કરા�ી કેન્દ્ર સરકાર,

રાજ્ય સરકાર, સ્�રં્ભડોળ, લોકફાળો અને સ્માર્ટ� વિ�લેજની ગ્રાન્ટનો ઉપયોગ કરીને - લોક જાગૃવિત, સામાજીક સુધારા ને લોક સહકાર મારે્ટના કાય� ક્રમો હાથ ધરીને - બજેર્ટ - ખુર્ટતા કામો અને કાય� ક્રમો મારે્ટ નાણાંકીય જેાગ�ાઇ કર�ી Time ?

- ત્રણ �ર્ષ� માં વિ�ઝન મુજબના લક્ષ્યાંકો શિસધ્ધ કર�ા

Page 6: Smart village planning presentation

મહત્�ના સેક્ર્ટર (૧) શિ�ક્ષણ (૨) આરોગ્ય (૩) સ્વચ્છતા (૪) – પંચાયત પંચાયત, ઈ-ગ્રામ, કૃષિ� / પ�ુપાલન, વૃક્ષારોપણ,

ગૌચર, પાણી પુરવઠો , અન્ય (૫) વિવશિ�ષ્ઠ શિ*ધ્ધી (૬) *રકારશ્રીની યોજનાઓ *ેક્ટરવાર ખુટતી કડીઓ ઓળખવી શિ*ધ્ધીઓ માટે લેવાના પગલા

Page 7: Smart village planning presentation

સ્માર્ટ� વિ�લેજ તરીકે પસંદ થયેલ ગામો દ્વારા પ્લાનમાં સમા�ે$

કર�ાના માગ� દ$� ક મુદ્દા

Page 8: Smart village planning presentation

  મવિહનામાં એક�ાર ગ્રામ પંચાયત અને પ્રાથમિમક $ાળાના સ્ટાફની મિમર્ટીંગ ગરીબ ઘરના બાળકોને ગ્રામ પંચાયત તરફથી દફતર , ગણ�ે$, પાઠ્ય પુસ્તકો જે�ી

આનુસંમિગક �સ્તુઓની જરૂરી મદદ પુરી પાડ�ી ચોમાસાના દિદ�સો દરમ્યાન પરા વિ�સ્તારની $ાળાઓમાં બાળકોને $ાળાએ પહોંચાડ�ા

જરૂરી વ્ય�સ્થા કર�ી. ૮ મંુ ધોરણ પાસ થનાર દીકરીઓ અને �ાલીનંુ સન્માન ૧૦૦ ર્ટકા કન્યાઓને સરસ્�તી સાઘના યોજના હેઠળ સાયકલ મળી રહે તે મારે્ટ $ાળાના

શિ$ક્ષકો, તાલુકા પંચાયત કચેરી સાથે સંકલન કર�ંુ અકસ્માતે આકસ્મિસ્મક મૃતુ્ય પામેલા બાળકના �ાલીને યોજનાનો લાર્ભ ઝડપથી મળે તે મારે્ટ

તાલુકા પંચાયત કચેરી સાથે સંકલન આંગણ�ાડીમાં બાળકોના નામાંકન મારે્ટ માતાઓને પ્રોત્સાહન

શિ$ક્ષણ

Page 9: Smart village planning presentation

આંગણ�ાડી અને $ાળામાં પ્ર�ે$ મેળવ્યા બાદ જે બાળક સતત ૮ �ર્ષ� સુધી આ�ેલ હોય તે�ા �ાલીને પ્રોત્સાહન

$ાળાાના ઓરડામાં ખુર્ટતી સુવિ�ધા મારે્ટ ગ્રામ પંચાયત તરફથી આયોજન દા.ત. પંખો, LED બલ્બ, બે્લકબોડ� , આસનપટ્ટા વિ�ગેરે

$ાળામાં દીકરીઓ મારે્ટ અલગ પુરતી પાણીની વ્ય�સ્થા સાથે $ૌચાલય નંુ બાંધકામ ગામની તમામ પ્રૌઢ વ્યવિકવિતઓ મારે્ટ અક્ષરગાન શિ$શિબરનંુ આયોજન આંગણ�ાડીમાં ખુર્ટતી સુવિ�ધા જે�ી કે $ૌચાલય, પાણીની પાઇપલાઇન, નળ, લાઇર્ટ,

પંખો, આસનપટ્ટા વિ�ગેરે પૈકી ગ્રામ પંચાયતને યોગ્ય જણાય તે પુરુ પાડ�ા આયોજન ગ્રામ પંચાયત તરફથી $ાળાના બાળકો મારે્ટ વિતમિથ ર્ભોજન

શિ$ક્ષણ

Page 10: Smart village planning presentation

આંગણ�ાડીમાં નામાંકન થયેલ બાળકો સતત અને ૧૦૦ ર્ટકી રહે તે મારે્ટ પ્રયત્ન કરનાર અને એમાં સફળ થનાર આંગણ�ાડી બહેનને પ્રોત્સાહન

$ાળાઓ મારે્ટ �ધારાના કોમ્પ્યુર્ટર ( શિ$ક્ષકની ઉપલબ્ધી અનુસાર) , $ૈક્ષણીક સીડી/ ગેઇમ , $ૈક્ષણીક પ્ર�ાસ

નબળા બાળકો મારે્ટ અલગ �ગ� ની વ્ય�સ્થા

શિ$ક્ષણ

Page 11: Smart village planning presentation

ગામમાં સરકારી તશિબબની સે�ા ઉપલબ્ધ ન હોય તો અઠ�ાદિડયાના ચોક્કસ દિદ�સે ગામને તશિબશિબ સે�ાઓ મળી રહે તે મારે્ટ ખાનગી MBBS તબીબની સે�ાઓ મેળ��ી.

ગામમાં તજજ્ઞ તશિબબની સે�ાઓ ઉપલબ્ધ ન હોય તો અઠ�ાદિડયાના ચોક્કસ દિદ�સે ગામના લોકોને તજજ્ઞ સે�ાઓ મળી રહે તે મારે્ટ નજીકના ખાનગી તજજ્ઞની સે�ાઓ મેળ��ી જેમ કે

સ્ત્રી રોગ વિનષ્ણાંત, બાળ રોગ વિનષ્ણાંત, મેડીસીન વિનષ્ણાંત, આંખ, કાન, નાક અને ગળાના રોગોના વિનષ્ણાંત, ચામડીના રોગોના વિનષ્ણાંત �ગેરે.

ગામમાં જાહેર આરોગ્યની સંસ્થા ન હોય અને ગામમાં થતી દરેક પ્રસૂવિત સલામત થાય,

સગર્ભા� અને પ્રસૂતાના આરોગ્યની વિનયમિમત તપાસ દેખરેખ મારે્ટ સ્ત્રી આરોગ્યકાય� કર/સ્ટાફનસ� / મીડ�ાઇફ ની કરાર આધારીત વિનમણંુક

ગામની જાહેર આરોગ્યની સંસ્થામાં ખૂર્ટતા પેરા મેડીકલ સ્ટાફની કરાર આધારીત વિનમણંુક

આરોગ્ય

Page 12: Smart village planning presentation

ગામમાં મમતા કેન્દ્ર ખાતે સ્ત્રીઓની પુ�� પ્રસૂવિત તપાસ અને અનુપ્રસૂવિત તપાસ દરમિમયાનPrivacy જળ�ાય તે�ી વ્ય�સ્થા ઉર્ભી કર�ી

આરોગ્ય વિ�ર્ષયક કાય� ક્ર્મોના પ્રચાર, પ્રસાર અને શિ$ક્ષણ અંગેના કાય� ક્રમ પેર્ટા આરોગ્ય કેન્દ્રના સ્ત્રી આરોગ્ય કાય� કર ગામમાં જ રહે તે મારે્ટ પ્રોત્સાહક રકમની ચૂક�ણી ગામ બહાર સીમ, �ાડા, ઇર્ટોંના ર્ભઠ્ઠા, ગોચર અને મજૂર �સાહતમાં રહેતા બાળકો, સગર્ભા�

સ્ત્રીઓ અને પ્રસૂતા સ્ત્રીઓને મમતા દિદ�સે મમતા કેન્દ્ર ખાતે આરોગ્ય સે�ાઓ મેળ��ા લા��ા અને તેમના ઘરે પરત પહોંચાડ�ા

મોબાઇલ મમતા દિદ�સ �ધારાની મમતા સેસન મારે્ટ સ્ત્રી આરોગ્ય કાય� કર, આ$ા, આંગણ�ાડી કાય� કર ને

પ્રોત્સાહક રકમની ચૂક�ણી તબીબી ઇમરજન્સી મારે્ટ �ાહન ર્ભાડે રાખ�ુ

આરોગ્ય

Page 13: Smart village planning presentation

સ્ત્રી રોગ વિનષ્ણાત દ્વારા ગામની તરૂણીઓને ‘ ’ તરૂણા�સ્થાની મુઝ�ણ અને માગ� દ$� ન મારે્ટકેમ્પ

તરૂણીઓમાં વિહમોગ્લોબીન તપાસ અને સાર�ાર સગર્ભા� અને ધાત્રી માતાઓમાં લોહીનંુ પ્રમાણ જળ�ાઇ રહે તે મારે્ટ પોર્ષક આહાર મારે્ટ

માગ� દ$� ન તથા આયન� અને કેમિલ્$યમ રે્ટબ્લેર્ટના વિનયમિમત �પરા$ મારે્ટ DOT Provider

આ$ાને અથ�ા અન્ય volunteers ને પ્રોત્સાહક રકમનીચૂક�ણી અવિત જેાખમી માતા તરીકે Identified થયેલ સગર્ભા� ની તકેદારી અને સંસ્થાકીય પ્રસુવિત મારે્ટ

આરોગ્ય સંસ્થામાં લઈ જઇ સલામત પ્રસુવિત મારે્ટ આ$ા અથ�ા અન્ય volunteers ને પ્રોત્સાહક રકમની ચૂક�ણી

પરંપરાગત ઘરે પ્રસુવિત થતી હોય તે�ા કુરંુ્ટબની સગર્ભા� સંસ્થાવિકય પ્રસુવિત કરા�ે તો પ્રોત્સાહક પુરષ્કાર

ગામમાં તમામ વ્યસ્મિક્તઓની આરોગ્ય તપાસણી

આરોગ્ય

Page 14: Smart village planning presentation

�હેલાં લગ્નો અને �હેલી સગર્ભા� �સ્થા અર્ટકા��ા તથા બે બાળકો �ચ્ચે અંતર �ધાર�ા મારે્ટના લોક જાગુ્રવિત કાય� ક્રમો

પોર્ષક આહાર તૈયાર કર�ા મારે્ટ મવિહલાઓને તાશિલમ કુપોમિર્ષત અને અવિત કુપોમિર્ષત બાળકોને પોર્ષક આહાર સગર્ભા� અને ધાત્રી માતાઓને પોર્ષક આહાર ગામની પ્રાથમિમક $ાળા અને આંગણ�ાડીના બાળકોને આરોગ્ય સારી રે્ટ�ો મારે્ટની સમજ

આ�ે તે મારે્ટના કાય� ક્રમ ગામની પ્રાથમિમક $ાળા અને આંગણ�ાડીમાં હાથ ધો�ા મારે્ટ �ો$બે$ીન અને હંેડ �ો$ની

સુવિ�ધા આંગણ�ાડીમાં Kids Toilet ની સુવિ�ધા તંદુરસ્ત બાળક સ્પધા� અને વિ�જેતા ને પુરષ્કાર નબળી આર્થિથlક સ્મિસ્થવિત ધરા�નાર ને મોવિતયાના ઓપેર$ન મારે્ટ સહાય

આરોગ્ય

Page 15: Smart village planning presentation

ગામની પ્રજનનક્ષમ �ય જુથની તમામ મવિહલાઓના બંેક ખાતા ખોલા��ા અને આધાર કાડ� મેળ��ા

મા અને મા �ાત્સલ્ય યોજ્નામાં સમાવિ�ષ્ટ ન થયેલ રોગોની સાર�ાર મારે્ટ મા અને મા �ાત્સલ્ય યોજ્નાના લાર્ભાથી�ઓને વિનધા� દિરત સહાય

રોગચાળાના અર્ટકા� અને ફેલા�ા પર વિનયંત્રણ મારે્ટના પગલા ગામના નબળી આર્થિથlક સ્મિસ્થવિત ધરા�નાર કુરુ્ટબના વિ�ધ્યાથી� ને તશિબશિબ ક્ષેત્રે MBBS અને

PG અભ્યાસ મારે્ટ રાહત દરે લોન ગામના સ્�ૈશિછક રક્ત દાતાઓની યાદી બ્લડ ગ્રુપ અને મોબાઇલ નં. સાથે તૈયાર કર�ી જેથી

ગામની કોઇ વ્યવિકતને લોહીની જરુદિરયાત ઉર્ભી થાય તો તરત વ્ય�સ્થા થઇ $કે ગામના સ્�ૈશિછક ચક્ષુ દાતાઓ, દેહ દાતાઓની યાદી તૈયાર કર�ી

આરોગ્ય

Page 16: Smart village planning presentation

૧૦૦ ર્ટકા કુરંુ્ટબો $ૌચાલય સુવિ�ધા યુકત બને અને તેનો ઉપયોગ થાય તે મારે્ટ પ્રચાર પ્રસાર અને લોકજાગૃવિતના કાય� ક્રમો હાથ ધર�ા.

ગ્રામ વિ�કાસ ની યોજનાઓના અમલનંુ આયોજન. વ્યવિકતગત $ૌચાલય ન ધરા�નાર કુરંુ્ટબો મારે્ટ સામુવિહક $ૌચાલય બના��ાનંુ આયોજન ખુલ્લામાં $ૌચવિક્રયા રોક�ા મારે્ટ ના પગલાઓ ઘરે ઘરેથી કચરો એકઠો કર�ાનંુ આયોજન કચરો એકઠો કરી ગામ બહાર જગ્યા નક્કી કર�ી અને તે મારે્ટ ખાડા કર�ા મનરેગા યોજનામાં

આયોજન ( નક$ા સામેલ કર�ા). ગંદા પાણીના વિનકાલ મારે્ટના પગલા

સ્�ચ્છતા

Page 17: Smart village planning presentation

પાણીની ર્ટાંકી, હ�ાડા, સામુવિહક પાણીની વ્ય�સ્થાના સ્થળો ની સફાઇ મારે્ટના પગલા અને તેનુ યોજન

સ્�ચ્છતા સંબધી કર�ેરાની અધતન આકારણી અને �સુલાત મારે્ટ કાય� �ાહી. આ અંગે રાજ્ય સરકારની સ્�ચ્છ ગામ- સ્�ચ્થ ગામ યોજનાની પ્રોત્સાહક ગ્રાંન્ટ મેળ��ી અને

તેના ઉપયોગનંુ આયોજન.

સ્�ચ્છતા

Page 18: Smart village planning presentation

૯૦ ર્ટકા �ેરા �સુલાત કરનાર તલાર્ટીને પ્રોત્સાહન ૯૦ ર્ટકા �ેરા �સુલાત કરનાર ગ્રામ પંચાયતને પ્રોત્સાહન �ધુ �ેરા �સુલાત જાગૃવિત મારે્ટ અભિર્ભયાન ગ્રામસર્ભામાં મવિહલાઓની �ધુ હાજરી મારે્ટ પ્રચાર- પ્રસાર અભિર્ભયાન ગ્રામસર્ભાના સફળ આયોજન મારે્ટ સરપંચ- તલાર્ટીને પ્રોત્સાહન સામાજીક સમરસતા મારે્ટ ગામમાં શિ$શિબરનંુ આયોજન છેલ્લા પાંચ �ર્ષ� માં વિનયમિમત ધોરણે ૧૦૦ ર્ટકા �ેરો ર્ભરનાર ગ્રામજનોનંુ સન્માન સ્થાવિનક પોલીસ અને ગ્રામ પંચાયતો �ચ્ચે સં�ાદ કાય� ક્રમોનંુ આયોજન રેકડ� �ગી�કરણ મારે્ટ તાલીમનંુ આયોજન અલગ રેકડ� રૂમનંુ બાંધકામ

પંચાયત

Page 19: Smart village planning presentation

ગ્રામ પંચાયતના પદામિધકારીઓ મારે્ટ કોમ્પ્યુર્ટર તાલીમનંુ આયોજન �ધુ સે�ાઓ આપીને ગ્રામ પંચાયતો આ�ક ઉર્ભી કરી આપતા �ી.સી.ઇ. નંુ ગ્રામ પંચાયત

મારફત સન્માન ઇ- ગ્રામ સેન્ટર ખાતે નાગરીકો મારે્ટ પંખો, લાઇર્ટ જે�ી �ધારાની સુવિ�ધાઓ ઉપલબ્ધ

કરા��ી. �ી.સી.ઇ. ને જરૂરી સે્ટ$નરી પુરી પાડી $કાય. ગામે જે સે�ાઓ ઉપલબ્ધ ના હોય તે $રૂ કરા��ા મારે્ટ ઇ- ગ્રામ સોસાયર્ટી, ગાંધીનગરનો

સંપક� કર�ો શિજલ્લા કક્ષાના ડી.એલ.ઇ. તેમજ ર્ટી.એલ.ઇ. દ્રારા ગ્રામ પંચાયત ખાતે કોમ્પ્યુર્ટર શિ$ક્ષણ

મારે્ટ કાય� ક્રમનંુ આયોજન કરા��ંુ. $ાળામાં કોમ્પ્યુર્ટર શિ$ક્ષણ મારે્ટ ગ્રામ પંચાયતે સહકાર આપ�ો ગ્રામ પંચાયતના ર્ભ�નમાં wi-fi ની સગ�ડ ઉર્ભી કર�ી.

ઇ- ગ્રામ

Page 20: Smart village planning presentation

ડ્ર ીપ ઇરીગે$નનો ઉપયોગ કરનાર ખેડૂતોને પ્રોત્સાહન ( રાજ્ય સરકારની યોજનાનો પ્રચાર) ડ્ર ીપ ઇરીગે$ન મારે્ટ જાગૃવિત શિ$શિબરનંુ આયોજન ઓગt નીક ફામી�ગ મારે્ટ પ્રચાર- પ્રસાર મારે્ટના કાય� ક્રમ શિજલ્લા પંચાયતની વિ�વિ�ધ ખેતીવિ�ર્ષયક યોજનાઓનંુ ગ્રામ પંચાયતોના કલસ્ટર બના�ી એક

સ્થળે વિનદ$� ન એ.પી.એમ.સી. દ્રારા ઓગt નીક ફામા� ની ઉપજના �ેચાણ મારે્ટ મીર્ટીંગનંુ આયોજન ખેડૂતોને સોઇલ હેલ્થ કાડ� અંગેની જાણકારી અને જમીનની જાળ�ણી મારે્ટ લે�ાના પગલાં

બાબતે માગ� દ$� ન શિ$શિબરનંુ આયોજન દૂધ મંડળીના અપગે્રડે$ન મારે્ટ વ્ય�સ્થા

કૃમિર્ષ / પ$ુપાલન

Page 21: Smart village planning presentation

દૂઘની ગુણ�ત્તા જાળ��ા દૂધ મંડળી અને ગ્રામ પંચાયતના સહકારથી પ$ુપાલકોને જાણકારી અને પ્રોત્સાહન

�ધુ દૂધ ઉત્પાદન કરનાર પ$ુપાલકોનંુ સન્માન પ$ુઓ મારે્ટ પી�ાના પાણીની વ્ય�સ્થા દૂધ ઉત્પાદક સંધ, દૂધ મંડળી અને ગ્રામ પંચાયતના સહયોગથી રસીકરણ અંગેની કામગીરી

કૃમિર્ષ / પ$ુપાલન

Page 22: Smart village planning presentation

�ૃક્ષારોપણ મારે્ટ ખરીદીને છોડ મેળ��ાના હોય ગામમાં દાતાઓ જેાડે મિમર્ટીંગનંુ આયોજન તેમજ દાતાઓનંુ સન્માન

પોતાની $ાળામાં �ૃક્ષારોપણ કરનાર બાળકોને $ાળા અને ગ્રામ પંચાયત દ્રારા સંયુકત પ્રોત્સાહન

આંગણ�ાડીમાં �ૃક્ષારોપણ કરનારનંુ સન્માન ર્ટ્ર ી- ગાડ� ની વિનયમોનુસાર ખરીદી મનરેગા યોજના દ્રારા �ૃક્ષારોપણનંુ આયોજન �ૃક્ષારોપણ બાદ પાણી મારે્ટ રબ્બર પાઇપની વ્ય�સ્થા છોડને ખાતર મારે્ટ જેા ગામમાં સખીમંડળ કે સ્�સહાય જુથ છાણીયંુ ખાતર કે �મી�કંમ્પોસ્ટ

દ્રારા ખાતરનંુ ઉત્પાદન કરતા હોય તો તેમની પાસેથી ખરીદી $કાય. દબાણ $ોધ�ા જમીન માપણીની કાય� �ાહી હાથ ધર�ી સ્�ૈસ્મિચ્છક દબાણ દૂર કરનારને ગ્રામ પંચાયત દ્રારા પ્રોત્સાહન

�ૃક્ષારોપણ

Page 23: Smart village planning presentation

ગૌચર જમીનની માપણી કર�ી તે પૈકી દબાણો હોય તો દુર કર�ાનંુ આયોજન કર�ંુ ગૌચરના સંરક્ષણ મારે્ટ પગલા સૂચ��ા ગૌચર વિ�કાસ મારે્ટના કામો નક્કી કરી પ્લાનમાં દ$ા� ��ા

ગૌચર

Page 24: Smart village planning presentation

જળસંગ્રહ મારે્ટ રૂ્ભગ� ર્ભ ર્ટાંકા બના��ા જાગૃવિત અભિર્ભયાનનંુ આયોજન રૂ્ભગ� ર્ભ ર્ટાંકા બના�નાર ગ્રામજનોનંુ સન્માન રૂ્ભગ� ર્ભ ર્ટાંકા બના��ા સમજુત કર�ા સ્�ૈસ્મિચ્છક સંસ્થા સાથે સંકલન કરી તાલીમનંુ આયોજન પાણીનો બગાડ અર્ટકા��ા મારે્ટ જાગૃવિત અભિર્ભયાન, ર્ભીંતપત્રો $ાળામાં બાળકો મારે્ટ પાણી બચા�ો પર વિ�$ેર્ષ તાલીમનંુ આયોજન પી�ાના પાણીના સ્ત્રોતનંુ કલેારીને$ન કરા�ી $કાય ગ્રામ પંચાયત ખાતે પી�ાના પાણીની સુવિ�ધા ઉપલબ્ધ કરા��ી. પ$ુએાને પી�ાના પાણી મારે્ટના હ�ાડાનંુ બાંધકામ

પાણી પુર�ઠો

Page 25: Smart village planning presentation

સખીમંડળ/ સ્�સહાય જુથ મારે્ટ અન્ય શિજલ્લાના તાલુકામાં પ્રેરણા પ્ર�ાસ ગામના સખીમંડળ અને સ્�સહાય જુથો મારે્ટ સ્�ૈસ્મિચ્છક સંસ્થા મારફતે તાલીમ શિ$શિબરનંુ

આયોજન જુથો દ્રારા ઉત્પાદન થતા માલ- સામાનના ખરીદ- �ેચાણ મારે્ટ ગામના દુકાનદારોને પ્રોત્સાવિહત

કર�ા જુથોના ઉત્પાદિદત માલના �ેચાણ મારે્ટ ખાસ હાર્ટ બજારનંુ આયોજન ગ્રામ પંચાયતે કર�ંુ શિજલ્લા કે રાજય કક્ષાએ પ્રોત્સાવિહત થયેલા જુથોને ગ્રામ પંચાયત દ્રારા સન્માન બંેકના પ્રવિતવિનમિધઓ અને જુથોની બહેનો તેમજ ગ્રામ પંચાયતની સંયુકત બેઠકનંુ આયોજન $ાળા અને દ�ાખાનાને જેાડતા પાકા રસ્તા મારે્ટ અન્ય યોજનામાંથી આયોજન થાય ત્યાં સુધી

મનરેગામાંથી માર્ટીકામ કરા�ી રસ્તાઓ સરખા કરા��ા

અન્ય

Page 26: Smart village planning presentation

ગ્રામ પંચાયતના શિબલ્ડીંગ્માં સોલાર લાઇર્ટની અથ�ા LED લાઇર્ટની વ્ય�સ્થા કર�ી $ાળા, આંગણ�ાડીમાં LED બલ્બનંુ વિ�તરણ શિજલ્લાની તાલુકાની કચેરીઓનાં અગત્યના સંપક� નંબર વિપ્રન્ટ કરા�ી ગ્રામ પંચાયત કચેરીમાં

લગા��ા સ્�સહાય જુથોને પુર કે અન્ય કુદરતી આપવિત સમયે તથા અન્યને ઉપયોગી થઇ $કે તે મારે્ટ

તાલીમ આપ�ા શિ$શિબરનંુ આયોજન કર�ંુ.

અન્ય

Page 27: Smart village planning presentation

પ્લાનમાં ફરજીયાત લક્ષ્યાંક અને વિ�ઝ્નને ધ્યાને લઇ પરીપુણ� કર�ા તબકકા�ાર આયોજનદ$ા� ��ંુ.

સ્માર્ટ� વિ�લેજનો પ્લાન સેકર્ટર�ાર અલગ- અલગ તૈયાર કરી સંયુકત પ્લાન બના��ો. પ્લાનમાં રજુ કરેલ માવિહતી રેકડ� આધાદિરત રજુ કર�ી. ગામને સ્માર્ટ� બના��ા વિનધા� દિરત લક્ષ્ય ની શિસધ્ધી મારે્ટના મુદ્દા�ાર પગલા સ્પષ્ટ કર�ા જેમાં

સમયમયા� દા, અંદાજીત ખચ� અને તેના સ્ત્રોત અ�શ્ય જણા��ાના રહે$ે. કોઇ કામ હાથ ધર�ાનંુ હોય તો તેમા તે અંગેની જગ્યા વિનધા� દિરત કરી નક્$ામાં અ�શ્ય

જેાડ�ી. દા.ત. :- પી�ાના પાણીની ર્ટાંકી બના��ાનુ કામ પ્લાનમાં દ$ા� ��ામા આવ્યંુ હોય તો તે

પાણીની ર્ટાંકી કઇ જગ્યાએ બના��ામાં આ�$ે તે નક$ામાં દ$ા� ��ંુ જેાઇએ.

સ્માર્ટ� વિ�લેજ યોજના અંતગ� ત પ્લાન બના��ા મારે્ટ ધ્યાનમાં રાખ�ાની બાબતો

Page 28: Smart village planning presentation

પ્લાનમાં વ્યવિકતલક્ષી લક્ષ્યાંક સુચ��ામા આવ્યા હોય તો તેમાં કેર્ટલા લોકોને આ�રી લે�ામાં આ�નાર છે. તેનો અંદાજ આપ�ો.

સ્માર્ટ� વિ�લેજની મળનાર ગ્રાંર્ટ ઉપરાંત રાજય સરકાર, કંેન્દ્ર સરકારની યોજના સાથે સમન્�ય કરી કામો અને કાય� ક્રમો હાથ ધર�ાના હોય તો પ્લાનમાં સંબમિધત સેકર્ટરમાં ઉલ્લેખ કર�ો.

સ્માર્ટ� વિ�લેજ યોજના અંતગ� ત પ્લાન બના��ા મારે્ટ ધ્યાનમાં રાખ�ાની બાબતો

Page 29: Smart village planning presentation

આર્ભાર