wap · 2021. 1. 29. · wap z^ pdp z^ zxzx í x $ kk^hswj w aj c s fd î x $ kk^hs\h5 c s fd ï x...

30
નવેƠબર-ડસેƠબર, ૨૦૨૦ 1. Ȥુજરાતની નવી ઔČોગક.. 2. Ȥુજરાતમાં ઔČોગક ......... 3. અમેરકાના નવા Ⱥુખ ..... 4. કરાર ખેતી Ȣુદરતી સંસાધનો 5. વેબનાર સીરઝ સંવાદ (Ta Talk)”................................ 6. મȩૂર કાયદાઓની નવી જોગ Ӕગે વેબનાર..................... 7. દોહાઇ રĜાં છે , ƥયો ધરાના 8. મૌસમ પરવત½ન અને આપણે અȵુ˲મણકા ˲મ િવગત ફƈત ખાનગી િવતરણ શ ëણક હ ° ȱ માટ° સંપાદન મહ°શ પંડયા નવેƠબર પયા½વરણ િમ Ȥુજરાત સરકાર° ૨૦૧૫માં Ȥુજરાત ઇƛડƨ˼યલ પોલીસી બનાવેલી Ȑની અવિધ ૩૧ ડસેƠબર ȶૂર થતી હતી. Ȑથી Ȥુજરાત સરકાર° ના રોજ ઇƛડƨ˼યલ પોલીસી-૨૦૨૦ અȵુસંધાને Ĥહ°ર કર. સાથે સાથે લ ફ°રફાર કયા½. આ બંને નીિતઓને જોતા એɂું લાગે ક° ઔČોગકરણને વેગ આપવા માટ° િવકાસમાં પાયાના પƘથરો સમાન મȩૂરોȵું શોષણ કરવામાં આવશે અદાલતના નҭધપા ȧુકાદાને લીધે ઓવર ટાઈમના ȺુĆે મȩૂરોȵું શોષણ થોડ°ક Ӕશે રોકાȻું , કરનાર મȩૂરોને ઓવર ટાઈમȵું વેતન નહ આપɂું તેɂું પણ ‘અિત સંવેદનશીલ’ Ȥુજરાત સરકાર નï કર શક° નવી ઔČોગક નીિતમાં સરકાર ઉČોગોને ોƗસાહન મળ રહ° તે માટ° ૮૦૦૦ કરોડ Įિપયા ખચા½શે તેવી અપેëા સાથે સરકારનો દાવો છે ક°, નવી ઔČોગક નીિતથી રોજગારની તકો ઉભી થશે અને એક નવા કારની ઇકો .........૦૧ .........૦૪ .........૦૬ કરાર ખેતી Ȣુદરતી સંસાધનો......૧૦ Talk to .........૧૬ ગવાઈઓ .........૨૦ ƥયો ધરાના........૨૧ મૌસમ પરવત½ન અને આપણે .....૨૭ પાન Ȥુજરાતની નવી ઔČોગક નીિત ફƈત ખાનગી િવતરણ શ ëણક હ ° ȱ માટ° (અિનયતકાલીન) સહયોગ મહ°શ પરમાર સંપાદકય માગ½દશ½ન ફાƣȤુની જોષી નવેƠબર-ડસેƠબર 2020 : Ӕક ૨૭૧-૨૭૨ 1 મહ°શ પંડયા માં Ȥુજરાત ઇƛડƨ˼યલ ડસેƠબર, ૨૦૧૯ ના રોજ Ȑથી Ȥુજરાત સરકાર° ૭ મી ઓગƨટ, ૨૦૨૦ આƗમિનભ½ર Ȥુજરાતના લેબર કાયદાઓમાં પણ આ બંને નીિતઓને જોતા એɂું લાગે ક°, ઔČોગકરણને વેગ આપવા માટ° િવકાસમાં પાયાના પƘથરો સમાન મȩૂરોȵું શોષણ કરવામાં આવશે. નામદાર સવҴƍચ અદાલતના નҭધપા ȧુકાદાને લીધે ઓવર ટાઈમના ȺુĆે નહતો, ઓવર ટાઇમ કરનાર મȩૂરોને ઓવર ટાઈમȵું વેતન નહ આપɂું તેɂું પણ Ȥુજરાત સરકાર નï કર શક°. નવી ઔČોગક નીિતમાં સરકાર ઉČોગોને ોƗસાહન કરોડ Įિપયા ખચા½શે તેવી અપેëા નવી ઔČોગક નીિતથી ઉભી થશે અને એક નવા કારની ઇકો Ȥુજરાતની નવી ઔČોગક નીિત : કોના ભોગે ? સંપાદકય માગ½દશ½ન ફાƣȤુની જોષી

Upload: others

Post on 01-Feb-2021

0 views

Category:

Documents


0 download

TRANSCRIPT

  • નવે બર- ડસે બર, ૨૦૨૦

    1. જુરાતની નવી ઔ ો ગક......

    2. જુરાતમા ંઔ ો ગક ................

    3. અમે રકાના નવા ખુ .........

    4. કરાર ખેતી ુદરતી સસંાધનો

    5. વે બનાર સીર ઝ “સવંાદ (Talk to

    Talk)”...................................

    6. મ ૂર કાયદાઓની નવી જોગવાઈઓ

    ગે વે બનાર.............................

    7. દોહાઇ ર ા ંછે, યો ધરાના

    8. મૌસમ પ રવતન અને આપણે

    અ ુ મ ણકા

    મ િવગત પાન

    ફ ત ખાનગી િવતરણ શૈ ણક હ ુમાટ જ

    સપંાદન

    મહશ પડંયા

    નવે બર

    પયાવરણ િમ

    જુરાત સરકાર ૨૦૧૫મા ં જુરાત ઇ ડ યલ

    પોલીસી બનાવલેી ની અવિધ ૩૧ ડ સે બર

    રૂ થતી હતી. થી જુરાત સરકાર

    ના રોજ ઇ ડ યલ પોલીસી-૨૦૨૦

    અ સુધંાને હર કર . સાથે સાથે લેબર કાય

    ફરફાર કયા. આ બનંે નીિતઓને જોતા એ ુ ં લાગે ક

    ઔ ો ગકરણને વેગ આપવા માટ િવકાસમા ં પાયાના પ થરો

    સમાન મ ૂરો ુ ં શોષણ કરવામા ં આવશે

    અદાલતના ન ધપા કુાદાને લીધ ે ઓવર ટાઈમના ુ ે

    મ ૂરો ુ ં શોષણ થોડક શે રોકા ુ,ં

    કરનાર મ ૂરોને ઓવર ટાઈમ ુ ંવતેન ન હ આપ ુ ંતે ુ ંપણ

    ‘અિત સવંેદનશીલ’ જુરાત સરકાર ન કર શક

    નવી ઔ ો ગક નીિતમા ં સરકાર ઉ ોગોને ો સાહન

    મળ રહ ત ે માટ ૮૦૦૦ કરોડ િપયા ખચાશે તવેી અપે ા

    સાથે સરકારનો દાવો છે ક, નવી ઔ ો ગક નીિતથી

    રોજગાર ની તકો ઉભી થશ ેઅને એક નવા કારની ઇકો

    ..........૦૧

    .................૦૪

    ............૦૬

    કરાર ખેતી ુદરતી સસંાધનો......૧૦

    Talk to

    ...............૧૬

    યદાઓની નવી જોગવાઈઓ

    ............૨૦

    યો ધરાના........૨૧

    મૌસમ પ રવતન અને આપણે.....૨૭

    પાન ન ં

    જુરાતની નવી ઔ ો ગક નીિત

    ફ ત ખાનગી િવતરણ શૈ ણક હ ુમાટ જ (અિનયતકાલીન)

    સહયોગ

    મહશ પરમાર

    સપંાદક ય માગદશન

    ફા નુી જોષી

    નવે બર-ડ સે બર – 2020 : ક – ૨૭૧-૨૭૨

    1

    મહશ પડંયા

    મા ં જુરાત ઇ ડ યલ

    ડ સે બર, ૨૦૧૯ ના રોજ

    થી જુરાત સરકાર ૭ મી ઓગ ટ, ૨૦૨૦

    ૨૦૨૦ આ મિનભર જુરાતના

    સાથે સાથે લેબર કાયદાઓમા ં પણ

    આ બનંે નીિતઓને જોતા એ ુ ં લાગે ક,

    ઔ ો ગકરણને વેગ આપવા માટ િવકાસમા ં પાયાના પ થરો

    સમાન મ ૂરો ુ ં શોષણ કરવામા ં આવશે. નામદાર સવ ચ

    અદાલતના ન ધપા કુાદાને લીધ ે ઓવર ટાઈમના ુ ે

    , ન હતો, ઓવર ટાઇમ

    કરનાર મ ૂરોને ઓવર ટાઈમ ુ ંવતેન ન હ આપ ુ ંતે ુ ંપણ

    જુરાત સરકાર ન કર શક.

    નવી ઔ ો ગક નીિતમા ં સરકાર ઉ ોગોને ો સાહન

    કરોડ િપયા ખચાશે તવેી અપે ા

    નવી ઔ ો ગક નીિતથી

    ઉભી થશ ેઅને એક નવા કારની ઇકો

    જુરાતની નવી ઔ ો ગક નીિત : કોના ભોગે ?

    સપંાદક ય માગદશન

    ફા નુી જોષી

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 2

    િસ ટમ ઉભી થશે. સરકાર બે કારના સે ટર ન કયા છે. (૧) કોર સે ટર (૨) સનરાઈઝ સે ટર. સનરાઈઝ

    સે ટરમા ંખાસ કર ને ઈલે કલ િવ હકલ અને તેના ભાગો, વે ટ મનેજેમે ટ ો ટ, ીન એનજ ( યૂ અને

    પવન ઉ ) તે ઉપરાતં લા ટકનો િવક પ મળ રહ તવેી ઇકો ડલી સાધન સામ ીનો સમાવેશ થાય છે.

    સરકાર GST મા ં પણ ૧૨% ધુીનો કિપટલ ઇ વે ટમે ટ પર ઘટાડો કય છે. નવી ઉ ોગ નીિતમા ં

    સરકાર ૫ વષ ધુી ઈલે સીટ ડ ટુ મા ંપણ ટ આપશે. સરકાર ૫૦૦ કરોડ ધુીના રોકાણમા ંલગભગ ૪૮.૯

    કરોડ િપયા ધુી ઇ સે ટ વ આપશે. સરકાર સ ટનેબલ મે ફુ ચ રગ માટ (૧) ઝીરો લી વીડ ડ ચા લા ટ

    માટ કિપટલમા ં ૫૦%ની સબસીડ આપશે. આ ઉપરાતં (૨) લીનર ોડ શન ટકનોલો ુ ં ઉ પાદન કરતા

    MSMEs ને ૩૫% ધુીની રાહત મહ મ ૩૫ લાખ િપયા ધુીની હશે. આ ઉપરાતં,

    કોમન એ વાયરોમે ટ ઇ ફા કચર : કોમન એફ અુ ટ ટમે ટ લા ટ, લે ડફ લ સાઈટ (TSDF સાઈટ)

    વગેર માટ કિપટલ કો ટમા ં૪૦% ધુી સહાય કરશે. (હાલ રા ય સરકાર ૨૫% સહાય કર છે.)

    ડવલોપમે ટ ઓફ ીન એ ટટ : હાલના ૂષણ ફલાવતા એકમો જો ીન ઇ ડ યલ એ ટટમા ં

    થળાતં રત થવા માગંતા હોય તો ો ટ કો ટના ૨૫% ક મહ મ ૨૫ કરોડ િપયાની રા ય સરકાર

    સહાય કરશે.

    કોમન બોઈલર ો ટ : ઓછામા ં ઓછા 10 MSME િુનટસ ભેગા થઈને કોમન બોઈલર ઇ ટોલ

    કરવાના હોય તો મહ મ ૨ કરોડ િપયા અથવા કિપટલ કો ટના ૫૦%ની સહાય કરશે.

    મા યમ અને નાના ઉ પાદન એકમો (MSMEs) ને સરકાર મદદ કર તે જ ર છે MSMEs થક રોજગાર

    પણ ઠ ક ઠ ક માણમા ંમળ રહશે. પરં ુમહાકાય ઉ ોગોન ેસરકાર ના પસૈે મદદ કર તે જરાપણ યો ય

    નથી. ૩૦૦ કામદારો ધરાવતા ઔ ો ગક એકમને સરકાર મ ૂરોના ભોગે ફાયદો કર આપે તે કટલે શે ઉ ચત

    છે. આપણે જો ુ ં ક, તા કા લક અસરથી અમલી બનાવેલ લોકડાઉનની વધાર ુ કલી મ ૂરોને વેઠવી પડલી.

    સરકાર નૈિતકતાના ધોરણે આહવાન ક ુક, ઉ ોગ હૃોએ મ ૂરોને રહઠાણ અને ખોરાકની િુવધા આપવી ુ ં

    કોઈજ પાલન થ ુ ંના હ ુ.ં કારણ ક, સરકાર દફતર મા સાત લાખ મ ૂરો ન ધાયા છે યાર વા તિવક સં યા

    ૨૫ લાખથી વધાર છે. લબેર કો ા ટરોથી ચાલતા ઔ ો ગક એકમોને લીધે મ ૂરોના નામ સરકાર દફતર

    નોધાતા નથી ના લીધે મ ૂરો ુ ં તમામ ર તે શોષણ થાય છે. મ ૂરોના અથાક પ ર મને ભોગે થયેલો

    િવકાસનો લાભ જો મ ૂરોને જ ના મળે તો તે ોથ એ ન, િવકાસ મોડલ તર ક ઓળખવામા ંઆવી રહલા અને

    તા તરમા ં‘અિત સવંેદનશીલ’ સરકારની ઉપાિધ મેળવલે રા ય માટ શરમજનક છે.

    અ યાર ધુી કોમન એ વાયરોમે ટલ ફિસલીટ ઝ માટ રા ય સરકાર ૨૫ % અને ક સરકાર ૨૫%

    એમ ુલ ૫૦% ની સીધી સહાય કિપટલ કો ટમા ં કરવામા ંઆવતી હતી. હવ ે રા ય સરકાર એમા ં ૧૫% નો

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 3

    વધારો કરતા ુલ ૬૫% ની સહાય ઉ ોગ હૃોને કોમન એ વાયરોમે ટલ ફસીલીટ ઉભી કરવા માટ આપવામા ં

    આવશ.ે ૨૦૧૧ થી લઈન ે ૨૦૧૮ ધુીના “કગ” રપોટસમા ં સતત યાન દોરવામા ંઆ ુ ં છે ક, જુરાતની

    એકપણ કોમન એ વાયરોમે ટલ ફિસલીટ ઝ (કોમન એફ અુ ટ ટમે ટ લા ટ, કોમન લે ડફ લ સાઈટસ

    વગેર) ૂષણ િનયં ણ બોડ ન કરલ ધારા ધોરણ જુબ ચાલતી નથી અન ે ને લીધ ેનદ ઓ, તળાવ અને

    દ રયો ૂિષત થતા હોવાના અહવાલો “કગ”ના રપોટમા ંઅપાય છે. “કગ” રપોટ ારા આ હક કતનો પદાફાશ

    થવાથી જુરાત સરકાર એક નવો ક િમયો શોધી કાઢ ો મા ં ૨૭૭૦ કરોડ િપયાના ખચ ડ પ-સી ડ ચા

    પાઈપ લાઈન નાખવામા ંઆવશ ે મા ંકોમન એફ અુ ટ ટમે ટ લા ટના કહવાતા ટ થયલે એફ અુ ટન ે

    ડા દ રયામા ં છોડવામા ંઆવશે. અહ નવાઈની વાત એ છે ક, ડ પ-સી ડ ચા પાઈપ લાઈન ો ટનો

    એ વાયરોમે ટ એસેસમે ટ રપોટ ક ફ ઝીબીલીટ ટડ રપોટ હ ુ તયૈાર થયો નથી. આડધડ ૨૭૭૦ કરોડ

    િપયાની માતબર રકમ કોઈ આયોજન િસવાય વેડફવામા ંઆવ ેતવેી યોજનાઓ મા ય કરવી ના જોઈએ ક ને

    લીધે જળ ોતો ૂિષત થાય તેમજ માનવ આરો ય અને ુદરતી સસંાધનો નકામા બની ય.

    ફ આુર ૨૦૨૦ થી ઓ ટોબર ૨૦૨૦ ધુી ૧૫ ટલા ઔ ો ગક એકમોમા ંઆગ લાગવાના બનાવો

    બ યા મા ં૪૫ લોકોએ/મ ૂરોએ વ મુા યા અને અસં ય મ ૂરો ઈ ત થયા. સરકાર ઔ ો ગક નીિતની

    સાથે સાથે ઔ ો ગક અક માતો ઘટ અને મ ૂરોને યો ય વળતર મળે તેવી કાયમી પ િત િવકસાવવાની બ ુજ

    જ ર છે.

    કિમકલ લા ટ કસમા ંNGT ારા રચાયેલ સિમિતએ અમદાવાદ ખાતે લોક નુાવણી યો

    મેસસ. સા હલ એ ટર ાઈઝ મા ંતા. ૦૪/૧૧/૨૦૨૦ ના રોજ થયેલ અક માત બાબત ેનામદાર

    નેશનલ ીન નુલ (કસ નબંર ૨૫૮/૨૦૨૦) ારા િન ણાત સિમિતની રચના કરાઈ સિમિતએ

    લોકોની ર ૂઆત સાભંળવા માટ અમદાવાદ ખાતે લોક નુાવણી ુ ં (બધંબારણે) આયોજન

    તા.૦૭/૧૨/2020 ના રોજ ખાતે ક ુહ ુ.ં

    પયાવરણિમ ે આ લો નુાવણીમા ં અસર ત લોકો ર ૂઆત કર તે માટ યાસો કયા, છે લી

    ઘડ એ થળ બદલાતા લોકોને ુ કલીઓ પડ હતી. આ ઉપરાતં, અગાઉથી કલેકટરને ણ કરલી

    ય તઓને જ સિમિત સમ ર ૂઆતની તક અપાઈ હતી. સમાચાર મા યમોમા ંઆ વાતને થાન મળે ત ે

    માટ પણ અમે ય નો કયા હતા. પયાવરણિમ ે આ સિમિત સમ બ તેમજ લે ખતમા ં ર ૂઆત કર

    હતી.

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 4

    જુરાત એ ઔ ો ગક રા ય છે મા ં૧૮૨ ટલી GIDC, ૭ પે યલ ઇકોનોિમક ઝોન (SEZ) અને ૧૧

    પે યલ ઇ વે ટમે ટ ર યન (SIR) આવેલા છે. એટલે જ ઉ ોગોમા ંઆગ અન ે લા ટના બનાવો પર વે ખાસ

    સાવચેતી રાખવાની જ રયાત છે. ફ આુર ૨૦૨૦ થી નવે બર-૨૦૨૦ ના દસ મ હનાના ૂંકા ગાળામા ં

    જુરાતમા ં૧૪ ટલા અક માતો નોધાયા છે, મા ં૪૦ લોકોના મોત થયા છે તમેજ અસં ય લોકો ઈ ત

    થયા છે. આ ેણીમા ં ચોથી નવે બરના રોજ સા હલ એ ટર ાઈઝ, પીરાણા અમદાવાદ ખાતે લા ટ થવાના

    બનાવ પછ જુરાત ૂષણ િનયં ણ બોડ સફા ં ુ ંઅને ગેરકાયદસર ધમધમતી ૪૦ ટલી ફકટર ઓ,

    કિમકલ ગોડાઉનો બધં કરા યા છે. આ થિતમા ંવ ુ તૃ થઈને વ રત પગલા લેવાની આવ યકતા છે.

    ઉ ોગોમા ંઅક માતો અને આગ લાગવાના બનાવો રોકવા માટ સરકાર નીચે જુબના ંિનદશો સલં ન િવભાગોને

    આપવાની જ ર છે.

    1. સમ રા યમા ં એક બંશે ઉપાડવામા ં આવ ે અન ે જોખમી રસાયણોનો સં હ કરતા ગેરકાયદસર

    ગોડાઉનોની તપાસ કર ને તે બધં કરાવવા જોઈએ.

    2. તમામ ઔ ો ગક એકમોએ ફાયર સેફટ ગે ુ ંNOC લી ુ ંછે ક ન હ ત ેચકાસીને જો ના લી ુ ંહોય તો તવેા

    ઔ ો ગક એકમન ેતા કા લક અસરથી બધં કર દો.

    3. કટલાક ઔ ો ગક એકમોએ ફાયર સફેટ ગેની NOC લીધી હોય છે પરં ુતે લાયસ સની અવિધ રૂ થવા

    છતા ંપણ ર ુ કરાવતા નથી. તા કા લક ધોરણે આ ર ુકર તેવી બંેશ ઉઠાવવી જોઈએ અન ેફાયર

    સેફટ ુ ંલાયસ સ દર વષ ર ુકરાવ ુ ંફર યાત બનાવો.

    4. જુરાતની તમામ ૧૮૨ GIDC તથા SEZ અને SIR આ યા છે યા ંફર યાતપણે ફાયર સેફટ ગ ેતાલીમ

    ક ો ઉભા કરો. દર છ મ હન ે યેક ઔ ો ગક એકમોનો ફાયર સે ટ ના કામમા ં જોડાયેલ અિધકાર ક

    કમચાર ર શર તાલીમ મેળવે તે ુ ંઆયોજન કરો (તા તરમા ં આગના બનાવો બ યા છે તેના ઉપરથી

    તારણ નીકળે છે ક, ફાયર સે ટ ના સાધનો ઉપલ ધ છે પણ ઓપરટ ન હ કર શકવાને લીધે આગના

    બનાવો બ યા).

    5. ઉ ોગો બધં પડ ા છે તે ઉ ોગોમા ંજો કોઈ જોખમી રસાયણો સં હાયલેા હોય તો તાક દ તેનો િનકાલ

    કરવો જોઈએ.

    6. બધં પડલા ઉ ોગો છે તેમા ંજો કોઈ કારનો ગેસ ટાકં ઓમા ંહોય તો તેનો પણ િનકાલ કરવો જોઈએ.

    ( જુરાતમા ંઅ ભુવ એવો છે ક, બધં પડલા ઉ ોગોની ટાકં ઓમાથંી ગેસ લીકજ થયા છે અને કુસાન થ ુ ં

    છે)

    7. રા યમા ંલાબંા સમયથી અ નશમન દળ, ૂષણ િનયં ણ બોડ, ફ ટર ઇ પેકશનના િવિવધ િવભાગોમા ં

    ખાલી કમચાર , અિધકાર ઓની જ યા તાક દ ભરવામા ંઆવે અન ેજવાબદાર િુનિ ત કરવામા ંઆવે.

    જુરાતમા ંઔ ો ગક અક માતો િનવારવા અને સલામત કાય થળ માટ વ રત

    યવ થા ઉભી કરવા ુ યમં ીને પયાવરણ િમ ની અપીલ

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 5

    રા ય સરકાર સમ અમાર આ જુબની ભલામણો છે : 8. રા ય સરકાર જ લાવાર એક કાયમી સિમિતની રચના કરવી જોઈએ યાર અક માત, આગ ક

    ૂષણના બનાવો બને યાર કવા કાર ુ ં કુસાન થ ુ ં છે તેની આકારણી કર, અસર ત લોકો સાથ ે

    નુાવણી કર અન ે યારબાદ -તે લા મે ટન ે પોતાનો અહવાલ આપે. ના પર લા મે ટ

    વળતર આપવાના કુમો કર શક તથા પયાવરણીય સબંિંધત થયલે કુસાન બાબતે જુરાત ૂષણ

    િનયં ણ બોડ ુ ં યાન દોર થી પયાવરણીય કુસાનની ભરપાઈ થઇ શક.

    1. અગાઉ જુરાતની નામદાર વડ અદાલતે SPECIAL CIVIL APPLICATION No. 9699 of 2008- સોલકં

    જસવતંિસહ કા િસહ Vs લા કલેકટરના કસમા ંએક સિમિત રચવાનો િનદશ કય હતો. મા ં(1) District

    Collector, (2) Members of GPCB, (3) Secretaries of Forest and Environment Department, (4) Irrigation

    and Water Resources Department, (5) Animal Husbandry Department, (6) President of Gram

    Panchayat/Municipality or their representatives ના સ યો હોય. આ સિમિત કુસાનીનો અ યાસ કર ને

    લા મે ટન ેપોતાનો અહવાલ ર ૂ કર અને તે જુબ લા મે ટ વળતર ગેનો એવોડ ન

    કર. આવી ર તે કાયમી ધોરણે એક સિમિત અમે પેર ાફ એકમા ંલ ુ ં છે તે માણે િન ુ ત કરવાનો

    ભાર વૂકનો આ હ છે.

    2. જુરાત ૂષણ િનયં ણ બોડ જયાર ૂષણ ક અક માતો થાય તેવી ક રૂવાર

    કંપનીઓ/ઉ ોગો/ફકટર ઓ/ઔ ો ગક એકમો પાસથેી એ વાયરોમે ટલ ડમેજ કો પેનસેશન (EDC) ની

    માતબર રકમ ઉઘરાવે છે આ EDC રકમનો ઉપયોગ -તે કંપની ારા થયેલા પયાવરણીય કુસાન માટ

    વાપરવા ગેની પ િત િવકસાવવી જ ર છે.

    3. યાર યાર મોટ ઔ ો ગક હોનારત થાય છે યાર સરકાર ારા તપાસ સિમિત ુ ંગઠન કરવામા ંઆવે છે

    પરં ુ આ તપાસ સિમિતના અહવાલ પ લક ડોમેઈનમા ં કૂવામા ં નથી આવતા. અમાર માગંણી છે ક,

    આવા રપોટ હર કરવા જોઈએ.

    4. ુ ા નબંર ચારમા ં ર ૂ કરલ તપાસપચંોએ કરલ ભલામણો ક િનદશો ુ ં અમલીકરણ થાય તે માટ ુ ં

    મોનીટર ગ મીકનીઝમ ગોઠવવાની જ ર છે. ખાસ કર ને ડ ઝા ટર મનેજેમે ટ ઓથોર ટ , ઔ ો ગક

    સલામતી અને વા ય િવભાગ તથા ૂષણ િનયં ણ બોડની સકંલન સિમિત દર છ મ હન ે મળે અન ે

    અમલીકરણ ગે મા હતી મેળવીને જ ર પગલા ભરવા િનદશ કર.

    આ ભલામણો અન ે ચૂનોને યાનમા ંલઈને જુરાત રા યને ઔ ો ગક અક માતોથી ુ ત, સલામત

    રા ય બનાવવાની દશામા ં વ રત કાયવાહ કરવાની અપીલ ુ યમં ીને ડ સે બર માસના થમ સ તાહમા ં

    પ લખીને કરાઈ. અમાર ર ૂઆત બાદ ફાયર પોલીસી સરકાર તરફથી હર કરાઈ, આ યાસો સફળ બને

    અને જુરાતના ઉ ોગો સલામત કાય થળ બની રહ તેવી આશા રાખીએ

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 6

    ફા નુી જોષી

    િવ ના શ તશાળ દશ અમે રકાથી ખુપદની ૂટંણીના પ રણામો ગેના સમાચાર આ યા. આ

    પ રણામ કલાયમેટ ાઈસીસની વૈિ ક સમ યા માટ પણ અગ યના છે, ૂટંાયેલા ખુ આ ુ ે તેમના વૂગામી

    કરતા વ ુ ુદા પડ છે, આ એક ુ ો છે ને ૂટંણીના ુ ય ુ ા તર ક જોવામા ંઆવતો હતો.(વ ુમા હતી માટ

    The Biden-Harris transition team ની વેબસાઈટ https://buildbackbetter.com/priorities/climate-change/ જોવા

    િવનતંી છે.)

    કલાયમેટ ચેઈ જ અને અમે રકા : કલાયમેટ ચેઈ જના ગેની વૈિ ક લડાઈના મહ વના શ ગણાતા પે રસ કરારમાથંી અમે રકા

    સ ાવાર ર તે નીકળ ગ ુ,ં ત કા લન અમે રકન રા પિત કલાયમેટ ચેઈ જ ગે િવચારો ધરાવે છે ક તે

    ગે સૌ મા હતગાર છે. અમે રકાની નવી ૂટંણીના પ રણામોને આધાર આગામી ખુ બનનાર જો બાયડન

    ( બડન) પોતાના ૂટંણી ચાર દરિમયાન કલાયમેટ એ શન ુ ે ચો સ વાયદા કર ૂ ા છે. અમે રકા અને

    િવ ના અ ય દશોના કલાયમેટ એ ટ વી ટો આગામી ખુ આુર મા ંશપથ હણ કયા બાદ ુ ંકરશે ત ે

    િવષે િવશદ ચચાઓ કર ર ા છે. અમે રકાના લોકો, સમાચાર મા યમો આ ુ ા ગે ુ ંઅહવાલ આપી ર ા છે

    તેની આ વાત કર એ. પણ તેની પહલા આપણે અમે રકાના સદંભથી કલાયમેટ ચેઇ જના ને ણીએ.

    િવ નો બી નબંરનો મોટો કાબન ઉ સ નકતા દશ ની િત ય ત ઉ સ ન મતા બૂ મોટા

    માણમા ં છે. આવો િવકિસત દશ, મહાસ ા ગણાતો દશ, સાવ સરળતાથી પોતાની નૈિતક જવાબદાર માથંી

    નીકળ ને મા યવસાિયક લાભો પર યાન ક ત કર યાર વૈિ ક કલાયમેટ એ શન પાગંળ બન ે ત ે

    વાભાિવક છે. જોક, અમે રકન , થાિનક સરકારો, નાગ રક સગંઠનો, િવ ાથ ઓ, શૈ ણક સં થાનો પોતાના

    તર કોિશશો કરતા ર ા છે. ઉ સ ન ઘટાડા માટ લોકોને તૃ કરવા ુ,ં કા નૂી લડત ુ ં કામ ચાલ ુ ં ર ુ,ં

    સાથોસાથ ગવનરો, મેયરો, િશ ણિવ ો, વૈ ાિનકો અ ય િન ણાતો કલાયમેટ એ શન માટના િવિવધ યાસોને

    ો સાહન આપતા ર ા. અમે રકાના ખુની નીિતઓ સા ુ ળૂ ના હોવા છતા ંઆ ય નો ચા ુર ા.

    કલાયમેટ એ શન અને અમે રકા વૈિ ક માટ વૈિ ક અન ે થાિનક યાસો જ ર છે, એક તરફ તરરા ય યાસો મક UNFCCC

    તગતના સતત યાસો, મક પે રસ કરાર, તેને આધાર સ ય દશ રા ય નીિતઓ ઘડ અને અમલીકરણ

    થાય. આ વાતન ે થાિનક તર લઇ જવાય, ય તગત અન ેસા ૂહક ર ત ેતમેજ િવિવધ ે ોનો ટકો મળે. આ

    સૌથી જ કલાયમેટ એ શન સફળ બને, લોબલ વોિમગના ેસા ૂહક લડત સફળ થાય.

    અમે રકાની થિત જોઈએ તો, થાિનક તર – રા યો, શહરો, યવસાયીઓ, શૈ ણક સં થાઓ,

    સાં ૃિતક સં થાઓ ઉપરાતં ય તગત યાસો કલાયમેટ ચેઇ જના ન ેનાથવા થઇ ર ા હતા મા ંલગભગ

    અમે રકાના નવા ખુ અને કલાયમેટ ાઈસીસની વૈિ ક સમ યા

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 7

    પાસંઠ ટકા અમે રકનો જોડાયેલા હતા અને પચાસ ટકા કરતા વ ુઉ સ ન સાથ ેસબંિંધત હતા. વાભાિવક છે

    ક રા ય તરના યાપક સા ુ ળૂ નીિતિવષયક યાસોની ગેરહાજર મા ંઆ સઘંષ થોડો અઘરો બની ર ો હતો.

    કલાયમેટ એકશન ગે નવી અપે ાઓ અમે રકાના નવા ખુની ૂટંણી વળેાએ આ ુ ો ખા સો ચચા પદ બ યો હતો, પ સરકારની

    નીિતઓ અને બોલી,અમે રકાના બ મુતી લોકો પયાવરણના ને ગભંીર માનતા હતા,તેનાથી િવપર ત હતી.

    પે રસ કરારમાથંી નીકળ જ ુ ં ક ભારત-ચીનને ુ િનયાના પયાવરણીય ો માટ જવાબદાર ગણાવવા એની

    સાથોસાથ કલાયમટે ફાયના સ ગે પાછ પાની કરવી વા અગ ણત ુ ાઓ આપણે છે લા વષ મા ંજોયા છે.

    આ લોકો કોિવડને કારણ ે થઇ રહલી અસરો અને આિથક મદં ની સાથોસાથ હર આરો ય અને

    પયાવરણન ે થઇ રહલી હાિન વ ચે ુ ં જોડાણ સમજવા લા યા છે. અમે રકાના નવા ખુ પે રસ કલાયમેટ

    સિંધમા ંઅમે રકાને પા ંજોડાવા ુ ંવચન ચાર દરિમયાન આપી ૂ ા છે. તેમણે પાચં નવે બરના રોજ કરલા

    વીટને જોઈએ તો, Today, the Trump Administration officially left the Paris Climate Agreement. And in exactly 77 days, a Biden Administration will rejoin it. https://t.co/L8UJimS6v2— Joe Biden (@JoeBiden) સીધી વાત છે ક શપથિવિધ બાદ આ કદમ વ રત ર તે ઉઠાવાશે, આુર મા ંિન ુ ત થનાર

    ખુ અને ઉપ ખુ પોતાના ૂટંણીવચનોમા ં આ ુ ાને ભાર વૂક ઉલે ખી ૂ ા છે અને િવ ભરના

    અ યા ઓુ આની ઉપર નજર રાખી ર ા છે.

    રાજક ય ઇ છાશ ત મહ વની છે અમે રકા ુ ંશાસક ય માળ ુ ંરા યોને િનણયો લેવા માટ િવ તૃ સ ા આપે છે પણ સાથોસાથ રા ય

    હૂરચના બૂ અગ યની છે.નવા ખુ આવતા આ માટ નવી તકો ઉભી થઇ છે, મક તેઓ ઝર સે ટર ,

    ફડરલ ર ઝવ ચેર વી મહ વની જ યાએ નવી િન ુ ત વેળાએ એવા િન ણાતોન ેનીમી શક છે ઓ કલાયમેટ

    એ શનને મહ વ આપ.ે

    પ રણામો પછ ના ભાષણમા ંઉલે ખ કયા જુબ નવા ખુ “NOT TO DIVIDE, BUT TO UNIFY” અને

    “THE BATTLE TO SAVE OUR PLANET BY GETTING CLIMATE UNDER CONTROL” પર ભાર કૂશે તેવી

    આશા રાખવી રહ . અમે રકા આિથક બાબતો પર ક ત દશ છે આથી જ નવી નતેાગીર ના આગામી આયોજન

    ગે કલાયમેટ ચઈે જ િશષક સાથે કૂાયે ુ ંપટેાિશષક “The Biden-Harris plan to create union jobs by

    tackling the climate crisis” ઘ ુ ં બ ુ ં ચૂવી ય છે. ીન ઈકોનોમી અન ે ીન જો સ ઉભી થાય અને

    નુઃ ા ય ોતો આધા રત માળ ુ ંપ રવિતત થાય ત ેઅગ ય ુ ંછે. અમે રકામા ંકલાયમેટ ચેઈ જ માટ રા યો,

    શહરો, નાગ રક સં થાઓ, નેટવ સ, શૈ ણક સં થાઓ ઘણી સ ય છે અને રા ય ટકો મળતા આ ચળવળ વ ુ

    મજ તૂ બનશે. આઠમી નવે બર ુ ં આ વીટ બૂ ચૂક છે, “We are preparing to lead on Day One, ensuring the Biden-Harris administration is able to take on the most urgent challenges we face: protecting and preserving our nation’s health, renewing our opportunity to succeed, advancing racial equity, and fighting the climate crisis.” Biden-Harris Presidential Transition (@Transition46)

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 8

    અમે રકન સમાચાર મા યમો આ િવષે ુ ંકહ છે ? અમે રકાના સમાચાર મા યમો આ ુ ે બાજનજર રાખી ર ા છે, તેમના અહવાલોને બાર કાઈથી જોતા

    આપણન ેઆ ચ મળે છે.

    લાઇમેટ હોમ ઝૂ : "બાયડન કલાયમેટ એ શન ગે અમે રકાના ચાર વષની પીછેહઠને બદલવાના

    વચન સાથે હાઇટ હાઉસ તરફ યાણ કર ર ા છે." અ યાર ધુીના ખુપદના ઉમેદવારોમા ં

    બાયડન એવા ઉમદેવાર છે કલાયમેટ ચેઈ જ ગ ે વ છ ઉ ગે મોટ રકમ વાપરવા સ હતના

    અ યતં મહ વાકાં ી પગલાઓની વાત કર ને ૂટંાયા છે. સાથે ઉપ ખુપદ ૂટંાયેલ કમલા હ રસ

    કલીફોન યાના તૂ વૂ એટન જનરલ તર ક ઓઈલ કંપનીઓ સામે કા નૂી લડત આપી ૂ ા છે.

    બાયડને “ લાઇમેટ આઉટલોઝ” નો ઉલે ખ કરતા રા ો તેમની પે રસ કરારની િતબ તાઓન ે રૂા

    કરવામા ંિન ફળ ર ા છે અથવા તો વૈિ ક વાતાવરણની કાયવાહ ને નબળ પાડ ર ા છે તેમન ે ુ લા

    પડવાની વાત કર છે આથી જ ઓ લયા, ા ઝલ, ચીન અન ેઇ ડોનેિશયા સ હતના દશોમા ં ફફડાટ

    અ ભુવાઈ ર ો છે.

    મૂબગ : ઇિતહાસમા ંપહલી વાર, બાયડન કલાયમટે એ શન ગે લોકોનો ટકો મેળવીન ે બૂ લડત

    આપીને ૂટંાયા હોવાથી હાઈટ હાઉસમા ંકલાયમેટ એ શન ગેના “ પ ટ આદશ” લઇ શક છે.

    લાયમેટ એ શન કર : બાયડનની તને પગલે લાયમેટ એ શન કર ન ુ ંિવ લેષણ બહાર પાડ ુ ં

    હ ુ ં ને ગા ડયન સ હત ઘણા અખબારો ારા કાિશત કરા ુ ં હ ુ.ં તેનો િન કષ એવો છે ક “જો નવા

    ખુની યોજનાઓનો અમલ થાય તો પ રણામ વ પે વૈિ ક તાપમાનમા ં લગભગ 0.1 ડ ી

    સે ટ ેડનો ઘટાડો થઇ શક છે, નાથી પે રસ કરારના લ યોની ન ક પહ ચી શકાશે.

    બીબીસી ઝૂ : ૂટંાયેલા ખુની મૌસમ પ રવતનને કવી ર તે કા મૂા ંલેવાની યોજના છે તેની વાત

    કરતા બીબીસી ઝૂના પયાવરણ સવંાદદાતા મેટ મકે ાએ સ ુકંત રા સઘંની વાટાઘાટોની યામા ં

    અમે રકાના ને ૃ વના મહ વ પર ભાર ૂ ો.

    અમે રકન એનજ પોલીસીના િન ણાત સન બોડ ફ િવદશ નીિત ગે લખતા ન ુ ં હ ુ ં ક પે રસ

    કરારમા ંફર થી જોડાવા ુ ં “જ ર છે, પરં ુ રૂ ુ ંનથી”. તેમણ ે વ છ ઉ વેપાર અને નવીનતા પર

    સહયોગ, િમથેન ઉ સ નન ે રોકવા માટના કરારને આગળ લઇ જવા અન ે હાઇ ો લોરોકાબનને બી

    તબ ામા ંસમા ત કરવા સ હતના અ ય ઘણા પગલાઓ લેવા ુ ં ચૂન ક ુછે.

    યુોક ટાઇ સ : બાયડન વહ વટ તં પયાવરણ ર ા માટ વ રત ધોરણ ે ા નવ પગલા લઇ શક

    તેનો ઉલે ખ કર ને ન ુ ં છે ક, “બાયડન વહ વટના થમ 100 દવસમા ં કલાયમેટ ચેઈ જ ગેની

    વહ વટ યાઓની ધમાલ જોવા મળશે.”

    રાજક ય પ કાર માઇક નુવા ડના વ રત થઇ શક તેવી કલાયમેટ એ શન કઈ હશે તે ગે ુ ં વીટ

    કહ છે ક The US rejoins Paris. The Keystone pipeline dies. So do the Trump plans to log the Tongass Forest and drill in the Arctic refuge. Methane rules probably get reinstated fast.

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 9

    Other Trump eco-regulatory stuff a bit harder to undo but undoable. What else happens right away? — Michael Grunwald (@MikeGrunwald) આ આશાઓ ગે ઘણા લોકોએ િતભાવ આ યા હતા. (સદંભ: https://www.carbonbrief.org/media-reaction-what-joe-bidens-us-election-victory-means-for-climate-change)

    ભારતની િૂમકા મહ વની રહશે. આ પ ર થિતમા ંભારત પર કવી અસર થશ ેઅન ેભારતની િૂમકા ુ ં હશ ેએ બૂ અગ ય ુ ં રહશે.

    ભારત છે લા કટલાય વષ થી કલાયમેટ ચેઇ જના ુ ે વૈિ ક નેતાગીર લઇ ર ુ ં છે, ખાસ કર ને નુઃ ા ય

    ઉ , ઇલે ક વાહનો અન ેસબંિંધત બાબતો ગે ભારત આગળ વધી ર ુ ંછે સાથોસાથ ઘર ગણ ે ૂષણના

    ો, ખાસ કર ને હવા ૂષણ અન ે હર આરો ય પરની અસરો, વે ટ મેનેજમે ટ, કિમકલના ુ ભાવો વી

    સુીબતોન ેઉકલવા સઘંષ કર ર ુ ંછે. એક તરફ નુઃ ા ય ઉ ઉ પાદન વધી ર ુ ંછે આવકારદાયક છે,

    બી તરફ વ ુકોલ લોકસ ખોલાઈ ર ા છે. કોઈ એક વગન ેફાયદો કર ને સા ૂહક ટકાઉ િવકાસ હાસંલ ના

    થઇ શક. નીિતિવષયક િનણયોમા ં જન ભાગીદાર ની વાત કર એ તો, ા ટ EIA નોટ ફ કશનના િવરોધ ગ ે

    લોકોના િતભાવો બૂ બોલકા હતા છતા ંસરકાર કોઈ પણ ભોગ ેઆ ુ ે આગળ વધવાની ઈ છા ય ત કર

    કૂ છે, આગળ ુ ંથાય છે એ જો ુ ંર ુ.ં પણ ભારત ેબધા સબંિંધત ુ ાઓ સાથ ેસયંોજન થઇ શક અને ટકાઉ

    િવકાસના માગ આગળ વધવા વૈિ ક મચં પર બોલવાની સાથે થાિનક તર સા ૂહક ક યાણ અને લોક

    ભાગીદાર પર યાન ક ત કર ુ ંપડશે.

    આરો યના ો અને આિથક મદં સામે ઝ મી રહલા િવ માટ કલાયમેટ એ શન માટ આિથક પા ુ ં

    બૂ અગ ય ુ ંછે, ન ેવૈિ ક, ાદિશક, રા ય અને થાિનક તરના યાસોથી જ ઉકલી શકાશે.

    સૌરા ના ગામડાઓને હ રયાળા બનાવવાની ટક સાથે આપણા

    સૌના ેરણાદાયી ેમ બાપાએ આપણી વ ચેથી િવદાય લીધી છે.

    સમસની સાં નત યા ાએ ચાલી નીકળેલા ેમ બાપા

    સા તાકલોઝન ેપણ હ રયાળો રંગ અપનાવવા મનાવી શક. એક આ કન

    માલધાર ની વાતા પરથી ેરાઈને યવસાય છોડ ને ૃ ો ઉછેરવાની

    બંેશમા ં જોડાયેલા ી મે ભાઈ પટલે “ ૃ ેમ સેવા ટ”ના ને

    હઠળ રાજકોટ, ગ ડલ અન ેમાગંરોળના ગામડાઓમા ંઅનેક ૃ ો વા યા

    અને ૨૫૦૦ થી વ ુચેકડમો પણ બાં યા.લોકભાગીદાર થી આ કામગીર

    કરનાર ેમ બાપાને સૌરા વાસીઓનો અન ય ેમ અને સહયોગ મ યો

    છે. ગાડંા બાવળને ચ લત બનાવનાર ેમ બાપા ુ ં વ ન હ રયાળા સૌરા ુ ંહ ુ,ં એના માટ તઓે ફ વયે

    પણ ય નશીલ ર ા હતા. ેમ બાપાન ેપયાવરણ િમ ની ાજં લ.

    હ રયાળ ુ ં વ ન જોતા ેમ બાપાએ િવદાય લીધી

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 10

    તા તરમા ંસસંદ પસાર કરલા િવવાદા પદ ૃિષ સબંધંી ખરડાઓ રા પિતની સહ સાથે કાયદા ુ ં પ

    લઇ ૂ ા છે. ખે તૂોનો આ ગેનો િવરોધ િવિવધ વ પે ચા ુછે. સ ાધાર પ અને િવપ પોતાના તરફથી

    આ ગ ે તરફણના અને િવરોધના ુ ાઓ લોકો સમ કૂ ર ા છે. આ પ ર થિતમા ં જુરાત રા યમા ં

    પયાવરણ રુ ા ે ેકાયરત નાગ રક તર ક આ િવષય સાથ ેજોડાયેલ કટલાક પાસાઓ આ લેખ થક આપ

    સમ કૂવાનો યાસ કય છે.

    ભારત ખેતી ધાન દશ છે એ ુ ંઆપણે નાનપણથી સભંાળતા આ યા છ એ, શાળામા ં પાઠય ુ તકમા ં

    વાચંતા ર ા છ એ, મોટા થઈને સરકાર અહવાલોમા ં કડાક ય મા હતી સાથે જોતા આ યા છ એ આમા ંન ુ ં ુ ં

    છે એ સવાલ થાય જ. સસંદમા ંનવા પસાર થયલે ખરડાને કારણે આ ૃિષ ધાન દશની વાત યાદ આવી ગઈ.

    આ પણ ૃિષ ે ભારતની GDP મા ંમહ વ ુ ંયોગદાન આપે અને દશના મોટા સ દુાયને આ િવકા રૂ

    આડ છે. બી ર તે જોઈએ તો, ભારતીય સં ૃિત એટલે તહવારોની સં ૃિત, આપણા મોટાભાગના તહવારો

    ખેતીની સીઝન સાથ ે જોડાયેલા છે, પં બનો ખે તૂ “લોહર ” મનાવે અને તિમલના ુમા ં “પ ગલ” ઉજવાય,

    ઓ ર સામા ં“ બ ”ુ ની ઉજવણી થાય અને જુરાતમા ંક છ ન ુ ંવષ ઉજવાય – ખેતીની સીઝનન ેઆધાર બધા

    તહવારોની ગોઠવણ થયલેી છે. સામા ય ર તે ખેતીની ઉપજ થાય ક વાવણી થાય યાર આપણે તહવારો

    ઉજવીએ છ એ. આમ જોઈએ તો, ૃિષ એ આપણા સૌને માટ મા વેપાર ક આ િવકા નથી, ખેતી એ આપણી

    સં ૃિત અને ધમ સાથે જોડાયેલ છે.

    નવા પસાર થયલેા ખે તૂ ખરડાઓની િવિવધ કલમોને બાર કાઈથી જોવાન ે બદલે ખતેી ગેની

    વતમાન સરકાર નીિતઓના જોડાણમા ંખેતી સાથે સલં ન પ ર થિત પર આ નવી જોગવાઈઓ કવી અને

    કટલી અસર કર શકશે એ જોવાનો અમારો યાસ આપની સમ કૂ ર ા છ એ.

    કલાયમેટ ચેઈ જ ગેની રા ય યોજનામા ં ૃિષ : નેશનલ એ શન લાન ઓન કલાયમેટ ચેઈ જ તગતના નેશનલ િમશન ઓન સ ટનેેબલ એ ીક ચરમા ં

    ઉલે ખાયા જુબ દશની GDP મા ં 21% યોગદાન આપ ુ ં ૃિષ ે દશના 56.4% કામદાર વગને પોષ ે છે.

    આપણા દશની ુલ ખેતીલાયક જમીન પૈક ની 60% ટલી જમીન કૂા િવ તારમા ંછે લગભગ 40% ધા ય

    ઉ પાદન કર છે અને વાવણી માટ વરસાદના પાણી પર આધાર રાખે છે. કલાયમેટ ચે જની અસરન ે કારણે

    ુ કાળ અને જ ં ઓુ સામ ેટક શક તેવા કારના પાકની તો િવકસાવવાની ચતા આ િમશનમા ં ય ત થઇ છે.

    મૌસમની અિનિ તતાને કારણે યો ય ઇ રુ સ યવ થાની વાત પણ આ િમશન કર છે.ટકનોલો ની મદદથી

    થાિનક ભાષામા ં મૌસમ ગેની મા હતી ઉપલ ધ હોય, ખે તૂો વાત કર શક તેવી યવ થા હોય તનેી

    જોગવાઈની વાત આ િમશનમા ંકહવાઈ છે. આ ઉપરાતં તેમા ં ‘Water use efficiency’, ‘Nutrient Management’

    and ‘Livelihood diversification’ ની બાબત પર ભાર કૂાયો છે. (હવ ેતમ ેજ િવચારો, કો ા ટ પર જમીન લેનાર

    આ બધા ુ ા સાથે ુ ંકરવા લેવાદવા રાખે!)

    કરાર ખેતી ુદરતી સસંાધનો પર કવી અસર કરશે?

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 11

    વ મુા,ં નેશનલ િમશન ઓન સ ટનેબલ એ ીક ચર તગત ભારત સરકાર National Initiative on

    Climate Resilient Agriculture (NICRA) નામનો મગેા ો ટ અપના યો છે. ના ચાર ુ ય િમશન છે - Natural Resource Management, improving crop production, livestock and fisheries and institutional interventions.

    (આ બધા િવષે િવચારવા કરતા નવી જમીન શોધવી એ કો ા ટ ખેતી કરવા માટ સરળ િવક પ રહ ન ે!)

    આ બધી બાબતોને નવા કાયદામા ં ા ંઅસર થશે એ જોઈએ તનેી પહલા એક અ ય યોજના ગે

    જોઈએ. છે - પરંપરાગત ૃિષ િવકાસ યોજના. " પરંપરાગત કૃિષ િવકાસ યોજના” એ નેશનલ િમશન ઓફ

    સ ટનેબલ એ ક ચર તગતની સોઇલ હ થ મનેજેમે ટ યોજનાના ભાગ પ ેશ ુ થઇ છે નો ળૂ તૂ હ ુ

    પરંપરાગત ાન અન ેઆ િુનક િવ ાનના સકંલનથી સ વ ખેતીના ટકાઉ મોડલનો િવકાસ કરવાનો છે

    લાબંા ગાળે જમીનની ફળ પુતામા ંવધારો કર, સસંાધનો ુ ંસરં ણ થાય અને મૌસમ પ રવતન ગે અ ુ લૂન

    અને િનવારણમા ંમદદ કર.આઠ લાખ ટલા ખે તૂો અને આશર પાચં લાખ હ ટર જમીન આ યોજના હઠળ

    સ ટફાઈડ ઓગિનક ખતેીમા ં જોડાયેલ છે એ ુ ં સરકારી વબેસાઈટ કહ છે. (https://pgsindia-

    ncof.gov.in/pkvy/Index.aspx)

    નેશનલ ડ િસ ોર ટ િમશન અને ૃિષ ગેના નવા કાયદા: ડ િસ ુ રટ એ ટમા ંએવી જોગવાઈ કરવામા ંઆવી છે ક િમલેટ ધા યો ુ ંઉ પાદન વધાર ુ ંજોઈએ

    અને હર િવતરણ યવ થામા ં એટલે ક રાશનકાડમા ં બરછટ ધા યો થાિનક લેવલે આપવા જોઈએ . થી

    ખેતર આધા રત કામ કરતા લોકોન ેપોષક ત વો સાથનેો ખોરાક મળ રહ, થી તમે ુ ંઆરો ય સચવાય.સરકાર

    ખરખર તો બરછટ ધા ય પદેા કરતા નાના ખે તૂોન ેમનરગા તગત જોબ વક આપીને વતેન આપ ુ ંજોઈએ

    થી પોષણ ુ ત ધા યો ઉપલ ધ થાય. હવ ેજો કો ા ટ પ ધિત આવશે તો સાથે નફાખોર પણ આવશે તો

    આ બરછટ ધા યો એક તૂકાળ બની જશ ે.

    કો ા ટ ફાિમગના અ ભુવો : વષ 2019 મા ંઉ ર જુરાતના ખે તૂો પર એક મ ટ નેશનલ કંપનીએ અદાલતમા ંકસ કય હોવાના

    સમાચાર આપણ ેસૌએ યા હતા. બટાકાની પેટ ટ ધરાવતી એક ખાસ તન ેવાવવા માટ કંપનીએ ખે તૂો

    પાસેથી વળતરની માગં કર હતી, ખે તૂ મડંળોના િવરોધ અને ર ૂઆતો બાદ સરકારની દરિમયાનગીર બાદ

    કસ પાછો ખચાયો હતો. ઉપરો ત કસમા ંકંપની સાથે સકંળાયેલ ખે તૂો પણ હતા ની સાથે કરારની શરતોમા ં

    સમજફર ક બી કોઈ કારણથી ખટરાગ ઉભો થતા કંપની અદાલતમા ં વળતરની માગં સાથે ગઈ હતી.

    Protection of Plant Varieties and Farmers’ Rights (PPV&FR) Act, 2001 હઠળ આ કસ થયો હતો, આ કાયદાની

    ખે તૂ તરફ જોગવાઈ ગ ેઘણા કમશીલોની ર ૂઆત અને સરકારની દરિમયાનગીર બાદ કંપનીએ આ કસ

    પાછો ખચવાની ફરજ પડ . આ ઉદાહરણ ન ધવા ુ ંકારણ એ છે ક જયાર કરાર આધા રત ખેતી માટ ખે તૂ અને

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 12

    કંપની વ ચે કોઈ ખટરાગ થાય યાર અદાલતના પગિથયા ચડવા કંપની માટ સરળ હોય છે અને ખે તૂ માટ

    બૂ ુ કલ.

    ૃિષ સબંિધત વતમાન મા હતી યા બાદ આ નવા કાયદાઓથી ા ય િવ તારોમા ંકવી પર સર ય-

    સામા જક-આિથક અસર થઇ શકશે તેની સભંાવના તપાસીએ.

    વ રત ફાયદો ....પછ ધારપટ : અ યાર ખે તૂો ખેતીથી ૂર થઇ ર ા છે, વેપાર ક શહરમા ં થત થવાના િવચારો કર છે. જમીનમાથંી

    ઓછ આવકને કારણે આ િવકાના બી િવક પો અજમાવવા ખે તૂ તૈયાર થયો છે. યાર ,આ નવી

    જોગવાઈઓ ગામડામાથંી શહર તરફ ુ ં થળાતંર ઝડપી બનાવશે. બી તરફ જમીનમાથંી વ રત ફાયદો

    થવાની ગણતર થી ખે તૂ પોતાની જમીન કરાર પર આપવા તૈયાર થઇ જશે. થોડા વષ મા ંજમીનનો રસકસ

    કાઢ ને કોપ ર સ નવી જમીન તરફ આગળ વધશે અને ખે તૂ “ના ઘરનો ના ઘાટનો “ તવેી શ તાઓ છે.ના

    ટક ખે તૂ ઓછા ભાવમા ંજમીન વચેવા મજ રૂ બનશે. જુરાતમા ં બનખે તૂ હવે ખે તૂ બની શકશે એવી

    જોગવાઈ થોડા સમય પહલા જ થઇ છે, આ જોગવાઈનો ઉપયોગ/ ુ ુપયોગ ા ં થશે એ પણ િવચારણીય

    િવષય છે.

    ૃિષ અને પ પુાલન ુ ંઅન ય જોડાણ : ભારતમા ં ૃિષ અને પ પુાલન એકબી ને રૂક યવસાયો છે.આપ ુ ં અથતં ખાસ કર ને, ા ય

    અથતં ૃિષ અને પ પુાલન પર આધા રત છે. ખતેપેદાશોની વાત કર એ તો, આ પણ ‘સાટા પ ધિત’

    અ સુાર ગામના બી યવસાયો ાકં ન ે ાકં ૃિષ ે સાથે જોડાયેલા જોવા મળે છે,આ ુ ંગામ હ ુ પણ

    કોઈક ર તે એકબી ઉપર આધા રત હોય છે એટલે ગામ આ મિનભર પણ ર ુ.ંલોક ડાઉનમા ંઆપણે અ ભુ ુ ં

    ક વાસી મ ુરો આખર પોતાના વતન(ગામ) ભણી દોટ કૂ .એ આશા ક ગામ મા ં વી જવાશે. પ પુાલકોન ે

    પોતાના પ ઓુ ચરાવવા માટ પોતાના ખેતરો નથી હોતા યાર તે ગામની ગૌચર જમીન, પડતર જમીન ક પછ

    બી ખે તૂોની મા લક ના ખેતરમા ંપ ઓુને ચરવા લઇ ય છે. માલધાર ઓ પોતાનો “માલ” એટલ ેક પ ઓુ

    ખે નૂા ખેતરમા ંચર, પ ઓુના છાણમાથંી જમીનને પોષકત વો મળે અને જમીન ફર થી પોષકત વોથી ભર રૂ

    બન ેએવી યવ થા ઘણ ેઠકાણે આ પણ અ ત વમા ં છે. પ ઓુ ારા છાણ ઉ પ થાય છે તે ખેતરોમા ં

    ખાતરના વ પમા ંઉપયોગી બને છે એટલે આ માલધાર ઓનો વનિનવાહ પણ ૃિષ ઉપર આધા રત છે .આ

    ‘ઓગિનક ફાિમગ’ ના ને હઠળ પહલ કર ને નવી પઢે આ પ પુાલન અને ૃિષ ુ ંપર પર આવલબંન નવા

    વ પે અપનાવી રહ છે. નવી જોગવાઈથી ખે તૂ પોતાની જમીન કરાર પર કોઈન ેઆપશ ે યાર પ ઓુના ચારા

    માટ ુ ં યવ થા થશે એ િવચારવો પડશે.

    કોપ રટ ફાિમગના નામ ે જુરાતમા ં ખરાબાની ક પડતર જમીન છે તમેા ંપણ કોપ રટ ફાિમગ થશ ે

    ને લીધે ખેતીિવહોણા પ પુાલકો છે તેમના પ ઓુની ચરણની જ યા છ નવાઈ જશે એટલે આવા

    પ પુાલકોના વનિનવાહ પર મોટ અસર થશ ે ની સીધી અસર ૂધ ઉ પાદન અને ભાવ વધારા પર પડશે

    અ ય રા યોમા ંપણ આ ુ ંથઇ શક.

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 13

    એકલ ખે તૂ માટ ટક રહ ુ ં ુ કલ થશે : ગામના એક-બે ખે તૂોની જમીન ક થોડાક ખે તૂોની જમીન કોપ રટ લેવા ુ ં પસદં કર ન હ, એમન ે

    જ થામા ંજ રસ હોય, ધારો ક કોઈ એકલદોકલ ખે તૂ પોતાની જમીન કરારમા ંઆપવાની અિન છા રાખ ેતો

    એના માટ ટક ુ ં ુ કલ થઇ પડશે, ખે તૂો એકબી સાથે ઉપજ વેચવા તા કુા મથક જતા હોય છે. એકલ ખે તૂ

    પર આિથક બોજ વધવાની સભંાવના થશે એટલ ેએ પણ પોતાની મર િવના પણ પોતાની જમીન કરારમા ં

    કૂવા મજ રૂ બનશે. ઉપરાતં કયો પાક વાવવો તે પણ યાપાર જ બ રન ેઆધાર ન કરશે. ભલ ેએમ

    કહવામા ંઆવ ુ ંહોય ક ખે તૂ જ ન કર.

    “ઋિષ ૃિષ “: સં ૃિત સાથે વિવિવધતા ુ ંજોડાણ : આપણે ઋિષ ૃિષ એટલા માટ કર એ છ એ ક ૃિષ સાથે વિવિવધતા જળવાયેલી રહ, આખી પર સર ય

    યવ થા,ઇકોલો કલ બેલે સ જળવાઈ રહ. એક જ ખેતરમા ંએકથી વ ુધા ય ઉગાડ ને જમીનની ફળ પુતા

    ળવી રાખવાની ૃિષ પ િત આપણ ે યા ંપરા વૂથી ચાલી રહ છે. જુરાત વા રા યોએ અલગ ઓગિનક

    ખેતી ગનેી નીિત પણ ઘડ છે. વપેારનો ુ ય યયે નફો હોય યાર જમીનની સાચવણીની વાત કોઈ કરાર

    આધા રત ખેતી કરનાર કોપ રટ જોવે પણ નહ . નફો કમાઈને બી થાન ેજમીનની શોધમા ંનીકળ ુ ંએ જ સારો

    િવક પ હોયને!

    સાં ૃિતક ૂ યો, આપણા તળપદ ધા યો અને સામા જક યવ થા પર અસર : આપણા તહવારો પણ ૃિષ પેદાશોન ે લીધ ે ઉજવાય છે મક, હોળ , બૈશાખી વગેર. સામા પાચંમન ે

    દવસ ેસામો ખાવાની પરંપરા તે એક ર તે પોષણની સાથે થાિનક બરછટ ધા યને ાધા ય આપતી પર પરા

    છે. આન ેલીધ ેશર રન ેપોષક ત વો મળ ર ા છે, સામો એ મોસમ પ રવતનની અસરો સામ ેપણ ટક શક તે

    કાર ુ ંધા ય છે. રાજગરાનો શીરો પણ ફરાળ વાનગી તર ક આપણ ેખાઈએ છ એ તે ુ ંપણ એક ખાસ મહ વ

    છે. આ ઉપરાતં પણ રાજગરાના િવિવધ ઉપયોગો આપણે કર એ છ એ.નાગલી, કોદર , બટં , બાજરો,

    બાવટો, ુવાર, મકાઈ વગરે બરછટ ધા યો એ ઋિષ ૃિષનો એક ભાગ છે. આ કારના બરછટ ધા યો

    આરોગવાથી રોગ િતકારક શ તમા ંવધારો થાય છે.ઘણી વખત આવા ધા યો ુદરતી ર તે પણ થતા હતા.

    આ બાળકો અને મ હલાઓ મોટા માણમા ં ુપોષણનો ભોગ બની ર ા છે પણ અગાઉના સમયમા ં

    આ ુ ંજોવા મળ ુ ંનહો ુ ંકારણક આ પોષક ધા યો બૂ મોટા માણમા ંવપરાતા અને ઘર ગણે જ આવલેા

    ખેતરોમા ંબરછટ ધા યો ુદરતી ર તે થતા પણ હતા.એટલે આમ આદમી પણ પોષક આહાર લઇ શકતો હતો.

    એટલે જ આપણે એમ કહ એ ક ૃિષ એ મા યાપાર નથી ૃિષ એ સં ૃિત સાથેનો વન યવહાર છે.

    ૃિષ સાથે સામા જક સબંધંો પણ જોડાયેલા છે એટલે ૃિષ ુ ં યાપાર કરણ કર ુ ંએ એક ર તે આપણી

    સં ૃિત ઉપર હાર થતો હોય એ ુ ંલાગ.ે ામીણ અથતં ૃિષ અન ેપ પુાલન આધા રત છે. હવ ેજો ૃિષ ુ ં

    યાપાર કરણ થશે તો સવાગ ર તે ા ય ભારત ુ ંઅથતં ટૂ પડવાનો ભય રહલો છે અ યાર ૃિષ આધા રત

    ગામડાઓ આ મિનભર છે પરં ુ જો કો ા ટ પ િત /કરાર આધા રત ખેતી જ કરવામા ંઆવશ ેતો ખે તૂોને

    ચો સ ૂંકા ગાળાનો સભંત: ફાયદો થશે પરં ુ ૃિષ આધા રત ખે તૂો િસવાયના લોકોને ુ કલી થવાની.

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 14

    ૃિષ મ ૂરોની થિત દયનીય થશે – મશીન આધા રત ખતેી વધશે:

    અ યાર લોકડાઉન લુતા જ ખેતમ ૂરોને હવાઈ સુાફર ના ભાડા ં કૂવીને ખેતરમા ંબોલાવાયા એવા

    સમાચાર વાચંવા મ યા ૃિષ ે મા ંમ ૂરોની મહ વતા દશાવ ેછે. નફો મેળવવા, ભ થા કાપવા માટ મશીન

    આધા રત ખેતીન ેકો ા ટ ખેતીમા ંઅહિમયત મળશે તથેી આ ખતેમ ૂરોનો આ િવકા જશ ેએ ન છે. અ યાર

    નાના ખેતરમા ંમશીનો પોસાય તેમ નથી પણ મોટ જમીનો ધરાવતા કરાર ખેતીની એજ સીને માટ એ સરળ

    િવક પ બની શક. આ સજંોગોમા,ં બ ુ મોટ સં યામા ં ખેત િમકો પોતાની રો રોટ મુાવીને બેરોજગારોની

    સં યા વધારશે એવો ડર વાજબી લાગ ેછે.

    નફો એ જ યેય હોય યાર જમીનની ણુવ ા ુ ં ુ ંથશે?: કરાર કરવા વાળ કંપની એ વેપાર કરવા માટ આવ ેછે એ લોકો મા ખે તૂોના હત જોવા વાળા ક

    રા વાદને વરલા ના હોય. યાપા રક ટકોણ અને યાપા રક અ ભગમ રહલો હોય ત ે બૂ જ વાભાિવક છે

    એટલે નફો કમ વ ુ મળે તેનો િવચાર આ કરાર કરવા વાળ કંપનીઓ જોશ.ે આપણે ણીએ છ એ અને

    આધાર તૂ વૈ ાિનક સશંોધનો સા ી રૂ છે ક રાસાય ણક ખેતીથી આરો યને કુસાન થયા છે. ત ે ઉપરાતં,

    ખેતીની જમીનોને પણ કુસાન થ ુ ંછે અન ેએટલે જ તો આપણ ે“ ુદરતી ખેતી -ઋિષ ખેતી” અથવા તો “ગાય

    આધા રત ખેતી” તરફ પાછા વળવાના યોગો કર ર ા છ એ. હવ ેજો કરાર આધા રત ખેતી થશ ેતો ખે તૂોને

    શ છે ક ૂંકા ગાળાનો ફાયદો થવાનો છે તમેા ં કોઈ બેમત નથી અન ેઆ ખે તૂો ર તે બેહાલ બ યા

    છે,આવક ઘટ રહ છે અને ખે તૂોની આ મહ યા વધી રહ છે ત ે જોતા કરાર આધા રત ખેતી તરફ ખે તૂો

    દોરવાય તે બ ુ વાભાિવક છે. કારણક આ ખે તૂોન ેપોતે અનાજ ઉ પ કરતા હોવા છતા ંબે ટંકનો રોટલો

    મેળવવા ુ ં ુ કલ બ ુ ંછે. આજની ઋ ુપ રવતન, મોસમ પ રવતન ક ે મા ં લાઈમેટ ચે જ કહ એ છ એ

    તે સમયમા ં રૂ ક ુ કાળ પડવો બ ુ વાભાિવક ઘટના છે કમોસમી વરસાદ થવાથી પાક ઉ પાદન ઘટ ુ ં છે.

    ખે તૂોને મહનતના માણમા ંઅને ખચના માણમા ંવળતર નથી મળ ુ ંએટલે ના ટક ખે તૂોએ આ મ હ યાઓ

    કરવી પડ છે. એવી પ ર થિત ુ ંિનમાણ થ ુ ંછે ક ખે તૂો કરાર આધા રત ખેતી તરફ વળે અને પોતાની આવક

    િુનિ ત કર, આ થિત ાથંી આવી ક લાવવામા ંઆવી એ ુદ ચચાનો િવષય છે. કલાયમેટ ચઈે જની

    અસરો વધી રહ છે યાર અિનયિમત વરસાદ, તીડ વા જ ં ઓુના મુલા, વધ ુ ં તાપમાન વી થિતમા ં

    વન પિતની િવિવધતા બૂ અગ યની બની રહ છે, વન પિતની કટલીક િતઓ િવશેષ ણુધમ ધરાવે છે.

    ખેતી અને કલાયમેટ ચઈે જની અસરો ગે ુ ય ચૂનો છે તેની ઉપર કો ા ટ ખેતીથી ુ ંઅસર થશે

    તે જોઈએ :

    સરકાર ૃિષ પાકો ઉપર લાઈમેટ ચે જની અસર િવ તાર અ સુાર કવી થશે તેનો અ યાસ કર ને ા

    િવ તારમા ંકવા કારની ખતેી કરવી જોઈએ તે ુ ંવૈ ાિનક ઢબ ુ ંમાગદશન ખે તૂોને આપ ુ ંજોઈએ. –

    ુ ંકરાર કરનાર એજ સી આ વાત પર યાન આપશ ેક પછ પોતાના પૈસા પાછા આવે અન ેનફો થાય

    તેવા જ પાક વાવશ?ે – સવાલનો જવાબ બૂ જ પ ટ છે.

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 15

    એક તરફ સરકાર નેશનલ એ શન લાન ઓન લાયમેટ ચેઈ જમા ં“સ ટનબેલ એ ીક ચર િમશન” ની

    વાત કર છે મા ં વિવિવધતા અને મોસમને માફક આવે ત ે કારની ખેતીની વાત છે. એક જ ખેતરમા ં

    િમલેટ, કઠોળ, ચ લત ધા ય ુ ંસિંમ ણ કર ને જમીનની ણુવતા વધારવાની પરંપરાગત પ ધિત

    ભારતના દરક દશમા ંઅ ત વમા ંહતી. રાસાય ણક ખાતર-દવાઓમા ંઆ લૂા ુ ંપણ “ ુ ુ ંએ સો ુ”ં

    ગણીને સ ટનબેલ એ ીક ચર િમશનમા ં વિવિવધતાની વાત પછ આવી. હવ ેકો ા ટ ખેતીમા ંમા

    નફાખોર માટ, માકટમા ંચાલે એવા એક જ તના પાક લેવાશે તેવી ધારણા કર શકાય. “મોનો ક ચર

    ો સ” ઉપરાતં રાસાય ણક ખાતર અને જતંનાશક દવા આધા રત ખેતી કરતા કોઈ રોકટોક ન હ હોય

    કારણક નફો એ જ ુ ય યેય હશ ે

    બરછટ ધા યોને જો મનરગા સાથે જોડવામા ંઆવે તો નાના અને સીમાતં ખે તૂોન ેપોષક આહારની સાથે

    સારો ભાવ પણ મળ રહ અને થાિનક ક ાએ તૈયાર થયેલ બરછટ ધા યો તે િવ તારમા ં હર

    િવતરણ યવ થા (રાશન કાડ ) ારા આપવામા ંઆવ.ે જો આમ થશ ેતો ખે તૂોની આવક અન ે વા ય

    ધુારશે અને જમીનની ણુવ ા પણ જળવાઈ રહશે એટલે ળૂ ઋિષ સં ૃિત આધા રત આપણી

    પ ધિત વતં રહશે. – આ વાતને કો ા ટ ફાિમગ સાથે મેળ પડ તેમ લાગ ુ ંનથી.

    સં હ કરવાની ટ અપાઈ : આવ યક ચીજવ ુધારો-1955 મા ં ધુારો કરતો વટ કુમ પાચંમી ૂન 2020 ના રોજ બહાર પડાયો

    હતો તેણ ે હવ ે કાયદા ુ ં વ પ ધારણ ક ુ છે. નો હ ુ છે, (1)ખેતી ે ે પધા મકતા વધારવી, (2)ખે તૂોની

    આવક વધારવી અને (૩)િનયમનકાર યવ થા ુ ંઉદાર કરણ કર ુ.ં નો મતલબ એવો થયો ક આ િુનક ખેતી

    તરફ વળ ુ,ં મા ં મશીનર નો મોટા પાયે ઉપયોગ થશે. રસાય ણક ખાતરો, જ ં નુાશક દવાઓ, ને ટક

    મોડ ફાઈડ ો સને આસાનીથી વેશ મળશે.

    છે લ,ે પયાવરણ સમતોલનમા ંજમીન એ બૂ અગ યની ુદરતી જણસ છે, જમીનમાથંી ઉગ ુ ંધા ય

    અ યાર ધુી ખે નૂા આશીવાદ સાથે આપણી થાળ ધુી પહ ચ ુ ંર ુ ં છે. જમીનના ખેતી િસવાયના ઉપયોગો

    વધવાથી જમીનની ણુવ ા, ફળ પુતા પર િવપર ત અસર થતી રહ છે, ૂષણની અસરથી જમીન પણ

    બાકાત રહ નથી. આ સજંોગોમા ં ૃિષ ધાન દશ ભારતની ખેતીને એક નવા યોગમા ં કૂવાથી ખે તૂ સ દુાય

    અને ખેતી ે ન ે િવપર ત અસર થવાની સભંાવના પયાવરણના ટકોણથી પ ટ દખાઈ રહ છે. લોકશાહ

    દશમા ંપોતાની મર થી ખે તૂ હમંેશાથી જમીન કો ા ટ પર આપી શકતો હતો એમા ંઆ નવી વાત ુ ંઆવી?

    આ આ વાતની ચચા આટલી બધી કમ એવો સવાલ થાય જ.સરકાર આ સવ યાપી ટકોણન ે લૂીને,

    સૌથી અગ ય ુ ંઆપણી ધરતી માતાને લૂીને,જમીનની ણુવ ાની ચતા કયા િવના ખે તૂન ેઆિથક લાભની

    લાલચ દખાડ ને આ કો ા ટ ફાિમગની વાતને ઉતેજન આપી રહ છે તે વાત નવીન છે. એટલે જ જયાર

    ‘રખેવાળ જ લેૂ યાર ુ ંબોલ ુ’ં......પણ ખ ઉઘાડ શક તેવી વાત ર ૂ કરવી જ પડ.

    (મહશ પડંયા અને ફા નુી જોષીએ સં ુ ત ર તે લખલે આ લખે િૂમ ુ સામિયકના પહલી ડસે બર 2020 ના

    કમા ં કાિશત થયો હતો એ ન ધ સાથે અ ે નુઃ કાિશત કર ર ા છ એ.)

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 16

    વષ 2020 મા ંપયાવરણીય ુ ાઓ ગે “સવંાદ” સાધતી પયાવરણિમ ની વે બનાર

    ેણીના 25 સ ો યો યા પયાવરણિમ ના વુા કાય મ ીન કટા લ ટ ારા મે-2020 થી િવિવધ પયાવરણીય િવષયો ગ ે

    િન ણાતો સાથ ે “સવંાદ” નામે વે બનાર સીર ઝ શ ુ કરાઈ છે. ીન કટા લ ટ-પયાવરણ િમ , રાહ ફાઉ ડશન,

    અને આ વન િશ ણ િવભાગ- જુરાત િવ ાપીઠના સં ુ ત ઉપ મે િવિવધ પયાવરણીય િવષયો ગ ેિન ણાતો

    સાથે સવંાદ સધાય છે અન ેમોટા માણમા ં તૃ નાગ રકો, િવ ાથ ઓ, િશ કો તમેા ંસહભાગી બને છે.

    મ હલા અને રસાયણો - માનવ આરો ય પર રસાયણોની હાિનકારક અસરો :

    આ વે બનાર સીર ઝની બાવીસમી

    ેણીમા ં સાતમી નવે બર 2020 ના રોજ

    "રસાયણોની માનવ આરો ય પરની હાિનકારક

    અસરો” ખાસ કર ને મ હલાઓના આરો ય પર

    રસાયણોની અસર ગ ે દ હ થત ટો સક લક

    સં થા સાથે જોડાયેલા િન ણાત ુ ી િ તી

    અરોરા સાથે જુરાત િવ ાપીઠના ડૉ. શેતલ

    બરો ડયા (આિસ. ોફસર) એ રસ દ સવંાદ

    સા યો.

    ઘર ુ ંક બ ુ સમાન અને યવસાયમા ંઆગળ

    ધપતી મ હલાઓ કિમકલ ઉ પાદનો-રસાયણોના

    સસંગમા ંવ ુઆવે છે, ૃ હણીની િૂમકામા ંહોય

    યાર વ છતા સાથે જોડાયલેા કામોમા ંરસાયણો

    અઢળક માણમા ંવપરાય છે, ડ ટરજ ટથી શ ુ

    કર ને સેનીટાઈઝર ધુીના તમામ પદાથ મા ં

    કિમકલ હોય છે. કટલાક ખાસ યવસાયો વાક નસ – તેમા ંમ હલાઓ વ ુજોવા મળે છે અન ેતઓે પોતાની

    આ િૂમકામા ંવ ુકિમકલ પદાથ ના સસંગમા ંઆવ ેછે. સાં ૃિતક-સામા જક કારણોસર અને કટલીકવાર ગત

    પસદંગીના કારણે મ હલાઓ સ દય સાધનોનો વ ુઉપયોગ કર છે, મા ંરહલા રસાયણો મ હલાઓના આરો ય

    વેિબનાર સીરીઝ “સવંાદ (Talk to Talk)”

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 17

    પર િવપર ત અસર કર છે. બી તરફ મ હલાઓ ુ ંશાર રક બધંારણ, િવક ણુધમ , હોમ સ-એ ઝાય સ

    તેમને કિમકલના આ જોખમ સામે વ ુસવંેદનશીલ બનાવે છે.

    એક વાર મ હલાઓના શર રમા ં વેશેલા રસાયણો ભાિવ પેઢ ધુી અસર કર છે. કલીફોન યા

    નુીવસ ટ ના વષ 2010ના એક અ યાસ અ સુાર સગભા મ હલાઓના શર રમાથંી કિમકલ ગભમાનંા બાળકમા ં

    આવ ેછે એ સા બત થ ુ ંછે. ઉદાહરણ તર ક જોઈએ તો ડાયેિથ ટલેબ ોલ(DES ) નામની દવા લેનાર મ હલાઓ

    પર થયેલ સશંોધનમા ંઆને કારણે નાની વયમા ં ક સર, બી જનનીય રોગો અને અ ય ો ઉભા થયા

    હોવા ુ ં ણવા મ ુ ં છે. કિમકલની માનવ આરો ય પરની અસર ગેના અ યાસોમા ં મ હલાઓ પર થતી

    ચો સ અસર ગે વ ુઅ યાસો થયા નથી તનેે કારણે વધાર મા હતી ઉપલ ધ નથી.

    આ ુ ે ચતા કરવાના કારણો જોઈએ તો ,

    ઉ પાદન( ોડ ટ) પર તેમા ંરહલા ત વો ગેના યો ય લેબ લગના અભાવ ે ાહક તર ક ઘણીવાર

    આપણે જ ુર મા હતી મેળવી શકતા નથી,

    ઉ પાદનોમા ંહાિનકારક કિમકલનો ઉપયોગ રોકવા માટના નીિત-િનયમો મોટાભાગના દશોમા ંબ યા જ

    નથી.

    કિમકલની અવળ અસર ગે તૃ ાહકો પણ અ ય િવક પ ઉપલ ધ ના હોવાને કારણે એ ોડ ટ

    ખર દવા મજ રૂ બને છે.

    ટો સક લક ારા ઘરમા ંકપડા ધોવા વપરાતા ડ ટરજ ટની હાજર પાણીના ોતોમા ંજોવા મળ હતી.

    ગત વપરાશના કિમકલ સાવજિનક ુદરતી સસંાધનો ધુીની સફર કર ને સા દુાિયક આરો યના ો ઉભા

    કર છે. આથી જ આ ુ ે નીિતિવષયક િનયમો-િનણયોની સાથોસાથ લોક િૃત બૂ અગ યની બની રહ છે.

    માટ સાથે રમવા ુ ં લૂ ુ ંએટલે તને લૂવી :

    સવંાદ ેણીની ચોવીસમી ૃખંલામા,ં પાચંમી ડસે બરના રોજ “વ ડ સોઇલ ડ” એટલે ક “િવ માટ

    દવસ” િનિમત ે પયાવરણીય િવકાસ ક ના િનયામક ી ષુારભાઈ પચંોલીએ વતમાન થિતમા ં જમીનની

    અગ યતા સમ વતા “િવ ની તારણહાર માટ ” (Soil – The saviour of the world) એ િવષય પર જૂરાત

    િવ ાપીઠના સમાજકાય િવભાગના ડૉ. િવિપનભાઈ મકવાણા સાથે વાતચીત કરતા રસ દ મા હતી આપી.

    આજની પયાવરણીય થિત માણસ તને ટકોર સમાન છે, માટ આપણને બચાવે છે એ હક કત

    વીકાર ને આપણ ે માટ ને બચાવીએ છ એ એ અ ભમાન છોડવાની જ ર છે. આ વષ િવ માટ દવસની

    ઉજવણી “માટ ને વતી રાખો અને વિવિવધતા બચાવો” િવષયવ ુસાથે કરાઈ રહ છે. રણની જમીન અન ે

  • નવે બર- ડસે બર, ૨૦૨૦ પયાવરણ િમ 18

    ખેતરની જમીન ુ ં ચ નજર સામે લાવતા જ આપણને વિવિવધતા સરળતાથી સમ જશે. જમીન તં ુ ર ત

    હશ ેતો વિવિવધતા આપોઆપ સચવાઈ જશે.

    “જયાર આપણે માટ સાથ ે રમવા ુ ં લૂી

    જઈ ુ ં યાર આપણે આપણી તને જ લૂી જઈ ુ.ં”

    આ િવધાન સાથ ે ષુારભાઈએ સહભાગીઓને માિમક

    ટકોર કરતા ક ુ ં ક આપણે સૌ માનવ, માટ ન ે

    કુસાન કરવા ુ ં બધં કર ુ ં એટલે ુદરતી

    સમતોલન આપોઆપ થઇ જશે. ૃ ના પાદંડા

    કચરો કર છે એ કારની આપણી મનો થિત

    બદલવાની જ ર છે, પયાવરણ સાચવણીમા ં આ

    િવચાર બદલાય એ મહ વ ુ ંછે. કાય મ ુ ંસચંાલન

    કરતા ડૉ. િવિપનભાઈએ પયાવરણીય ુ ાઓ

    માનવ વન માટ બૂ જ અગ યની હોવાના

    ઉદાહરણો આ યા હતા. કાય મના તે ો ર મા ં

    સહભાગીઓએ પોતાના ો અને અ ભ ાયો ર ૂ

    કયા હતા.

    હ રત ભિવ ય માટ વુા નેતાગીર – ‘ ીન કટા લ ટ પહલ’ના િન બતધારકો સાથે સવંાદ :

    સવંાદ ેણીના 21 નવે બર 2020 ના રોજ

    હ રત ભિવ ય માટ વુા નતેાગીર ના ઉદાહરણ સમાન

    ‘ ીન કટા લ ટ’ પહલના ને હઠળ વષ દરિમયાન

    થયેલી િૃતઓ ગ ે આ કાય મ સાથે સકંળાયલેા

    િન બતધારકોની હાજર મા ંએક િવશષે સ ુ ંઆયોજન

    કરવામા ં આ ુ ં �