drill machine tools

Post on 16-Feb-2017

501 Views

Category:

Education

7 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

INDUSTRIAL TRAINING INSTITUTE

KUTIYANA (PORBANDAR)

Subject :- ડ્ર ીલ અને ડ્ર ીલ મશીન

By……. Navdip Jadav

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

ડ્ર ીલ અને ડ્ર ીલ મશીન ૧) ડ્ર ીલનો ઉપયોગ ૨) ડ્ર ીલીંગની વ્યાખ્યા ૩) ડ્ર ીલનુ મટેરિ�યલ ૪) ડ્ર ીલનાં પ્રકા� ૫) ટ્વિ�સ્ટ ડ્ર ીલનાં ભાગ ૬) ડ્ર ીલીંગ મશીન ૭) ડ્ર ીલીંગ મશીનમાં જરૂ�ી એસેસ�ીઝ ૮) કટિટંગ સ્પીડ અને ફીડ ૯) સાવચેતીઓ

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

ડ્ર ીલ અને ડ્ર ીલ મશીન૧) ડ્ર ીલનો ઉપયોગ:- ડ્ર ીલ એક કટિંગ ૂલ છે.

જેનો ઉપયોગ જેોબમાં હોલ બનાવવા માે થાય છે.

૨) ડ્ર ીલીંગની વ્યાખ્યા:- ડ્ર ીલ અને ડ્ર ીલીંગ મશીન વડે ગોળ હોલ બનાવવા જે ક્રિ"યા કરવામાં આવે છે તેને ડ્ર ીલીંગ ક્રિ"યા કહે છે.

૩) ડ્ર ીલનુ મટેરિ�યલ:- ડ્ર ીલ હાઈ કાબ' ન સ્ટીલ અથવા હાઈસ્પીડ સ્ટીલ કે અલોય સ્ટીલમાંથી

બનાવેલંુ હોય છે. NAVDIP JADAV ( B.E. MECHANICAL )

૪) ડ્ર ીલનાં પ્રકા� સામાન્ય રીતે ડ્ર ીલ ત્રણ પ્રકારના હોય છે.

(૧) ફ્લેટ ડ્ર ીલ

(૨) સ્ટ્રેઈટ ફ્લુઈટેડ ડ્ર ીલ

(૩) �ીસ્ટ ફ્લુઈટેડ ડ્ર ીલ

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧) ફ્લેટ ડ્ર ીલ (FLAT DRILL)આ પ્રકારના ડ્ર ીલ ને હાઈકાબ' નસ્ટીલ કે ૂલસ્ટીલમાંથી બનાવવામાં

આવે છે. તેના એક છેડાને ઢાળવાળો અને ચપો પાન જેવો આકાર આપવામાં આવે છે. તેનો કટિંગ એંગલ ૯૦ ઔંસ થી ૧૨૦ ઔંસ સુધી

કામના પ્રકાર મુજબ આકાર આપવામાં આવે છે. આ ડ્ર ીલ નો ઉપયોગ મોા ભાગે લાકડામાં હોલ પાડવા માે થાય છે. ધાતુમાં હોલ પાડતી વખતે તેમાંથી ધાતુ ની ચીપ્સ બહાર નીકળી સકતી નથી. તેથી ડ્ર ીલ ફસાઈ જવાની કે તૂી જવાની શક્યતા રહે છે. તેમજ ડ્ર ીલની ધાર પણ ઘસાઈ જોય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

ફ્લેટ ડ્ર ીલ (FLAT DRILL)

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૨) સ્ટ્રેઈટ ફ્લુઈટેડ ડ્ર ીલ (STRAIGHT FLUTED DRILL)

બોડીમાં બે સીધા અને સમાંતર ફ્લુઈ(ખાંચા) આવેલા હોય છે. હોલ પડતી વખતે તેમાંથી ચીપ્સ જોતે બહાર આવી શકતી નથી, તેથી આ

પ્રકારના ડ્ર ીલનો ઉપયોગ ધાતુમાં ડ્ર ીલીંગ માે કરવામાં આવતો નથી ધાતુ ની પાતળી શી અને તાંબા ક્રિપત્તળ જેવી નરમ સ્ટીલ અથવા હાઈ સ્પીડસ્ટીલમાંથી બનાવવામાં આવે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૩) �ીસ્ટ ફ્લુઈટેડ ડ્ર ીલ (TWIST FLUTED)

હાલ દરેક વક' શોપમાં આ પ્રકારના ડ્ર ીલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તે હાઈ કાબ' ન સ્ટીલ, હાઈ સ્પીડ સ્ટીલ માંથી બનાવવામાં આવે છે. તેના છેડા ઉપર કટિંગએજ અને આખી બોડી ટ્વીસ્ટ કરેલ હોય છે તેમાં ફ્લ્યુ હોય છે. તેની કટિંગ એજને ગ્રાઈન્ડ કરીને ૫૯ ઔંસ નો ખૂણો બનાવવામાં આવે છે. ક્રિટ્વસ્ટ ફ્લુઇના લીધે કટિંગ ચીપ્સ સહેલાઈથી બહાર નીકળી સકે

છે. તેમજ કુલં પણ કટિંગ એજ સુધી પહોચી શકે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

�ીસ્ટ ફ્લુઈટેડ ડ્ર ીલ (TWIST FLUTED)

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

૫) ક્રિટ્વસ્ટ ડ્ર ીલ ના ભાગ (PART OF TWIST DRILL)

ક્રિટ્વસ્ટ ડ્ર ીલ ના ભાગ નીચે મુજબ છે.(૧) શંેક (૨) ંેગ(૩) નેક (૪) ફ્લ્યુ(૫) લેન્ડ (૬) બોડી(૭) વેબ (૮) માર્જિજંન(૯) લીપ્સ અને કટિંગ એજ (૧૦) બોડી ક્લીયરન્સ (૧૧) ક્રિહલ

(૧૨) ડેડ સેન્ટર

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧) શંેક (SHANK) શંેક એ ક્રિટ્વસ્ટ ડ્ર ીલની બોડીની સૌથી ઉપરનો ભાગ હોય છે. જેને

ડ્ર ીલમશીનના સ્પીન્ડલ અથવા ચકમા ફી કરવામાં આવે છે. શંેકને આધારિરત ડ્ર ીલબી ના ત્રણ પ્રકાર છે.

(૧) સ્ટ્રેઈ શંેક(૨) ેપર શંેક(૩) રેચે શંેક

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧) સ્ટ્રેઈટ શંેક(Straight shank):- સ્ટ્રેઈ શંેકમાં શંેક વાળો ભાગ સીધો એલે સમાંતર હોય છે. તે ૧૩ મિમમી કે ૧/ ૨ સાઇજમાંજ મળે છે. તેને ડ્ર ીલ ચકમા પકડાવીને ઉપયોગ કરી શકાય છે.

(૨) ટેપ� શંેક(Tapper shank):- ૧૩ મિમમી કે ૧/ ૨ થી મોી સાઇઝના ડ્ર ીલમાં ેપર શંેકજેોવા મળે છે. જેમાં શંેક ેપર આકારની હોય છે. આ પ્રકારના

ડ્ર ીલ ને ચકમાપકડાવવામાંઆવતંુ નથી તેને મશીન સ્પીન્ડલમાં પકડાવવામાં આવેછે.(૩) �ેચેટ શંેક(Rachet Shank):- આ પ્રકારની શંેક ચોરસ ેપર

આકારની હોય છે. તેને રેચે બ્રેસ ચકમા ફી કરવામાં આવે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧) શંેક (SHANK)

(2) ેન્ગ (TENG) ેપર શંેક ડ્ર ીલ ના છેડાના ભાગમાં આવેલાં ચપા ભાગને ંેગ કહે છે. ેપર શેન્ક ડ્ર ીલમાં જ ેન્ગ આવે છે. સ્ટ્રેઈ શેન્કમાં અને રેચે ેન્ગ

આવતી નથી. શેન્ક ઉપર ેન્ગ બનાવેલી હોવાથી મશીન સ્પીન્ડલ કે સોકેમાં ડ્ર ીલ સ્લીપ મારતંુ નથી.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૩) નેક (NECK) ડ્ર ીલના શેન્ક અને બોડીનો વચ્ચેનો ભાગ નેક તરીકે ઓળખાય છે.

તે ડ્ર ીલની સાઈઝ કરતા નાની સાઇઝના હોય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૪) ફ્લુ્યસ (FLUTES) ડ્ર ીલના બોડી ઉપર આવેલા સ્પાઈરલ ખાચાઓને ફ્લુઈ કહે છે. ફ્લુઈ

વડે કટિંગ એજ તૈયાર થાય છે. કટિંગ ક્રિ"યા દરમિમયાન ચીપ્સ સહેલાઈથી ફ્લુઈ ધ્વારા નીકળી સકે

છે. કટિંગ ફ્લુઈડ ફ્લુઈ ધ્વારા ડ્ર ીલના પોઈન્ટ સુધી પોહ્ચે છે. અને પોઈન્ટને ઠંડો રાખે છે. ડ્ર ીલ ઉપર ફ્લુઈ બે ત્રણ ચાર જેલી સંખ્યામાં હોય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૫) લેન્ડ (LAND) ડ્ર ીલ બોડી ઉપર આવેલી ફ્લુઈ વચ્ચેના પોહળા ભાગને લેન્ડ કહે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૬)બોડી (BODY) ડ્ર ીલના શેન્કથી પોઈન્ટ સુધીના ભાગને બોડી કહે છે. બોડી ઉપર ફ્લુઈ

લેન્ડ માર્જિજંન બોડી ક્લીયરન્સ વેબ કટિંગ લીપ્સ જેવા ભાગો હોય છે.

(૭) વેબ (WEB) અક્ષ રેખાથી બે ફ્લુઈ વચ્ચેનંુ અંતર વેબ તરીકે ઓળખાય છે. આજોડાઈ

હંમેશા શેન્ક તરફ વધતી જોય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૮) માર્જી'ન (MARJIN) ફ્લુઈની ક્રિકનારી ઉપર આવેલી ચમકતી ધારને માર્જિજંન કહે છે. માર્જી'નનો

વ્યાસ ડ્ર ીલનો વ્યાસ તરીકે ઓળખાય છે.

(૯) લીપ્સ અને કટિંગ એજ (LIPS AND CUTTING EDGE) ડ્ર ીલના સૌથી નીચેના નાના ભાગને લીપ્સ કહે છે. જે કટિંગ એન્ગલ વડે બનેછે. તેનાથી તૈયાર થતો ભાગ કટિંગ એજ કહેવાય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧૦) બોડી ક્લીયરન્સ (BODY CLEARANCE) માર્જી'નની નીચેના નાના ભાગનેબોડી ક્લીયરન્સ કહે છે. ડ્ર ીલીન્ગ દરમ્યાન ડ્ર ીલની

સંપૂણ' બોડી હોલની દીવાલોના કોને્ટક્માં આવતી નથી. તેનાથી ઘર્ષ'ણ ઓછુ થાય છે.

અને ડ્ર ીલ તેનંુ કાય' યોગ્ય રીતે કરી સકે છે.

(૧૧) હીલ (HEEL) કટિંગ એજની પાછળના ભાગને હીલ કહે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧૨) ડેડ સેન્ટર(DEAD CENTER) લીપ્સની વચ્ચેથી ડ્ર ીલની અક્ષ રેખા ઉપર આવેલા અણીદાર ભાગને ડેડ

સેન્ટર કહે છે. તેની બંને બાજુએ કટિંગ એજ આવેલી હોય છે.

ડ્ર ીલના ક્રિવક્રિવધ એંગલ સામાન્ય રીતે ડ્ર ીલ એંગલ ત્રણ પ્રકારના હોય છે.

(૧) લીપક્લીયરન્સ એંગલ

(૨) હેલિલક્સ એંગલ

(૩) કટિંગ એંગલ

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧) લીપક્લીયરન્સ એંગલ (LIP CLEARANCE ANGLE)

કટિંગ એજની પાછળના ભાગને ચોક્કસ ખૂણે ગ્રાઈન્ડ કરવામાં આવે છે. જે લિલપ ક્લીયરન્સ એંગલ કહેવાય છે.

તે ૧૨º થી ૧૫º જેલો બનાવવામાં આવે છે.

હાડ' મીરીયલ્સ માે લીપ ક્લીયરન્સ એંગલ ઓછો અને નરમ (સોફ્) મીરીયલ માે ક્લીયરન્સ એંગલ વધારે રાખવામાં આવે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૨) હેલિલક્્ષ એંગલ રિડ્ર લની સેન્ટર લાઈન અને માર્જી'ન વચ્ચેના એંગલને હેલિલક્ષ એંગલ કહે છે. અલગ અલગ ડ્ર ીલીંગ મેરિરયલ પ્રમાણે હેલિલક્ષ એંગલ અલગ અલગ હોય

છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૩) કટિંગ એંગલ (CUTTING ANGLE) ડ્ર ીલનાં પોઇન્ટનો એંગલ છે. તે ૧૧૮º જેલો રાખવામાં આવે છે. ડ્ર ીલની

બંને બાજુએ ૫૯º - ૫૯º રાખવામાં આવે છે. નરમ ધાતુ માે કટિંગ એંગલ ૧૧૮º થી ઓછો અને કઠણ

ધાતુ માે તેના કરતા વધારે એંગલ રાખવામાં આવે છે.

૬) ડ્ર ીલીંગ મશીન (DRILLING MACHINE)

ધાતુની અંદર હોલ પાડવાની ક્રિ"યાને ડ્ર ીલીંગ કહે છે. ડ્ર ીલીંગ ક્રિ"યા માે ડ્ર ીલને મશીનમાં મજબુત પકડાવીને ધાતુના જેોબમાં હોલ પાડી શકાય છે. આ માે

ડ્ર ીલને મશીનમાં મજબુત પકડાવીને સ્પીડમાં ફેરવવામાં આવે છે. આ મશીનને ડ્ર ીલીંગ મશીન કહે છે.

ડ્ર ીલીંગ મશીનના પ્રકા� નીચે મુજબ છે. (૧) પોcબલ ડ્ર ીલીંગ મશીન(૨) રિફક્ષ ડ્ર ીલીંગ મશીન

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧) પોcબલ ડ્ર ીલીંગ મશીન (PORTABLE DRILLING MACHINE)

ઘણી વખત ભારે,રિફક્ષ,મોા, લાંબા જેોબને ડ્ર ીલીંગ કરવાની જરૂર પડેછે. તેવી જગ્યા ઉપર દ્ર્લીંગ મશીનને સરળતાથી ઉઠાવીને લઇ જઇ ડ્ર ીલીંગ

કરી શકાય છે. પોcબલ ડ્ર ીલીંગ મશીન માણસ પોતાની શક્તિક્ત અને ક્રિવધુત શક્તિક્ત નો ઉપયોગ કરીને ચલાવી સકે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

પોcબલ ડ્ર ીલીંગ મશીનના પ્રકાર(૧) હેન્ડ ડ્ર ીલ મશીન * ઇલેમિક્્ર કડ્ર ીલ મશીન * રેચે બ્રાસ મશીન (૨) પાવર ડ્ર ીલ મશીન * લાઈ ડ્યુી ડ્ર ીલીંગ મશીન * હેવી ડ્યુી ડ્ર ીલ મશીન * ન્યુમેીક ડ્ર ીલીંગ મશીન

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૨) રિફક્સ ડ્ર ીલ મશીન (FIXED DRILLING MACHINE)

રિફક્સ ડ્ર ીલીંગ મશીનના પ્રકા� * સેન્સેીવ બંેચ ડ્ર ીલીંગ મશીન * રેડીયલ ડ્ર ીલીંગ મશીન * ક્રિપલર ાઇપ ડ્ર ીલીંગ મશીન * મલ્ી ક્તિસ્પન્ડલ ડ્ર ીલીંગ મશીન * કોલમ ાઇપ ડ્ર ીલીંગ મશીન * ગંેગ ડ્ર ીલીંગ મશી

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

સેન્સેટીવ ડ્ર ીલીંગ મશીન તેનો ઉપયોગ લાઈ ડ્યુી કાય' માે જ ઉપયોગ કરવામાં આવે છે. તેને બંેચ ઉપર ફી કરીને ઉપયોગમાં લેવાય છે. તેના વડે ૧૨. ૫ મિમમી ની સાઈજમાં હોલ પડી શકાય છે. ડ્ર ીલને ચકમા ફી કરવામાં આવે છે. અથવા મશીન

ક્તિસ્પન્ડલ નાં ેપર હોલમાં સીધુજ ડ્ર ીલ ફી કરી શકાય છે. તેનેઇલેમિક્્ર ક મોરની ગક્રિત અને શક્તિક્ત પૂરી પાડવામાં આવે છે. પુલી સ્ટેપ આકારની હોવાથી બેલ્ની ક્તિiક્રિત બદલીને ક્તિસ્પન્ડલની સ્પીડ અલગ અલગ મેળવી

શકાય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

૭) ડ્ર ીલીંગ મશીનમાં જરૂ�ી અસેસ�ીઝ

ડ્ર ીલીંગ મશીનમાં ડ્ર ીલ પકડવા માે ફી રાખવા માે તેમજ ખોલવા માે એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. આએસેસરીઝ નીચે પ્રમાણે છે.

(૧) ડ્ર ીલ ચક(૨) સોકે(૩) મશીનવાઈસ(૪) ડ્ર ીલ

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૧) ડ્ર ીલ ચક (DRIL CHAK) ડ્ર ીલીંગ ક્રિ"યા દરમ્યાન સ્ટ્રેઈ શેન્ક ડ્ર ીલને પકડવા માે ચકનો ઉપયોગ કરવામાં આવે છે.

ડ્ર ીલ ચકની ઉપરના ભાગમાં મોસ' ેપર શેન્ક ફી કરેલ યોય છે. જેમાં ક્તિસ્પન્ડલનાં મોસ' ેપર હોલમાં પકડાવી શકાય છે.

ડ્ર ીલ ચકમાં થ્રી જેો ચક અને રીંગ ન આપવામાં આવે છે. જેની પાછળના ભાગમાં દાતા આવેલા હોય છે.

જે રીંગ ન સાથે જેોડાય છે. રીંગ નને ફેરવવાથી ત્રણ જેો એક સાથે ખુલેછે. અને બંધ થાય છે. ડ્ર ીલને મજબુતાઈથી ફી પકડવા માે ચક કીઝ

આપવામાં આવે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૨) સોકે (SOCKET) જેો ેપર શેન્ક ડ્ર ીલનો ેપર ભાગ મશીન ક્તિસ્પન્ડલનાં કરતા મોી સાઈજનો હોય ત્યારે તેને ક્તિસ્પન્ડલમાં સોકેની મદદથી પકડી શકાય છે. સોકેની

અંદરનો ેપર હોલ મોો હોય છે. જેની અંદર ેપર શેન્કને ડ્ર ીલને પકડવામાં આવે છે. અને બહારના નાના ેપર ભાગને મશીનની ક્તિસ્પન્ડલમાં ફી

કરવામાં આવે છે. સોફ્ ૦-૧,૧-૨,૨-૩,૩- ૪ વગેરે અલગ અલગ સાઈજ નાં અલગ અલગ

નંબરમાં મળે છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૩) ડ્ર ીલ ડ્ર ીફ્ (DRILL DRIFTE) ડ્ર ીલ ડ્ર ીફ્ ને માઈલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. જેને ક્તિસ્પન્ડલ અથવા સ્લીવ અથવા સોકેનાં ખાચામાં નાખીને અને તેના બીજો છેડે હથોડી વડે ફકો મારવાથી ડ્ર ીલ ચક સ્લીવ અથવા સોકેને સરળતાથી છુો પાડી શકાય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

(૪) સ્લીવ (SLEEVE) ેપર શેન્ક રિડ્ર લનો ેપર ભાગ મશીન ક્તિસ્પન્ડલનાં ેપર હોલ કરતા નાની

સાઇઝનો હોય ત્યારે તેને ક્તિસ્પન્ડલમાં પકડવા માે સ્લીવ ઉપયોગી છે . સ્લીવની અંદર અને બહારની બને બાજુએ મોસ' ેપર આપેલા હોય છે

સ્લીપ ની અંદરનાં હોલ માં ેપર શેન્ક રિડ્ર લને પકડવી બહારનાં ભાગને મશીન ક્તિસ્પન્ડલમાં ફી કરવામાં આવે છે

જે ૦-૧, ૧-૨, ૨-૩, વગેરે સાઇઝ પ્રમાણે જુદા જુદા નંબરમાં મળે છે

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

૮) કટિટંગ સ્પીડ અને ફીડ (CUTTING SPEED AND FEED) રિડ્ર લ એક મશીનમાં જેલા આા ફરે તે સંખ્યાને સ્પીડ કહે છે તેને

રીવોલુ્યશન પ્રક્રિત મીની (RPM) થી દશા' વવામાં આવે છે રિડ્ર લ કટિંગ એજ જેોબની સપાી ઉપર જે સ્પીડથી મીરીયલ કટિંગ કરે તે

સ્પીડને કટિંગ સ્પીડ કહે છે તેનો એકમ મીર / મીની છે નરમ ધાતુમાં કટિંગ સ્પીડ વધારે અને કઠણ

ધાતુમાં કટિંગ સ્પીડ ઓંછી રાખવામાં આવે છે

કટિટંગ સ્પીડ (v) = π x n x d÷1000 સુત્ર થી સોધી શકાય છે.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

ફીડ (FEED) ડ્ર ીલ દરેક આંે જેોબની અંદર જેલી ઊંડાઈમાં મેરિરયલ કાપે છે. તેને ડ્ર ીલ ફીડ કહે છે. તે મિમમી/ આંા વડે દશા' વવામાં આવે છે.

દા. ત જેો ડ્ર ીલ ૧૦૦ આર.પી.એમ. ની ગક્રિત થી ફરે છે. તે જેોબમાં ૧૦ મિમમી સુધી મેરિરયલ કટિંગ કરે છે. તો તેની

ફીડ = ૧૦÷૧૦૦ = ૦. ૧ મીમિમ/ આંટા થાય .

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

૯) સાવચેતીઓ (PRECAUTION)

ડ્ર ીલીંગ ટ્વિ<યા દ�મ્યાન નીચે પ્રમાણેની સાવચેતીઓ �ાખવી પડે છે. વધારે જળ માંતેરીયલમાં ઊંડાઈમાં ડ્ર ીલીંગ કરવાનંુ હોય તો ડ્ર ીલને થોડાક

થોડાક સમયે બહાર કાઢવંુ જેોઈએ. ડ્ર ીલીંગ સારંુ કરતા પહેલા સેન્ટર પંચ વડે સેન્તામાn ક' કરવંુ જેોઈએ. ડ્ર ીલનાં બંને કટિંગ લીપ એક સરખા હોવા જેોઈએ. પાતળી શીોમાં ડ્ર ીલીંગ વખતે પાતળી શીની નીચે લાકડાનંુ પેકિકંગ

મુકવંુ જેોઈએ. તેથી શી વળી જતી નથી.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

૯) સાવચેતીઓ (PRECAUTION)

ડ્ર ીલીંગ દરમ્યાન પાણી કે બીજો કુલંનો ઉપયોગ કરવો. ડ્ર ીલની માપ સાઈઝ મુજબ કટિંગ એંગલ અને લીપ ક્લીયરન્સ ધાતુ

પ્રમાણે ગ્રાઈન્ડ કરવો. ધાતુ અને ડ્ર ીલ હોલની સાઈઝ પ્રમાણે કટિંગ સ્પીડ અને ફીડ રાખવીજેોઈએ.

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

THANK YOU………………..

NAVDIP JADAV ( B.E. MECHANICAL )

top related