ch 1

60

Upload: kaushik-kumar

Post on 11-Apr-2017

60 views

Category:

Education


2 download

TRANSCRIPT

Page 1: Ch 1
Page 2: Ch 1
Page 3: Ch 1

• વિ�શ્વમાં એશિયા ખંડ વિ�સ્તાર અને જનસંખ્યા બંનેની ર્દ� વિ�એ સૌથી મોટો ખંડ છે. • એશિયા ખંડમાં ભારત વિ�સ્તાર અને �સ્તીમાં મોટો રે્દ છે. • ભારતની ધરતી સુજલામ અને સુફલામ છે.

• સિસંધુખીણની સંસૃ્કવિતના આરંભથી આજદિર્દન સુધીના લોકોએ ભારતને પોતાની

• બુધ્ઘિ01ક્તિ3ત, આ�ડત અને કૌલ્યો દ્વારા સમૃદ્ઘ બનાવ્યંુ છે.

Page 4: Ch 1

• ભારતીય સંસ્કૃવિતના સમૃદ્ઘ રે્દહપિપંડના 1ડતરમાં કોનેકોને ફાળો આપ્યો છે.

• ઋધ્ઘિ=મુવિનઓ, સંતો, વિ�રુ્દધ્ઘિ=ઓ,ઇવિતહાસવિ�ર્દો, • વિ�દ્વાનો, �ૈજ્ઞાવિનકો,સંોધકો, કલકારો, કારીગરો �ગેરેએ સંસ્કૃવિતના 1ડતરમાં ફાળો આપ્યો છે.

• સિસંધુ ખીણની સંસૃ્કવિત ના આરંભથી આજ દિર્દનસુધીના લોકોએ ભારતને પોતાની બુધ્ઘિ01ક્તિ3ત, આ�ડત અને કૌલ્યો દ્વારા સમૃદ્ઘ બનાવ્યંુ છે.

Page 5: Ch 1

• માન�સમાજ અને પ્રણીસમાજ �ચ્ચે કઇ બાબતનો તફા�ત છે.

• સંકૃવિત અને સભ્યતાનો તફા�ત છે.

• સંસ્કૃવિતનો અથ�• સંસ્કૃવિત એટલે માન� મનનંુ ખેડાણ • સંસ્કૃવિત એટલે ગુફા થી 1ર સુધીની માન� વિ�કાસની યાત્રા.

Page 6: Ch 1

• સંસ્કૃવિત એટલે કોઇ પણ પ્રજાસમૂહની આગવિ� જી�નૈલી છે.

oસંસ્કૃવિતમાં વિ�ચારો,બુશિK,કલા-કૌલ્ય અને સંસ્કાદિરતાના મૂલ્યનો સમા�ે થાય છે.

Page 7: Ch 1

ઇવિતહાસવિ�ર્દો અને વિ�ચારકોના મતે

સંસૃ્કવિતની ઉ=ા ભારતમાં પ્રગટી હતી.

ભારવિતય સંસૃ્કવિત ઉપયોગીતાના સંર્દભ� �ાળી અને વ્ય�ક્તિM અને આયોજનપૂ�� કની હતી.

ભારવિતય સંસૃ્કવિત સત, ધ્ઘિચત અને આનંર્દની અનુભૂવિતનંુ સામર્થ્યય� ધરા�તી હતી.

Page 8: Ch 1

ભારતની સંસૃ્કવિત એટલે ગંગા, યમુના, સરસ્�તી, સિસંધુ અને ક�ેરીની સંસૃ્કવિત ભા�ના અને સં�ેર્દનાની સંસૃ્કવિત, જ્ઞાન અને ભક્તિ3તની સંસૃ્કવિત

Page 9: Ch 1

• ભારતીય સંસૃ્કવિતમાં • ન્યાય અને નીવિત, • ર્દયા અને કરુણા, • પ્રેમ અને અપિહંસા,• સમજણ અને સં�ાદિર્દતા ને મહત્� આપ�ામાં આવ્યુ છે.

Page 10: Ch 1

• ભારતીય સંકૃવિતનંુ 0યેય• ધમ� , અથ� , કામ અને મોક્ષ છે.• ભારવિતય સંસૃ્કવિત 1 અનેક વિ�ચાર ધારાનંુ સંગમતી�થ છે. 2 બીજી સૃ્કવિતના સારા પાસાઓમો સ્�ીકાર ર્ક્યોંોT છે. 3 પોતાની સંસૃ્કવિતના ફેલા�ા માટે કોઇ પણપ્રજા પર આક્રમ નહી. 4 સ�� જી�ો પ્રત્યે સમાન સમરસ ભા�.

Page 11: Ch 1

•ભારવિતય સંસૃ્કવિતના વિ�શિ� લક્ષણો• 1 પ્રાચીનતા અને સાતત્ય • 2 વિ�વિ�ધતામા એકતા• 3 સવિહષ્ણુતા• 4 આ0યાત્મિ[કતા અને ભૌવિતક�ાર્દનો સંગમ • ભારતના સમૃદ્વ �ારસાના કારણો• 1 ભારતવિ�ાળ રે્દ છે.• 2 ભારતમાં અનેક ભૌવિતક અને ભૌગોલીક વિ�શિ�ાઓ છે. • 3 પરસપર �ારસાઓનુ આર્દાન પ્રર્દાન• 4 અનેક પ્રજા ભારતમાં આ�ીનેભળીગઇ છે.

Page 12: Ch 1

• �ારસો • એક બાજુ એ કોઇ એક Mાન ,કે્ષત્ર અથ�ા તો પ્રરે્દ સાથે જેાડાયેલો હોય છે.• બીજી તરફ એક કંુટંુબ, સમુર્દાય સાથે જેાડાયેલો હોય છે. અને તે તેની એક વિ�શિ� ઓળખ પણ આપે છે.• �ારસા ના પ્રકારો • ૧ પ્રાકૃવિતક �ારસો • ૨ સાંસૃ્કવિતક �ારસો

Page 13: Ch 1

• પ્રાકૃવિતક �ારસોમાં કઇકઇ બાબતોનો સમા�ે થાય છે.• પ�� તો, �નો,રણો, નર્દીઓ, ઝરણા, સાગરો, ઋતુઓ, તરુઓ,�ેલા- લતાઓ જી�જંતંુઓ �ગેરેનો સમા�ે થાય છે.

• પ્રાકૃવિતક �ારસો એટલે • પ્રકૃવિત, પયા� �રણ અને માન� જી�ન �ચ્ચેના વિનકટતમ સંબંધોનંુપદિરણામ

Page 14: Ch 1

• નર્દી પ�� તો,�ૃક્ષો,પુઓ,�ગેરે પ્રકૃવિતના તત્�ોને આપણે રૈ્દ�ી રૂપે સ્�ીકારેલ છે.• નર્દીઓને આપણએ લોકમાતા તરીકે ઓળખીએ છીએ.• તુલસી,પીપળો,�ડ �ગેરેની આપણ પૂજા કરીએ છીએ.

Page 15: Ch 1

કેટલાય પુ- પક્ષીઓને રે્દ�તાઓના �ાહન તરીકે સ્�ીકાર કયો� છે. આપણો પ્રકૃવિત સાથેનો વ્ય�હાર શ્રદ્ઘાપૂ�� કનો રહ્યો છે. આપણા ાસ્ત્રીય અને લોકસંગીતને પ્રકૃવિત અને ઋતુઓ સાથે ગાઢ સંબં1 છે.

Page 16: Ch 1

• કેટલાય રાગો તો દિર્દ�સના જુર્દાજુર્દા પ્રહરના આધારે છે.• આપણા ગીતો, કવિ�તાઓ ,તહે�ારો અને ધ્ઘિચત્રાકંનો પ્રકૃવિત પર જ આધારીત છે.• આયુ�d ર્દીક, યુનાની અને પ્રાકૃવિતક ધ્ઘિચવિકત્સા પ0ધતી પ્રકૃવિત પર આધારીત છે.• આપણા પ્રકૃવિતક �ારસાના 1ડતરમાં ભૂધ્ઘિમર્દ� શ્યો, નર્દીઓ,�નસ્પવિતઓ અને �ન્યજી�ોએ અગત્યનો ભાગભજવ્યો છે.

Page 17: Ch 1

• ભૂધ્ઘિમર્દ� શ્યો• ભૂધ્ઘિમ- આકારો દ્વારા ભૂધ્ઘિમર્દ� શ્યોનંુ સજ�ન થાય છે. ર્દા.ત. વિહમાલય • વિહમાલયએ ભારતની પ્રજાને નર્દીઓ ઝરણા, તરાઇના જંગલો ની ભેટ આપેલ છે.• આ�ા ભૂધ્ઘિમર્દ� શ્યો લોકોના જી�નના વિ�વિ�ધ પાસાઓ પર ગાઢ અસર કરે છે,• જેમકે વ્ય�સાયો, રી�ાજેા,રહેણીકરણી �ગેરે

Page 18: Ch 1

નર્દીઓ ભારતમાં નર્દીઓ લોકમાતાઓ રહી છે. ભારતની સંસૃ્કવિત સિસંધુ અને રા�ી નર્દી વિકનરે પાંગરી હતી. ગંગા,રા�ી, સિસંધુ, નમ� ર્દા, યમુના, સરસ્�તી �ગેરે નર્દીઓ ની પ્રગાઢ અસર લોકજી�ન પર છે.

Page 19: Ch 1

• નર્દીના પાણીનો ઉપયોગ પી�ા,1ર �પરા અને સિસંચાઇ માટે ઉપયોગ કયો� છે• નર્દી વિકનારાની માટી નો �ાસણો મકાનો સિલંપણ �ગેરેમાં ઉપયોગ કયો� છે.• નર્દીએ કલાસૂઝ અને કૌલ્ય વિ�કાસમાં 1ણો મોટો ફાળો આપ્યો છે.

Page 20: Ch 1

�નસ્પવિત પ્રચીન સમયથી ભારતના લોકો પયા� �રણપ્રેમીછે ભારતમાં �ડ,પીપળો, લીમડો, તુલસી, �ગેરેને પવિ�ત્ર ગણ�ામાં આ�ે છે.

Page 21: Ch 1

• આંબળા,હરડે, બહેડા, કંુ�રપાઠુ, તુલસી, �ગેરે આપણા ઔ=ધ્ઘિધય છોડ છે.• તુલસીના છોડની આપણે પૂજા કરીએ છી. અને �ડસાવિ�ત્રીનુ વ્રત કરીએ છીએ

Page 22: Ch 1

�ન્ય જી�ન આપણો રે્દ પ્રાણીપ્રેમી અનેપ્રકૃવિતપ્રેધ્ઘિમ રે્દ છે. ભારતીય સંસ્કૃવિતને પ્રાણીઓ �ૈવિ�ધય સભર બના�ે છે. મૃત હાથીના રં્દતૂળ અને �ાધ-સિસંહના ચામડા મૂલ્ય�ાન છે.

Page 23: Ch 1

• ભારતે રા�્રધ્ઘિચહનમાં સિસંહની આકૃવિત મૂકીને તેનંુ મુલ્ય વિપછાણંુ છે.

• ભારતે �ન્ય જી�ન માટે કાયર્દો કયો� છે. તેમજ અભયારણ્યો પણ સર્જ્યાા� છે.

Page 24: Ch 1

સાંસ્કૃવિતક �ારસો એટલે માન�ીએ પોતાનીએ બુધ્ઘિ0ધક્તિ3ત, આ�ડત, કલા-કૌલ્ય દ્વારા જે કાંઇ સરુ્જ્યા�, તેને સાંકૃવિતક �ારસો કહે�ાય. સાંસૃ્કવિતક �ારસો માન�સર્જિજતં �ારસો છે.

Page 25: Ch 1

ભારતમાં શિલ્પો કંડાર�ાની કળા 5000 �=ો� જુની છે. જેના સાક્ષી સિસંધુ ખીણના અ�ે=ો ગણી કાય ૧ રે્દ�રે્દ�ીઓની આકૃવિતઓ, ૨ પુઓ, કેટલાક રમકડાઓ, ૩ ર્દાઢી�ાળા પુરૂ=નુ શિલ્પ, ૪ નત� કીની મૂર્તિતંઓ �ગેરે ગણી કાય.

Page 26: Ch 1

મૌય� યુગ ર્દરધ્ઘિમયાનનંુ ઊંધા કમળની આકૃવિત ઉપર �ૃ=ભ કે સિસંહનંુ શિલ્પ ૧ બુ01નંુ પ્રજ્ઞાપારધ્ઘિમતાનંુ શિલ્પ, ૨ સારનાથની ધમ� ચક્ર �ાળી ગૌત્[ બુધની પ્રવિતમા

Page 27: Ch 1

૩ જૈન તીથ� કરોની પ્રવિતમાંઓ ૪ ઇલોરાની ગુફાઓના શિલ્પો આ બધા સાંસૃ્કવિતક �ારસાના મહત્�ના અંગો છે.

Page 28: Ch 1

સાંસ્કૃવિતક �ારસામાં રાજમહેલો, શિલાલેખો,સ્તૂપો,વિ�હારો,ચૈત્યો, મંદિર્દરો,મસ્જિસ્જર્દો,મકબરાઓ,ગંુબજેા, વિકલ્લાઓ,ર્દર�ાજાઓ,ઉત્ખન કરેલા Mળો, તેમજ ઐવિતહાશિસક સ્મારકો �ગેરેનો સમા�ે થાય છે.

Page 29: Ch 1

ભારતીય સાંસૃ્કવિતનંુ સાતત્ય જળ�ાયંુ છે? કારણ કે આપણા સાંસૃ્કવિતક�ારસાને ર્દરેક પેઢીએ સાચવ્યો છે.તેનંુ સં�ધ� ન રુ્ક્યોંT છે. તેથી

Page 30: Ch 1

ભારતભૂધ્ઘિમ અને તેના લોકો ભારતમાં વિ�શ્વની બધીજ જાતીનાલોકોના જાવિત તત્�ો મળી આ�ે છે

ભારતની પ્રાચીન પ્રજા તરીકે દ્વ્રવિ�ડોને ગણ�ામાં આ�ે છે.

Page 31: Ch 1

ભા=ાાસ્ત્રીઓ અને નૃ�ંસ્ત્રીઓના મતે દ્વ્રવિ�ડો પહેલા ભારતમાં છ જાવિત ભારતમાં રહેતી હતી. ભારતના ધડતરમાં આ બધી જ જાવિતઓનોફાળો રહેલો છે.

Page 32: Ch 1

1 નેગ્રીટો (હબસી) (નીગ્રો) પ્રજા

કેટલાક ઇવિતહાસકારો નીગ્રો પ્રજાને ભારતના સૌથી પ્રચીન વિન�ાસી ગણે છે.

નીગ્રો �ણd શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને �ાંકદિડયા �ાળ ધરા�ે છે

Page 33: Ch 1

• 2 ઑસ્ટ્રલૉઇડ (વિન=ાર્દ પ્રજા)• ઑસ્ટ્રલૉઇડ પ્રજા અધ્ઘિ|એશિયામાં થી

આ�ેલી છે.• ઑસ્ટ્રલૉઇડ રંગે શ્યામ, લાંબંુ અને પહોળુ

માથંુ,ચપટંુ નાક, ટંૂકુ કર્દ એ એમની ારીદિરક વિ�ે=તાઓ હતી.

Page 34: Ch 1

ભારતમાં આયો� તેમને વિન=ાર્દ કહેતા

ભારતમાં વિન=ાર્દ જાવિતના વિ�ે= તત્�ો કોલ અને મંુડા જાવિત, અસમની ખાસી જાવિત, વિનકોબાર અને બ્રહ્મ રે્દ ની જાવિતઓમાં જેા�ા મળે છે.

Page 35: Ch 1

ભારવિતય સાંસ્કૃવિત અને સભ્યતાના વિ�કાસમાં ઑસ્ટ્રલૉઇડ પ્રજા પ્રજાનો ફાળો વિ�ે= રહેલો છે.

Page 36: Ch 1

• ઑસ્ટ્રલૉઇડ પ્રજા માટીના �ાસણો બના��ા, ખેતીકર�ી, સુતરાઉ કાપડનંુ �ણાટકામ કર�ુ, જે�ા કૌશ્લ્ય માટે જાણીતા હતા,

• ઑસ્ટ્રલૉઇડ પ્રજા ધાર્મિમંક માન્યતાઓ પણ ધરા�તા હતા.

Page 37: Ch 1

3 દ્વવિ�ડ આયો� પહેલા દ્વવિ�ડ ભા=ા બોલાતા દ્વવિ�ડ લોકો �સતા હતા, દ્વવિ�ડ લોકો પા=ાણ યુગનીસંસ્કૃવિતના સીધા �ારસર્દાર છે. દ્વવિ�ડ લોકો મોહંે- જેા- ર્દડોની સંસ્કૃવિતના સજ�કો ગણાય છે.

Page 38: Ch 1

દ્વવિ�ડોએ માતારૂપે રે્દ�ી અને વિપતૃ રૂપ પરમા[ાનો વિ�ચાર આપ્યો, આથી પા�� તી અને શિ�નો ખ્યાલ વિ�કસ્યો.

Page 39: Ch 1

પ્રકૃવિતની પૂજા અને પુની પૂજા �ગેરે દ્વવિ�ડોની ભેટ છે. ધૂપ, ર્દીપ, અને આરતીથી પૂજા આયો�ની ભેટ છે. ઇંટોના મકાનો બાંધી નગર સભ્યતા વિ�કસા�નારા દ્વવિ�ડો હતા.

Page 40: Ch 1

તેમણે આકાી ગ્રહો, હોડીઓ, તરાપા કાંત�ંુ, રંગ�ંુ �ગેરે કલાઓનો વિ�કાસ કયો� હતો દ્વવિ�ડ લોકો ના સ્ત્રો તીર, ભાલા,તલ�ાર એમના સ્ત્રો હતા, દ્વવિ�ડ લોકો ખેતી અને કાપડ �ણટના ઓજારોથી તેપદિરચીત હતા.

Page 41: Ch 1

• દ્વવિ�ડ લોકો આયો�ના પ્રભુત્� બાર્દ ર્દશિક્ષણ તરફ ખસતા ગયા અને ત્યાં ક્તિMરથયા.

• આજે દ્વવિ�ડ કુળની ભા=ાઓ તેલુગી, કન્નડ અને મલયાલમ ભા=ા બોલત લોકો

ર્દશિક્ષણ ભારતમાં જેા�ા મળે છે.

Page 42: Ch 1

(4) અન્ય પ્રજાઓ અલ્પાઇન,દિડનાદિરકા અને આમd નોઇડ આ ત્રણે જવિતના ભૌવિતક ગુણધમો�સમાન છે. આ પ્રજાના અંો ગુજરાત સૌરા�્ર, બંગાળા માહારા�્ર, ઓદિરસ્સા,�ગેરેમાં જેા�ા મળે છે.

Page 43: Ch 1

મોંગોલોઇડ–(વિકરાત)લોકો નાં ારીદિરક લક્ષણો પીળા�ણ� , ચપટોચહેરો,ઉપસેલા ગાલ, બર્દામ આકરની આંખો �ગેરે હતા.

Page 44: Ch 1

(5) આયો� (નોર્ડિડંક)

૧ આયો� સમકાલીન પ્રજા કરતા વિ�કસીત પ્રજાહ હતી૨ આયો� પ્રકૃવિતપ્રેમી હતા તેઓ �ૃક્ષો, નર્દીઓ,પહાડો,સૂય� ,�ાયુ, �રસાર્દ �ગેરેની પૂજા- અરાધાના કરતા હતા.૩ તેમને સ્તુવિત(ઋચા)ની રચના કરી હતી

Page 45: Ch 1

૪ તેમાંથી ધાર્મિમંક વિ�ધ્ઘિધઓ ઉર્દભ�ી અને પછી યજ્ઞયાગાદિર્દ વિક્રયાઓ ભારતમાં રૂ થઇ ૫ આમ ભારતમાં સમનવ્ય કારી સંસ્કૃવિતનુ સજ�ન થયંુ

Page 46: Ch 1

6 ભારતમાં આય� સભ્યતાના સજ�ક આયો� હતા આયો�એ ભારતમાં આ�ેલ વિ�વિ�ધ પ્રજાના વિ�શિ� સાંસૃ્કવિતક તત્�ો

અપનાવિ�ને સમન્�ય કારી ભારવિતય સંસ્કૃવિતનંુ સજ�નકયુ� છે.

Page 47: Ch 1

આ બધી જાવિત �ચ્ચે લ|સંબંધો દ્વારા પ્રજાઓનંુ સંધ્ઘિમશ્રણ થતુગયુ આ બધાની એક વિ�શિ� રહેણી કરણી, અનેક ભા=ાઓ ,વિ�ચારો ,ધર્મિમકં મન્યતાઓ, �ગેરેનો સમનવ્ય થતો ગયો. આ સમનવ્યકારી સંસૃ્કવિતના આક=� ણ કારણે વિ�રે્દી પ્રજાઓ ભારત તરફ ઉતરી આ�ી.

Page 48: Ch 1

ઇ.પૂ. બીજી સર્દીની રૂઆતથીભારતમાં વિ�રે્દી પ્રજાનાઆગમનનો એક ન�ો યુગ રૂ થયો શિસકંર્દરની ભારત પરની ચડાઇથી ગ્રીકો ભારતમાં આવ્યા.

Page 49: Ch 1

એ પછી કો,કુ=ાણ,પહલ�ો,હૂણો �ગેરે પ્રજા આ�ી. અહીંની પ્રજાઓ સાથે લ|સંબંધો, કૌટંુબીક સંબંધો અને સામાજીક- આર્મિથંક સંબંધો પરસ્પર બંધાતા તેઓ ભારવિતય બની ગયા• ર્દા.ત. ધ્ઘિમનેન્ડર નામનો ગ્રીક રાજ�ી ધ્ઘિમશિલન્ર્દ

તરીકે ઓળખાયો

Page 50: Ch 1

વિ�રે્દીઓના ભારવિતય કરણમાં ધમd મહત્�નો ભાગ ભવ્યો છે.

ર્દા.ત. કુ=ાણ રાજ�ી સમ્રાટ કવિનષ્કપ્રથમે બૌ0ધ ધમ� અપનાવિ� તેનોપ્રચાર કયો�.

Page 51: Ch 1

• આમ વિ�રે્દી પ્રજાઓએ માત્ર ધમ� જ નહી પણ રીતરી�ાજેા , ભા=ાઓ, ભારતીય નામો. અપનાવિ� લીધા

• આમ ભારવિતય સંસૃ્કવિત ભાતીગળ બની.

Page 52: Ch 1

• સાંસ્કૃવિતક �ારસાનંુ મહત્�• સંસૃ્કવિત એટલે – આપણી પાસે જે કાંઇ છે તે.• સભ્યતા એટલે – આપણે જે કાંઇ છીએ તે.

Page 53: Ch 1

• �ારસો એટલે ંુ?• સંસ્કૃવિતની વિ�ભિભન બાબતો એક પેઢી પોતાની

અનુગામી પેઢીને �ારસામાં આપતી જાય છે. તે પેઢી તેમાં પોતે ીખેલ બાબતોનો ઉમેરો કરી તેની અનુગામી પેઢીને આપે તે પેઢી તેમાં વિ�વિ�ધ બાબતોનો ઉમેરો કરીને તેની અનુગામી પેઢીને આપે તે �ારસો

Page 54: Ch 1

માન�સમાજનંુ,અક્તિસ્તત� અને સાતત્ય પણ આ સંસ્કૃવિતની આભારી છે. માન�ીના સામાશિજક,આર્મિથંક ધાર્મિમંક સાંસ્કૃવિતક જી�નનાં વિ�ભિભન્ન પાસાઓ ઉપર સંસ્કૃવિતની 1ેરી અસર પડે છે.

Page 55: Ch 1

મન�ીની કઇ કઇબાબતો સંસૃ્કવિત દ્વારા નક્કી થાય છે વ્યક્તિ3તના આહાર ,પોાક �સ�ાટ, કૌટંુશિબક જી�ન અભિભવ્યક્તિ3તનીરીતો,મનોરંજનમેળ��ાની રીતો, બોલ�ાની ઢબ, અથ� ઉપાજ�નની રીતો �ગેરે

Page 56: Ch 1

ભારતીય સાંસૃ્કવિતક �ારસામાં કઇકઇ બાબતોનો સમા�ે થાય છે?

પ્રકૃવિતક �ારસામાં --- પ�� તો, સાગરો, સદિરતાઓ, તળા�ો, સરો�રો, જંગલો �ગેરેનો સમા�ે થાય છે.

Page 57: Ch 1

સાંસૃ્કવિતક�ારસામાંરાજમહેલો, ઇમરતો, શિલાલેખો, સ્તુપો, વિ�હારો, ચૈત્યો, મંદિર્દરો, મસ્જિસ્જર્દો, મકબરા, ગંુબજેા, વિકલ્લાઓ ર્દર�ાજાઓ, પૌરાભિણક અને ઉત્ખનન કરેલ Mળો, ઐવિતહાશિસક Mળો �ગેરેનો સમા�ે થાય છે.

Page 58: Ch 1

આપણા �ારસાનંુ જતન અને સંરક્ષણ આપણા રાર્જ્યાબંધારણની કલમ 51(ક) માં ભરતના નાગદિરકની જે મૂળભૂત ફરજેા ર્દા� �ી છે. તેમાં પણ (છ) (જ) અને (ટ) અથા� ત (6),(7) અને (9) માં ર્દા� વ્યા મૂજબ

Page 59: Ch 1

આપણી સમભિન્�ત સંસૃ્કવિતના સમૃદ્ઘ �ારસાનંુ મૂલ્ય સમજી, તેની જાળ�ણી કર�ાની જંગલો,તળા�ો,નર્દીઓ,અને �ન્ય પુ પશિક્ષઓ સવિહત પયા� �રણનુ જતન કર�ાની અને તેની સુધારણા કર�ાની અને સ�� જી�ો પ્રત્યે અનંુકંપા રાખ�ાની• જાહેર ધ્ઘિમલકતોનંુ રક્ષણ કર�ાની અને પિહંસાનો ત્યાગ

કર�ાની ફરજેાનો સમા�ે કર�ામાં આવ્યો છે.

Page 60: Ch 1

ભારતના પ્રત્યેક નાગદિરકની પવિ�ત્રઅને પ્રાથધ્ઘિમક ફરજ કઇ?

આપણા પ્રાચીન સ્મારકો,ઐવિતહાશિસક મૂલ્ય ધરા�તા Mળો �ગેરેને કોઇ નુકસા ન પહોંચાડે અને તેનંુ જતન કરે તે છે.