હનુમાન પ્રશ્નાવલિ ચક્ર

9
હનુમાĕાવિલ : આનાથી મળશે દરેક સવાલનો જવાબ દરેક ƥયિતના મનમાં પોતાના ભાિવને લઇને ઘણા ĕો હોય છે . તે હંમેશા ĕોના જવાબમાં ખોવાયેલો રહે છે પરંતુ છતાં તે ĕનો જવાબ શોધવો તેના માટે ઘણો કપરો હોય છે . આવામાં હનુમાԌયોિતષના માƚયમથી દરેક ĕોના ઉĂર સરળતાથી ણી શકાય છે .આિટકલની સાથે હનુમાĕાવલી કાિશત કરી રĜા છીએ. આમાં તમારા ĕનો જવાબ Ġપાયેલો છે . ઉપયોગ િવિધ Ȑને પણ પોતાના ĕનો જવાબ જોઇએ તેણે સૌ થમ ƨનાનાિદથી પિવ થવું .

Upload: bharat-thakkar

Post on 28-Jul-2015

60 views

Category:

Documents


5 download

TRANSCRIPT

Page 1: હનુમાન પ્રશ્નાવલિ ચક્ર

હનમુાન પ્ર ાવિલ ચક્ર: આનાથી મળશ ેદરેક

સવાલનો જવાબ

દરેક યિક્તના મનમા ંપોતાના ભાિવને લઇને ઘણા પ્ર ો હોય છે. તે હમેંશા આ પ્ર ોના

જવાબમા ંખોવાયેલો રહ ેછે પરંત ુછતા ંતે આ પ્ર નો જવાબ શોધવો તેના માટે ઘણો કપરો

હોય છે. આવામા ંહનમુાન યોિતષના મા યમથી દરેક પ્ર ોના ઉ ર સરળતાથી જાણી શકાય છે.આ

આિટર્કલની સાથે હનમુાન પ્ર ાવલી ચક્ર પ્રકાિશત કરી ર ા છીએ. આમા ંતમારા પ્ર નો

જવાબ પાયેલો છે. ઉપયોગ િવિધ ને પણ પોતાના પ્ર નો જવાબ જોઇએ તેણે સૌ પ્રથમ નાનાિદથી પિવત્ર થવુ.ં

Page 2: હનુમાન પ્રશ્નાવલિ ચક્ર

પાચં વાર ऊँ रां रामाय नम: મતં્રનો જાપ કયાર્ બાદ 11 વાર ऊँ हनुमते नम: મતં્રનો જાપ

કરવો. તેના પછી આંખો બધં કરી હનમુાનજીનુ ં મરણ કરતા પ્ર ાવિલ ચક્ર પર કરસર ફેરવતા

રોકી દો.

કો ટક પર કરસર રોકાઇ જાય તે કો ટકમા ંલખેલા અંકને જોઇને પોતાના પ્ર નો જવાબ

જુઓ. કો ટકો ના અંક અનસુાર ફળાદેશ 1 – તમા ંકાયર્ જ દી પુ ંથશે.

2 – તમારા કાયર્મા ંસમય લાગશે. મગંળવારે ત કરવુ.ં

3 – દરરોજ હનમુાન ચાલીસાનો પાઠ કરશો તો કાયર્ જ દી પુ ંથશે.

4 – કાયર્ પુ ંનહી થાય,

5 – કાયર્ જ દી થશે, પરંત ુઅ ય યિક્તની સહાય લેવી પડશે.

6 – કોઇ યિક્ત તમારા કાય મા ંઅડચણો નાખશે, બજરંગ બાણનો પાઠ કરો.

7 – તમારા કાયર્મા ંકોઇ ીની સહાયતા અપેિક્ષત છે.

8 – તમા ંકાયર્ નહી થાય, કોઇ અ ય કાયર્ કરો.

9 – કાયર્ િસિ માટે યાત્રા કરવી

10 – મગંળવારનુ ં ત રાખો અને હનમુાનજીને ચોળા ચઢાવશો તો મનોકામના પર્ુણ થશે.

11 – તમારી મનોકામના જ દી પરુી થશે. સુદંરકાડંનો પાઠ કરો.

12 – તમારા દુ મનો બહ ુછે. કાયર્ થવા નહી દે.

13 – પીપળાના વકૃ્ષની પજૂા કરો. એક માસ બાદ કાયર્ િસ થશે.

14 – તમને શીધ્ર લાભ થવાનો છે. મગંળવારે ગાયને ગોળ અને ચણા ખવડાવો.

15 – શરીર વ થ રહશેે, િચંતાઓ દુર થશે.

16 – પિરવારમા ંવિૃ થશે. માતા – િપતાની સેવા કરો અને રામચિરતમાનસના બાલકાડંનો

પાઠ કરો.

17 – અમકુ િદવસો િચંતા રહશેે. ऊँ हनमुते नम મતં્રની દરરોજ એક માળાનો જાપ કરો

Page 3: હનુમાન પ્રશ્નાવલિ ચક્ર

18 - હનમુાનજીના પજૂન અને દશર્નથી મનોકામના પણુર્ થશે.

19 – તમને યવસાય ારા લાભ થશે. દિક્ષણ િદશામા ં યાપાિરક સબંધંો વધારો.

20 – ઋણથી ટકારો, ધનની પ્રાિ ત તથા સખુની ઉપલિ ધ શીઘ્ર થનારી છે. હનમુાન

ચાલીસાનો પાઠ કરો.

21 – ી રામચદં્રની કૃપાથી ધન મળશે. ી સીતારામના નામની પાચં માળા રોજ કરો.

22 – હમણા ંમુ કેલીઓનો સામનો કરવો પડશે પણ અંતે િવજય તમારો જ થશે.

23 – તમારો િદવસ ઠીક નથી. રોજ હનમુાનજીનો પજૂન કરો. મગંળવારે ચોળા ચઢાવો.

સકંટોથી મિુક્ત મળશે.

24 – તમારા ઘરવાળા જ િવરોધમા ંછે. તેમને અનકુુળ કરવા પનુમનુ ં ત કરો.

25 – તમને જ દી શભુ સમાચાર મળશે.

26 – દરેક કામ િવચારી – સમજીને કરો.

27 – ી પક્ષથી તમને લાભ થશે.દુગાર્સ તશતીનો પાઠ કરો.

28 – હમણા ંઅમકુ મિહનાઓ સધુી પરેશાની છે.

29 – હમણા ંતમારા કાયર્ની િસિ મા ંિવલબં છે.

30 – તમારા િમત્ર જ તમને દગો આપશે.સોમવારનુ ં ત કરો.

31 – સતંાનથી સખુ પ્રા ત થશે.િશવની આરાધના કરો અને િશવમિહ ન તોત્રનો પાઠ કરો.

32 – તમારા દુ મનો તમને હરેાન કરે છે. સોમવારે બ્રા ણને ભોજન કરાવો.

33 – કોઇ ી તમને દગો આપશે. સાવધ રહવે ુ.ં

34 - તમારા ભાઇ – ભાડુંઓ િવરોધ કરી ર ા છે. ગુ વારે ત રાખો.

35 – નોકરીથી તમને લાભ થશે. પદો િત સભંવ છે, પનુમનુ ં ત રાખી કથા કરો.

36 - તમારા માટે યાત્રા શભુદાયી રહશેે. તમારા સારા િદવસો આવી ગયા છે.

37 – પતુ્ર તમારી િચંતાનુ ંકારણ બનશે.રોજ રામ નામની પાચં માળાનો જાપ કરો.

38 – તમારે હમણા ંથોડા ંિદવસો હજી પરેશાની રહશેે. યથાશિક્ત દાન –પુ ય અને કીતર્ન

કરો.

Page 4: હનુમાન પ્રશ્નાવલિ ચક્ર

39 – તમને રાજકાયર્ અને યાિયક કેસમા ંસફળતા મળશે. ી સીતારામનુ ંપજૂન કરવાથી

લાભ મળશે.

40 – અિતશીઘ્ર તમને યશ મળશે. હનમુાનની ઉપાસના અને રામનામનો જાપ કરો

41 – તમારી મનોકામના પણુર્ થશે.

42- હમણા સમય સારો નથી.

43- તમને આિથર્ક ક ટનો સામનો કરવો પડશે.

44 – તમને ધનની પ્રાિ ત થશે.

45 – દા પ ય સખુ મળશે.

46 – સતંાનસખુની પ્રાિ ત થવાની છે.

47 – અભી દુભાર્ગ્ય સમા ત નથી થયો. િવદેશ યાત્રાથી અવ ય લાભ થશે.

48 – તમારો સારો સમય આવવાનો છે. સામાિજક અને યવસાિયક કે્ષત્રમા ંલાભ મળશે.

49 – તમારો બહ ુજ સારો સમય આવી ર ો છે. તમારી દરેક મનોકામના પરુી થશે.

Page 5: હનુમાન પ્રશ્નાવલિ ચક્ર

પ્ર ાવિલ

પ્રવાહોના પ્રવાહો ને સિરતાઓ

પોતાના દયધન વા જલને લઈને એના અંતરમા ંસમાય છે,

પરંત ુસાગર પોતાની મયાર્દાનો યાગ કરતો નથી;

એવી પરમ મયાર્દા ને શાિ ત તુ ંક્યારે પ્રા ત કરીશ ? પવનરિહત થાનમા ં મ દીપક ડોલતો નથી,

ને મ સવેર્ અંગોને સકેંલી બેઠેલો કાચબો અનેક આઘાતોથી પણ ચળતો નથી;

એવી પરમ િન લતા ને િનઃસગંતા તુ ંક્યારે પ્રા ત કરીશ ? સ નના ંસ ન ખીલે છે ને કાળના મખુમા ંમળી જાય છે.

અનેક કુસમુકોમળ બાળકો ને યવુાનો,

જડ ને ચેતનની રચનાઓ,

પ ૃ વી પર ફાલે છે, લે છે ને કરમાય છે;

પરંત ુતે સવેર્ને જોનારી આ પ ૃ વી

શાતં સમાિધ ધારણ કરતા ંબેસી રહ ેછે,

ને આકાશ એ ક્ષણભગંરુતા પ્ર યે આ ંિ મત કરતા ંહમેંશની મ પ્રકાશે છે;

કૃતકૃ યતાની એવી સમાિધ તુ ંક્યારે ધારી શકીશ ? અને આ ભ્રમર,

ણે આ કમળની પાખંડીને ચમૂી લીધી છે,

તેનો ગુજંારવ શાતં થયો છે ને તેની સધૂબધૂ શમી ગઇ છે;

ને આ બાળક, ની સવર્ વિૃ ને ચચંલતા

'મા'ના મધરુ પયનુ ંપાન કરતા ંિવરમી ગઈ છે;

એવી એકતા તુ ંક્યારે પ્રા ત કરી શકીશ ?

એવી આ મિવલીન અવ થામા ં

હમેંશ માટે તુ ંક્યારે મળી રહીશ ? - ી યોગે રજી

Page 6: હનુમાન પ્રશ્નાવલિ ચક્ર

િચત્રગુ તની પ્ર ાવિલ

(લખ્યા તારીખ: ૧૯૯૯)

(તાલ: ઉલાિળયો)

આશ ભરીને, ાસ ભરીને, જીવનમાહં ે યાસ ભરીને,

માનવડા, તુ ંસાચ જ કહે , આવ છ’ શુ ંતુ ંખાસ ભરીને? માનવડા!

માનવ થાવુ ંસાવ જ છોડ ુ ંદેવ થવાના નાટક કા

ઉપર જાતા ંદાનવ વા પાપ જ ઘેલા પાઠ કરીને! માનવડા!

સપંત દીધી માનવ તુનેં કોણ િદધેલી તે નવ પછેૂ

રંગ તણી હોળી છલકાવી રંક તણુ ંસૌ ગ્રાસ કરીને! માનવડા!

સાહસ નામે શનૂ કયુર્ં છે, આળસ માટે શુ ંન કયુર્ં છે!

યૌવન ઝાઝા સાલ િવતા યુ ંજીવનમા ંકંકાસ કરીને! માનવડા!

Page 7: હનુમાન પ્રશ્નાવલિ ચક્ર

ઉમળકાથી આવે િદલમા,ં એ ગાયી જવામા ંિલ જત છે.....

પ્ર ાવિલ

ચમકારા પહલેા વીજળી કરે ગડગડાટ શા માટે...?

ઉડાન ભરતુ ંપખંી કરે ફડફડાટ શા માટે...? િકનારે આવી સમુ દ્ર કરે ઘઘુવાટ શા માટે...?

ડુગંરા ઓળંગતો પવન કરે સસુવાટ શા માટે...? વરસાદ પહલેા ઊકળતો બફાટ શા માટે...?

યુ ધ પહલેા થકવતો િવ ામ શા માટે...? સયૂર્ની સેના લાલાશ શા માટે...?

તણખો આણે પ્રકાશ શા માટે...? શીત િહમ બાળે િશિશરની ઊપજ શા માટે...?

હસતી આંખો રેલાવે નીર શા માટે...? આનદંનો સાથી શોક શા માટે...?

દદર્નો સાથીર્ આઘાત શા માટે...? આજની સવાર ના ભલૂાવે કાલની રાત શા માટે...?

સપના પણ નભે યાદો પર શા માટે...? ઊઘડતી આંખો કરે છે રુદન શા માટે...?

ને મીચાતી આંખોમા ંએ જ નાચ શા માટે...? સયૂર્ સાથે અ ત થાય મેઘધનુ ય શા માટે...?

અવાજ પાછળ અલોપ થાય પ્રિતઘોશ શા માટે...? 'પથૃક્' આ લખતા તને થાય રોમાચં શા માટે...?

આ પ્ર ાવિલનો ના દેખાય ક્યાયં આરો શા માટે...?

Page 8: હનુમાન પ્રશ્નાવલિ ચક્ર

દેવીનુ ંદશર્ન

ચદં્રમાથી પણ વધારે ચારુ નેહથી નીતરતા ંએના ંનયન હતા ં

ને ગૌરવની ગોરસી વુ ંતેનુ ંમખુ.

સિૃ ટ સારી યામ સરોવર સમી દેખાતી હતી.

તેમા ંિ મત કરતી તે સુદંર સવુાિસત કમિલની હતી

ભાવ ને ભિક્ત, સુદંરતા ને શિુચતા,

ગગંા-જમનાની ધારા મ, એના ંગગંોત્રી-જમનોત્રી વા ંઅંગોમાથંી ઝરતી.

મહીમડંળના મહાકિવની કિવતા

યૌવન પ ધારણ કરીને પોતાના સવ મ વ પમા ંસાકાર થઈ હોય

એમ એ રસાળ ને અવનવી હતી.

ચરણને ચમૂનારો તેનો કેશરાિશ,

મદંમદં મીઠું િ મત કરનારા એના અધરો ઠ.....

સુદંર ને શભુ્રવ ના

તે સાચે જ સિૃ ટની શોભા હતી.

યા ંમાલતીમડંપમા ંતે બેઠી હતી.

પુ પોએ તેને સારુ શ યા કરી હતી

ને વાયદેુવતાએ વહવેાનુ ંશ કરી પખંાની ગરજ સારી હતી. એ જ સમયે - સયૂ દયના પ્રથમ સોનેરી સમયે -

મારી ને એની આંખ મળી ગઈ,

ને કોણ જાણે કેમ, પણ એની આંખ અનરુાગથી ઊભરાઈ ને આલોિકત થઈ ઊઠી.

એમા ંજાણે પ્ર ાવિલ હતી :

'માનવ-માનવનો પે્રમ, માનવ ને પ્રકૃિતનો પે્રમ, માનવ ને પરમે રનો પે્રમ,

સવેર્ પ્રકારના પે્રમની પ્રિતમા ને માતા હુ ંબેઠી .ં

બોલ, તુ ંમારંુ પાિણગ્રહણ કરશે ?

મને તારા દયમા ં થાન આપશે ?' 'પણ મારા નાનકડા દયમા ંતમારે શુ ંકામ.........?' 'એ તારે નથી જોવાનુ.ં

તુ ંજ આ સસંારમા ંમારે માટે લાયક છે.

તારા દયમા ંમિૂતર્મતં થવાથી જ મારંુ પુ યકાયર્ પરંુૂ થશે.

Page 9: હનુમાન પ્રશ્નાવલિ ચક્ર

બોલ, તુ ંતૈયાર છે ?' મારા હોઠ પર િ મતની રસરેખા ફરી વળી.

ખરેખર, એનુ ંસૌ દયર્ અનપુમ હત ુ,ં

ને એથી પણ અનપુમ, અનેરી ને રસવતંી હતી એની વાણી. તો પણ મેં પછૂી જોયુ:ં 'મને શુ ંમળશે ?' 'શાિંત, આનદં ને અતલુ દદર્ .' એણે ઉ ર આ યો,

'તે દદર્ જ તને મારા મિુક્તના મગંલમય મિંદરમા ંલઈ આવશે

ને તારે હાથે અનેકાનેક અવનવીન કાય કરાવશે.' 'વારુ દેવી ! હુ ંતમને મારા દયમા ંધારણ કરીશ.

છદંોમા ંતમારા મહાન મિહમાના ંગણુગાન કરીશ.

કા યની કદી ના કરમાનારી મધમુય માળામા ં

આજના આપણા મહાિમલનની યાદ તાજી રાખીશ.' એક સતંોષનુ ંિ મત કરતી એ મહાદેવી ઊઠી ને અંતરીક્ષમા ંચાલી ગઈ.

છે લે છે લે બોલતી ગઈ :

‘તમે'ની યાવહાિરક સકુંિચતતામા ંમને ગ ૂગંળાવ નિહ,

'તુ'ંની વહાલભરી વષાર્થી હુ ંતાજી થઈશ.

તારે માટે હુ ંજીવનમા ંઆમ અનેક વાર પ્રકટ થઈશ.’ - ી યોગે રજી